“અનંત કાળથી ભટકતો અજ્ઞાની” ખંડેર
"અનંત" કાળથી ભટકતો "અજ્ઞાની"
Saturday, 14 March 2015
મારા ફેસબુકના પ્રથમ સગા ફ્રેન્ડ એવંમ ટીચરના ચરણ કમલમાં સપ્રેમ...
Katira Paresh
Kunjal Pradip Chhaya
23 hrs
·
મારા ફેસબુકના પ્રથમ સગા ફ્રેન્ડ એવંમ ટીચરના ચરણ કમલમાં સપ્રેમ....
smile emoticon
“અનંત કાળથી ભટકતો અજ્ઞાની” : बात निकली है और दूर तलक गई है....
PKATIRA.BLOGSPOT.COM
|
BY PKATIRA
Like
·
·
Share
Kunjal Pradip Chhaya
and
Dimple Dabhi
like this.
Kunjal Pradip Chhaya
એક લિંક ક્લિક કરવાથી ઘણાં સંસ્મરણોની માનસીક લિંક ખુલવા લાગી.... 'સ્ત્રીઆર્થ' યાદ આવી.. યાદ હતી જ.. જોકે.. બ્લોગમાં તો.. કેટલું બઘું છે એક એક બારીઓ દરવાજાઓ ખેલીને.. ખૂણે ખૂણાંની મૂલાકાત લઇશ...
23 hrs
·
Unlike
·
2
Katira Paresh
ઓહ, kunjalji તમે પણ એજ વિવાદ સ્પદ શબ્દ વાપર્યો...
તમારી હિમ્મત ને દાદ દેવી પડે હો બાકી ...
શું તમને ખબર નથી આ શબ્દ પર.....
મહા વિકસિત એવા એક મોટી ઉમરના ઉમરલાયક એક માજી મોટા ગજાના લેખક માનનીય શ્રી Pratibha Thakker જી નો છે !
એવો એમનો દાવો છે ....!
આ શબ્દ વાપર્યા પહેલા શું તમે એમની પરવાનગી લીધી હતી...???
લીધી હોય તો ઠીક છે નૈ તો લૈ લેવી જોઇયે ....
જો પરવાનગી લીધી તો સમજો તમે બચી ગયા...
નૈ તો હવે પછી તમારો વારો....
સૂકા પાછળ લીલુય બળશે....
અને તમારે એક મોટી ઉમરના માજી અને વિકસિત એવા લેખક શ્રી
Pratibha Thakker થી હાથ ધોઈ લેવા પડશે ....
બાકી રહી વાત ખૂણામાં આવેલા ખંડેરની તો ભાઈ જિગર વગર ત્યાં ના જશો .... !
અને જો હિમ્મત થાય યા ભૂલ ભૂલમાં જવાય જાય ...'ને પછી કાય પણ થાય ...
તો મારી જવાબદારી નૈ ...
તમે તમારે જોખમે જજો ....
મજ્જા આઈ ગઈ...
9 hrs
·
Like
·
1
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment