Saturday, 14 March 2015

મને શું મળ્યું એના કરતાં તમે શું ગુમાવ્યું એ વિચાર કરવા જેવો ખરો....

https://www.facebook.com/pratibha.thakker/posts/816807285041385

Pratibha Thakke આ દુનિયા બૌ નાની છે છતાં બૌ દૂર સુધી વિસ્તરેલી છે ! 

દૂર દૂર સુધી વિસ્તરેલી હોવા છતાં આ દુનિયા  એટલી બધી નાની છે કે ... 

અહી કોઈ સાવ ધીમેકથી બોલે ને ! તોય તેનો અવાજ તેના પડઘા દૂર દૂર સુધી સંભળાય છે..!

માટે Pratibha જી આપ ગમે તેટલા દૂર હશો ને ! 

તોય મારા અવાજનો પડઘો તમને સાવ કરતાં સાવ નજીક જરૂર સંભળાશે...:)  

અર્થાત :- ગમે તેટલા સત્યથી દૂર જશો તો પણ ..!

તો પણ આ સત્ય આપનો પીછો નહીં છોડે .!

આપ ગમે ત્યારે ગમે ત્યાંથી આ વાંચી શકશો અને એકવાર નહિ અનેક વાર 
વાંચશો એ વાતનો મને પાક્કો વિશ્વાસ છે!  

Pratibha Thakke જી લાગે છે કે તમે મને બ્લોક કર્યો છે ...

જોકે મને કાંય  બૌ જાજો ફર્ક નથી પડતો... 

ના તો મારામાં એવિ કોઈ પ્રતિભા છે કે જેને ઝાંખપ લાગે ! પણ..! 

આ રીતે પીછે હઠ કરીને તમે કૈ તમારું  નામ " Pratibha "સાર્થક નથી કર્યું...:)

બલ્કે તમે જાતે તમારી પ્રતિભા પર  ઝાંખપ લગાડી છે..!   

જોકે આજ સુધી મને કોઈને બ્લોક કેમ કરાય, કે,  

કોઈના હાથે બ્લોક કેમ થઈ જવાય એ ખબર સુધ્ધાં નહોતી પડતી. 

પણ આજે જ્યારે મે બપોરે આવીને એ જોવા પ્રયાસ કર્યો કે..... 

તમે તમારી વિવાદિત પોસ્ટ પર મારી વાતનો શું જવાબ આપ્યો છે ! 

ત્યારે મે જોયું કે તામરી પોસ્ટ અને એ સાથે મે કરેલી વાતો કશુજ દેખાતું નથી..!  . 

ત્યાર પછી મને શંકા ગઈ માટે મે તમારા નામ સાથે તમારી પોસ્ટને શોધવા પ્રયાસ કર્યો , 

તો મારી સામે આ લખાણ આવ્યું  Sorry, this page isn't available

The link you followed may be broken, or the page may have been removed.

જેનો અર્થ મને બૌ સમજાયો નથી પણ એટલું સમજાયું કે ...

કદાચ આને જ બ્લોક કર્યું કહેવાતું હશે..:)  

મારા આ ત્રીજા વિશ્વના ફેસબુક જીવન દરમ્યાન આ પ્રથમ ઘટના મારી જાણમાં આવી છે.... 

કે મને કોઈએ બ્લોક કર્યો હોય. અને કદાચ આપ મને બ્લોક કરનાર  પ્રથમ છો..... 

બધાઈ હો...:)  

પહેલા તો મને માત્ર ફ્રેડ બનાનવાની જ ખબર પડતી હતી. 

અન ફ્રેડ કેમ કરાય એ પણ નહોતું આવડતું . 

અને  કોઈએ મને અનફ્રેંડ કર્યો હોય તો પણ મને કશીજ ખબર ના પડતી ... 

છે ને વિકાસ..:) 

પણ આ દુનિયામાથી મને ઘણું બધુ શીખવા મળ્યું છે. 

અને એમાય આજે હું થોડું વધારે શીખ્યો છું..! 

મને શીખવવા બદલ પ્રથમ માર્ક ભાઇનો પછી આપનો અને ત્યારબાદ....

આ ત્રીજા વિશ્વના અઢળક બુધ્ધિ જીવી લોકોનો નતમસ્તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું..:)     

સમયાંતરે જ્યારે જ્યારે મારુ ધ્યાન પડ્યું ત્યારે મને ખબર પડી કે....

હવે કોને કોને મને પોતાના લિસ્ટ માથી દૂર કર્યો છે ...! 

અને પછી એ પણ સમજાયું કે શા માટે એ લોકોએ એવું કર્યું છે..! 

કારણ બસ એજ હતું કે હું માત્ર ને માત્ર વાહ , સુંદર , નાઇસ, .... 

આવી બધી વેવલી કમેંટ ના કરતાં કઈક વિશેષ અને બેધડક  બોલતો જ્યાં જરૂર લાગે ત્યાં ...!

પણ અહી તો  બધાને માત્ર ને માત્ર વાહ વાહ ખપતી હોય છે !  

પછી તે પુરુષ હોય કે સ્ત્રી . 

અને એવું હું નહોતો કરતો બસ એક માત્ર એજ મારો વાંક ! 

કે પછી બીજું કાં'ક ??? :) 

અહી "અપવાદ બાદ કરતાં" બધાને માત્ર ને માત્ર હા જી હા કરવા વાળા....

અને ચાપલૂસી કરતાં મિત્રો જ જોઇયે છે ....!

જો ચાપલૂસી કરો તો રાજી રાજી નૈ તો  અનફ્રેંડ અથવા બ્લોક ..!

ખૈર હું એવો વેવલો કે લલ્લુ નથી જ..! 

માટેજ તમે પણ મને બ્લોક કર્યો છે..! 

સાચું કૌ મને આ ગમ્યું છે ...! 
પ્રતીભા નામ ધારી મુર્ખ નારી નો ઝાંખો પ્રકાશ હોય તોય શું ના હોય તોય શું .! 

અને હવે કદાચ મારા નામે  બ્લોકની હાર માળા અર્થાત (બ્લોક  માળા )સર્જાય તો નવાઈ નૈ... :) 

કેમકે મારુ બોલવું કડવું છે ...! 

પણ છે કારેલા જેવું 
તમારા જેવા બગડેલ બીમાર દિમાગ માટે 
તમારા જેવા જેવીઓની તબીયત માટે અકસીર દવા ...
જુવો હું તમારો કેટલો ખ્યાલ રાખું છું 
જોયા જાણ્યા વિના લગીરે ચાખ્યા વીના 
આજ સુધી તમે માણેલી અર્થાત વાહ વાહ નાઈસ વરી નાઈસ 
ખબર નૈ (કેટલી વાર નવડાવે છે )
ગુડ સુંદર આવી બધી મીઠી મીઠી વાતો ની મીઠાસથી 
તમારા દિલો દિમાગને ગાંડા બીટીસ સોરીઈ ઇઇ ડાયા બીટીસ થી 
ઉગારવા આવા કડવા કારેલાનો ડોઝ જરૂરી છે !  

ખૈર... 

બીજું તો શું કહું આમ કરી અર્થાત સરખો જવાબ આપવાને બદલે 
સત્યનો સામનો અને તમે કરેલી ભૂલનો સ્વીકાર કરવાને બદલે 
 તમે તમારીજ નજરમાં નીચા ઉતર્યા છો !   
તમારી નામ જેવી પ્રતીભા તમે ખુદ ઝાંખી કરી છે 

અને હવે પ્રણામ સહ ખુબજ નમ્રતા પૂર્વક હવે હું તમને કહું છું કે....

શું આમ બ્લોક કરવાથી આપ લોકોની નજરમાં ઉપર ઉઠ્યા છો...??? 

ચલો લોકોની પરવા છોડો પણ તમે બૌ મોટા લેખક છો ને ! 

તો શું હવે તમને તમારો આત્મા નૈ ડંખે...???

ખૈર....  સમય મને તમને સૌને શિક્ષા આપે છે..! 

હવે હું મૂળ મુદાની વાત કરું તમારીજ વિવાદિત પોસ્ટની વાત કરું તો... 

મે તો અજાણતા જ જે લખ્યું તે લખ્યું હતું પણ...! 

આપ તો ખૂબ જાણકાર છો ને ? 

મને કે લોકોને નહીં પણ કમસે કમ તમને તો તમારા પર  વિશ્વાસ હોવોજ જોઇયે ને..!  

પણ ના !તમને તમારા પર બિલકુલ ભરોશો નહોતો . નથી જ! 

માટે તમે મૂળ વાત થી ભટકી  ગયા , છટકી ગયા 'ને કદાચ ડરી પણ ગયા..પણ..! 

મારો  બિલકુલ એવો કોઈજ ઇરાદો ના હતો.કે હું તમારી પ્રતિભાને ઝાંખી પાડું ... ! 

મે  એવુજ વિચારીને શરત રાખી હતી કે... 

હું જાહેરમાં ખુલાસા વાર મારી ભૂલ બદલ માફી માંગુ...! 

પણ તમે અણસમજ અને ઉતાવડમાં કર્યું ત્રાગું ...:)   

અને એક માત્ર હું તમારી નજરે ચડી ગયો... 

એ સિવાય તમે એ પણ  ભૂલી ગયા કે ત્યાં બીજું કોઈ પણ હતું ..!

જેણે તમને આડકતરો ઈશારો કરેલો .! 

અને મારે તો શરતમાં માત્ર એટલુજ કહેવાનું હતું કે.... 

ભઇ તમે સમય સમય પર ગુજરાતી ભાષા બચાવવાની વાતો કરો છો તો પછી, 

આ પોસ્ટ અંગ્રેજી ગુજરાતી મિક્ષમાં કેમ મૂકો છો..? 

પાછા કમેંટ તો પ્યોર ગુજરાતીમાં જ આપો છો કેમ..? 

શું તમે એવું વિચારીને પોસ્ટ અંગ્રેજી ગુજરાતીમાં મૂકી હતી કે ....

તમારા હોશિયાર અને અગ્રેજી સમજતા સૌથી વધુ મિત્રો એ વાંચી શકે...?

ને તમે મને જાહેરમાં પડકાર્યો એ જાણીને ખુશીના માર્યા નાચી શકે..? 

હે માજી એવું હતું ... ??? :) 

ખૈર તો પણ હું એ વાતથી ખુશ થાત,  જો,  તમે પ્યોર ગુજરાતીમાં જવાબ માંગ્યો હોત ..!

અને શરતમાં મારે માત્ર એટલુજ જ કહેવાનું હતું કે ઑ માજી...!

તમે પોસ્ટ ગુજરાતીમાં મૂકો...  તો લોકો ને ખબર પડે કે મે કઈક બાફયુ છે.....

અને સાચું કૌ મે ખરેખર બાફયુ જ હતું એ પણ હકીકત છે ...! 

કેમકે મે તમારી લઘુકથાની તારીખ નહોતી વાંચી..! 

તો મારે તો મારી એ ભૂલ બદલ જાહેરમાં મારી ભૂલ કબૂલવી હતી ... 
પણ તમે .!

અરે હું તો એમ કહેવા ઈચ્છતો હતો કે ભઇ માતૃ ભાષામાં લખો..... 

તો ..! ધારી અસર પડે !  

માજી તમે અંગ્રેજીમાં લખ્યું છે તેથી મને ના તો કોઈ દુખ થયું કે  લગીરે પીડા થઈ ....

અને તમારું તીર બુઠ્ઠું થઈ ગયું...! બોલો એમાં હું શું કરું ....:) 

પણ પછી જે થયું તે  બધુ તારતાર  થઇ ગયું .
પહેલા કરતાં વધુ ધારદાર થઈ ગયું ....
બોલો...! 

પણ  ! તમારી અણસમજ અને ઉતાવડ અથવા તો કોઈ છુપા ડરના કારણે.....

તમે મને એ મોકોજ ના આપ્યો ... 

અને બસ એ દરમિયાન મને બીજું પણ સાહિત્ય મળ્યું એ પણ કોઈના ઇશારે ...  

હું નામ નૈ આપું..!     

પણ ઇશારે ઇશારે તમારીજ એજ લઘુકથા જૂની નોટ પર જોતાં માલૂમ પડ્યું કે ....

મે ત્યાં જે વાંચ્યું તેની પેસ્ટ ત્યાંથી  સીધીજ ઓરિજિનલ કોપી અહી સાથે લાવ્યો...  

જેમાં તમને એક મેડમે કહ્યું હતું કે .... 

શું કહ્યું હતું તે તમે જાતેજ તમારી સગી આંખેજ 

 એ મેડમના  શબ્દોમાં જ વાંચો ...! 

પછી કોઈ શબ્દના સપનામાં રાચો... :)   

Desai Shilpa સ્વ.ઇંદિરા ગાંધીએ વર્ષો પહેલાં ક્યાંક "પુરુષાર્થ " શબ્દ ને બદલે "સ્ત્રીઆર્થ" શબ્દ 

નો ઉપયોગ કરેલો..

હવે જવાબ આપો એ સમયે કેમ તમે અહી આ મેડમને ખુલાસો નથી આપ્યો ...  ???

મારી પાસેજ કેમ શાને ખુલાસો કર્યો અને શા માટે માત્ર મારી પાસેજ જવાબ માંગ્યો..???

તે દિવસે તે મેડમને તમે કોઈ જવાબ ના આપ્યો .... 

અને મારી સાથે તો તમે બૌ બોલ્યા કેમ ? 

કેમકે તમને એમ કે હું ક્યાં કશું જાણું છું હે ને ..? 

તો તમે બરાબર જ વિચાર્યું છે હું ખરેખર શબ્દ કે સાહિત્ય વિષે કશુજ જાણતો નથી...!

અને તેથી જ તમે મારી આ અજ્ઞાનતા નો લાભ લેવા ઈછયું ર્રાઇટ ....?

તમે જાણતા હતા કે હું એ મેડમ  જેટલો કદાચ જાણકાર નથી...!

માટે તમે વારંવાર પુરાવો લઈને એ સાબિત કરતાં રહ્યા કે “સ્ત્રીઆર્થ” શબ્દ તમારો છે ....  

હવે તમે વિચારો ...અને હવે તો કહો કે પ્રથમ આ શબ્દ "સ્ત્રીઆર્થ" નો ઉપયોગ કોને કરેલો..???

તમે તે દિવસે એ મેડમને ખુલાસો નથી આપ્યો...  

પણ આજે હું બચી ગયો... 
કારણ વગર વાંક વગર 
ના કરેલી ભૂલની માફી માગતા ... 
હું બચી ગયો ...

મારા માટે તો આજેજ નહીં વર્ષોથી જે થાય છે એ સારૂજ થાય છે...! આજની માફક ..:) 

હું તો આમેય સાવ અભણ છું પણ આપ...???

એક પ્રખર વાંચક અને મહાન લેખક હોવા છતાં આવા ભગા ... ! 

શું pratibha માડી આનેજ વિકાસ કહેવાય...???

જો વિકાસ સત્યથી ભાગવા મજબૂર કરતો હોય.... 
જો વિકાસ પલાયનવાદ શીખવતો હોય.... 
જો વિકાસ શબ્દ ચોર બનાવતો હોય.... 
જો વિકાસ સત્ય સાંભળવાની શક્તિ છીનવી લેતો હોય...
જો વિકાસ વિચાર ને નપુસંક બનાવતો હોય... 
જો વિકાસ નાના મોટાનું ભાન ભૂલાવતો હોય.... 
જો વિકાસ માત્ર વખાણ સાંભળવાનો આદતી બનાવતો હોય....  
જો વિકાસ સત્ય બોલવાની તાકાત છીનવી લેતો હોય... 
જો વિકાસ કરેલી ભૂલ બદલ નિખાલસ માફી માંગતા અટકાવતો  હોય...  
જો વિકાસ નિખાલસ જવાબ દેવાની જવાબદારી નિભાવવાને બદલે 
બ્લોક કરવાનું શીખવતો હોય.. 

તો....!  તેલ લેવા ગ્યો આવો વિકાસ... 

આવો વિકાસ તમને મુબારક પ્રતિભા માડી......!  

તમને મુબારક.....! 

મે જીભળી કાઢી..:)  

જો વિકાસથી આવી નબળી અને હલકી માનસિકતા થઈ જતી હોય... 

તો હું જે છું , જેવુ છું તેવો અવિકસિત જ બરાબર છું ... 

pratibha માડી હું અવિકસિત જ બરાબર છું... 

તમે  ગુમાવ્યું એ તમારા હિસાબ મુજબ ગુમાવ્યું ... 
મને મળ્યું એ મારા હિસાબ મુજબ મળ્યું .... 

તમે શું શું ગુમાવ્યું છે એ તમને નથી ખબર... 

અને મને તમારા માથી શું શું મળ્યું છે ... 

હું શુકામ તમને શુકામ કૌ લે...:)

મને ક્યારે ક્યાથી શું શું મળે છે ને હું શું શું મેળવી લઉં છું એ હું ક્યારેય કોઈને નૈ કૌ...:) 

જલ્સા કરો માડી તમ તમારે આજે પણ હું ફાયદામાં જ રહ્યો છું... :) 

મારા ભાઈબંધે વર્ષો પહેલા કહેલું તે મે તમને સવારે સવારે કહેલું કે... 

શબ્દો ક્યારેય વિલીન નથી થતાં.... 

અને થયા પણ નથી જ..! 

મારા અને તમારા શબ્દો અહિયાં હજુ જીવે છે સાબૂત છે આ એનો પુરાવો છે...!

આ પુરાવો અહિજ ત્રીજા વિશ્વના બીજા ખૂણામાં યાને મારા પ્યારા ખંડરમાં ..:) 

ચાલો અહી ક્લિક કરો ....અને ખંડરમાં ફરો... :) :) :) 

http://pkatira.blogspot.com/2015/03/blog-post_9.html?spref=fb

2008 માં પ્રકાશિત મારા લઘુકથા સંગ્રહ ની મને ખુબ જ ગમતી મારી એક લઘુકથા ....
' સ્ત્રીઆર્થ '
ફીઝીઓથેરપી સેન્ટર માં આવતા ચીન્ટુઅને તેની મમ્મી સમય પૂરો થતા સંકેલો કરવા લાગ્યા.બહારના દરવાજા પાસે પપ્પાને જોતાજ ચીન્ટુ ના મોઢા પર આનંદની લહેર ફરી વળી.ડોક્ટરને બાય બાય કરવા ચીન્ટુનો હાથ ઉંચો કરાવ્યો પાંચ વર્ષથી દીકરા માટે મહેનત કરતી મમ્મી તરફ ડો.પારેખ ને પણ ખુબજ મન હતું.ડોકટરે ચિન્ટુને રમાડતા કહ્યુકે , "બેટા તું કોનો દીકો ? મમ્મીનો કે પપ્પા નો ? ચિન્ટુનાં પપ્પાએ પોતાના ખીસામાં થી ચોકલેટ કાઢી ચિન્ટુને બતાવી.ચિન્ટુએ પપ્પા તરફ જોઈ હાથ ચીંધવા નો પ્રયત્ન કર્યો.
તેની મમ્મી વિચારમાંપડી ગઈ કે વિકલાંગ દીકરો હજુ નાનો છે, નાસમજ છે.છેલા પાંચ વર્ષ થી સેન્ટર માં આવી પોતે તેને કાળજીપૂર્વક કસરત કરાવતી. લગ્ન બાદ જયારે થોડા સમયમાંજ ' મા 'બનવાની હતીત્યારે કેવા અરમાન સાથે પોતાના આવનારા સંતાન વિષે વિચારતી હતી.પણ ....તે હચમચી ગઈ.બાળક મલ્ટીપલ ડિસેબલ હતું . હવે તેનું જીવન જ બદલાય ગયું .જીવન માં થી રસ ઉડી ગયો..તેને જયારે આ સેન્ટર ની જાણ થઇ ત્યારે ત્યાં આવી અને પ્રયત્ન માં લાગી ગઈ. ડોકટરે કહ્યું કે પ્રારબ્ધ કરતા પુરુષાર્થ ચડિયાતો છે.અને તેના જીવન નો હેતુ બદલાઈ ગયો.તે ચિન્ટુમય બની ગઈ.
પણ આજે જયારે ચિન્ટુએ પપ્પા તરફ આંગળી ચીંધવા નો પ્રયત્ન કર્યો ત્યારે પુરુષાર્થ શબ્દ વિષે તે નવેસર થી વિચારવા લાગી , કે ચોકલેટ દેખાડી અને બે મિનીટ માત્ર હસાવવાની ફરજ બજાવતો પતિ અને પોતે પાંચપાંચ વર્ષથી નિરંતર ભક્તની અદાથી ફરજ બજાવતી એક સ્ત્રી , એક મા કે જેની ફરજ માટે પુરુષાર્થ શબ્દ વપરાય ખરો?
શું હું આ દેશ કે જ્યાં જગદંબા ના રૂપમાં સ્ત્રીની પૂજા થાય છે , એ દેશમાં મારી મહેનત ને માટે હું 'પુરુષાર્થ' શબ્દને બદલે ' સ્ત્રીઆર્થ' શબ્દ ના વાપરી શકું ?
કે પછી નારીપુજા ના મહાત્મ્ય વાળા પાખંડી સમાજ માં સ્ત્રીએ બજાવેલી ફરજ સમજથી કે નાસમજ થી નગણ્ય જ ગણાય છે ??? pratibhathakker
Like ·  · 

' સ્ત્રી-આર્થ ' વાર્તામાં આવતા સ્ત્રીઆર્થ શબ્દ વિષે ની સ્પષ્ટતા .
મારી લઘુકથામાં થયેલ Sneha H Patel nd Katira Paresh ની કોમેન્ટ નો મારો જવાબ ખાસ સ્પષ્ટતા માટે ....Katira Paresh : 2008 ma Navbharat sahity mandir prakashit maro pratham laghukatha sangrah ' Pazal no Manas ' પઝલ નો માણસ na page no. 19 par aa laghukatha chhe. @ katira Paresh tame lakho chho ke, Sneha H Patel જી April 12, 2012 નો ' સ્ત્રીઆર્થ' શબ્દ નો પડઘો પડી ચૂક્યો chhe Sneha H patel e ena blog ma 2012 ma aa shabd vishe lakhyu chhe to khaas spashtta ke .........
aa padgho nathi આ પડઘો નથી Maro orijinal Awaj chhe.aa laghukatha jema samavisht chhe e ' Pazal no Manas ' ni prastavna Gujarati Lekhak Mandal na pramukh Manishi Jani e lakheli chhe. je aapni jaan maate .... Sneha H Patel aa vaarta thi parichit chhe j. aapna khubj jaanita lekhak Radheshyam Sharma e Rannade Prakashan ni 2011 ma prakashit ' sakshar no shakshatkar ' na prakaran 8 nu shirshak aa pramane aapel chhe ... ' Pazal no Manas ' ma ' Stri-Aarth ' sabhar sanket Laghukatha ....' પઝલ નો માણસ ' માં ' સ્ત્રી આર્થ ' સભર સંકેત લઘુકથા je prakaran Jansatta જનસત્તા ma prakashit thayelu. koi pan vyakti e pote kareli Ger samaj aa vaanchi pote dur karvi ....
Mahendra Sharmae e- book pan kari chhe , jeni link aaa pramane chhe ....
Interesting Short Stories Book "Pazal No Manas" by Pratibha Thakker released on ‪#‎GujaratiPride‬ eBook on Android .
Download on Android
https://play.google.com/store/apps/details…
With Sneha h. patel , Katira Paresh
Unlike ·  · 
  • You, Bhavesh Gundaniya and 36 others like this.
  • Gopali Buch Hu bahu j sammat chhu apni sathe.hu em pn manu chhu k koino shabda ,vakya ,vichar ...kai pn jyare dhare kariye tyare enu saujanya pragat karvani saujanyata dakhavavanu chukvu na joiye.
    Vaicharik chori e Social media no bahu j moto disadvantage chhe .
  • Mahendra Sharma I prefer to discuss offline, facebook is not advisable because all of us prefer a respected way of dealing with such ocassions
  • Pratibha Thakker Shabd sathe paachhu jyare koi tamari maulikta ne ' padgha ' ma khapave ane e pan 2008 ma lalhayeli vaat ma 2012 no padgho kevi rite pade ? Mani lo k pareshbhai ne aa vaat no khyal n hoy .... Ane etlej me lakhyu k kai gersamaj hoy to jaate j door karvi .
  • Jogi Jasdanwala આ કઈ વાતની ચર્ચા ચાલે છે એ મને ખબર નથી..
  • Pratibha Thakker ^ હાહા હા ... સ્ટેટસ વાંચો તો ખબર પડે ને ....  ટૂંક માં કહું તો 2008 માં લખાયેલી ' સ્ત્રીઆર્થ ' લઘુકથા નો શીર્ષક શબ્દ સ્ત્રીઆર્થ માં ૨૦૧૨ માં સ્નેહાપટેલ ના બ્લોગ માં લખાયેલી વાતનોપડઘો પડ્યો છે એવી Katira Paresh ની કોમેન્ટ અંગે વાત ચાલે છે. બોલો લો છે ને વિકાસ !
  • Jogi Jasdanwala હાહાહા...

    એમાં આપણને ઝાઝી ગતાગમ ન પડે.

    આ હું પહેલીવાર જ સાંભળું છું કે અમૂક શબ્દ અમૂક વ્યક્તિનો જ હોય..
  • Pratibha Thakker Jogi Jasdanwala : વ્યક્તિ નોશબ્દ હોય જ નાં શકે એ શબ્દના આરાધક તરીકે મને, તમને અને સહુ કોઈ ને ખબર છે જ. પણ મારી વાત એ છે કે, 2008 માં લખાયેલી વાર્તા માં ૨૦૧૨ નો પડઘો કેવી રીતે પડે ? મારે તો આ રસપ્રદ વાત જાણવી છે પણ આ બાબતે ખુલાસો કરવા માં katira paresh ane sneha h patel બંને મૌન છે. 
  • Katira Paresh Pratibha Thakke ....  મજા આઈ ગઈ ...  

    ખૂબ રાહ જોવી પડી નૈ...  
    ...See More

Edit History

Pratibha Thakker ^ અરે ! પરેશભાઈ ! અહીં કોઈ મહાનતા ની , શરતની એવી કોઈ વાત નથી , કહેવાનું છે એ મેં ઉપર કહી દીધું છે . જે વાત કદાચ તમારા ખ્યાલ બહાર હોઈ મેં જણાવ્યું . પડઘો નથી .... ઇતિ સિધ્ધમ ! :)
Manage

Pratibha Thakker ^ અરે ! પરેશભાઈ ! અહીં કોઈ મહાનતા ની , શરતની એવી કોઈ વાત નથી , કહેવાનું છે એ મેં ઉપર કહી દીધું છે . જે વાત કદાચ તમારા ખ્યાલ બહાર હોઈ મેં જણાવ્યું . પડઘો નથી ....
Manage

Edits to comments are visible to everyone who can see this comment.Close
  • Pratibha Thakker ^ અરે ! પરેશભાઈ ! અહીં કોઈ મહાનતા ની , શરતની એવી કોઈ વાત નથી , કહેવાનું છે એ મેં ઉપર કહી દીધું છે . જે વાત કદાચ તમારા ખ્યાલ બહાર હોઈ મેં જણાવ્યું . પડઘો નથી ....

  • Katira Paresh ફરી તમારે બૌ રાહ જોવી પડી નૈ.. 

    શું કરું ભૈ મારુ એવું છે આયા રામ ગયા રામ ... 

    સતત અહિજ ચીપકી રહેવું મને ના ફાવે ..! 

    નૈ તો જવાબ દેવામાં મારે બૌ વિચારવું ના પડે... 

    આમેય તમારા કહ્યા મુજબ અવિકસિત ખરો ને ..! 

    તો સાચું બોલવામાં બુધ્ધિ ની આમેય કાય જરૂર નથી હોતી એ તો બસ બોલાય 

    જતું હોય છે અનાયાસ જ એના માટે બૌ મગજની જરૂર નૈ...  

    પણ હાં જો , જેને જુઠ્ઠું બોલવું હોય એને દિમાગ લડાવવું પડે...! 

    અને એના માટે બુધ્ધિની પણ જરૂર પડે ..! 

    પણ મારે એવું કાય નૈ..... 

    અબ આપ બોલે હે કી.. Pratibha Thakker ^ અરે ! પરેશભાઈ ! અહીં કોઈ મહાનતા ની , શરતની એવી કોઈ વાત નથી , કહેવાનું છે એ મેં ઉપર કહી દીધું છે . જે વાત કદાચ તમારા ખ્યાલ બહાર હોઈ મેં જણાવ્યું . પડઘો નથી .... 

    લો કર્લો બાત .. બાત નીકલી હે તો દૂર તલક જાયેગી નહીં ! ગઈ હે....

    અને મારા ભાઈબંધો તો વર્ષો પહેલા લખી ગયા છે કે... 

    હર એક સવાલ જવાબ સાથે જ જન્મ લઈ લેતા હોય છે... ! 

    મને એ બન્ને ભાઈબંધોનો બરાબર નો ચેપ લાગેલો છે ..! 

    એ લોકો ની સાથે રહી રહી ને હું પણ ખુબજ સ્પષ્ટ થઈ ચૂક્યો છું..! 

    બે સર્ત લેવા દેવાની વાતો માત્ર મૂર્ખાઓ કરે...હું નૈ... ! 

    અને એ પણ માત્ર ને માત્ર પોતે ખૂબ મહાન છે એવું સાબિત કરવા ...! 

    અંદર ખાને દુનિયા સર્તો પર ચાલે છે...! 

    તો ... 

    બેનજી સર્ત બૌ ગંભીર નથી ! 

    તો પણ તમે એ વાત સ્વીકારી નહીં ..! બૌ કેવાય..  

    જ્યાં સુધી પૂર્ણ સમજાય નહીં હું કશું જ નૈ કૌ ... 

    થોડો ઈસારો જો સમજાય તો..! 

    મે હજુ સુધી માત્ર તમારી બે વ્યંગાત્મક કમેંટ જ વાંચી શક્યો છું ..! 

    Pratibha Thakker ^ હાહા હા ... સ્ટેટસ વાંચો તો ખબર પડે ને .... ટૂંક માં કહું તો 2008 માં લખાયેલી ' સ્ત્રીઆર્થ ' લઘુકથા નો શીર્ષક શબ્દ સ્ત્રીઆર્થ માં ૨૦૧૨ માં સ્નેહાપટેલ ના બ્લોગ માં લખાયેલી વાતનોપડઘો પડ્યો છે એવી Katira Paresh ની કોમેન્ટ અંગે વાત ચાલે છે. બોલો લો છે ને વિકાસ ! 

    Pratibha Thakker @ Jogi Jasdanwala : વ્યક્તિ નોશબ્દ હોય જ નાં શકે એ શબ્દના આરાધક તરીકે મને, તમને અને સહુ કોઈ ને ખબર છે જ. પણ મારી વાત એ છે કે, 2008 માં લખાયેલી વાર્તા માં ૨૦૧૨ નો પડઘો કેવી રીતે પડે ? મારે તો આ રસપ્રદ વાત જાણવી છે પણ આ બાબતે ખુલાસો કરવા માં katira paresh ane sneha h patel બંને મૌન છે. 

    મારા ભાઈબંધ અજ્ઞાની એ લખ્યું હતું કે... 

    "અજ્ઞાની" જૂઠ અટલ અચલ હે ..! 
    ઔર સચ પલ પલ બદલતા હે..  

    હું બોલ્યો ને..! 

    હવે પાછો તમારો વારો ...    

    આ માત્ર આ ક્ષણનું સત્ય છે ... 
  • Katira Paresh Katira Paresh Pratibha Thakke .... મજા આઈ ગઈ ... 

    ખૂબ રાહ જોવી પડી નૈ... 

    આજેય મને ખૂબ આનંદ થયો .... 

    બોલો લો છે ને વિકાસ ! 

    તમારા જેટલો વિકાસ મારો ક્યાથી હોય ...!

    આપ પ્રખર વાંચક છો .. મહાન લેખક છો ....અને હું ... કાય નૈ હવે.. 

    આ બધુ કહું છું તો એમ ના સમજશો કે હું મૂળ મુદાથી ભટકી રહ્યો છું ... 

    પણ હું એક જગ્યા પર અટકી રહ્યો છું ...! 

    કેમકે હું એ બાબબે ચોક્કસ અવિકસિત છું...! 

    તો તમારી આ સમજણ નો હું સુંદર જવાબ આપું પણ મારી એક શરત છે એ 

    માનો તોજ નહીં તો ...
    March 9 at 9:53pm · Edited · એજ પેસ્ટ કોપી ..   
    10 hrs · Like
  • Pratibha Thakker @ katira paresh : ઓ ભાઈ ! અહીં હું કોઈ રાહ જોતી નથી મારે જે સ્પષ્ટતા કરવાની હતી એ કરી દીધી છે , મારેતમારા જવાબની કોઈ જરૂર નથી .... કદાચ તમને અવિવેક પણ લાગશે... તો ઠીક છે . પણ મને બિનજરૂરી ચર્ચા ની આદત પણ નથી અને સમય પણ નથી .
    10 hrs · Like · 1
  • Katira Paresh Pratibha Thakker @ ઑ માજી ... હું પણ નવરી બજાર નથી..! 

    અને ખોટી ચર્ચા મને પણ નથી જ ગમતી ... !

    અને એ પણ મારાથી ઉમરમાં મોટા ઉમરલાયક સ્ત્રી સાથે..! 

    હમ ઉમ્ર હો' તો વાત જુદી છે ..!  

    કદાચ તમને અવિવેક પણ લાગશે... તો ઠીક છે <<<આ પેસ્ટ કોપી છે.. 

    હાં પણ લે ! રખેને વળી તમે દાવો કરો કે આ શબ્દો તો મારા હતા તો ..! 

    માટે મારે ભૂલ સુધારવા એડિટ કરવું પડ્યું ભૈ મને બૌ બીક લાગે હોં કે...  

    અને અહી મૌન હોવાનું તમે જ કહ્યું છે હવે આપ મૂળ મુદાથી ભટકી રહ્યા છો ..! 

    આ તમે જ કહ્યું હતું ને...! 

    Pratibha Thakker @ , 2008 માં લખાયેલી વાર્તા માં ૨૦૧૨ નો પડઘો કેવી રીતે પડે ? મારે તો આ રસપ્રદ વાત જાણવી છે પણ આ બાબતે ખુલાસો કરવા માં katira paresh ane sneha h patel બંને મૌન છે. 

    હવે જ્યારે હું ખુલાસો આપું છું તો આપને બિન જરૂરી ચર્ચા લાગે છે ..! 

    મને વિવાદમાં બિલકુલ દિલચસ્પી નથી ...! 

    અને આપ લેખક હોવા છતાં સંવાદ કરી શકતા નથી ...! 

    અને પછી બે સ્ત્રી મળીને મારા જેવા નિર્દોષ ને સરેઆમ ખુલાસો આપવાનું 

    કહીને હવે બિન જરૂરી ચર્ચા ગણી છટકી જવું એ શું યોગ્ય છે ...??? 

    યાદ રહે માજી ! અહી મોટા ભાગે બિન જરૂરી ચર્ચાઓ જ થતી હોય છે...! 

    અને આ ચર્ચા પ્રથમ તમનેજ જરૂરી લાગી હતી ...  

    ખૈર બાત નીકલી હૈ ઔર દૂર તલક ગઈ હૈ ... 

    યે દુનિયા બહોત હી છોટી હૈ ...    

    હર એક સવાલ જવાબ સાથે જ જન્મ લેતા હોય છે ..! 

    અને જવાબ છે જ !
    1 min · Edited · Like

Mhemud H. Makwana આને કહેવાય ચોરી ઊપર શીનાજોરી

આ પણ કોઈ ભણેલો અભણ માલુમ પડે છે !જેને કદાચ એ જાણકારી નથી કે પોતે શબ્દ ચોરના લીસ્ટમાં અર્થાત ઝાંખી પડેલી 

પ્રતીભા ડોસીના લીસ્ટમાં છે એમ..! હવે ડોસીમા કેટલા સાચા છે કે ખોટા એ જાણવા  આટલી બધી માહિતી ભેગી કરી જગત સામે 

ધરી દીધી છે મેં .

કદાચ હવે આપ ઝાંખી પડી ચૂકેલ પ્રતિભાના પ્રભાવમાંથી બહાર આવી જશો ....  

Vishal Thakker આ કતીરા પરેશ શું લખવા કે લખાવ્વા માંગે છે એજ ખબર ના પડી. બવ રાહ બવ રાહ... શું કેહવુ છે એજ ક્લીયર નથી... ચોક્કસ અવીક્સીત છે...

અને આ ભણેલો અભણ પણ જોયા જાણ્યા સમજ્યા વગર ટીપાની જેમ ટપકી પડ્યો ...
અને પોતાના વિકાસ હજુ કાચો છે એવું સાબીત કર્યું . 

તે દિવસે મને બ્લોક કરી નાખ્યો અકલે બચારો બચી ગયો ...

હવે કદાચ એને સમજાય કે ખોટી જગ્યા પર અવાઇ ગયું અર્થાત ડોસીમાને ખુશ કરવા જતા 

નાહક આબરૂ ગુમાવી 

આ વિવાદમાં પાછળથી ઘૂસેલા પૂરી હકીકત જાણ્યા વિના વચ્ચે ટપકેલા ટીપાંને-

 કદાચ હવે જવાબ મળી ગયો હશે..!

અને સમજાય ગયું હશે કે વિકસિત કે અવિકસિત કોણ છે ! 

આ ડોશીમાનો વિકાસ જોતાં તો મને મારુ અવિકસિત હોવું જ ઉચિત લાગે છે..! 

' સ્ત્રી-આર્થ ' વાર્તામાં આવતા સ્ત્રીઆર્થ શબ્દ વિષે ની સ્પષ્ટતા .
મારી લઘુકથામાં થયેલ Sneha H Patel nd Katira Paresh ની કોમેન્ટ નો મારો જવાબ ખાસ સ્પષ્ટતા માટે ....Katira Paresh : 2008 ma Navbharat sahity mandir prakashit maro pratham laghukatha sangrah ' Pazal no Manas ' પઝલ નો માણસ na page no. 19 par aa laghukatha chhe. @ katira Paresh tame lakho chho ke, Sneha H Patel જી April 12, 2012 નો ' સ્ત્રીઆર્થ' શબ્દ નો પડઘો પડી ચૂક્યો chhe Sneha H patel e ena blog ma 2012 ma aa shabd vishe lakhyu chhe to khaas spashtta ke .........
aa padgho nathi આ પડઘો નથી Maro orijinal Awaj chhe.aa laghukatha jema samavisht chhe e ' Pazal no Manas ' ni prastavna Gujarati Lekhak Mandal na pramukh Manishi Jani e lakheli chhe. je aapni jaan maate .... Sneha H Patel aa vaarta thi parichit chhe j. aapna khubj jaanita lekhak Radheshyam Sharma e Rannade Prakashan ni 2011 ma prakashit ' sakshar no shakshatkar ' na prakaran 8 nu shirshak aa pramane aapel chhe ... ' Pazal no Manas ' ma ' Stri-Aarth ' sabhar sanket Laghukatha ....' પઝલ નો માણસ ' માં ' સ્ત્રી આર્થ ' સભર સંકેત લઘુકથા je prakaran Jansatta જનસત્તા ma prakashit thayelu. koi pan vyakti e pote kareli Ger samaj aa vaanchi pote dur karvi ....
Mahendra Sharmae e- book pan kari chhe , jeni link aaa pramane chhe ....
Interesting Short Stories Book "Pazal No Manas" by Pratibha Thakker released on ‪#‎GujaratiPride‬ eBook on Android .
Download on Android
https://play.google.com/store/apps/details…
With Sneha h. patel , Katira Paresh
Unlike ·  · 
  • You, Bhavesh Gundaniya and 27 others like this.
  • Gopali Buch Hu bahu j sammat chhu apni sathe.hu em pn manu chhu k koino shabda ,vakya ,vichar ...kai pn jyare dhare kariye tyare enu saujanya pragat karvani saujanyata dakhavavanu chukvu na joiye.
    Vaicharik chori e Social media no bahu j moto disadvantage chhe .
    10 hrs · Like · 1
  • Mahendra Sharma I prefer to discuss offline, facebook is not advisable because all of us prefer a respected way of dealing with such ocassions
    10 hrs · Like
  • Pratibha Thakker Shabd sathe paachhu jyare koi tamari maulikta ne ' padgha ' ma khapave ane e pan 2008 ma lalhayeli vaat ma 2012 no padgho kevi rite pade ? Mani lo k pareshbhai ne aa vaat no khyal n hoy .... Ane etlej me lakhyu k kai gersamaj hoy to jaate j door karvi .
    8 hrs · Like
  • Jogi Jasdanwala આ કઈ વાતની ચર્ચા ચાલે છે એ મને ખબર નથી..
    5 hrs · Like
  • Pratibha Thakker ^ હાહા હા ... સ્ટેટસ વાંચો તો ખબર પડે ને ....  ટૂંક માં કહું તો 2008 માં લખાયેલી ' સ્ત્રીઆર્થ ' લઘુકથા નો શીર્ષક શબ્દ સ્ત્રીઆર્થ માં ૨૦૧૨ માં સ્નેહાપટેલ ના બ્લોગ માં લખાયેલી વાતનોપડઘો પડ્યો છે એવી Katira Paresh ની કોમેન્ટ અંગે વાત ચાલે છે. બોલો લો છે ને વિકાસ !
    4 hrs · Like
  • Jogi Jasdanwala હાહાહા...

    એમાં આપણને ઝાઝી ગતાગમ ન પડે.

    આ હું પહેલીવાર જ સાંભળું છું કે અમૂક શબ્દ અમૂક વ્યક્તિનો જ હોય..
    3 hrs · Like
  • Pratibha Thakker Jogi Jasdanwala : વ્યક્તિ નોશબ્દ હોય જ નાં શકે એ શબ્દના આરાધક તરીકે મને, તમને અને સહુ કોઈ ને ખબર છે જ. પણ મારી વાત એ છે કે, 2008 માં લખાયેલી વાર્તા માં ૨૦૧૨ નો પડઘો કેવી રીતે પડે ? મારે તો આ રસપ્રદ વાત જાણવી છે પણ આ બાબતે ખુલાસો કરવા માં katira paresh ane sneha h patel બંને મૌન છે. 
    3 hrs · Edited · Unlike · 1
  • Katira Paresh Pratibha Thakke ....  મજા આઈ ગઈ ...  

    ખૂબ રાહ જોવી પડી નૈ...  

    આજેય મને ખૂબ આનંદ થયો ....  

    બોલો લો છે ને વિકાસ !    

    તમારા જેટલો વિકાસ મારો ક્યાથી હોય ...!

    આપ પ્રખર વાંચક છો .. મહાન લેખક છો ....અને હું ... કાય નૈ હવે..  

    આ બધુ કહું છું તો એમ ના સમજશો કે હું મૂળ મુદાથી ભટકી રહ્યો છું ... 

    પણ હું એક જગ્યા પર અટકી રહ્યો છું ...! 

    કેમકે હું એ બાબબે ચોક્કસ અવિકસિત છું...! 

    તો તમારી આ સમજણ નો હું સુંદર જવાબ આપું પણ મારી એક શરત છે એ 

    માનો તોજ નહીં તો ...
    2 hrs · Edited · Like
  • Pratibha Thakker ^ અરે ! પરેશભાઈ ! અહીં કોઈ મહાનતા ની , શરતની એવી કોઈ વાત નથી , કહેવાનું છે એ મેં ઉપર કહી દીધું છે . જે વાત કદાચ તમારા ખ્યાલ બહાર હોઈ મેં જણાવ્યું . પડઘો નથી ....
    1 hr · Edited · Like
  • Katira Paresh ફરી તમારે બૌ રાહ જોવી પડી નૈ.. 

    શું કરું ભૈ મારુ એવું છે આયા રામ ગયા રામ ... 

    સતત અહિજ ચીપકી રહેવું મને ના ફાવે ..! 

    નૈ તો જવાબ દેવામાં મારે બૌ વિચારવું ના પડે... 

    આમેય તમારા કહ્યા મુજબ અવિકસિત ખરો ને ..! 

    તો સાચું બોલવામાં બુધ્ધિ ની આમેય કાય જરૂર નથી હોતી એ તો બસ બોલાય 

    જતું હોય છે અનાયાસ જ એના માટે બૌ મગજની જરૂર નૈ...  

    પણ હાં જો , જેને જુઠ્ઠું બોલવું હોય એને દિમાગ લડાવવું પડે...! 

    અને એના માટે બુધ્ધિની પણ જરૂર પડે ..! 

    પણ મારે એવું કાય નૈ..... 

    અબ આપ બોલે હે કી.. Pratibha Thakker ^ અરે ! પરેશભાઈ ! અહીં કોઈ મહાનતા ની , શરતની એવી કોઈ વાત નથી , કહેવાનું છે એ મેં ઉપર કહી દીધું છે . જે વાત કદાચ તમારા ખ્યાલ બહાર હોઈ મેં જણાવ્યું . પડઘો નથી .... 

    લો કર્લો બાત .. બાત નીકલી હે તો દૂર તલક જાયેગી નહીં ! ગઈ હે....

    અને મારા ભાઈબંધો તો વર્ષો પહેલા લખી ગયા છે કે... 

    હર એક સવાલ જવાબ સાથે જ જન્મ લઈ લેતા હોય છે... ! 

    મને એ બન્ને ભાઈબંધોનો બરાબર નો ચેપ લાગેલો છે ..! 

    એ લોકો ની સાથે રહી રહી ને હું પણ ખુબજ સ્પષ્ટ થઈ ચૂક્યો છું..! 

    બે સર્ત લેવા દેવાની વાતો માત્ર મૂર્ખાઓ કરે...હું નૈ... ! 

    અને એ પણ માત્ર ને માત્ર પોતે ખૂબ મહાન છે એવું સાબિત કરવા ...! 

    અંદર ખાને દુનિયા સર્તો પર ચાલે છે...! 

    તો ... 

    બેનજી સર્ત બૌ ગંભીર નથી ! 

    તો પણ તમે એ વાત સ્વીકારી નહીં ..! બૌ કેવાય..  

    જ્યાં સુધી પૂર્ણ સમજાય નહીં હું કશું જ નૈ કૌ ... 

    થોડો ઈસારો જો સમજાય તો..! 

    મે હજુ સુધી માત્ર તમારી બે વ્યંગાત્મક કમેંટ જ વાંચી શક્યો છું ..! 

    Pratibha Thakker ^ હાહા હા ... સ્ટેટસ વાંચો તો ખબર પડે ને .... ટૂંક માં કહું તો 2008 માં લખાયેલી ' સ્ત્રીઆર્થ ' લઘુકથા નો શીર્ષક શબ્દ સ્ત્રીઆર્થ માં ૨૦૧૨ માં સ્નેહાપટેલ ના બ્લોગ માં લખાયેલી વાતનોપડઘો પડ્યો છે એવી Katira Paresh ની કોમેન્ટ અંગે વાત ચાલે છે. બોલો લો છે ને વિકાસ ! 

    Pratibha Thakker @ Jogi Jasdanwala : વ્યક્તિ નોશબ્દ હોય જ નાં શકે એ શબ્દના આરાધક તરીકે મને, તમને અને સહુ કોઈ ને ખબર છે જ. પણ મારી વાત એ છે કે, 2008 માં લખાયેલી વાર્તા માં ૨૦૧૨ નો પડઘો કેવી રીતે પડે ? મારે તો આ રસપ્રદ વાત જાણવી છે પણ આ બાબતે ખુલાસો કરવા માં katira paresh ane sneha h patel બંને મૌન છે. 

    મારા ભાઈબંધ અજ્ઞાની એ લખ્યું હતું કે... 

    "અજ્ઞાની" જૂઠ અટલ અચલ હે ..! 
    ઔર સચ પલ પલ બદલતા હે..  

    હું બોલ્યો ને..! 

    હવે પાછો તમારો વારો ...    

    આ માત્ર આ ક્ષણનું સત્ય છે ... 
    15 mins · Edited · Like

https://www.facebook.com/photo.php?fbid=3751796996226&set=a.2972398591753.2154356.1315433624&type=1&permPage=1

  • Katira Paresh
    Write a comment...

' સ્ત્રીઆર્થ ' ... 2008 ' પઝલ નો માણસ '

                                                      ' સ્ત્રીઆર્થ ' .... 2008 ' પઝલ નો માણસ '
ફીઝીઓથેરપી સેન્ટર માં આવતા ચીન્ટુઅને તેની મમ્મી સમય પૂરો થતા સંકેલો કરવા લાગ્યા.બહારના દરવાજા પાસે પપ્પાને જોતાજ ચીન્ટુ ના મોઢા પર આનંદની લહેર ફરી વળી.ડોક્ટરને બાય બાય કરવા ચીન્ટુનો હાથ ઉંચો કરાવ્યો પાંચ વર્ષથી દીકરા માટે મહેનત કરતી મમ્મી તરફ ડો.પારેખ ને પણ ખુબજ મન હતું.ડોકટરે ચિન્ટુને રમાડતા કહ્યુકે , "બેટા તું કોનો દીકો ? મમ્મીનો કે પપ્પા નો ?  ચિન્ટુનાં  પપ્પાએ પોતાના ખીસામાં થી ચોકલેટ કાઢી ચિન્ટુને બતાવી.ચિન્ટુએ પપ્પા તરફ જોઈ હાથ ચીંધવા નો પ્રયત્ન કર્યો.

તેની મમ્મી વિચારમાંપડી ગઈ કે વિકલાંગ દીકરો હજુ નાનો છે, નાસમજ છે.છેલા પાંચ વર્ષ થી સેન્ટર માં આવી પોતે તેને કાળજીપૂર્વક કસરત કરાવતી. લગ્ન બાદ જયારે થોડા સમયમાંજ ' મા 'બનવાની હતીત્યારે કેવા અરમાન સાથે પોતાના આવનારા સંતાન વિષે વિચારતી હતી.પણ ....તે હચમચી ગઈ.બાળક મલ્ટીપલ ડિસેબલ હતું . હવે તેનું જીવન જ બદલાય ગયું .જીવન માં થી રસ ઉડી ગયો..તેને જયારે આ સેન્ટર ની જાણ થઇ ત્યારે ત્યાં આવી અને પ્રયત્ન માં લાગી ગઈ. ડોકટરે કહ્યું કે પ્રારબ્ધ કરતા પુરુષાર્થ ચડિયાતો છે.અને તેના જીવન નો હેતુ બદલાઈ ગયો.તે ચિન્ટુમય  બની ગઈ.

પણ આજે જયારે ચિન્ટુએ પપ્પા તરફ આંગળી ચીંધવા નો  પ્રયત્ન કર્યો ત્યારે પુરુષાર્થ શબ્દ વિષે તે નવેસર થી વિચારવા લાગી , કે ચોકલેટ દેખાડી અને બે મિનીટ માત્ર હસાવવાની ફરજ બજાવતો પતિ અને પોતે પાંચપાંચ વર્ષથી નિરંતર ભક્તની અદાથી ફરજ બજાવતી એક સ્ત્રી , એક મા કે જેની ફરજ માટે પુરુષાર્થ શબ્દ વપરાય ખરો?

શું હું આ દેશ કે જ્યાં જગદંબા ના રૂપમાં સ્ત્રીની પૂજા થાય છે , એ દેશમાં મારી મહેનત ને માટે હું  'પુરુષાર્થ'  શબ્દને બદલે ' સ્ત્રીઆર્થ'  શબ્દ ના વાપરી શકું ?

કે પછી નારીપુજા ના મહાત્મ્ય વાળા પાખંડી  સમાજ માં સ્ત્રીએ બજાવેલી ફરજ સમજથી કે નાસમજ થી નગણ્ય જ ગણાય છે ???
     .

           .
Like ·  · 
  • Badhir Amdavadi પુરુષાર્થ શબ્દ વામણો લાગે છે. આ લઘુકથા અને સમાજમાં જોવા મળતી એવી જ લઘુકથાઓ ના ઉદાહરણો સામે જ છે!
  • Sej Shah very nice aunty...
  • Shridevi Shah pratibhaben,aa deshma stri tyag kare to j mahan ganay chhe....te karti asahya mehnat,te uthavti mansik boj...teni kon parva kare chhe????a to faraj chhe karya kare avi mansikta 6....aana mate "striaarth" shabda ati yogya....
  • Nandini Shah Ekdam Sachot.... Striaarth ..
  • Spruha Shah word to word correct che..je santaan ne mata e jindagi ni bhet aapi e nathi dekhati pan pita ni nani chocolate ma ras che..
    ane hu nanthi manti aajni gals aavo mansik boj uthava taiyar hoy..eni potani pahechan che ene khabar che potana hakk mate kevi r
    ...See More
  • Pallavi Oza very good n deferent thought mane lage chhe strioe aa j shabd no upayog karvanu sharu kari devu joie..
  • Pratibha Thakker એ હકીકત સ્વીકાર્ય બનાવવી આપણાં હાથ નીજ વાત છે.આ લઘુકથા મારા 'પઝલનો માણસ' લઘુકથા સંગ્રહ માં છે. વીમોચન વખતે એક જાણીતા વાર્તાકારે પોતા ના વક્તવ્ય માં એવું કહ્યું કે ,પ્રતિભાબેન ને પુરુષાર્થ શબ્દ સામે વાંધો હોય તો તેઓ મહિલાર્થ શબ્દ વાપરે. જે ભગવતી કુમાર શર્મા એ આપ્યો છે.અને વ્યાકરણ દોષ પણ ના થાય.એ વખતે ગુજરાતી લેખક મંડળ ના પ્રમુખ મનીષી જાની એ કહેલું કે , વ્યાકરણ બનાવનાર એ વખતે પુરુષોજ હતા. કોઈ આ શબ્દ લઇ ને આવે તો એ સ્વીકારવા માં શો વાંધો છે?મેં પ્રતિભાવ માં જણાવેલ કે આમાં પણ અમારે નક્કી નહિ કરવાનું ? કે કોઈએ કીધું એજ સ્વીકારવાનું? આ માનસિકતા ખરેખર દયનીય લાગી પુરુષ શબ્દ સામે કે સાથે સામાન્ય રીતે સ્ત્રી શબ્દ જ વપરાય તો પુરુષાર્થ સાથે સ્ત્રીઆર્થ કેમ નહિ.જો કે રાધેશ્યામ શર્મા એ મારા આ શબ્દ ને જનસતા ની તેની કોલમ 'સાક્ષર જન તો ...' માં પઝલનો માણસ માં સ્ત્રીઆર્થ સભર સંકેત..... કહી આ શબ્દ ને વધાવી લીધો છે.જોકે તેઓએ આ શબ્દ પોતે આ પૂર્વે ઘડ્યો હોઈ વણમાંગ્યો ટેકો છે તેવું લખેલ છે..તો ચાલો આપણે તો શરુઆત કરીજ દઈએ...આભાર.
  • ------------------------@@@@@@@@@@@@@@@@@@@@@
  • https://www.facebook.com/notes/pratibha-thakker/-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%86%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5-2008-pazalno-manas-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%A0%E0%AA%95%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0%E0%AA%AA%E0%AA%9D%E0%AA%B2%E0%AA%A8%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3%E0%AA%B8/203804326308428/

  • આ માજી એ તો હદ કરી નાખી પોતાની પોલ ખુલી પડી રહી હતી એટલે પેલા બેનની વાત ગાયબ કરી નાખી અર્થાત એ બહેને સત્ય કહ્યું અને સાહો પુરાવો આપી સવાલ કર્યો તો 
  • એની વાત ડીલીટ કરીને 
  • આ ઝાંખી પડેલી પ્રતિભાએ પોતાની પ્રતીભા પહેલા કરતા વધુ ઝાંખી કરી નાખી નાદાન લેખક .....

' સ્ત્રીઆર્થ ' ... 2008 'Pazalno Manas' #પ્રતિભાઠક્કર#પઝલનોમાણસ

                                                      ' સ્ત્રીઆર્થ ' એક લઘુકથા .... ( 2008 ' પઝલ નો માણસ ' )
ફીઝીઓથેરપી સેન્ટર માં આવતા ચીન્ટુઅને તેની મમ્મી સમય પૂરો થતા સંકેલો કરવા લાગ્યા.બહારના દરવાજા પાસે પપ્પાને જોતાજ ચીન્ટુ ના મોઢા પર આનંદની લહેર ફરી વળી.ડોક્ટરને બાય બાય કરવા ચીન્ટુનો હાથ ઉંચો કરાવ્યો પાંચ વર્ષથી દીકરા માટે મહેનત કરતી મમ્મી તરફ ડો.પારેખ ને પણ ખુબજ મન હતું.ડોકટરે ચિન્ટુને રમાડતા કહ્યુકે , "બેટા તું કોનો દીકો ? મમ્મીનો કે પપ્પા નો ?  ચિન્ટુનાં  પપ્પાએ પોતાના ખીસામાં થી ચોકલેટ કાઢી ચિન્ટુને બતાવી.ચિન્ટુએ પપ્પા તરફ જોઈ હાથ ચીંધવા નો પ્રયત્ન કર્યો.
તેની મમ્મી વિચારમાંપડી ગઈ કે વિકલાંગ દીકરો હજુ નાનો છે, નાસમજ છે.છેલા પાંચ વર્ષ થી સેન્ટર માં આવી પોતે તેને કાળજીપૂર્વક કસરત કરાવતી. લગ્ન બાદ જયારે થોડા સમયમાંજ ' મા 'બનવાની હતીત્યારે કેવા અરમાન સાથે પોતાના આવનારા સંતાન વિષે વિચારતી હતી.પણ ....તે હચમચી ગઈ.બાળક મલ્ટીપલ ડિસેબલ હતું . હવે તેનું જીવન જ બદલાય ગયું .જીવન માં થી રસ ઉડી ગયો..તેને જયારે આ સેન્ટર ની જાણ થઇ ત્યારે ત્યાં આવી અને પ્રયત્ન માં લાગી ગઈ. ડોકટરે કહ્યું કે પ્રારબ્ધ કરતા પુરુષાર્થ ચડિયાતો છે.અને તેના જીવન નો હેતુ બદલાઈ ગયો.તે ચિન્ટુમય  બની ગઈ.
પણ આજે જયારે ચિન્ટુએ પપ્પા તરફ આંગળી ચીંધવા નો  પ્રયત્ન કર્યો ત્યારે પુરુષાર્થ શબ્દ વિષે તે નવેસર થી વિચારવા લાગી , કે ચોકલેટ દેખાડી અને બે મિનીટ માત્ર હસાવવાની ફરજ બજાવતો પતિ અને પોતે પાંચપાંચ વર્ષથી નિરંતર ભક્તની અદાથી ફરજ બજાવતી એક સ્ત્રી , એક મા કે જેની ફરજ માટે પુરુષાર્થ શબ્દ વપરાય ખરો?
શું હું આ દેશ કે જ્યાં જગદંબા ના રૂપમાં સ્ત્રીની પૂજા થાય છે , એ દેશમાં મારી મહેનત ને માટે હું  'પુરુષાર્થ'  શબ્દને બદલે ' સ્ત્રીઆર્થ'  શબ્દ ના વાપરી શકું ?
કે પછી નારીપુજા ના મહાત્મ્ય વાળા પાખંડી  સમાજ માં સ્ત્રીએ બજાવેલી ફરજ સમજથી કે નાસમજ થી નગણ્ય જ ગણાય છે ???
     .

           .

Comments

  • Maheshkumar Trivedi Limbdi to e ma e maa j aheshe

  • Dhrutika Sanjiv very well said...આવુ વાચું ત્યારે થાય કે મોટેભાગે દરેક સ્ત્રીઓ ફરજ ને પહેલું સ્થાન આપે અને દરેક નિર્ણયો દિલથી લે છે... જે એના માટે જ ઘણીવાર સવાલ બની જાય છે.
    5

  • Ashish Kakkad aahaa...
    khub saras.....

  • Shridevi Shah pratibhaben,aa deshma stri tyag kare to j mahan ganay chhe....te karti asahya mehnat,te uthavti mansik boj...teni kon parva kare chhe????a to faraj chhe karya kare avi mansikta 6....aana mate "striaarth" shabda ati yogya....
    1

  • Tina Nandini Shah Ekdam Sachot.... Striaarth ..

  • Pallavi Oza very good n deferent thought mane lage chhe strioe aa j shabd no upayog karvanu sharu kari devu joie..
    1

  • Pratibha Thakker એ હકીકત સ્વીકાર્ય બનાવવી આપણાં હાથ નીજ વાત છે.આ લઘુકથા મારા 'પઝલનો માણસ' લઘુકથા સંગ્રહ માં છે. વીમોચન વખતે એક જાણીતા વાર્તાકારે પોતા ના વક્તવ્ય માં એવું કહ્યું કે ,પ્રતિભાબેન ને પુરુષાર્થ શબ્દ સામે વાંધો હોય તો તેઓ મહિલાર્થ શબ્દ વાપરે. જે ભગવતી કુમાર શર્મા એ આપ્યો છે.અને વ્યાકરણ દોષ પણ ના થાય.એ વખતે ગુજરાતી લેખક મંડળ ના પ્રમુખ મનીષી જાની એ કહેલું કે , વ્યાકરણ બનાવનાર એ વખતે પુરુષોજ હતા. કોઈ આ શબ્દ લઇ ને આવે તો એ સ્વીકારવા માં શો વાંધો છે?મેં પ્રતિભાવ માં જણાવેલ કે આમાં પણ અમારે નક્કી નહિ કરવાનું ? કે કોઈએ કીધું એજ સ્વીકારવાનું? આ માનસિકતા ખરેખર દયનીય લાગી પુરુષ શબ્દ સામે કે સાથે સામાન્ય રીતે સ્ત્રી શબ્દ જ વપરાય તો પુરુષાર્થ સાથે સ્ત્રીઆર્થ કેમ નહિ.જો કે રાધેશ્યામ શર્મા એ મારા આ શબ્દ ને જનસતા ની તેની કોલમ 'સાક્ષર જન તો ...' માં પઝલનો માણસ માં સ્ત્રીઆર્થ સભર સંકેત..... કહી આ શબ્દ ને વધાવી લીધો છે.જોકે તેઓએ આ શબ્દ પોતે આ પૂર્વે ઘડ્યો હોઈ વણમાંગ્યો ટેકો છે તેવું લખેલ છે..તો ચાલો આપણે તો શરુઆત કરીજ દઈએ...આભાર.
    3

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

મિથાલી-રાજ (કેપ્ટન મહિલા ક્રિકેટ ટિમ)
મીરા-બોરવણકર, IPS (ઇન્સ્પેક્ટર-જનરલ (Prison))
ને મર્દ કહેવાય અને સર્વ-મહત્તમ-સત્તાધારી વડા-પ્રધાન દેશને લૂંટાતો જોઈ રહે તેને લાચાર નહિ પણ "ના-મર્દ" કહી શકાય ... વ્યસનમાં ડૂબેલાને નાં-મર્દ અને સતત સ્ત્રીઆર્થ-પુરુષાર્થે સમાજ સાથે પોતાને સમૃદ્ધ કરનાર તે સ્ત્રી / પુરુષ મર્દ છે ... ઉપર ફક્ત થોડા ઉદાહરણ છે ...જે સાબિત કરે છે કે વ્યાવસાયિક કે રમત હોય કે પ્રશાશનીય -ક્ષેત્રે સ્ત્રીઓ એવું-જ મજબૂત પરિણામ આપે છે ...
.
#
મર્દને મૂછોથી નાં ઓળખાય પરંતુ તેના કર્મ - આચાર - વિચારથી ઓળખાય ... "મર્દ" એ કોઈ વિશેષ લિંગજાતિ સંલગ્ન શબ્દ નથી પરંતુ "મર્દ" એ વિશેષણ છે ...એટલે-જ કહેવાય છે-
"ખુબ લડી મર્દાની વો તો ઝાંસી વાલી રાની થી ..."
.
- જયેન્દ્ર આશરા ...૧૧.૨૦...
નોંધ - "સ્ત્રીઆર્થ" શબ્દ તે Pratibha Thakker દ્વારા સ્ત્રી-સન્માને ઉજાગર થયેલો શબ્દ છે
Comments

 Reply3d

નિર્દોષ ગુનેહગાર જયુ ભૈ તમારી આખેઆખી વાતમાં દમ છે..! મગર..
,
,

,
,
,
,
,
,
છેલ્લે તમે જે કહ્યું
એ વાતથી જટકો લાગ્યો..!
યા તો મારી જાણકારી ઓછી યા તો તમે જાણતા નથી.!
જોકે ભૂલ મારી પણ હોય શકે..
😊

2
Manage

 Reply2dEdited

Jayendra Ashara .... Nirdosh Gunhegar -
એ ગુજરાતમાં એ બાબતે ખુબ સક્રિય છે અને તેનું શિર્ષક "સ્ત્રીઆર્થ" રાખ્યું છે

2
Manage

 Reply2d

નિર્દોષ ગુનેહગાર बात नीकल है तो,,, 

दूउउउर तलक जाआआयेगी... 😊
દોસ્ત તો ફરી પાછો હુ એજ કૈશ કે યા તો તમે હકીકતથી વાકેફ નથી યા હું અજાણ છું.
જો કે હું આમ પણ ઘણી બાબતે અજાણ છું
કેમકે હું બૌ વાંચતો નથી..
પણ આ માં, જી ત્રણ અર્થમા.. 😉
એક અર્થ ભુતકાળ બીજો માંજવુ 
ત્રીજો એ ખુદ જેની તમે વાત કરો છો
એક શબ્દ બાબતે.
એ વખતે સાચોસાચ મારાથી અજાણતા બફાઈજ ગયેલું.
બે લેખીકા વચ્ચે હું નીર્દોષ ગુનેગાર જાહેર થયેલો.
જો કે પછી મે તો સ્વભાવ મુજબ ભુલ સ્વીકારવા ચાહેલી પણ..!
એ કહેવાતાં લેખક કે જે ગુજરાતી દિન હોય ત્યારે... 
અહી બધા જે રીતે ચીલ્લા ચાલુ લવારી કરે છે, 
ભાષા બચાવવા અને ખુદ જ્યાં ત્યાં જ્યારે ત્યારે ખુદ ખુબ હોશીયાર છે એવા વહેમમાં હોશીયારી મારવા અંગ્રેજી નોજ ઉપયોગ કરે છે.
એ જાણ્યા જોયાં સમજ્યા વગર કે,
સામેની વ્યક્તિ અંગ્રેજી માં પ્યોર અભણ છે..!
છતાં પણ પોતાની પોસ્ટ પર દોસ્તોને પ્રભાવિત કરવા અંગ્રેજી ભસડતા રહે છે..!
એવુ ચીલ્લા ચાલુ કાર્ય આમણે પણ કરેલુ 
નૈ તો મે ત્યારે ખુબ સ્પષ્ટ રીતે કહેલુ અને સતત કૌ છું કે મારે અંગ્રેજી ના વાંધા છે..!
છતાં એ વાત જાણી જોઈને ધ્યાને લીધા
વીના આ લેખક માજીએ મારા પર વ્યંગ કરતા
અને ખુદની પ્રતીભા ઉજાગર કરતા (જે પછી થી ઝાંખી પડી ગયેલી) અને લોકોની લાઇક કમેંટ બટૌરવા બતૌર મારા પર વ્યંગ કરતા 
કહેલુ કે "આને કહેવાય વીકાસ" જો કે મને આવુ કહી એમણે પોતાની અવીકસીત બુધ્ધીનુ પ્રદર્શન કરેલુ. અને ખુદનીજ પ્રતીભા ઝાંખી કરેલી..!
અને પછી મે પણ મારા અવીકસીત વીકાસનો પરચો આપેલો.. 😉
અને હાં મારે ,
લાઇક કમેંટ ની ભીખ ભુખ જેવું કાંય નૈ...
નોતી અક્કલ ત્યારની વાત નોખી છે.. 😉મગર જ્યારથી જરીક અમથી નૈ જેવી અક્લ્લ આવી ત્યારથી હું માત્ર નીજાંનંદ માટે અને પ્રક્રુતી ગત ઝણણ ઝણણ ઝણઝણ... 😉
ઝણઝણાવા જ આવુ છું લગ્ગાવ્વો તાલ્લી. 😉
અહી એવા ઘણા બધા છે 
જે સવાલો ઊભા કરે છે 
મગર... 
સાચા જવાબ સાંભળવાની તાકાત કે ઔકાત નથી... 
કે ના તો એ સમજદારી પુર્વક 
ભુલ સુધારે સ્વીકારે છે.!
અને ભીંસમાં આવે અકલે છેલ્લુ શસ્ત્ર ઊગામે
બ્લોક....!
ના એ મને જુવે ના હુ એને દેખાઉ...
લેકીન આ દુનીયા એકલી નાની છે કે, 
અહી સાવ ધીમેકથી બોલીએ તો પણ તેના પડધા... 
દૂઉઉઉરરર દૂઉઉઉરરર સુધી સંભળાય છે. 
એક એના કે મારા સીવાય બધા બધુ જોતા જાણતા હોય છે. અને પડઘા પણ સાંભળતા હોય છે (આ પણ એક પડઘોજ છે શબ્દો બોલાયાને તો વર્ષો વીતી ગયા છે..) 😉
એ વાત થી એ અજાણ તો નહીજ હોય..
ખૈર ત્યારે ભાઈબંધનુ કહેલુ ઠોકર વારૂ યાદ કરી મે ઘણુ શીખેલું નૈ તો મને કૈજ આવડતું નહોતું
સાચ્ચે..! 😉
એ માટે એમને હું ધન્યવાદ કહીશ..
અને પછી આવેલી થોડી અક્કલ અને આવડતને આધારે ઊંડી તપાસ કરતા માલુમ પડેલું કે
એ શબ્દ ખરેખર ક્યાથી આવ્યો છે એની માહીતી એનીજ કોઈ પોસ્ટમા કોઇકે આપેલી
ત્યારે દાવેદારે કોઈજ વળતો જવાબ આપ્યો નથી..!
મે જોયુ ત્યાં સુધી.!
અને શબ્દ ચોરી બાબતે તમે કાયમ ખૂબજ સ્પષ્ટ રહ્યા છો અને ઘણી બધી વખત સખ્ખત શબ્દોમાં તમે શબ્દ ચોરને ઘઘલાવો પણ છો એ હું ભલીભાતી જાણુ છું... 😉😉😉
અકલે તમે એકજ નીશપક્ષ નીશ્કર્શ પર આવી શકો એમ છો બાકી અમે તો.!
ખાલી ચણા ને અધુરા ઘડા...
ખોટા ખખડી ને જાજા વાગી... 😉
વાગવુ બે અર્થમા..
લોહી પણ નીકળે નહીં અને મહી ધાર ધાર.. 😉
પુરાવા માંગશો તો આપીશ..
અને વર્ષો બાદ આજે પણ ભૂલ હશે તો
ગર્વથી સ્વીકાશ.. 😉
બ્લાસ્ટ :- એ વખતે એક દોસ્ત 
નામ શ્રી કે કે ભાઈ ઉર્ફે
Shri Kkparmar એ 
શબ્દો ના દાવેદાર બાબતે જોરદાર જવાબ આપેલો. 
ત્યારે મે એમને "અનંત. એવોર્ડ થી સન્માનિત કરેલા... 😊😊😊

1
Manage

 Reply1dEdited

નિર્દોષ ગુનેહગાર બાકી તો,
!
!

!
!
જે ક્યાંય ના ચાલે તે પણ...!

અહીં ચાલી જાય છે... 😉

જેમ કે," હું"

એમ હું નૈ કૌ 😉

કેમકે હું જાણું છું કે, 

હું નથી ચાલ્યો અહીં પણ..!

એ વાત નોખી છે જો કે 😉😉

બાકી,,, 😉😉😉

બ્લાસ્ટ :- કદાચ હું "ચાલુ" છું...!
બે અર્થમા..
એમા 
એક મારી મૌજમા ...
બીજો ચીલ્લા ચાલું..! 😉😉😉

1
Manage

 Reply2dEdited

No comments:

Post a Comment