Monday, 9 March 2015

बात निकली है और दूर तलक गई है....

Pratibha Thakke આ દુનિયા બૌ નાની છે છતાં બૌ દૂર સુધી વિસ્તરેલી છે !
દૂર દૂર સુધી વિસ્તરેલી હોવા છતાં આ દુનિયા એટલી બધી નાની છે કે ...
અહી કોઈ સાવ ધીમેકથી બોલે ને ! તોય તેનો અવાજ તેના પડઘા દૂર દૂર સુધી સંભળાય છે..!
માટે Pratibha જી આપ ગમે તેટલા દૂર હશો ને !
તોય મારા અવાજનો પડઘો તમને સાવ કરતાં સાવ નજીક જરૂર સંભળાશે...🙂
અર્થાત :- ગમે તેટલા સત્યથી દૂર જશો તો પણ ..!
આપ આ વાંચી શકશો એ વાતનો મને પાક્કો વિશ્વાસ છે!
Pratibha Thakke જી લાગે છે કે તમે મને બ્લોક કર્યો છે ...
જોકે મને કાય બૌ જાજો ફર્ક નથી પડતો...
ના તો મારામાં એવિ કોઈ પ્રતિભા છે કે જેને ઝાંખપ લાગે ! પણ..!
આ રીતે પીછે હઠ કરીને તમે કાય તમારું નામ" Pratibha "સાર્થક નથી કર્યું...🙂
બલ્કે તમે જાતે તમારી પ્રતિભા પર ઝાંખપ લગાડી છે..!
જોકે આજ સુધી મને કોઈને બ્લોક કેમ કરાય, કે,
કોઈના હાથે બ્લોક કેમ થઈ જવાય એ ખબર સુધ્ધાં નહોતી પડતી.
પણ આજે જ્યારે મે બપોરે આવીને એ જોવા પ્રયાસ કર્યો કે.....
તમે તમારી વિવાદિત પોસ્ટ પર મારી વાતનો શું જવાબ આપ્યો છે !
ત્યારે મે જોયું કે તામરી પોસ્ટ અને એ સાથે મે કરેલી વાતો કશુજ દેખાતું નથી..! .
ત્યાર પછી મને શંકા ગઈ માટે મે તમારા નામ સાથે તમારી પોસ્ટને શોધવા પ્રયાસ કર્યો ,
તો મારી સામે આ લખાણ આવ્યું Sorry, this page isn't available
The link you followed may be broken, or the page may have been removed.
જેનો અર્થ મને બૌ સમજાયો નથી પણ એટલું સમજાયું કે ...
કદાચ આને જ બ્લોક કર્યું કહેવાતું હશે..🙂
મારા આ ત્રીજા વિશ્વના ફેસબુક જીવન દરમ્યાન આ પ્રથમ ઘટના મારી જાણમાં આવી છે....
કે મને કોઈએ બ્લોક કર્યો હોય. અને કદાચ આપ મને બ્લોક કરનાર પ્રથમ છો.....
બધાઈ હો...🙂
પહેલા તો મને માત્ર ફ્રેડ બનાનવાની જ ખબર પડતી હતી.
અન ફ્રેડ કેમ કરાય એ પણ નહોતું આવડતું .
અને કોઈએ મને અનફ્રેંડ કર્યો હોય તો પણ મને કશીજ ખબર ના પડતી ...
છે ને વિકાસ..🙂
પણ આ દુનિયામાથી મને ઘણું બધુ શીખવા મળ્યું છે.
અને એમાય આજે હું થોડું વધારે શીખ્યો છું..!
મને શીખવવા બદલ પ્રથમ માર્ક ભાઇનો પછી આપનો અને ત્યારબાદ....
આ ત્રીજા વિશ્વના અઢળક બુધ્ધિ જીવી લોકોનો નતમસ્તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું..🙂
સમયાંતરે જ્યારે જ્યારે મારુ ધ્યાન પડ્યું ત્યારે મને ખબર પડી કે....
હવે કોને કોને મને પોતાના લિસ્ટ માથી દૂર કર્યો છે ...!
અને પછી એ પણ સમજાયું કે શા માટે એ લોકોએ એવું કર્યું છે..!
કારણ બસ એજ હતું કે હું માત્ર ને માત્ર વાહ , સુંદર , નાઇસ, ....
આવી બધી વેવલી કમેંટ ના કરતાં કઈક વિશેષ પણ બોલતો જ્યાં જરૂર લાગે ત્યાં ...!
પણ અહી તો બધાને માત્ર ને માત્ર વાહ વાહ ખપતી હોય છે !
પછી તે પુરુષ હોય કે સ્ત્રી અને એવું હું નહોતો કરતો બસ એક માત્ર એજ મારો વાંક !
કે પછી.... બીજું કાં'ક ??? 🙂
અહી "અપવાદ બાદ કરતાં" બધાને માત્ર ને માત્ર હા જી હા કરવાવાળા....
અને ચાપલૂસી કરતાં મિત્રો જ જોઇયે છે ....!
જો ચાપલૂસી કરો તો રાજી રાજી નૈ તો અનફ્રેંડ અથવા બ્લોક ..!
ખૈર હુ એવો વેવલો લલ્લુ નથી જ..!
માટેજ બની છે કે તમે પણ મને બ્લોક કર્યો છે..!
મને આ ગમ્યું છે ...!
અને હવે કદાચ મારા નામે,
બ્લોકની હારમાળા સર્જાય તો નવાઈ નૈ... 🙂
કેમકે મારુ બોલવું કડવું છે ...!
ખૈર...
બીજું તો શું કહું..!
આ ક્રૂત્ય.. સૌરી દુશક્રૂત્ય કરીને તમે,
તમારીજ નજરમાં નીચા ઉતર્યા છો !
અને હવે પ્રણામ સહ,
ખુબજ નમ્રતા પૂર્વક હું તમને કહું છું કે....
શું આમ બ્લોક કરવાથી,
આપ, લોકોની નજરમાં ઉપર ઉઠ્યા છો...???
ચલો લોકોની પરવા છોડો પણ તમે બૌ મોટા લેખક છો ને !
તો શું હવે તમને તમારો આત્મા નૈ ડંખે...???
ખૈર.... સમય મને તમને સૌને શિક્ષા આપે છે..!
હવે હું મૂળ મુદાની વાત કરું, અકલે કે,
તમારીજ વિવાદિત પોસ્ટની વાત કરું તો...
મે તો અજાણતા જ જે લખ્યું તે લખ્યું હતું પણ...!
આપ તો ખૂબ જાણકાર છો ને ?
મને કે લોકોને નહીં પણ કમસે કમ,
તમને તો તમારા પર વિશ્વાસ હોવોજ જોઇયે ને..!
પણ ના તમને તમારા પર બિલકુલ ભરોશો નહોતો .
માટે તમે મૂળ વાત થી ભટકી , છટકી ગયા....
અને ,કદાચ ડરી ગયા..પણ..!
મારો બિલકુલ એવો કોઈજ ઇરાદો ના હતો કે,
હું તમારી પ્રતિભાને ઝાંખી પાડું ... !
મે એવુજ વિચારીને શરત રાખી હતી કે...
હું જાહેરમાં ખુલાસા વાર મારી ભૂલ બદલ માફી માંગુ...!
પણ તમે અણસમજ અને ઉતાવડમાં કર્યું ત્રાગું ...🙂
અને એક માત્ર હું તમારી નજરે ચડી ગયો...
એ સિવાય તમે એ પણ ભૂલી ગયા કે,
ત્યાં બીજું કોઈ પણ હતું ..!
જેણે તમને આડકતરો ઈશારો કરેલો .!
અને મારે તો શરતમાં માત્ર એટલુજ કહેવાનું હતું કે....
ભઇ તમે સમય સમય પર,
ગુજરાતી ભાષા બચાવવાની વાતો કરો છો તો પછી,
આ પોસ્ટ અંગ્રેજી ગુજરાતી મિક્ષમાં કેમ મૂકો છો..?
પાછા કમેંટ તો પ્યોર ગુજરાતીમાં જ આપો છો કેમ..?
શું તમે એવું વિચારીને પોસ્ટ અંગ્રેજી ગુજરાતીમાં મૂકી હતી કે ....
તમારા હોશિયાર અને અગ્રેજી સમજતા,
સૌથી વધુ મિત્રો એ વાંચી શકે...?
અને, તમે મને જાહેરમાં પડકાર્યો....
એ જાણીને ખુશીના માર્યા નાચી શકે..?
હે માજી એવું હતું તમારા ખાલી ચણા જેવા મનમા... ??? 🙂
ખૈર......
તો પણ હું એ વાતથી ખુશ થાત,
જો, તમે પ્યોર ગુજરાતીમાં જવાબ માંગ્યો હોત ..!
અને શરતમાં મારે માત્ર એટલુજ જ કહેવાનું હતું કે,
ઑ માજી...!આ ઓયેએએ માજી..ઈઈઈઈ....
ઓ મેરે માજી...
(લે બોલ મને એસ. ડી બર્મન નુ ગીત યાદ આઈ ગ્યુ. 😇)
તમે પોસ્ટ ગુજરાતીમાં મૂકો...
તો લોકો ને ખબર પડે કે મે કઈક બાફયુ છે.....
અને સાચું કૌ મે ખરેખર બાફયુ જ હતું એ પણ હકીકત છે ...!
કેમકે મે તમારી લઘુકથાની તારીખ નહોતી વાંચી..!
તો મારે તો મારી એ ભૂલ બદલ,
જાહેરમાં મારી ભૂલ કબૂલવી હતી ...
પણ તમે .!(ઊતાવડી અને આંધળા બેઉ સરખા)
અરે હું તો એમ કહેવા ઈચ્છતો હતો કે,
ભઇ માતૃ ભાષામાં લખો.....
તો ..! ધારી અસર પડે !
માજી તમે અંગ્રેજીમાં લખ્યું છે તેથી,
મને ના તો કોઈ દુખ થયું કે લગીરે પીડા થઈ ....
અને તમારું તીર બુઠ્ઠું થઈ ગયું...!
બોલો એમાં હું શું કરું ....🙂
પણ પછી જે થયું તે બધુ ધારદાર થયું.
પહેલા કરતાં વધુ ધારધાર થઈ ગયું બોલો...!
પણ ! તમારી અણસમજ અને ઉતાવડ અથવા તો,
કોઈ છુપા ડરના કારણે.....
તમે મને એ મોકોજ ના આપ્યો ...
અને બસ એ દરમિયાન મને તમારૂ,
બીજું પણ સાહિત્ય મળ્યું એ પણ કોઈના ઇશારે ...
હું નામ નૈ આપું..!
પણ ઇશારે ઇશારે તમારીજ એજ લઘુકથા,
જૂની નોટ પર જોતાં માલૂમ પડ્યું કે ....
મે ત્યાં જે વાંચ્યું તેની પેસ્ટ ત્યાંથી,
સીધીજ ઓરિજિનલ કોપી અહી સાથે લાવ્યો...
જેમાં તમને એક મેડમે કહ્યું હતું કે ....
શું કહ્યું હતું તે તમે જાતેજ તમારી સગી આંખેજ
એ મેડમના શબ્દોમાં જ વાંચો ...!
પછી કોઈ શબ્દના સપનામાં રાચો... 🙂
Desai Shilpa સ્વ.ઇંદિરા ગાંધીએ વર્ષો પહેલાં ક્યાંક "પુરુષાર્થ " શબ્દ ને બદલે "સ્ત્રીઆર્થ" શબ્દ
નો ઉપયોગ કરેલો..
હવે જવાબ આપો એ સમયે કેમ તમે અહી આ મેડમને ખુલાસો નથી આપ્યો ... ???
મારી પાસેજ કેમ શાને ખુલાસો કર્યો અને શા માટે માત્ર મારી પાસેજ જવાબ માંગ્યો..???
તે દિવસે તે મેડમને તમે કોઈ જવાબ ના આપ્યો ....
અને મારી સાથે તો તમે બૌ બોલ્યા કેમ ?
કેમકે તમને એમ કે હું ક્યાં કશું જાણું છું હે ને ..?
તો તમે બરાબર જ વિચાર્યું છે હું ખરેખર શબ્દ કે સાહિત્ય વિષે કશુજ જાણતો નથી...!
અને તેથી જ તમે મારી આ અજ્ઞાનતા નો લાભ લેવા ઈછયું ર્રાઇટ ....?
તમે જાણતા હતા કે હું એ મેડમ જેટલો કદાચ જાણકાર નથી...!
માટે તમે વારંવાર પુરાવો લઈને એ સાબિત કરતાં રહ્યા કે “સ્ત્રીઆર્થ” શબ્દ તમારો છે ....
હવે તમે વિચારો અને હવે તો કહો કે પ્રથમ આ શબ્દ "સ્ત્રીઆર્થ" નો ઉપયોગ કોને કરેલો..???
તમે તે દિવસે એ મેડમને ખુલાસો નથી આપ્યો...
પણ આજે હું બચી ગયો... બગર ભૂલની માફી માગતા ...
મારા માટે તો આજેજ નહીં વર્ષોથી જે થાય છે એ સારૂજ થાય છે...! આજની માફક ..🙂
હું તો આમેય સાવ અભણ છું પણ આપ...???
એક પ્રખર વાંચક અને મહાન લેખક હોવા છતાં આવા ભગા ... !
શું pratibha માડી આનેજ વિકાસ કહેવાય...???
જો વિકાસ સત્યથી ભાગવા મજબૂર કરતો હોય....
જો વિકાસ પલાયનવાદ શીખવતો હોય....
જો વિકાસ શબ્દ ચોર બનાવતો હોય....
જો વિકાસ સત્ય સાંભળવા સ્વીકારવાની શક્તિ છીનવી લેતો હોય...
જો વિકાસ વિચાર ને નપુસંક બનાવતો બનાવતો હોય...
જો વિકાસ નાના મોટાનું ભાન ભૂલાવતો હોય....
જો વિકાસ માત્ર વખાણ સાંભળવાનો આદતી બનાવતો હોય....
જો વિકાસ સત્ય બોલવાની તાકાત છીનવી લેતો હોય...
જો વિકાસ કરેલી ભૂલ બદલ નિખાલસ માફી માંગતા રોકતો હોય...
જો વિકાસ સવાલોના યોગ્ય જવાબ દેવાની બદલે બ્લોક કરી ભાગી જવાનું શીખવતો હોય...
તો....! તેલ લેવા ગ્યો આવો વિકાસ...
આવો વિકાસ તમને મુબારક પ્રતિભા માડી......! તમને મુબારક.....! મે જીભળી કાઢી..🙂
જો વિકાસથી આવી નબળી અને હલકી માનસિકતા થઈ જતી હોય...
તો હું જે છું , જેવુ છું તેવો અવિકસિત જ બરાબર છું ...
pratibha માડી હું અવિકસિત જ બરાબર છું...
તમે ગુમાવ્યું એ તમારા હિસાબ મુજબ ગુમાવ્યું ...
મને મળ્યું એ મારા હિસાબ મુજબ મળ્યું ....
તમે મને શું શું ગુમાવ્યું છે એ તમને નથી ખબર...
અને મને તમારા માથી શું શું મળ્યું છે ...
હું શુકામ તમને શુકામ કૌ લે...🙂
મને ક્યારે ક્યાથી શું શું મળે છે ને હું શું શું મેળવી લઉં છું એ હું ક્યારેય કોઈને નૈ કૌ...🙂
જલ્સા કરો માડી તમ તમારે આજે પણ હું ફાયદામાં જ રહ્યો છું... 🙂
મારા ભાઈબંધે વર્ષો પહેલા કહેલું તે મે સવારે સવારે કહેલું કે...
શબ્દો ક્યારેય વિલીન નથી થતાં....
અને થયા પણ નથી જ..!
મારા અને તમારા શબ્દો અહિયાં હજુ જીવે છે સાબૂત છે આ એનો પુરાવો છે...!
આ પુરાવો અહિજ ત્રીજા વિશ્વના બીજા ખૂણામાં યાને મારા પ્યારા ખંડરમાં ..🙂
ચાલો અહી ક્લિક કરો ....અને ખંડરમાં ફરો... 🙂 🙂 🙂

pkatira.blogspot.com
“અનંત કાળથી ભટકતો અજ્ઞાની” : बात निकली है और दूर तलक गई है....
No insights to show
Pravin Miyaatra
મારા લિસ્ટમાં એક તરવરીયા નવલોહીયા લેખક છે..
Kunaal Jani એણે એક જગ્યાએ શબ્દો વાપરેલા
"આવે તે વેલકમ, જાય તો ભીડ કમ"
નિર્દોષ ગુનેહગાર
એલા હું તો એમ વિચારું કે આયા ક્યાં જગ્યાનું ભાડું લાગે છે , છોને રહેતા પ્રેમથી ..🙂
પણ આ માજી તો નાહકના મારા જેવા સીધા સાદા નિર્દોષ પુરુષ પર છટકેલી
બોલ !
તું જરા ભીતર જઈને જોઈ તો જો કે એને મારા પર કેવા કેવા ચકલા કર્યા છે .!
પાછા આવી હલકી હરકતને એ વિકાસ સમજે બોલ ... 🙂
મે અત્યારે નિરાંતે એડિટ કર્યું છે ફરીથી વાંચજે મજા આવશે મનેય મજા આઈ ગઈ... શું આનેજ વિકાસ કહેવાય...?
જો વિકાસથી આવી જ ભાગેડુ વૃતિ જન્મતી હોય અને ખોટા સવાલ પૂછીને સાચા જવાબ સાંભળવાથી ડરીને પીછે હઠ કરવાની અને સત્ય નો સામનો ના કરી ને કોઈ ને બ્લોક કરવાની સોચ આવતી હોય તો, pratibha માડી હું અવિકસિત જ બરાબર છું...🙂 🙂 🙂
પવલા અંતમાં મારે આવું કહેવું પડ્યું ...
નિર્દોષ ગુનેહગાર
હાસ્તો વ્હાલા કોઈ બસુરું બોલે તો એવું થાય... વહાલા એવુય થાય... 🙂
નિર્દોષ ગુનેહગાર
હાં Jagrat K Shah और वोभी थोड़ी नहीं जाजी सटकेल.... 🙂
નિર્દોષ ગુનેહગાર
Jagrat ભાઈ ખરેખર ..! 🙂 નમૂના ...🙂 યાર તો તો ભરપૂર મનોરંજન થઈ જાય કે નૈ હે... 🙂
પણ શું છે કે મારે તો એવું કે હું ભલો ને મારી અહીની ખોલી એટલેકે વોલ ભલી... 🙂
હું ક્યાય જાઉં પણ નૈ ને કોઈ ઢસડી જાય તો પણ કાય નો બોલું ....
અહિયાં ક્યાં છોલાઈ જવાના છીયે હે શું ક્યો છો.. ? 🙂 🙂 🙂
નિર્દોષ ગુનેહગાર
એનેજ તો વિકાસ કહેવાય ભા.....ય..ય.ય.ય.ય.ય....🙂
યાર એ બધા અમર્યાદિત ગજા બહાર વિકસી ગયેલા છે ..!
આવું જ થતું હોય તો ભાય આપણે નથી વિકસવું હોં કે... 🙂
નિર્દોષ ગુનેહગાર
Jagrat K Shah 🙂 🙂 રીતસરનો ફીંડલા વળી ગ્યો હસી હસીને બેવડ વળી ગ્યો ખરેખર... 🙂
આનું કાય નો થાય ... ભાય આનું કાય નો થાય સિવાય મનોરંજન ...🙂
No photo description available.
Shri Kkparmar
શુ પરેશભાઈ તમેય……તે……!!
એક સમજદાર અને એક અણસમજુ ઝગડે ત્યારે હંમેશા વાંક સમજુનો જ આવે ! એતો અણસમજુ છે ! તમારેતો સમજવુ જોઈએને !!! લોકો આવુજ કહેતા હોય છે ! જેવી રીતે ગાંધારી એ મહાભારત નાં યુધ્ધ પછી કૃષ્ણ ને ' તમે ઈછ્ત તો આ યુધ્ધ અટકાવી શક્યા હોત ' કહી ને શાપ આપેલો ! ( લુચ્ચી , સ્વાર્થી ને ખરેખર આંધળી ગાંધારી ! )
આખી દુનિયા ભગવાન વેદ વ્યાસ નાં એઠા શબ્દો જ બોલે છે અને લખે છે ! આજસુધી કોઈ માયનો લાલ કે લાલી એ એકપણ નવા શબ્દ ને સુંઠ ખાય ને જણ્યા હોય એવુ મારી જાણમાં નથી ! જેવી રીતે તમે ક્યારેય ન જોયેલુ હોય એવુ તદ્ન નવાજ પ્રકાર ના પ્રાણી નુ ચિત્ર કાગળ પર ન દોરી શકો ! જોયેલુ અંદર આવીજ જાય ! ( બહુ ઉંડી વાત છે ) એમજ નવા શબ્દ નું સર્જન પણ શક્ય નથી ! આ દુનિયા માં જે છે તે પહેલા જે હતુ એમાથી જ બનેલુ છે ! ( વળી પાછી બહુ ઉંડી વાત ! ) કોઈ ઘોડા નો ' Y ' લઈને અને ગધેડી નો ' X ' લઈ ને' Xy ' નવુ વર્ણશંકર જનાવર બનાવે ને એ મારુ જણેલુ છે એવો દાવો કરે તો મનેતો એની દયા આવે છે ! બીજા તો કુદે તમે પણ શુ હારે હારે કુદો છો !!
શુ પરેશભાઈ …તમેય ……તે ……!!
નિર્દોષ ગુનેહગાર
😃 😃 😃 જોરદારનું હસવું આયુ. યાર મારુ તો પેટ દુખી આવ્યું ....🙂
Shri Kkparmar યારઆનંદ ભયો તમે તો ગમ્મત સાથે ઊંડુ જ્ઞાન આલ્યું....🙂
હું તમારી લાગણી સમજી શકું છું ...
મૂર્ખ સાથે મગજમારી કરી તેથી તમે મને વઢયા ....( મે જીભડી કાઢી..) 🙂
ભલે તમે મને વઢયા હું એજ લાગનો છું વઢો હજુ વઢો તમતમારે આ જરૂરી છે ..!
નૈ તો હું નૈ સુધરું... ( મે ફરી જીભડી કાઢી ઐ ) ..🙂
અને હવે હું તમારા શબ્દો ને તમારા નામ સાથેજ "વળી ક્યાક તમે... 🙂
તો તમારા જ નામ સાથે અને અતિ આદર સહિત ફરી રિપીટ કરીશ ... 🙂
કેમકે તમારા શબ્દો નો પડઘો ભ્રહમાંડ ને ભેદીને દૂ.ઉ.ઉ.ઉ.ઉ.ઉ. ર.....
દૂર સુધી જઇ શકે એમ છે ... 🙂
@@@@@@@@@@@@
Shri Kkparmar શુ પરેશભાઈ તમેય……તે……!!
એક સમજદાર અને એક અણસમજુ ઝગડે ત્યારે હંમેશા વાંક સમજુનો જ આવે ! એતો અણસમજુ છે ! તમારેતો સમજવુ જોઈએને !!! લોકો આવુજ કહેતા હોય છે ! જેવી રીતે ગાંધારી એ મહાભારત નાં યુધ્ધ પછી કૃષ્ણ ને ' તમે ઈછ્ત તો આ યુધ્ધ અટકાવી શક્યા હોત ' કહી ને શાપ આપેલો ! ( લુચ્ચી , સ્વાર્થી ને ખરેખર આંધળી ગાંધારી ! )
આખી દુનિયા ભગવાન વેદ વ્યાસ નાં એઠા શબ્દો જ બોલે છે અને લખે છે ! આજસુધી કોઈ માયનો લાલ કે લાલી એ એકપણ નવા શબ્દ ને સુંઠ ખાય ને કે જણ્યા હોય એવુ મારી જાણમાં નથી ! જેવી રીતે તમે ક્યારેય ન જોયેલુ હોય એવુ તદ્ન નવાજ પ્રકાર ના પ્રાણી નુ ચિત્ર કાગળ પર ન દોરી શકો ! જોયેલુ અંદર આવીજ જાય ! ( બહુ ઉંડી વાત છે ) એમજ નવા શબ્દ નું સર્જન પણ શક્ય નથી ! આ દુનિયા માં જે છે તે પહેલા જે હતુ એમાથી જ બનેલુ છે ! ( વળી પાછી બહુ ઉંડી વાત ! ) તમે ઘોડા નો ' Y ' લઈને અને ગધેડી નો ' X ' લઈ ને' Xy ' નવુ વર્ણશંકર જનાવર બનોવો ને એ મારુ જણેલુ છે એવો દાવો કરનાર ની મનેતો દયા આવે છે ! બીજા તો કુદે તમે પણ શુ હારે હારે કુદો છો !!
શુ પરેશભાઈ …તમેય ……તે ……!!

https://www.facebook.com/katira.paresh/posts/672726396170398?__cft__[0]=AZbPoqfl-i3ck9iDjayKoOmS6U3Aj7U1B0hBgl_IaUpJi4emtY0xXW12MCYRLi2IKhUzW5KL1KaxaaP3dHam_llfncCnqJzcwRv7lh3yd-flj0eCBfOxrRB2dzEF1Xa9JlV3DojMu6xpQvdpmfnng7K5&__tn__=%

2008 માં પ્રકાશિત મારા લઘુકથા સંગ્રહ ની મને ખુબ જ ગમતી મારી એક લઘુકથા ....
' સ્ત્રીઆર્થ '
ફીઝીઓથેરપી સેન્ટર માં આવતા ચીન્ટુઅને તેની મમ્મી સમય પૂરો થતા સંકેલો કરવા લાગ્યા.બહારના દરવાજા પાસે પપ્પાને જોતાજ ચીન્ટુ ના મોઢા પર આનંદની લહેર ફરી વળી.ડોક્ટરને બાય બાય કરવા ચીન્ટુનો હાથ ઉંચો કરાવ્યો પાંચ વર્ષથી દીકરા માટે મહેનત કરતી મમ્મી તરફ ડો.પારેખ ને પણ ખુબજ મન હતું.ડોકટરે ચિન્ટુને રમાડતા કહ્યુકે , "બેટા તું કોનો દીકો ? મમ્મીનો કે પપ્પા નો ? ચિન્ટુનાં પપ્પાએ પોતાના ખીસામાં થી ચોકલેટ કાઢી ચિન્ટુને બતાવી.ચિન્ટુએ પપ્પા તરફ જોઈ હાથ ચીંધવા નો પ્રયત્ન કર્યો.
તેની મમ્મી વિચારમાંપડી ગઈ કે વિકલાંગ દીકરો હજુ નાનો છે, નાસમજ છે.છેલા પાંચ વર્ષ થી સેન્ટર માં આવી પોતે તેને કાળજીપૂર્વક કસરત કરાવતી. લગ્ન બાદ જયારે થોડા સમયમાંજ ' મા 'બનવાની હતીત્યારે કેવા અરમાન સાથે પોતાના આવનારા સંતાન વિષે વિચારતી હતી.પણ ....તે હચમચી ગઈ.બાળક મલ્ટીપલ ડિસેબલ હતું . હવે તેનું જીવન જ બદલાય ગયું .જીવન માં થી રસ ઉડી ગયો..તેને જયારે આ સેન્ટર ની જાણ થઇ ત્યારે ત્યાં આવી અને પ્રયત્ન માં લાગી ગઈ. ડોકટરે કહ્યું કે પ્રારબ્ધ કરતા પુરુષાર્થ ચડિયાતો છે.અને તેના જીવન નો હેતુ બદલાઈ ગયો.તે ચિન્ટુમય બની ગઈ.
પણ આજે જયારે ચિન્ટુએ પપ્પા તરફ આંગળી ચીંધવા નો પ્રયત્ન કર્યો ત્યારે પુરુષાર્થ શબ્દ વિષે તે નવેસર થી વિચારવા લાગી , કે ચોકલેટ દેખાડી અને બે મિનીટ માત્ર હસાવવાની ફરજ બજાવતો પતિ અને પોતે પાંચપાંચ વર્ષથી નિરંતર ભક્તની અદાથી ફરજ બજાવતી એક સ્ત્રી , એક મા કે જેની ફરજ માટે પુરુષાર્થ શબ્દ વપરાય ખરો?
શું હું આ દેશ કે જ્યાં જગદંબા ના રૂપમાં સ્ત્રીની પૂજા થાય છે , એ દેશમાં મારી મહેનત ને માટે હું 'પુરુષાર્થ' શબ્દને બદલે ' સ્ત્રીઆર્થ' શબ્દ ના વાપરી શકું ?
કે પછી નારીપુજા ના મહાત્મ્ય વાળા પાખંડી સમાજ માં સ્ત્રીએ બજાવેલી ફરજ સમજથી કે નાસમજ થી નગણ્ય જ ગણાય છે ??? 
pratibha thakker  મગર તમે તો પાખંડી સાથે ઘમંડી પણ છો  એનું શું ???
તમને તો બસ તમારી સાચી ખોટી વાહ વાહી કરે  અને તમારી વાત સ્વીકારે એવા ટોળા  જોઈએ...
તો આ બાબતે વર્ષો  પહેલા ભાઈબંધ અનંતે કહ્યુ, લખ્યું હતું કે,
*બ્લાસ્ટ* 
તમારા જેવા ,
લોકોને જોઈએ સાચી ખોટી વાહવાહી કરનાર હજાર જણા ...
"અનંત" હોય તો જોય મારે મન તો સમજદાર બે ચાર ઘણા...
"અનંત" 
Like ·  · 





' સ્ત્રી-આર્થ ' વાર્તામાં આવતા સ્ત્રીઆર્થ શબ્દ વિષે ની સ્પષ્ટતા .
મારી લઘુકથામાં થયેલ Sneha H Patel nd Katira Paresh ની કોમેન્ટ નો મારો જવાબ ખાસ સ્પષ્ટતા માટે ....Katira Paresh : 2008 ma Navbharat sahity mandir prakashit maro pratham laghukatha sangrah ' Pazal no Manas ' પઝલ નો માણસ na page no. 19 par aa laghukatha chhe. @ katira Paresh tame lakho chho ke, Sneha H Patel જી April 12, 2012 નો ' સ્ત્રીઆર્થ' શબ્દ નો પડઘો પડી ચૂક્યો chhe Sneha H patel e ena blog ma 2012 ma aa shabd vishe lakhyu chhe to khaas spashtta ke .........
aa padgho nathi આ પડઘો નથી Maro orijinal Awaj chhe.aa laghukatha jema samavisht chhe e ' Pazal no Manas ' ni prastavna Gujarati Lekhak Mandal na pramukh Manishi Jani e lakheli chhe. je aapni jaan maate .... Sneha H Patel aa vaarta thi parichit chhe j. aapna khubj jaanita lekhak Radheshyam Sharma e Rannade Prakashan ni 2011 ma prakashit ' sakshar no shakshatkar ' na prakaran 8 nu shirshak aa pramane aapel chhe ... ' Pazal no Manas ' ma ' Stri-Aarth ' sabhar sanket Laghukatha ....' પઝલ નો માણસ ' માં ' સ્ત્રી આર્થ ' સભર સંકેત લઘુકથા je prakaran Jansatta જનસત્તા ma prakashit thayelu. koi pan vyakti e pote kareli Ger samaj aa vaanchi pote dur karvi ....
Mahendra Sharmae e- book pan kari chhe , jeni link aaa pramane chhe ....
Interesting Short Stories Book "Pazal No Manas" by Pratibha Thakker released on ‪#‎GujaratiPride‬ eBook on Android .
Download on Android
https://play.google.com/store/apps/details…
With Sneha h. patel , Katira Paresh
Unlike ·  · 
  • You, Bhavesh Gundaniya and 36 others like this.
  • Gopali Buch Hu bahu j sammat chhu apni sathe.hu em pn manu chhu k koino shabda ,vakya ,vichar ...kai pn jyare dhare kariye tyare enu saujanya pragat karvani saujanyata dakhavavanu chukvu na joiye.
    Vaicharik chori e Social media no bahu j moto disadvantage chhe .
  • Mahendra Sharma I prefer to discuss offline, facebook is not advisable because all of us prefer a respected way of dealing with such ocassions
  • Pratibha Thakker Shabd sathe paachhu jyare koi tamari maulikta ne ' padgha ' ma khapave ane e pan 2008 ma lalhayeli vaat ma 2012 no padgho kevi rite pade ? Mani lo k pareshbhai ne aa vaat no khyal n hoy .... Ane etlej me lakhyu k kai gersamaj hoy to jaate j door karvi .
  • Jogi Jasdanwala આ કઈ વાતની ચર્ચા ચાલે છે એ મને ખબર નથી..
  • Pratibha Thakker ^ હાહા હા ... સ્ટેટસ વાંચો તો ખબર પડે ને ....  ટૂંક માં કહું તો 2008 માં લખાયેલી ' સ્ત્રીઆર્થ ' લઘુકથા નો શીર્ષક શબ્દ સ્ત્રીઆર્થ માં ૨૦૧૨ માં સ્નેહાપટેલ ના બ્લોગ માં લખાયેલી વાતનોપડઘો પડ્યો છે એવી Katira Paresh ની કોમેન્ટ અંગે વાત ચાલે છે. બોલો લો છે ને વિકાસ !
  • Jogi Jasdanwala હાહાહા...

    એમાં આપણને ઝાઝી ગતાગમ ન પડે.


    આ હું પહેલીવાર જ સાંભળું છું કે અમૂક શબ્દ અમૂક વ્યક્તિનો જ હોય..
  • Pratibha Thakker Jogi Jasdanwala : વ્યક્તિ નોશબ્દ હોય જ નાં શકે એ શબ્દના આરાધક તરીકે મને, તમને અને સહુ કોઈ ને ખબર છે જ. પણ મારી વાત એ છે કે, 2008 માં લખાયેલી વાર્તા માં ૨૦૧૨ નો પડઘો કેવી રીતે પડે ? મારે તો આ રસપ્રદ વાત જાણવી છે પણ આ બાબતે ખુલાસો કરવા માં katira paresh ane sneha h patel બંને મૌન છે. 
  • Katira Paresh Pratibha Thakke ....  મજા આઈ ગઈ ...  

    ખૂબ રાહ જોવી પડી નૈ...  
    ...See More
  • Pratibha Thakker ^ અરે ! પરેશભાઈ ! અહીં કોઈ મહાનતા ની , શરતની એવી કોઈ વાત નથી , કહેવાનું છે એ મેં ઉપર કહી દીધું છે . જે વાત કદાચ તમારા ખ્યાલ બહાર હોઈ મેં જણાવ્યું . પડઘો નથી ....
  • Katira Paresh ફરી તમારે બૌ રાહ જોવી પડી નૈ.. 

    શું કરું ભૈ મારુ એવું છે આયા રામ ગયા રામ ... 


    સતત અહિજ ચીપકી રહેવું મને ના ફાવે ..! 

    નૈ તો જવાબ દેવામાં મારે બૌ વિચારવું ના પડે... 

    આમેય તમારા કહ્યા મુજબ અવિકસિત ખરો ને ..! 

    તો સાચું બોલવામાં બુધ્ધિ ની આમેય કાય જરૂર નથી હોતી એ તો બસ બોલાય 

    જતું હોય છે અનાયાસ જ એના માટે બૌ મગજની જરૂર નૈ...  

    પણ હાં જો , જેને જુઠ્ઠું બોલવું હોય એને દિમાગ લડાવવું પડે...! 

    અને એના માટે બુધ્ધિની પણ જરૂર પડે ..! 

    પણ મારે એવું કાય નૈ..... 

    અબ આપ બોલે હે કી.. Pratibha Thakker ^ અરે ! પરેશભાઈ ! અહીં કોઈ મહાનતા ની , શરતની એવી કોઈ વાત નથી , કહેવાનું છે એ મેં ઉપર કહી દીધું છે . જે વાત કદાચ તમારા ખ્યાલ બહાર હોઈ મેં જણાવ્યું . પડઘો નથી .... 

    લો કર્લો બાત .. બાત નીકલી હે તો દૂર તલક જાયેગી નહીં ! ગઈ હે....

    અને મારા ભાઈબંધો તો વર્ષો પહેલા લખી ગયા છે કે... 

    હર એક સવાલ જવાબ સાથે જ જન્મ લઈ લેતા હોય છે... ! 

    મને એ બન્ને ભાઈબંધોનો બરાબર નો ચેપ લાગેલો છે ..! 

    એ લોકો ની સાથે રહી રહી ને હું પણ ખુબજ સ્પષ્ટ થઈ ચૂક્યો છું..! 

    બે સર્ત લેવા દેવાની વાતો માત્ર મૂર્ખાઓ કરે...હું નૈ... ! 

    અને એ પણ માત્ર ને માત્ર પોતે ખૂબ મહાન છે એવું સાબિત કરવા ...! 

    અંદર ખાને દુનિયા સર્તો પર ચાલે છે...! 

    તો ... 

    બેનજી સર્ત બૌ ગંભીર નથી ! 

    તો પણ તમે એ વાત સ્વીકારી નહીં ..! બૌ કેવાય..  

    જ્યાં સુધી પૂર્ણ સમજાય નહીં હું કશું જ નૈ કૌ ... 

    થોડો ઈસારો જો સમજાય તો..! 

    મે હજુ સુધી માત્ર તમારી બે વ્યંગાત્મક કમેંટ જ વાંચી શક્યો છું ..! 

    Pratibha Thakker ^ હાહા હા ... સ્ટેટસ વાંચો તો ખબર પડે ને .... ટૂંક માં કહું તો 2008 માં લખાયેલી ' સ્ત્રીઆર્થ ' લઘુકથા નો શીર્ષક શબ્દ સ્ત્રીઆર્થ માં ૨૦૧૨ માં સ્નેહાપટેલ ના બ્લોગ માં લખાયેલી વાતનોપડઘો પડ્યો છે એવી Katira Paresh ની કોમેન્ટ અંગે વાત ચાલે છે. બોલો લો છે ને વિકાસ ! 

    Pratibha Thakker @ Jogi Jasdanwala : વ્યક્તિ નોશબ્દ હોય જ નાં શકે એ શબ્દના આરાધક તરીકે મને, તમને અને સહુ કોઈ ને ખબર છે જ. પણ મારી વાત એ છે કે, 2008 માં લખાયેલી વાર્તા માં ૨૦૧૨ નો પડઘો કેવી રીતે પડે ? મારે તો આ રસપ્રદ વાત જાણવી છે પણ આ બાબતે ખુલાસો કરવા માં katira paresh ane sneha h patel બંને મૌન છે. 

    મારા ભાઈબંધ અજ્ઞાની એ લખ્યું હતું કે... 

    "અજ્ઞાની" જૂઠ અટલ અચલ હે ..! 
    ઔર સચ પલ પલ બદલતા હે..  

    હું બોલ્યો ને..! 

    હવે પાછો તમારો વારો ...    

    આ માત્ર આ ક્ષણનું સત્ય છે ... 
  • Katira Paresh Katira Paresh Pratibha Thakke .... મજા આઈ ગઈ ... 

    ખૂબ રાહ જોવી પડી નૈ... 


    આજેય મને ખૂબ આનંદ થયો .... 

    બોલો લો છે ને વિકાસ ! 

    તમારા જેટલો વિકાસ મારો ક્યાથી હોય ...!

    આપ પ્રખર વાંચક છો .. મહાન લેખક છો ....અને હું ... કાય નૈ હવે.. 

    આ બધુ કહું છું તો એમ ના સમજશો કે હું મૂળ મુદાથી ભટકી રહ્યો છું ... 

    પણ હું એક જગ્યા પર અટકી રહ્યો છું ...! 

    કેમકે હું એ બાબતે  ચોક્કસ અવિકસિત છું...! 

    તો તમારી આ સમજણ નો હું સુંદર જવાબ આપું પણ મારી એક શરત છે એ 

    માનો તોજ નહીં તો ...
    March 9 at 9:53pm · Edited · એજ પેસ્ટ કોપી ..   
    10 hrs · Like
  • Pratibha Thakker @ katira paresh : ઓ ભાઈ ! અહીં હું કોઈ રાહ જોતી નથી મારે જે સ્પષ્ટતા કરવાની હતી એ કરી દીધી છે , મારેતમારા જવાબની કોઈ જરૂર નથી .... કદાચ તમને અવિવેક પણ લાગશે... તો ઠીક છે . પણ મને બિનજરૂરી ચર્ચા ની આદત પણ નથી અને સમય પણ નથી .
    10 hrs · Like · 1
  • Katira Paresh Pratibha Thakker @ ઑ માજી ... હું પણ નવરી બજાર નથી..! 

    અને ખોટી ચર્ચા મને પણ નથી જ ગમતી ... !

    અને એ પણ મારાથી ઉમરમાં મોટા ઉમરલાયક સ્ત્રી સાથે..! 

    હમ ઉમ્ર હો' તો વાત જુદી છે ..!  

    કદાચ તમને અવિવેક પણ લાગશે... તો ઠીક છે <<<આ પેસ્ટ કોપી છે.. 

    હાં પણ લે ! રખેને વળી તમે દાવો કરો કે આ શબ્દો તો મારા હતા તો ..! 

    માટે મારે ભૂલ સુધારવા એડિટ કરવું પડ્યું ભૈ મને બૌ બીક લાગે હોં કે...  

    અને અહી મૌન હોવાનું તમે જ કહ્યું છે હવે આપ મૂળ મુદાથી ભટકી રહ્યા છો ..! 

    આ તમે જ કહ્યું હતું ને...! 

    Pratibha Thakker @ , 2008 માં લખાયેલી વાર્તા માં ૨૦૧૨ નો પડઘો કેવી રીતે પડે ? મારે તો આ રસપ્રદ વાત જાણવી છે પણ આ બાબતે ખુલાસો કરવા માં katira paresh ane sneha h patel બંને મૌન છે. 

    હવે જ્યારે હું ખુલાસો આપું છું તો આપને બિન જરૂરી ચર્ચા લાગે છે ..! 

    મને વિવાદમાં બિલકુલ દિલચસ્પી નથી ...! 

    અને આપ લેખક હોવા છતાં સંવાદ કરી શકતા નથી ...! 

    અને પછી બે સ્ત્રી મળીને મારા જેવા નિર્દોષ ને સરેઆમ ખુલાસો આપવાનું 

    કહીને હવે બિન જરૂરી ચર્ચા ગણી છટકી જવું એ શું યોગ્ય છે ...??? 

    યાદ રહે માજી ! અહી મોટા ભાગે બિન જરૂરી ચર્ચાઓ જ થતી હોય છે...! 

    અને આ ચર્ચા પ્રથમ તમનેજ જરૂરી લાગી હતી ...  

    ખૈર બાત નીકલી હૈ ઔર દૂર તલક ગઈ હૈ ... 

    યે દુનિયા બહોત હી છોટી હૈ ...    

    હર એક સવાલ જવાબ સાથે જ જન્મ લેતા હોય છે ..! 

    અને જવાબ છે જ !
    1 min · Edited · Like



' સ્ત્રી-આર્થ ' વાર્તામાં આવતા સ્ત્રીઆર્થ શબ્દ વિષે ની સ્પષ્ટતા .
મારી લઘુકથામાં થયેલ Sneha H Patel nd Katira Paresh ની કોમેન્ટ નો મારો જવાબ ખાસ સ્પષ્ટતા માટે ....Katira Paresh : 2008 ma Navbharat sahity mandir prakashit maro pratham laghukatha sangrah ' Pazal no Manas ' પઝલ નો માણસ na page no. 19 par aa laghukatha chhe. @ katira Paresh tame lakho chho ke, Sneha H Patel જી April 12, 2012 નો ' સ્ત્રીઆર્થ' શબ્દ નો પડઘો પડી ચૂક્યો chhe Sneha H patel e ena blog ma 2012 ma aa shabd vishe lakhyu chhe to khaas spashtta ke .........
aa padgho nathi આ પડઘો નથી Maro orijinal Awaj chhe.aa laghukatha jema samavisht chhe e ' Pazal no Manas ' ni prastavna Gujarati Lekhak Mandal na pramukh Manishi Jani e lakheli chhe. je aapni jaan maate .... Sneha H Patel aa vaarta thi parichit chhe j. aapna khubj jaanita lekhak Radheshyam Sharma e Rannade Prakashan ni 2011 ma prakashit ' sakshar no shakshatkar ' na prakaran 8 nu shirshak aa pramane aapel chhe ... ' Pazal no Manas ' ma ' Stri-Aarth ' sabhar sanket Laghukatha ....' પઝલ નો માણસ ' માં ' સ્ત્રી આર્થ ' સભર સંકેત લઘુકથા je prakaran Jansatta જનસત્તા ma prakashit thayelu. koi pan vyakti e pote kareli Ger samaj aa vaanchi pote dur karvi ....
Mahendra Sharmae e- book pan kari chhe , jeni link aaa pramane chhe ....
Interesting Short Stories Book "Pazal No Manas" by Pratibha Thakker released on ‪#‎GujaratiPride‬ eBook on Android .
Download on Android
https://play.google.com/store/apps/details…
With Sneha h. patel , Katira Paresh
Unlike ·  · 
  • You, Bhavesh Gundaniya and 27 others like this.
  • Gopali Buch Hu bahu j sammat chhu apni sathe.hu em pn manu chhu k koino
    10 hrs · Like · 1
  •  shabda ,vakya ,vichar ...kai pn jyare dhare kariye tyare enu saujanya pragat karvani
  •  saujanyata dakhavavanu chukvu na joiye.

  • Vaicharik chori e Social media no bahu j moto disadvantage chhe .
  • Mahendra Sharma I prefer to discuss offline, facebook is not advisable because
    10 hrs · Like
  •  all of us prefer a respected way of dealing with such ocassions
  • Pratibha Thakker Shabd sathe paachhu jyare koi tamari maulikta ne ' padgha '
    8 hrs · Like
  •  ma khapave ane e pan 2008 ma lalhayeli vaat ma 2012 no padgho kevi rite pade ? Mani

  •  lo k pareshbhai ne aa vaat no khyal n hoy .... Ane etlej me lakhyu k kai gersamaj hoy to
  •  jaate j door karvi .
  • Jogi Jasdanwala આ કઈ વાતની ચર્ચા ચાલે છે એ મને ખબર નથી..
    5 hrs · Like
  • Pratibha Thakker ^ હાહા હા ... સ્ટેટસ વાંચો તો ખબર પડે ને ....  ટૂંક માં કહું તો 2008 માં
    4 hrs · Like
  •  લખાયેલી ' સ્ત્રીઆર્થ ' લઘુકથા નો શીર્ષક શબ્દ સ્ત્રીઆર્થ માં ૨૦૧૨ માં સ્નેહાપટેલ ના બ્લોગ માં
  •  લખાયેલી વાતનોપડઘો પડ્યો છે એવી Katira Paresh ની કોમેન્ટ અંગે વાત ચાલે છે. બોલો લો છે ને
  •  વિકાસ !
  • Jogi Jasdanwala હાહાહા...

    એમાં આપણને ઝાઝી ગતાગમ ન પડે.


    આ હું પહેલીવાર જ સાંભળું છું કે અમૂક શબ્દ અમૂક વ્યક્તિનો જ હોય..
    3 hrs · Like
  • Pratibha Thakker Jogi Jasdanwala : વ્યક્તિ નોશબ્દ હોય જ નાં શકે એ શબ્દના
    3 hrs · Edited · Unlike · 1
  •  આરાધક તરીકે મને, તમને અને સહુ કોઈ ને ખબર છે જ. પણ મારી વાત એ છે કે, 2008 માં લખાયેલી
  •  વાર્તા માં ૨૦૧૨ નો પડઘો કેવી રીતે પડે ? મારે તો આ રસપ્રદ વાત જાણવી છે પણ આ બાબતે ખુલાસો
  •  કરવા માં katira paresh ane sneha h patel બંને મૌન છે. 
  • Katira Paresh Pratibha Thakke ....  મજા આઈ ગઈ ...  

    ખૂબ રાહ જોવી પડી નૈ...  


    આજેય મને ખૂબ આનંદ થયો ....  

    બોલો લો છે ને વિકાસ !    

    તમારા જેટલો વિકાસ મારો ક્યાથી હોય ...!

    આપ પ્રખર વાંચક છો .. મહાન લેખક છો ....અને હું ... કાય નૈ હવે..  

    આ બધુ કહું છું તો એમ ના સમજશો કે હું મૂળ મુદાથી ભટકી રહ્યો છું ... 

    પણ હું એક જગ્યા પર અટકી રહ્યો છું ...! 

    કેમકે હું એ બાબબે ચોક્કસ અવિકસિત છું...! 

    તો તમારી આ સમજણ નો હું સુંદર જવાબ આપું પણ મારી એક શરત છે એ 

    માનો તોજ નહીં તો ...
    2 hrs · Edited · Like
  • Pratibha Thakker ^ અરે ! પરેશભાઈ ! અહીં કોઈ મહાનતા ની , શરતની એવી કોઈ
    1 hr · Edited · Like

  •  વાત નથી , કહેવાનું છે એ મેં ઉપર કહી દીધું છે . જે વાત કદાચ તમારા ખ્યાલ બહાર હોઈ મેં

  •  જણાવ્યું . પડઘો નથી ....
  • Katira Paresh ફરી તમારે બૌ રાહ જોવી પડી નૈ.. 

    શું કરું ભૈ મારુ એવું છે આયા રામ ગયા રામ ... 

    સતત અહિજ ચીપકી રહેવું મને ના ફાવે ..! 

    નૈ તો જવાબ દેવામાં મારે બૌ વિચારવું ના પડે... 

    આમેય તમારા કહ્યા મુજબ અવિકસિત ખરો ને ..! 

    તો સાચું બોલવામાં બુધ્ધિ ની આમેય કાય જરૂર નથી હોતી એ તો બસ બોલાય 

    જતું હોય છે અનાયાસ જ એના માટે બૌ મગજની જરૂર નૈ...  

    પણ હાં જો , જેને જુઠ્ઠું બોલવું હોય એને દિમાગ લડાવવું પડે...! 

    અને એના માટે બુધ્ધિની પણ જરૂર પડે ..! 

    પણ મારે એવું કાય નૈ..... 

    અબ આપ બોલે હે કી.. Pratibha Thakker ^ અરે ! પરેશભાઈ ! અહીં કોઈ મહાનતા
    15 mins · Edited · Like
  •  ની , શરતની એવી કોઈ વાત નથી , કહેવાનું છે એ મેં ઉપર કહી દીધું છે . જે વાત કદાચ
  •  તમારા ખ્યાલ બહાર હોઈ મેં જણાવ્યું . પડઘો નથી .... 

    લો કર્લો બાત .. બાત નીકલી હે તો દૂર તલક જાયેગી નહીં ! ગઈ હે....

    અને મારા ભાઈબંધો તો વર્ષો પહેલા લખી ગયા છે કે... 

    હર એક સવાલ જવાબ સાથે જ જન્મ લઈ લેતા હોય છે... ! 

    મને એ બન્ને ભાઈબંધોનો બરાબર નો ચેપ લાગેલો છે ..! 

    એ લોકો ની સાથે રહી રહી ને હું પણ ખુબજ સ્પષ્ટ થઈ ચૂક્યો છું..! 

    બે સર્ત લેવા દેવાની વાતો માત્ર મૂર્ખાઓ કરે...હું નૈ... ! 

    અને એ પણ માત્ર ને માત્ર પોતે ખૂબ મહાન છે એવું સાબિત કરવા ...! 

    અંદર ખાને દુનિયા સર્તો પર ચાલે છે...! 

    તો ... 

    બેનજી સર્ત બૌ ગંભીર નથી ! 

    તો પણ તમે એ વાત સ્વીકારી નહીં ..! બૌ કેવાય..  

    જ્યાં સુધી પૂર્ણ સમજાય નહીં હું કશું જ નૈ કૌ ... 

    થોડો ઈસારો જો સમજાય તો..! 

    મે હજુ સુધી માત્ર તમારી બે વ્યંગાત્મક કમેંટ જ વાંચી શક્યો છું
    ..! 

    Pratibha Thakker ^ હાહા હા ... સ્ટેટસ વાંચો તો ખબર પડે ને .... ટૂંક માં કહું તો 2008 માં
  •  લખાયેલી ' સ્ત્રીઆર્થ ' લઘુકથા નો શીર્ષક શબ્દ સ્ત્રીઆર્થ માં ૨૦૧૨ માં સ્નેહાપટેલ ના બ્લોગ
  •  માં લખાયેલી વાતનોપડઘો પડ્યો છે એવી Katira Paresh ની કોમેન્ટ અંગે વાત ચાલે છે.
  •  બોલો લો છે ને વિકાસ ! 

    Pratibha Thakker @ Jogi Jasdanwala : વ્યક્તિ નોશબ્દ હોય જ નાં શકે એ શબ્દના
  •  આરાધક તરીકે મને, તમને અને સહુ કોઈ ને ખબર છે જ. પણ મારી વાત એ છે કે, 2008 માં
  •  લખાયેલી વાર્તા માં ૨૦૧૨ નો પડઘો કેવી રીતે પડે ? મારે તો આ રસપ્રદ વાત જાણવી છે પણ
  •  આ બાબતે ખુલાસો કરવા માં katira paresh ane sneha h patel બંને મૌન છે. 

    મારા ભાઈબંધ અજ્ઞાની એ લખ્યું હતું કે... 


  • "અજ્ઞાની" જૂઠ અટલ અચલ હે ..! 

  • ઔર સચ પલ પલ બદલતા હે..  


    હું બોલ્યો ને..! 

    હવે પાછો તમારો વારો ...    

    આ માત્ર આ ક્ષણનું સત્ય છે ... 

  • Vishal Thakker
    આ કતીરા પરેશ શું લખવા કે લખાવ્વા માંગે છે એજ ખબર ના પડી. બવ રાહ બવ રાહ... શું કેહવુ છે એજ ક્લીયર નથી... ચોક્કસ અવીક્સીત છે...

  •        ભૈલા એતો જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ અર્થાત જેને તે જેવા હોય એવા બધા દેખાય .... 
  •        કદાચ હવે તમને વિકાસની વ્યાખ્યા ચોક્કસ સમજાઈ ગઈ હશે ... 
  •         કે મેં તમને વિકસિત તો નથીજ  કહ્યા ....   
  •         અગર નથી સમજાઈ તો , 
  •         આવ ભાઈ હરખા , આપણે બેઉ સરખા .... 
  •         હવે દાંત તો કાઢોઓ ઓ ઓ ઓ ઓ..... 

https://www.facebook.com/photo.php?

fbid=3751796996226&set=a.2972398591753.2154356.1315433624&type=1&permPage=1

  • Katira Paresh
    Write a comment...




' સ્ત્રીઆર્થ ' ... 2008 ' પઝલ નો માણસ '

                                                      ' સ્ત્રીઆર્થ ' .... 2008 ' પઝલ નો માણસ '
ફીઝીઓથેરપી સેન્ટર માં આવતા ચીન્ટુઅને તેની મમ્મી સમય પૂરો થતા સંકેલો કરવા લાગ્યા.બહારના દરવાજા પાસે પપ્પાને જોતાજ ચીન્ટુ ના મોઢા પર આનંદની લહેર ફરી વળી.ડોક્ટરને બાય બાય કરવા ચીન્ટુનો હાથ ઉંચો કરાવ્યો પાંચ વર્ષથી દીકરા માટે મહેનત કરતી મમ્મી તરફ ડો.પારેખ ને પણ ખુબજ મન હતું.ડોકટરે ચિન્ટુને રમાડતા કહ્યુકે , "બેટા તું કોનો દીકો ? મમ્મીનો કે પપ્પા નો ?  ચિન્ટુનાં  પપ્પાએ પોતાના ખીસામાં થી ચોકલેટ કાઢી ચિન્ટુને બતાવી.ચિન્ટુએ પપ્પા તરફ જોઈ હાથ ચીંધવા નો પ્રયત્ન કર્યો.


તેની મમ્મી વિચારમાંપડી ગઈ કે વિકલાંગ દીકરો હજુ નાનો છે, નાસમજ છે.છેલા પાંચ વર્ષ થી સેન્ટર માં આવી પોતે તેને કાળજીપૂર્વક કસરત કરાવતી. લગ્ન બાદ જયારે થોડા સમયમાંજ ' મા 'બનવાની હતીત્યારે કેવા અરમાન સાથે પોતાના આવનારા સંતાન વિષે વિચારતી હતી.પણ ....તે હચમચી ગઈ.બાળક મલ્ટીપલ ડિસેબલ હતું . હવે તેનું જીવન જ બદલાય ગયું .જીવન માં થી રસ ઉડી ગયો..તેને જયારે આ સેન્ટર ની જાણ થઇ ત્યારે ત્યાં આવી અને પ્રયત્ન માં લાગી ગઈ. ડોકટરે કહ્યું કે પ્રારબ્ધ કરતા પુરુષાર્થ ચડિયાતો છે.અને તેના જીવન નો હેતુ બદલાઈ ગયો.તે ચિન્ટુમય  બની ગઈ.


પણ આજે જયારે ચિન્ટુએ પપ્પા તરફ આંગળી ચીંધવા નો  પ્રયત્ન કર્યો ત્યારે પુરુષાર્થ શબ્દ વિષે તે નવેસર થી વિચારવા લાગી , કે ચોકલેટ દેખાડી અને બે મિનીટ માત્ર હસાવવાની ફરજ બજાવતો પતિ અને પોતે પાંચપાંચ વર્ષથી નિરંતર ભક્તની અદાથી ફરજ બજાવતી એક સ્ત્રી , એક મા કે જેની ફરજ માટે પુરુષાર્થ શબ્દ વપરાય ખરો?


શું હું આ દેશ કે જ્યાં જગદંબા ના રૂપમાં સ્ત્રીની પૂજા થાય છે , એ દેશમાં મારી મહેનત ને માટે હું  'પુરુષાર્થ'  શબ્દને બદલે ' સ્ત્રીઆર્થ'  શબ્દ ના વાપરી શકું ?


કે પછી નારીપુજા ના મહાત્મ્ય વાળા પાખંડી  સમાજ માં સ્ત્રીએ બજાવેલી ફરજ સમજથી કે નાસમજ થી નગણ્ય જ ગણાય છે ???

     .

           .
Like ·  · 
  • 15 people like this.
  • Mahesh Trivedi Limbdi to e ma e maa j aheshe
  • Dhrutika Sanjiv very well said...આવુ વાચું ત્યારે થાય કે મોટેભાગે દરેક સ્ત્રીઓ ફરજ ને પહેલું સ્થાન આપે અને દરેક નિર્ણયો દિલથી લે છે... જે એના માટે જ ઘણીવાર સવાલ બની જાય છે.
  • Ashish Kakkad aahaa...
    khub saras.....
  • Desai Shilpa સ્વ.ઇંદિરા ગાંધીએ વર્ષો પહેલાં ક્યાંક "પુરુષાર્થ " શબ્દ ને બદલે "સ્ત્રીઆર્થ" શબ્દ નો ઉપયોગ કરેલો..
  • Badhir Amdavadi પુરુષાર્થ શબ્દ વામણો લાગે છે. આ લઘુકથા અને સમાજમાં જોવા મળતી એવી જ લઘુકથાઓ ના ઉદાહરણો સામે જ છે!
  • Sej Shah very nice aunty...
  • Shridevi Shah pratibhaben,aa deshma stri tyag kare to j mahan ganay chhe....te karti asahya mehnat,te uthavti mansik boj...teni kon parva kare chhe????a to faraj chhe karya kare avi mansikta 6....aana mate "striaarth" shabda ati yogya....
  • Nandini Shah Ekdam Sachot.... Striaarth ..
  • Spruha Shah word to word correct che..je santaan ne mata e jindagi ni bhet aapi e nathi dekhati pan pita ni nani chocolate ma ras che..
    ane hu nanthi manti aajni gals aavo mansik boj uthava taiyar hoy..eni potani pahechan che ene khabar che potana hakk mate kevi r
    ...See More
  • Pallavi Oza very good n deferent thought mane lage chhe strioe aa j shabd no upayog karvanu sharu kari devu joie..
  • Pratibha Thakker એ હકીકત સ્વીકાર્ય બનાવવી આપણાં હાથ નીજ વાત છે.આ લઘુકથા મારા 'પઝલનો માણસ' લઘુકથા સંગ્રહ માં છે. વીમોચન વખતે એક જાણીતા વાર્તાકારે પોતા ના વક્તવ્ય માં એવું કહ્યું કે ,પ્રતિભાબેન ને પુરુષાર્થ શબ્દ સામે વાંધો હોય તો તેઓ મહિલાર્થ શબ્દ વાપરે. જે ભગવતી કુમાર શર્મા એ આપ્યો છે.અને વ્યાકરણ દોષ પણ ના થાય.એ વખતે ગુજરાતી લેખક મંડળ ના પ્રમુખ મનીષી જાની એ કહેલું કે , વ્યાકરણ બનાવનાર એ વખતે પુરુષોજ હતા. કોઈ આ શબ્દ લઇ ને આવે તો એ સ્વીકારવા માં શો વાંધો છે?મેં પ્રતિભાવ માં જણાવેલ કે આમાં પણ અમારે નક્કી નહિ કરવાનું ? કે કોઈએ કીધું એજ સ્વીકારવાનું? આ માનસિકતા ખરેખર દયનીય લાગી પુરુષ શબ્દ સામે કે સાથે સામાન્ય રીતે સ્ત્રી શબ્દ જ વપરાય તો પુરુષાર્થ સાથે સ્ત્રીઆર્થ કેમ નહિ.જો કે રાધેશ્યામ શર્મા એ મારા આ શબ્દ ને જનસતા ની તેની કોલમ 'સાક્ષર જન તો ...' માં પઝલનો માણસ માં સ્ત્રીઆર્થ સભર સંકેત..... કહી આ શબ્દ ને વધાવી લીધો છે.જોકે તેઓએ આ શબ્દ પોતે આ પૂર્વે ઘડ્યો હોઈ વણમાંગ્યો ટેકો છે તેવું લખેલ છે..તો ચાલો આપણે તો શરુઆત કરીજ દઈએ...આભાર.







' #સ્ત્રી-આર્થ ' વાર્તામાં આવતા #સ્ત્રીઆર્થ શબ્દ વિષે ની સ્પષ્ટતા .
મારી લઘુકથામાં થયેલ Sneha H Patel- Akshirarak nd Katira Paresh ની કોમેન્ટ નો મારો જવાબ ખાસ સ્પષ્ટતા માટે ....Katira Paresh : 2008 ma Navbharat sahity mandir prakashit maro pratham laghukatha sangrah ' Pazal no Manas ' પઝલ નો માણસ na page no. 19 par aa laghukatha chhe. @ katira Paresh tame lakho chho ke, Sneha H Patel જી April 12, 2012 નો ' સ્ત્રીઆર્થ' શબ્દ નો પડઘો પડી ચૂક્યો chhe Sneha H patel e ena blog ma 2012 ma aa shabd vishe lakhyu chhe to khaas spashtta ke .........
aa padgho nathi આ પડઘો નથી Maro orijinal Awaj chhe.aa laghukatha jema samavisht chhe e ' #PazalnoManas ' ni prastavna Gujarati Lekhak Mandal na pramukh Manishi Jani e lakheli chhe. je aapni jaan maate .... Sneha H Patel aa vaarta thi parichit chhe j. aapna khubj jaanita lekhak Radheshyam Sharma e Rannade Prakashan ni 2011 ma prakashit ' sakshar no shakshatkar ' na prakaran 8 nu shirshak aa pramane aapel chhe ... ' Pazal no Manas ' ma ' Stri-Aarth ' sabhar sanket Laghukatha ....' પઝલ નો માણસ ' માં ' સ્ત્રી આર્થ ' સભર સંકેત લઘુકથા je prakaran Jansatta જનસત્તા ma prakashit thayelu. koi pan vyakti e pote kareli Ger samaj aa vaanchi pote dur karvi ....
Mahendra Sharmae e- book pan kari chhe , jeni link aaa pramane chhe ....
Interesting Short Stories Book "Pazal No Manas" by Pratibha Thakker released on #GujaratiPride eBook on Android .
Download on Android
With Sneha h. patel , Katira Paresh Pratibha Thakker, #Striaarth#સ્ત્રીઆર્થ
See translation
All reactions:
નિર્દોષ ગુનેહગાર and 54 others
17
Like
Comment
Share

17 comments

  • Gopali Buch 
    Follow
    Hu bahu j sammat chhu apni sathe.hu em pn manu chhu k koino shabda ,vakya ,vichar ...kai pn jyare dhare kariye tyare enu saujanya pragat karvani saujanyata dakhavavanu chukvu na joiye.
    Vaicharik chori e Social media no bahu j moto disadvantage chhe .
    3
  • Mahendra Sharma 
    Follow
    I prefer to discuss offline, facebook is not advisable because all of us prefer a respected way of dealing with such ocassions
  • Pratibha Thakker
    Shabd sathe paachhu jyare koi tamari maulikta ne ' padgha ' ma khapave ane e pan 2008 ma lalhayeli vaat ma 2012 no padgho kevi rite pade ? Mani lo k pareshbhai ne aa vaat no khyal n hoy .... Ane etlej me lakhyu k kai gersamaj hoy to jaate j door karvi .
    3
  • Pratibha Thakker
    ^ હાહા હા ... સ્ટેટસ વાંચો તો ખબર પડે ને .... 🙂 ટૂંક માં કહું તો 2008 માં લખાયેલી ' સ્ત્રીઆર્થ ' લઘુકથા નો શીર્ષક શબ્દ સ્ત્રીઆર્થ માં ૨૦૧૨ માં સ્નેહાપટેલ ના બ્લોગ માં લખાયેલી વાતનોપડઘો પડ્યો છે એવી Katira Paresh ની કોમેન્ટ અંગે વાત ચાલે છે. બોલો લો છે ને વિકાસ !
    2
  • Pratibha Thakker
    @ Jogi Jasdanwala : વ્યક્તિ નોશબ્દ હોય જ નાં શકે એ શબ્દના આરાધક તરીકે મને, તમને અને સહુ કોઈ ને ખબર છે જ. પણ મારી વાત એ છે કે, 2008 માં લખાયેલી વાર્તા માં ૨૦૧૨ નો પડઘો કેવી રીતે પડે ? મારે તો આ રસપ્રદ વાત જાણવી છે પણ આ બાબતે ખુલાસો કરવા માં … 
    See more
    3
  • નિર્દોષ ગુનેહગાર
    Pratibha Thakke .... 🙂 મજા આઈ ગઈ ... 🙂
    ખૂબ રાહ જોવી પડી નૈ... 🙂
    આજેય મને ખૂબ આનંદ થયો .... 🙂
    બોલો લો છે ને વિકાસ ! 🙂 🙂 🙂
    તમારા જેટલો વિકાસ મારો ક્યાથી હોય ...!
    આપ પ્રખર વાંચક છો .. મહાન લેખક છો ....અને હું ... કાય નૈ હવે.. 🙂
    આ બધુ કહું છું તો એમ ના સમજશો કે હું મૂળ મુદાથી ભટકી રહ્યો છું ...
    પણ હું એક જગ્યા પર અટકી રહ્યો છું ...!
    કેમકે હું એ બાબબે ચોક્કસ અવિકસિત છું...!
    તો તમારી આ સમજણ નો હું સુંદર જવાબ આપું પણ મારી એક શરત છે એ
    માનો તોજ નહીં તો ...
  • Pratibha Thakker
    ^ અરે ! પરેશભાઈ ! અહીં કોઈ મહાનતા ની , શરતની એવી કોઈ વાત નથી , કહેવાનું છે એ મેં ઉપર કહી દીધું છે . જે વાત કદાચ તમારા ખ્યાલ બહાર હોઈ મેં જણાવ્યું . પડઘો નથી ....
  • નિર્દોષ ગુનેહગાર
    Katira Paresh Pratibha Thakke .... મજા આઈ ગઈ ...
    ખૂબ રાહ જોવી પડી નૈ...
    આજેય મને ખૂબ આનંદ થયો ....
    બોલો લો છે ને વિકાસ !
    તમારા જેટલો વિકાસ મારો ક્યાથી હોય ...!
    આપ પ્રખર વાંચક છો .. મહાન લેખક છો ....અને હું ... કાય નૈ હવે..
    આ બધુ કહું છું તો એમ ના સમજશો કે હું મૂળ મુદાથી ભટકી રહ્યો છું ...
    પણ હું એક જગ્યા પર અટકી રહ્યો છું ...!
    કેમકે હું એ બાબબે ચોક્કસ અવિકસિત છું...!
    તો તમારી આ સમજણ નો હું સુંદર જવાબ આપું પણ મારી એક શરત છે એ
    માનો તોજ નહીં તો ...
    March 9 at 9:53pm · Edited · એજ પેસ્ટ કોપી .. 🙂 🙂 🙂
  • Pratibha Thakker
    @ katira paresh : ઓ ભાઈ ! અહીં હું કોઈ રાહ જોતી નથી મારે જે સ્પષ્ટતા કરવાની હતી એ કરી દીધી છે , મારેતમારા જવાબની કોઈ જરૂર નથી .... કદાચ તમને અવિવેક પણ લાગશે... તો ઠીક છે . પણ મને બિનજરૂરી ચર્ચા ની આદત પણ નથી અને સમય પણ નથી .
  • Akber Ali Lakhani
    Every people have their own view Pratibha good evening God bless you...
  • Mahemud H. Makwani
    આને કહેવાય ચોરી ઊપર શીનાજોરી
    2
  • Vishal Thakker
    આ કતીરા પરેશ શું લખવા કે લખાવ્વા માંગે છે એજ ખબર ના પડી. બવ રાહ બવ રાહ... શું કેહવુ છે એજ ક્લીયર નથી... ચોક્કસ અવીક્સીત છે...
    •        ભૈલા એતો જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ અર્થાત જેને તે જેવા હોય એવા બધા દેખાય .... 
    •        કદાચ હવે તમને વિકાસની વ્યાખ્યા ચોક્કસ સમજાઈ ગઈ હશે ... 
    •         કે મેં તમને વિકસિત તો નથીજ  કહ્યા ....   
    •         અગર નથી સમજાઈ તો , 
    •         આવ ભાઈ હરખા , આપણે બેઉ સરખા .... 
    •         હવે દાંત તો કાઢોઓ ઓ ઓ ઓ ઓ..... 

No comments:

Post a Comment