Tuesday, 31 March 2015

પ્રેમમાં હું બધાને ફળ્યો છું ....




Katira Paresh shared a memory — with Chandresh Rathod and14 others.
March 31
वर्शो पहेला जीवायेली अनंत....
ना जीवननी सत्य धटना ...


કેવળ કાગળના ત્ખ્તા પર, આ શબ્દોનો અભિનય નથી..!
"અનંત" ની રચના જીવનમાં ભજવાયેલી સત્ય ઘટના છે.
પ્રેમમાં હું બધાને ફળ્યો છું ....
@@@@@@@@@@@@@@@@@@@@
ના સાવ એવુંય નથી...! કે, હું ટળવળતો નથી.
પણ તારી ઈચ્છા નથી, તેથી તને મળતો નથી.
હોય દરવાજો તો કોઈ ખખડાવે પણ ખરું, કાઢી
નાખ્યો છે મે દરવાજો, તેથી હું ખખડતો નથી.
તું રૂવે છે, તારી ભીની આખો બધા જુવે છે. મારુ
ભીતર રૂવે તેથી લોકોને લાગે છે હું રડતો નથી.
પ્રેમથી ખૂબ પીડાયો છું, તેથી નામ માત્રથી ડરું,
ચાહત મળે છે આજેય, હુંજ બહાર નીકળતો નથી.
હાં પ્રેમમાં આમ તો હું બધાને ફળ્યો છું “અનંત”
બસ એક મને જ..! હું પ્રેમમાં કદિયે ફળતો નથી.
“અનંત”
Like
Comment

No comments:

Post a Comment