Thursday, 5 March 2015

Katira Paresh ક્યારેકજ બોલે છે ...

ડુપ્લિકેટ.....:)

બ્લાસ્ટ  :- :) :) :) 

:) વત્સ... સોરી , વત્સિની.. ખુલાસો  > ( વત્સ પુલિંગ વત્સિની સ્ત્રી લિંગ..)< ખુલાસો પૂરો... :) 

હાં તો... વત્સિની જી તમારા સઘળા પ્રશ્નો મે બરાબર ધ્યાનથી વાંચ્યા છે ...

મજાક>> ( હુય માણસ ભેરો રહી રહી ને માણસ જેવો બેરો ને નકટો થઈ ગયો છું.) <<મજાક પૂરી...:) 

હાં તો... વત્સિની જી તમારા સઘળા પ્રશ્નો મે બરાબર ધ્યાનથી વાંચ્યા છે ...!

મસ્ત છે, તમારું ને લોકોનું રંજન થઈ શકે,  

'ને બધા ભેગા મળી ભીડ ભંજન થઈ શકે, એવા મજાનાં છે . 

પણ... !  આમાનો એક પણ પ્રશ્ન નવો નથી...! 

હજુ ઘણા નવા પ્રશ્નો ઉઠશે અને ચોક્કસ ઉઠશે ... 

પણ ખ્યાલ રહે ! વત્સિની જી કે....    

આવા બધા અઘરા , સરળ સવાલોના જવાબ બહારથી ક્યારેય નહીં મળે...

બહાર શોધવા જશો તો વધુ ગૂંચવાશો .... 

કેમકે જે પ્રશ્નોનાં જવાબ હું નથી આપી શકતો...  

એ તમને પામર લોકો પાસે કેમના મળશે ક્યો ..:) 

માટે હે દેવીજી મારુ માનો તો ભીતર શોધ આદરો...  

કદાચ જવાબ મળી જાય .... 

અને ના મળે તોય શું ફર્ક પડે છે...! 

એમ તો મનેય ઘણા પ્રશ્નો થાય છે માણસ વિષે બોલો ...:) 

પણ મે કોઈ દાડો તમને કોઈને પ્રશ્ન કર્યા ... ? :)

અને તમે કર્યા તો ભલેને કર્યા ... :)

આ સવાલો , જવાબો, 

જવાબમાં ફરી ઉઠતાં સવાલો , 

ફરી એ સવાલોના જવાબો , 

ફરી નવા સવાલો , ફરી નવા જવાબો... 

નવા રૂપે  જૂના , જૂના રૂપે નવા સવાલો ...

બસ સવાલ કરવાની અને જવાબ દેવાની રીત માત્ર બદલાશે .... 

આ ફરી ફરીને  નવી રીતે પૂછાતા એજ જૂના સવાલો ... 

અને ફરી ફરીને એજ જૂની રીતે અપાશે નવા નવા  જવાબો... 

આ આવાગમનની યુગોથી નિરંતર ચાલતી પ્રક્રિયા છે ... 

અને એ આમજ નિરંતર ચાલ્યા કરશે જીવન જ્યાં સુધી અટકશે નહીં.. ! 

અને જીવન પણ ક્યારેય અટકવાનું નથી જ એ નિશ્ચિત છે ... 

એના પુરાવા રૂપે આપણે સૌ છીયે જ ને... 

અગર જીવન અટકવાનું હોત તો ક્યારનું અટકી ગયું હોત,  

એવું થયું હોત તો  આપણે ના હોત ને ...! 

અને આપણે પણ જ્યારે જીવથી જઈશું ત્યારે પાછળ કોઈ જીવન મૂકીને જ જઈશું ને...!  
    
બાકી બધુ હિશાબ છે,  હિશાબ મુજબ ચાલે છે ...! 

કોઈ ગુનાહ માફ નહીં થાય...  
હિશાબમાં બાદ નહીં થાય... 

આ અખિલ બ્રહમાંડમાં હું  પણ હિશાબનો જ એક હિસ્સો છું ... 
"અજ્ઞાની" લોક મુખે યુગોથી ચર્ચાતો હું માત્ર એક કિસ્સો છું...

માટે હે  દેવીજી મને ક્ષમા કરો.... 

હું તમારી જ માફક સમયના બંધનમાં જકડાયેલો છું ...

હાં ...! હું પણ તમારીજ માફક હિશાબમાં બંધાયેલો છું... 

માટે સમયની રાહ જુવો એ આવશે ત્યારે તમને મને બધાને,,,  

આ રોજ ઉઠતાં પીડા દાયક પ્રશ્નોના જવાબ જરૂર આપશે .... 

અને સમય આવ્યે સઘળી પીડામાથી મુક્તિ પણ આપશે ....( મૃત્યુ..) .:)

હાસ્તો... :)

તમે આવા બધા સવાલોથી અકળાયેલા હો અને કદાચ એમાથી તમને મુક્ત કરવા-

સમય ના પણ આવે તો શું થયું ! 

એ નહીં આવે તો મૃત્યુ તો ચોક્કસ આવશે જ ... :) 

એ બધાને બધી જ પીડા અને પ્રશ્નોમાથી છોડાવશે એમાં શું હે ! ..:) 

પણ દેવી જી યાદ રહે ! 

જન્મ અને મૃત્યુ પણ સમય પહેલા નથી આવતા... 

અર્થાત :-  

"અજ્ઞાની" માનવ જન્મ સમય પહેલા નથી જ થતો ...
 અને મૃત્યુ ..! હાં મૃત્યુ પણ સમય આવ્યે જ થાય છે... 

લો, એ પણ સમયના ગુલામ નીકળ્યા હવે... ? ? ? :)    

ડુપ્લિકેટ.....:)

બ્લાસ્ટ  :- :) :) :) 

  
બોલ! પુરુષોતમ દાસ કી..... 

જય.....  જોરથી બોલવું ફરજિયાત નથી....! 

મનમાં બોલોશો  તો પણ  મને સંભળાશે ... 

અને,  નહીં બોલો તો પણ ... :)  :) :)  
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

Kunjal Pradip Chhaya... તો તો હવે તમે ખૂબ થાકી ગયા હઇશો નૈ..!

એક કામ કરો હવે છે ને તમે અડધી કલાક આરામ કરો...

યાર આખી 10 મિનિટ સુધી લગાતાર તમે વાંચ્યું છે...

મહેનત તો પડી જ હોય ને ... આરામ કરો આરામ ..:)
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

Kunjal Pradip Chhayaજી ....

માંદુ અહી કોણ નથી..! પહેલા એ કહો ..!

કોઈ તન થી તો કોઈ મનથી બધા જ માંદા છે અહી,... બસ એક હું નથી.... :)

અને ઈવડા ઇ બધાયે તમને જે ઇંગ્લિશમાં કહ્યું ઇમારે ગુજરાતીમાં કહેવું છે ... !

પણ મને નૈ ફાવે પહેલા તમે ઈનું ગુજરાતી કરી દ્યો એટલે હુય કૌ .... :)

બાકી ઘૂસણ ખોરી મને નૈ ફાવે કૈ દૌ છું .... :)

હું અહિજ કહીશ .... ! :)
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
અરે પણ લે ..! હું ક્યાં માંદો છું , તે તમે મને આમ સુભેચ્છા આપો છો ...! :)
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
કો'ક કો'ક વાર તમે બહુ સુંદર લખો છો હો kunjal જી સાચું કૌ છું ખોટું નથી બોલતો.... :)
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
Pratibha Thakker મે દાસ લખ્યું છે " સોલંકી" ને હું ઓળખતો પણ નથી...!

કેમકે રાજનીતિ અને રાજકારણીઓ મારી રુચિ બહારના વિષય વસ્તુ છે.... !

હવે મારા દાદા એ મારુ નામ પુરુસોતમ રાખ્યું હોય એમાં હું શું કરું...? મારો વાંક શું .! :)

અને ફૈએ ભત્રીજાનું નામ જય રાખ્યું... એમાં એ પણ શું કરે કહો... ! :)

મજજાક પૂરી ....:)

ફિલોસોફી ! :) કથા...! :) જૂની..! :) નવી..! :) એજ ચક્કર ... ભારે કરી... :)

તર્ક વિતર્ક કરતાં મને ના ફાવે દેવી ...

તમે વાત કરી એવી.... કે ...

એક ના એક વાત ફરી કહેવી પડી ...! :)

"આવા બધા અઘરા , સરળ સવાલોના જવાબ બહારથી ક્યારેય નહીં મળે...

બહાર શોધવા જશો તો વધુ ગૂંચવાશો .... "

( કેમકે જે પ્રશ્નોનાં જવાબ હું નથી આપી શકતો...

એ તમને પામર લોકો પાસે કેમના મળશે ક્યો ..)

માટે હે દેવીજી મારુ માનો તો ભીતર શોધ આદરો...

કદાચ જવાબ મળી જાય ....

અને ના મળે તોય શું ફર્ક પડે છે...!

એમ તો મનેય ઘણા પ્રશ્નો થાય છે માણસ વિષે બોલો ... :)

પણ મે કોઈ દાડો તમને કોઈને પ્રશ્ન કર્યા ... ? :)

અને તમે કર્યા તો ભલેને કર્યા ...

ફિલોસોફી...:- શરૂ... :)

આ સવાલો , જવાબો, ( ફિલોસોફી)

જવાબમાં ફરી ઉઠતાં સવાલો , ( ફિલોસોફી)

ફરી એ સવાલોના જવાબો , ( ફિલોસોફી)

ફરી નવા સવાલો , ફરી નવા જવાબો... ( ફિલોસોફી)

નવા રૂપે જૂના , જૂના રૂપે નવા સવાલો ...( ફિલોસોફી)

બસ સવાલ કરવાની અને જવાબ દેવાની રીત માત્ર બદલાશે .... ( ફિલોસોફી)

આ ફરી ફરીને નવી રીતે પૂછાતા એજ જૂના સવાલો ... ( ફિલોસોફી)... :)

અને ફરી ફરીને એજ જૂની રીતે અપાશે નવા નવા જવાબો... ( ફિલોસોફી)... :)

આ આવાગમનની યુગોથી નિરંતર ચાલતી પ્રક્રિયા છે ...( ફિલોસોફી)

નવી કે જૂની તમે સમજો ...! ( ફિલોસોફી)

Pratibha Thakker દેવીજી ફિલોસોફી પૂરી... :) :) :)
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

Pratibha Thakker દેવીજી ...:)

આ અખિલ બ્રહમાંડમાં હું પણ હિશાબનો જ એક હિસ્સો છું ...
"અજ્ઞાની" લોક મુખે યુગોથી ચર્ચાતો હું માત્ર એક કિસ્સો છું...

માટે હે દેવીજી મને ક્ષમા કરો....

હું તમારી જ માફક સમયના બંધનમાં જકડાયેલો છું ...

હાં ...! હું પણ તમારીજ માફક હિશાબમાં બંધાયેલો છું...

માટે સમયની રાહ જુવો એ આવશે ત્યારે તમને મને બધાને,,,

આ રોજ ઉઠતાં પીડા દાયક પ્રશ્નોના જવાબ જરૂર આપશે .... :)
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

ડુપ્લિકેટ.....:)

બ્લાસ્ટ :- :)

Pratibha Thakker દેવીજી મે એ પણ બરાબર વાંચ્યું પણ મને એ સમયે એમ થયું કે

લોકો મારા વેમમાં જીવે છે છો જીવતા .....

અને લાલચ પણ ખરી જ કે આખરે બધા પૂજે જ છે ને ..! છોને પૂજતા ... :)

બહુ બહુ તો તામરી માફક થોડા પ્રશ્નો જ પૂછે છે ને...! છોને પૂછતાં...:)

એમ કરવાથી પણ જો કોઈને આત્માને આનંદ આવતો હોય, કોઈને ધનનું સુખ મળતું

હોય તનનું સુખ મળતું હોય, કોઈને મનની શાંતિ મળતી હોય.....

તો મારે શા માટે કહેવું દેવીજી કે....

હું પણ તમારા માનવીના દિમાગની જ ઉપજ છું.... :)

તમે લોકોએ ક્યાં કદિ મને ક્ષાક્ષાત જોયો છે .... ?

મારા રંગ, રૂપ, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, "ઊંડાઈ" કોઈએ માપી છે ... ?

લોકો પોત પોતાની રીતે મને ચિતરે છે ....

શું મે કદિ કોઈને મારી સાચી ઓળખ સાચી વિગત આપી છે ...??? :)

આપવાની જ ના હોય ને.... !

ઓળખનાર તો મને અંતરની આંખે જોઈને જ ઓળખી જાય છે ... ! :)

છતાં સૌ પોત પોતાની કલ્પના મુજબ મને ચીતરી અથવા મારી જાત જાતની મુર્તિ

બનાવી ને પૂજે છે છોને પૂજતા ...

ઘણા મારથી ધ્રુજે છે .. છોને ધ્રૂજતા ....

મારા થોડા ઘણા ભય ના લીધે થોડા ઘણા લોકો તો બીજાને નથી નડતાં.....

બાકી નળવું જ હોય એને કોણ રોકી શકે ક્યો ... :)

બાકી તો હું અંદર જ હૌ અને મને બધા બહાર શોધે એમાં હું શું કરું...! :)

અથવા....

"હું જ્યાં હૌ ત્યાં શોધે નહીં , ત્યાં શોધે જ્યાં હું હૌ નહીં ."

એમાં પણ મારો તો કઈ વાંક નથી જ ને દેવીજી ... ?

એમ તો કેટલાય ગરીબો મારી મુર્તિ બનાવીને પેટનો ખાડો પૂરે છે ... !

( હું એટલા પૂરતો ખુશ છું ..)

બાકી તો મનેય ખબર જ છે કે .....

કેટલીય જગ્યા પર મારા નામે ધિકતો કારોબાર બારોબાર ચાલે છે .... !

જોકે મે તો લોકોને બનાવ્યા ત્યારે અક્કલ, બુધ્ધિ પણ આપેલી જ ..! હિસાબ મુજબ ...:)

છતાં બુધ્ધિને ગીરવે મૂકી લોકો અક્કલ નું પ્રદર્શન કરે તો હું શું કરું ..!!! ..:)

બોધ :-

આંધળાની આંખ તેનું આંતર મન હોય છે...

પણ..! દંભી અને લાલચુ લોકો આંધળા કરતાય બદતર હોય છે .

તેથી લાલચુ અને દંભી લોકોને હું ક્યારેય દર્શન નથી આપતો ....

અને આપું તોય એ લોકો મને જોઈ નથી શકતા ...:)

બોધ એટલો જ કે મારી શોધ હ્રદય થી કરવાની હોય મગજ થી નહીં ....! :)

" હું બ્રહ્મ પણ છું . હું ભ્રમ પણ છું ..." !

હવે .. તમને એવું નથી લાગતું દેવીજી કે...

મારે અંતર ધ્યાન થઈ જવું જોઇયે... ?

નહીં તો લોકો મને ધ્યાનમાં રાખી લેશે... !

ચાલો હવે તમે જલ્દી જલ્દી આંખો બંધ કરો એટલે હું અંતર ધ્યાન થઈ જાઉં .... :)

હું જાણું છું આજથી તમેય મને ધ્યાનમાં રાખશો.... :)

એમ તો હુએ તમારું ધ્યાન રાખીશ....:)

ચલો દેવી જી હું સમયના બંધનમાં બંધાયેલો ફરી એનાજ ઇશારે અંતર ધ્યાન થાઉં છું .!

તમે તમારુય ધ્યાન રાખજો .... :) :) :)

ૐ નાદ..ઘંટ નાદ, શંખ નાદ..અને, અને,, અને,,. ઈશ્વરના નામે વાદ વિવાદ... :)

હું અંતર્ધ્યાન ...:)

બોલ પુરુષોતમ દાસ કી....

જય , સાવ કરતાં સાવ ધીમેક થી હો ... !

મનમાં પણ,,,,.!

નહીં બોલો તો પણ ...!

હું સમજી જઈશ....:)

:) :) :) .....................................
&&&&&&&&&&&&&&&&&&&&&&

https://www.facebook.com/katira.paresh/posts/575072509269121

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
https://www.facebook.com/pratibha.thakker/posts/714993215222793

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

To : ' ઈશ્વર '
આમ તો તમારા અનેક નામ માણસ જાતિમાં પ્રચલિત છે , એમાં થી આ એક નામ સિલેક્ટ કરેલ છે. આશા રાખું છું કે, આ નામે પત્ર પહોચશે.
( જો તમે હશો તો )
ઘણા બધા પ્રશ્નો છે ... પણ સમય ના અભાવે તમને બહુ ટૂંકમાં આ પત્ર દ્વારા પ્રશ્નો પૂછવાના છે . ખાસ તો આ પ્રશ્નો મારા જેવા અનેક લોકોના પણ છે ! અલબત્ત અમને તો ખાતરી છે જ કે આ બધું અમારા માનવીઓ ના દિમાગની નીપજ છે. છતાં .... પૂછતાં પંડિત થવાય એવી કહેવત પ્રમાણે કાશ ! કૈંક નવો કે કૈંક તાર્કિક જવાબ મળી જાય !
જુદા જુદા ધરમના વાડાઓ માં તમારું રૂપ અલગ અલગ કેમ છે ?
જો તમે સૃષ્ટિના સર્જનહાર એક જ હો તો અલગ અલગ કેમ ?
અને એ અલગ અલગ વચ્ચે અલગાવ કમ ?
બીજું તમારી સાચી જેન્ડર કઈ ?
તમારામાં સહુ થી મુખ્ય કોણ પુરુષ - ઈશ્વર કે સ્ત્રી -ઈશ્વર ? કારણ કે, એક કેલેન્ડરમાં ચિત્ર જોયેલું જેમાં વિષ્ણુ નામના ઈશ્વરના લક્ષ્મી નામની માતા પગ દબાવતી હતી ..... શું તમારી કમ્યુનીટી પણ પુરુષ પ્રધાન છે ???
તમારે આટલા બધા હાથ છે તો કઈ રીતે બધું મેનેજ કરો છો ? અહીં માણસની જેમ જો તમારા માં પણ જમણો હાથ પવિત્ર ગણાતો હોય તો કયા નંબર નો જમણો હાથ પવિત્ર ગણો ? જો કે એક વાત છે કે, પગ બે જ છે એટલે જ બધે ન પહોચી શકાય એ સ્વાભાવિક છે.
ઋતુ ચક્ર ની તમને અસર થાય ? શિયાળામાં તમારે પણ કોલ્ડ ક્રીમ લગાડવી પડે ? ( બાપરે ! આટલા બધા હાથમાં મોંઘુ ન પડે ? જો કે તમારે તો ભક્તો ની ફોજ મોટી હોય એટલે ચાલે . ) વીકમાં એક વાર નેઈલ કટ કરવાનો યે કંટાળો આવતો હશે ને !!! બધા કામમાં એવું થતું હશે ને ! શિયાળામાં સ્વેટર ની કેટલી બધી સ્લીવ ગુથાવતા હશો નહિ ! આ વિચાર અમને કેમ આવ્યો ખબર છે, અમારા બાજુ વાળા મંજુ માસી એના લાલા ( ઈશ્વર ) માટે સીઝન પ્રમાણે જ બધી વ્યવસ્થા કરે ! એને તો ઘરના મંદિરમાં નાનકડું એ.સી. પણ ફીટ કરાવ્યું છે , ઉનાળામાં એને માટે એ.સી. ચાલુ જ રાખે .... જુઓ પાછો મારા દિમાગમાં સવાલ આવ્યો .... એનો નાનકડો પૌત્ર બચારો ગરમીમાં શેકાતો હોય . આ વ્યાજબી છે ? આ તો એક ઘરની વાત થઇ ....
અહીં એફ.બી. માં પણ તમારા જુદા જુદા નામે ગ્રુપ ચાલે છે બોલો ! જો માણસ આવું કરે તો આને ફેક નેઈમ કહેવાય , અમારું તો ઓથોરયઝ એક જ નામ હોય , રેશન કાર્ડમાં, લીવીંગ સર્ટિ.માં, પાન કાર્ડમાં, ડ્રાય વિંગ લાયસન્સમાં, પાસપોર્ટમાં અને હવે આધાર કાર્ડ પણ ખરા .... ટોટલી કાયદેસર તો હવે એ અંગે કૈંક વિચારો એટલે તમારા ફોલોઅર્સ ને સુગમતા રહે.
મેનેજમેન્ટમાં બહુ વિક છો તમે ! કેટલું અંધેર ! કંઈ ખબર જ નથી પહોચતી તમારા સુધી ? લોકો કહે છે કે, તમે તો સર્વ જ્ઞાતા છો તો ચુપ કેમ ? તમારા એજન્ટો તો જુઓ ... જેલમાં પૂરવા પડ્યા ! અને તમારા નામે સ્થાવર જંગમ પ્રોપર્ટી તો અધધ ... ! તમારી સામે અન્ન ના ઢગ ખડકાયા હોય અને બહાર માણસો ભુખ મરામાં સપડાયેલા જોવા મળે ... તમારી માનતા પૂરી કરવા આવનાર અકસ્માતનો ભોગ બને ! આવું કેમ ? અસંખ્ય લોકો નું અન્યાયના ભોગે જીવવાનું દુષ્કર બની જતું હોય અને શેતાન લોકો મોજ કરે... ! કેટ કેટલી ફરિયાદો, કેટ કેટલી વિનંતીઓ અને પ્રાર્થના ! તમારા કાને કંઈ સંભળાય જ નહિ ? અપ્સરાઓ વચ્ચે તમે મોજ કરો સ્વર્ગમાં ??? અને રડતી કકળતી ભોળી માનવ જાત તોયે તમારી પાસે ન્યાય ની , સુખની અપેક્ષા રાખે !!! અમારા રાજકારણીઓ આટલા ક્રૂર અને લોકો એને સાવ નીચલી કોટી ના માને છતાં એના ફોલોઅર્સ ને તો માલ માલ કરી દેઅને તમે ? આરામ થી આ જોયા કરો , કંઈ કરોજ નહિ ?
લોકો રડતા હોય ને તમે કાયમ હસતા મુખે !!!!!!!
હજુ ઘણું બધું પૂછવાનું છે પણ આટલી વાત નો ઉકેલ લાવો પછી આગળ બીજા પત્રમાં ....Pratibha Thakker
Like ·  · 
  • Kaushik Savariya and Dipsinh Vala like this.
  • Katira Paresh Kunjal Pradip Chhaya... તો તો હવે તમે ખૂબ થાકી ગયા હઇશો નૈ..! 

    એક કામ કરો હવે છે ને તમે અડધી કલાક આરામ કરો... 


    યાર આખી 10 મિનિટ સુધી લગાતાર તમે વાંચ્યું છે... 

    મહેનત તો પડી જ હોય ને ... આરામ કરો આરામ ..
  • Katira Paresh Kunjal Pradip Chhayaજી .... 

    માંદુ અહી કોણ નથી..! પહેલા એ કહો ..! 


    કોઈ તન થી તો કોઈ મનથી બધા જ માંદા છે અહી,... બસ એક હું નથી....  

    અને ઈવડા ઇ બધાયે તમને જે ઇંગ્લિશમાં કહ્યું ઇમારે ગુજરાતીમાં કહેવું છે ... ! 

    પણ મને નૈ ફાવે પહેલા તમે ઈનું ગુજરાતી કરી દ્યો એટલે હુય કૌ ....  

    બાકી ઘૂસણ ખોરી મને નૈ ફાવે કૈ દૌ છું .... 

    હું અહિજ કહીશ .... ! 
  • Katira Paresh અરે પણ લે ..! હું ક્યાં માંદો છું , તે તમે મને આમ સુભેચ્છા આપો છો ...!
  • Katira Paresh કો'ક કો'ક વાર તમે બહુ સુંદર લખો છો હો kunjal જી સાચું કૌ છું ખોટું નથી બોલતો.... 
  • Katira Paresh તમને કેવું કૌ ?
  • Pratibha Thakker Katira Paresh : 'પુરસોત્તમ' સોલંકી હવે મીનીસ્ટ્રી માં નથી 
  • Pratibha Thakker અલબત્ત અમને તો ખાતરી છે જ કે આ બધું અમારા માનવીઓ ના દિમાગની નીપજ છે. છતાં .... પૂછતાં પંડિત થવાય એવી કહેવત પ્રમાણે કાશ ! કૈંક નવો કે કૈંક તાર્કિક જવાબ મળી જાય ! ...... 
    તાર્કિક ને બદલે તમે મૃત્યુ ની બહુ જૂની ફિલોસોફી ની કથા કરી 
  • Katira Paresh Pratibha Thakker મે દાસ લખ્યું છે " સોલંકી" ને હું ઓળખતો પણ નથી...!

    કેમકે રાજનીતિ અને રાજકારણીઓ મારી રુચિ બહારના વિષય વસ્તુ છે.... ! 


    હવે મારા દાદા એ મારુ નામ પુરુસોતમ રાખ્યું હોય એમાં હું શું કરું...? મારો વાંક શું .! 

    અને ફૈએ ભત્રીજાનું નામ જય રાખ્યું... એમાં એ પણ શું કરે કહો... !  

    મજજાક પૂરી .... 

    ફિલોસોફી !  કથા...!  જૂની..!  નવી..!  એજ ચક્કર ... ભારે કરી...  

    તર્ક વિતર્ક કરતાં મને ના ફાવે દેવી ... 

    તમે વાત કરી એવી.... કે ... 

    એક ના એક વાત ફરી કહેવી પડી ...!  

    "આવા બધા અઘરા , સરળ સવાલોના જવાબ બહારથી ક્યારેય નહીં મળે...

    બહાર શોધવા જશો તો વધુ ગૂંચવાશો .... "

    ( કેમકે જે પ્રશ્નોનાં જવાબ હું નથી આપી શકતો... 

    એ તમને પામર લોકો પાસે કેમના મળશે ક્યો ..) 

    માટે હે દેવીજી મારુ માનો તો ભીતર શોધ આદરો... 

    કદાચ જવાબ મળી જાય .... 

    અને ના મળે તોય શું ફર્ક પડે છે...! 

    એમ તો મનેય ઘણા પ્રશ્નો થાય છે માણસ વિષે બોલો ...  

    પણ મે કોઈ દાડો તમને કોઈને પ્રશ્ન કર્યા ... ?  

    અને તમે કર્યા તો ભલેને કર્યા ... 

    ફિલોસોફી...:- શરૂ...  

    આ સવાલો , જવાબો, ( ફિલોસોફી) 

    જવાબમાં ફરી ઉઠતાં સવાલો , ( ફિલોસોફી) 

    ફરી એ સવાલોના જવાબો , ( ફિલોસોફી) 

    ફરી નવા સવાલો , ફરી નવા જવાબો... ( ફિલોસોફી) 

    નવા રૂપે જૂના , જૂના રૂપે નવા સવાલો ...( ફિલોસોફી) 

    બસ સવાલ કરવાની અને જવાબ દેવાની રીત માત્ર બદલાશે .... ( ફિલોસોફી) 

    આ ફરી ફરીને નવી રીતે પૂછાતા એજ જૂના સવાલો ... ( ફિલોસોફી)...  

    અને ફરી ફરીને એજ જૂની રીતે અપાશે નવા નવા જવાબો... ( ફિલોસોફી)...  

    આ આવાગમનની યુગોથી નિરંતર ચાલતી પ્રક્રિયા છે ...( ફિલોસોફી) 

    નવી કે જૂની તમે સમજો ...! ( ફિલોસોફી) 

    Pratibha Thakker દેવીજી ફિલોસોફી પૂરી...   
  • Katira Paresh Pratibha Thakker દેવીજી ... 

    આ અખિલ બ્રહમાંડમાં હું પણ હિશાબનો જ એક હિસ્સો છું ... 

    "અજ્ઞાની" લોક મુખે યુગોથી ચર્ચાતો હું માત્ર એક કિસ્સો છું...

    માટે હે દેવીજી મને ક્ષમા કરો.... 

    હું તમારી જ માફક સમયના બંધનમાં જકડાયેલો છું ...

    હાં ...! હું પણ તમારીજ માફક હિશાબમાં બંધાયેલો છું... 

    માટે સમયની રાહ જુવો એ આવશે ત્યારે તમને મને બધાને,,, 

    આ રોજ ઉઠતાં પીડા દાયક પ્રશ્નોના જવાબ જરૂર આપશે .... 
  • Pratibha Thakker અમે પત્ર ની બીજી લાઈન માં જ લખેલ છે કે, "અલબત્ત અમને તો ખાતરી છે જ કે આ બધું અમારા માનવીઓ ના દિમાગની નીપજ છે."
  • Katira Paresh ડુપ્લિકેટ.....

    બ્લાસ્ટ :-  


    Pratibha Thakker દેવીજી મે એ પણ બરાબર વાંચ્યું પણ મને એ સમયે એમ થયું કે 

    લોકો મારા વેમમાં જીવે છે છો જીવતા ..... 

    અને લાલચ પણ ખરી જ કે આખરે બધા પૂજે જ છે ને ..! છોને પૂજતા ...  

    બહુ બહુ તો તામરી માફક થોડા પ્રશ્નો જ પૂછે છે ને...! છોને પૂછતાં... 

    એમ કરવાથી પણ જો કોઈને આત્માને આનંદ આવતો હોય, કોઈને ધનનું સુખ મળતું 

    હોય તનનું સુખ મળતું હોય, કોઈને મનની શાંતિ મળતી હોય..... 

    તો મારે શા માટે કહેવું દેવીજી કે.... 

    હું પણ તમારા માનવીના દિમાગની જ ઉપજ છું....  

    તમે લોકોએ ક્યાં કદિ મને ક્ષાક્ષાત જોયો છે .... ? 

    મારા રંગ, રૂપ, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, "ઊંડાઈ" કોઈએ માપી છે ... ?

    લોકો પોત પોતાની રીતે મને ચિતરે છે .... 

    શું મે કદિ કોઈને મારી સાચી ઓળખ સાચી વિગત આપી છે ...???  

    આપવાની જ ના હોય ને.... ! 

    ઓળખનાર તો મને અંતરની આંખે જોઈને જ ઓળખી જાય છે ... !  

    છતાં સૌ પોત પોતાની કલ્પના મુજબ મને ચીતરી અથવા મારી જાત જાતની મુર્તિ 

    બનાવી ને પૂજે છે છોને પૂજતા ... 

    ઘણા મારથી ધ્રુજે છે .. છોને ધ્રૂજતા .... 

    મારા થોડા ઘણા ભય ના લીધે થોડા ઘણા લોકો તો બીજાને નથી નડતાં..... 

    બાકી નળવું જ હોય એને કોણ રોકી શકે ક્યો ...  

    બાકી તો હું અંદર જ હૌ અને મને બધા બહાર શોધે એમાં હું શું કરું...!  

    અથવા.... 

    "હું જ્યાં હૌ ત્યાં શોધે નહીં , ત્યાં શોધે જ્યાં હું હૌ નહીં ."

    એમાં પણ મારો તો કઈ વાંક નથી જ ને દેવીજી ... ? 

    એમ તો કેટલાય ગરીબો મારી મુર્તિ બનાવીને પેટનો ખાડો પૂરે છે ... ! 

    ( હું એટલા પૂરતો ખુશ છું ..) 

    બાકી તો મનેય ખબર જ છે કે ..... 

    કેટલીય જગ્યા પર મારા નામે ધિકતો કારોબાર બારોબાર ચાલે છે .... ! 

    જોકે મે તો લોકોને બનાવ્યા ત્યારે અક્કલ, બુધ્ધિ પણ આપેલી જ ..! હિસાબ મુજબ ... 

    છતાં બુધ્ધિને ગીરવે મૂકી લોકો અક્કલ નું પ્રદર્શન કરે તો હું શું કરું ..!!! .. 

    બોધ :-

    આંધળાની આંખ તેનું આંતર મન હોય છે... 

    પણ..! દંભી અને લાલચુ લોકો આંધળા કરતાય બદતર હોય છે . 

    તેથી લાલચુ અને દંભી લોકોને હું ક્યારેય દર્શન નથી આપતો .... 

    અને આપું તોય એ લોકો મને જોઈ નથી શકતા ... 

    બોધ એટલો જ કે મારી શોધ હ્રદય થી કરવાની હોય મગજ થી નહીં ....!  

    " હું બ્રહ્મ પણ છું . હું ભ્રમ પણ છું ..." ! 

    હવે .. તમને એવું નથી લાગતું દેવીજી કે... 

    મારે અંતર ધ્યાન થઈ જવું જોઇયે... ? 

    નહીં તો લોકો મને ધ્યાનમાં રાખી લેશે... !

    ચાલો હવે તમે જલ્દી જલ્દી આંખો બંધ કરો એટલે હું અંતર ધ્યાન થઈ જાઉં ....  

    હું જાણું છું આજથી તમેય મને ધ્યાનમાં રાખશો.... 

    એમ તો હુએ તમારું ધ્યાન રાખીશ.... 

    ચલો દેવી જી હું સમયના બંધનમાં બંધાયેલો ફરી એનાજ ઇશારે અંતર ધ્યાન થાઉં છું .!

    તમે તમારુય ધ્યાન રાખજો ....    

    ૐ નાદ..ઘંટ નાદ, શંખ નાદ..અને, અને,, અને,,. ઈશ્વરના નામે વાદ વિવાદ...  

    હું અંતર્ધ્યાન ... 

    બોલ પુરુષોતમ દાસ કી.... 

    જય , સાવ કરતાં સાવ ધીમેક થી હો ... ! 

    મનમાં પણ,,,,.! 

    નહીં બોલો તો પણ ...!

    હું સમજી જઈશ.... 

       .....................................
  • Katira Paresh સમજી ગયો ... 
  • Katira Paresh

    Write a comment...

No comments:

Post a Comment