May 26, 2012
ભાગ (8)
*******
ઘોઘી ઘણા દિવસ થયા ઘોઘાને મળી નહતી અચાનક જ,
કોણ જાણે ક્યાં ગાયબ થઈ ગઈ હતી ઘોઘો પણ એના,
આગમન વિના પરેશાન રહેતો. પણ એને દ્રઢ વિશ્વાસ હતો,
કે આજ નહીં તો કાલે ઘોઘી આવશે જ “આવવું તો પડશે જ”..... !
બસ એ વિશ્વાસ પછી ઘોઘો આનંદમાં રહેવા લાગ્યો..
ઘોઘો આજે કઈક વધુ મૌજમાં હતો.
તે ડોલતો ડોલતો પેલું મોબાઇલ દ્વારા ગીત સાંભળવાનું
કાનમાં ખોસી ગીત સાંભળતો હતો ને સાથે સાથે પોતે પણ ગાતો હતો .
ઘોઘો ;કૌન આયા મેરે મનકે દ્વારે પાયલકી ઝંનકાર લિયે......
આંખ ન જાને દિલ પહેચાને... આંખ ન જાને દિલ પહેચાને.
સુરતીયા યે કેસી... યાદ કરું તો યાદ ના આયે મુરતિયા યે કેસી ....
કૌન આયા મેરે....... ત્યાતો ઘોઘી આવી છંમ છંમ છંમ.....
અને એ પણ ગાતા ગાતા છાનું રે છપનું કાઇ થાય નૈ થાય નૈ ..
જમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં ....
ઘોઘીએ ઘોઘાના મુખે ગીત સાંભળી લીધું .ને બૂમ પાડી ....
ઘોઘી: એ... એ તો હું ઘોઘા અંદર આવું......
ઘોઘો : આવો તોયે સારું ના આવો તોયે સારું..
તમારું સ્મરણ છે તમારાથી પ્યારૂ ......
ઘોઘી : ગુસ્સે થઈને ‘તો હું જાવ એમજ ને ? હું જાવ છું.
ઘોઘો : અવાય જ નહીં ને....! જો જવું જ હોય તો.
ઘોઘી : હું ક્યાં જવા આવી ‘તી એ તો તે કીધું અને એ પણ ગીત ગાઈને,
ઘોઘો : ગીતમાંતો એવુય ગાયું ‘તું કે આવો તોયે સારું .
કેમ એ ધ્યાને ના લીઘું.... ?
ઘોઘી : હા એ ખરું હોં ચાલ તો નથી જતી બસ....
ઘોઘો : ઠીક છે ઠીક છે .પણ એક વાત કહું ઘોઘી મને વિશ્વાસ હતો જ કે તુ જાજો સમય,
મારાથી દૂર નહીં રહી શકે તું જરૂર આવીશ અને મારો વિશ્વાસ સાચો ઠર્યો.....
વાત કરતાં કરતાં ઘોઘાએ સોફાપર લંબાવી દીધું ...
પેલું ગીત સાંભળવાનું, હજુ કાનમાં જ ખોસેલું હતું.
ઘોઘી : ઘોઘા તારાથી દૂર તો ગઈ પણ અજીબ બેચેનીનો અનુભવ થયો તને રોજ રોજ મળતા મળતા મને એ ના ખબર રહી કે, ક્યારે હું તારી પાકી ફેન થઈ ગઈ.
ઘોઘો આશ્ચર્ય ‘ ને આઘાત સાથે સોફા પરથી ઊછળીને બેઠો થઈ ગયો.
ઘોઘો : બેન ...!!!! પછી જાતને સાંભળીને હા ક્યારે મારી પાકી બેન થઈ કહે.
હવે આંચકો ઘોઘીને લાગ્યો ઘોઘી ચમકી ..!
અને ઘોઘાના કાનમાથી પેલું ખેંચી કાઢ્યું ને ગુસ્સામાં...
ઘોઘી : અલ્યા ડોબા ખબર દાર જો મને બેન કહી છે તો..!
ભલે મારે કોઈ જ માઁ જણ્યો ભાઈ ના હોય,
તેમ છતાં પણ હું કોઈ પણ સાથે એવા ઉપર છ્લ્લા ભાઈ બાઈ જેવા “ઉપરથી છોછલા ‘ને અંદરથી ખોખલા”
સંબંધમાં નથી માનતી એક મર્યાદામાં રહીને હું એકદમ મુક્ત વિચાર ધરાવું છું.
મને તારી સાથે ગમે છે તેથી તારી પાસે આવું છું લોકોની પરવા કર્યા વગર.
ઘોઘી એકધારુ ગુસ્સામાં બોલતી હતી ઘોઘો ઘોઘાની જેમ સાંભળતો હતો.
ઘોઘી : “હું સંબંધ માં વિશ્વાસ રાખું છું બંધનમાં નહીં”
ઘોઘી:-“સંબંધ જ્યારે બંધન બની જાય ત્યારે બોજ બની જાય છે”

હાં બરોબર તારી વાત બીલકુલ સાચી છે હોં ઘોઘી..!
મારો ભાઈબંધ પણ કહેતો કે,
"અનંત" બંધન વગર નો સંબંધ એટલે શુધ્ધ પ્રેમ"
અને જે ગુંગળાવે તે પ્રેમ બંધન નથી માત્ર બંધન છે.
ભાઈબંધે કહેલી વાત કરી ઘોઘાએ ઘોઘી ને કહ્યું..!
ઘોઘી તારા વીચારો થોડા ઘણા ભાઈબંધ જેવા છે.
કાશ વર્ષો પહેલાં તું એને મળી હોત, મળી ગઈ હોત.
ખૈર... હવે એ શક્ય નથી. અને હું અશક્ય નથી..!
ઘોઘાએ બે અર્થમાં કહ્યું.
ઘોઘા તારામાં તો સાવ અક્કલ જેવુ છે જ નહીં....
ઘોઘો મનો મન બોલ્યો તે તારામાએ
ઘોઘા તારામાં તો સાવ અક્કલ જેવુ છે જ નહીં....
ઘોઘો મનો મન બોલ્યો તે તારામાએ
આ ક્ષણ ઓચિંતી ફૂટી છે .
ઘોઘી :- “મે તને ક્યારેય એ નજરથી જોયો જ નથી”.
ઘોઘો મનોમન બોલ્યો “ઉલ્ટી ગંગા” મે પણ ક્યાં જોઈ છે તને એ નજરથી ....
ઘોઘો : તો તેજ તો મને કહ્યું કે તું મારી પાકી.....
ઘોઘો આગળ કઈ બોલે તે પહેલાજ
ઘોઘી : ડોબા મે તને ફેન કહ્યું હતું ...
ઘોઘો :અચ્છા અચ્છા ત્યારે એમ કે’ ને...!
હું એજ વિચારતો હતો કે તારા આવતા વેંત

ઘરમાં ઠંડક કેમ થઈ ગઈ...
એટલે કે તે કવિતાની ભાષામાં કહ્યું એમને...!
એટલે કે તે કવિતાની ભાષામાં કહ્યું એમને...!
કે તું મારા માટે પંખો થઈ ગઈ છે....!
જેથી કાયમ મારા હૈયાને ઠંડક મળે.
ઘોઘી : અસસ્લ નામ એવા જ ગુણ છે તારામાં કોણ જાણે ક્યારે તને અંગ્રેજી સમજાશે...
ઘોઘો :- મનો મન તું ભારે ગુણિયલ .....
ઘોઘો : કદાચ ક્યારેય નહીં ......
ઘોઘી : ફેન એટલે પંખો નહીં ડોબા.....!
ઘોઘો : તો...... શું??
ફેનનો મતલબ....!
"કોઈને બે મતલબ બે હિસાબ ચાહવું "
"કોઈ અમસ્તું અમસ્તું ગમવા લાગે "
"એક એવો સંબંધ જેને કોઈ નામ ના હોય."
" જેમાં સંબંધ હોય પણ બંધન ના હોય "
"કોઈ જ નામ વગરના સબબંધ વિના પણ જેના સંપર્કમાં આવતા અજીબ અનુભૂતિ થાય."
મન ખુશ ખુશ રહે છે
" કોઇની આદતો અમસ્તી અમસ્તી ગમવા લાગે-
ને સામા પક્ષે તેની નોધ લેવાય છે કે નથી લેવાતી

તેની પરવા કર્યા વિના ચાહવું..."
એટલે એને ફેન થયા કહેવાય.....!
ઘોઘો : ખરેખર...! આ અર્થ જ થાય છે ? જે તે કહ્યો ?
એટલે એને ફેન થયા કહેવાય.....!
ઘોઘો : ખરેખર...! આ અર્થ જ થાય છે ? જે તે કહ્યો ?
અમથો અમથો મુજ અભણને ભીડવી ના દેતી હો .....!
ઘોઘી : મારી સમજ પ્રમાણે મે અર્થ કર્યો લોકો ગમે તે કરી શકે છે.
બાકી તો હુએ તારી જેમજ છું પણ સાવ નહીં...
ઘોઘો : આને કહેવાય આકર્ષણનો સિધ્ધાંત.
તમારા વિચારો જેવા વિચાર ધરાવનાર જ તમને મળે.
‘ને પછી હસતાં હસતાં ઘોઘાએ ઘોઘીને કહ્યું ..
ખરા અર્થમાં “અસસ્લ ભાઇડા છાપ હો બાકી”....
ઘોઘી : શું......!!!! ?
ઘોઘો : એટલે કે “પુરુષ સમોવડી”....
ઘોઘી : ઘોઘા મારે તને એક પ્રશ્ન પુછવો હતો પણ......!
ઘોઘો : પણ શું ? પૂછ પૂછ જે પ્રશ્ન પુછવો હોય બે ધડક પૂછી નાખ તું તારે.
ઘોઘી : ધડક ધડક તો થાય હોં ....
પણ જવાદેને એ કાલે પૂછીશ અત્યારે મને જોરદારની ઊંઘ આવે છે તો, હું જાઉં ?
ઘોઘો : બિલકુલ જા હું આંખ બંધ કરું છું. તું નિરાંતે ઘેર જઈને ખુલ્લી આંખે સૂઈજા....
હું રાત ભર તારી આંખે જાગીશ. હોં......!
ઘોઘી મનોમન બોલતી બોલતી ચાલી ગઈ.
કોણ જાણે શું બોલ્યો હરામ બરાબર જો કઈ સમજાયું હોય તો.
પણ જો સમજવા જાય તો સવાર પડી જાય તેથી ચૂપ ચાપ ઘોઘી ઘેર ભેગી થઈ ગઈ...
(ક્રમશ:)....

ખુબ સુંદર વિચાર ધારા છે. પ્રેમ નું ખુબ ચિંતન કરતાં તેમાં સમાઈ જવાશે અને ત્યારેજ તેની વિશેષતા, શ્રેષ્ઠતા અને પરાકાષ્ઠા સમજાશે અનુભવાશે અને મહાઆનંદની અનુભૂતિના સ્વાત્મ સ્વરૂપ ને પ્રાપ્ત થઈ જીવન સાર્થક થયું અનુભવાશે.
ReplyDelete