Saturday, 8 August 2015

વાતના ઊંડાણમાં ઉતાર્યા વિના જ ! લોકો માત્ર સવાલો ઊભા કરે છે......



વર્તમાન અને ભવિષ્ય ....
ઓઢણાં જશે ઊડી ને ઘાઘરા થશે કટ..(સ્કર્ટ)
"અનંત" ઘૂંઘટા ભેળી લાજ જશે નારી થશે નફ્ફટ....
"અપવાદ બાદ કરતાં"
વર્તમાન....
ઓઢણાં ગયા ઊડી ને ઘાઘરા થયા કટ..(સ્કર્ટ)
"અનંત" ઘૂંઘટા ભેળી લાજ ગઈ નારી થઈ નફ્ફટ....
"અનંત" લિખિત....
આ વાત વર્ષો પહેલા મારા મિત્ર અનંતે લખી/કહી હતી...
પણ પછી એને વિચાર આવ્યો કે સાલું આવું લખાય ખરું ..
સ્ત્રી માટે આવો હલકો હલકટ શબ્દ વપરાય ખરો...!
જોકે હ્રદયથી જે સાહિત્ય કાર હોય છે,
તેની દ્રષ્ટિ તેના વિચાર કુદરતી રીતે જ દીર્ધ અને ઊંડા હોય છે...
સાચો કલાકાર ઈશ્વરની ખૂબ નજીક હોય છે,
તેથી જ ક્યારેક તેની કલમ માથી સચોટ અને,
દિવ્ય શબ્દો આપોઆપ પ્રગટ થઈ જતાં હોય છે...
ભૂતકાળ કે વર્તમાન ની ઘટનાઓ વિષે લખતા લખતા....
ક્યારેક એની કલમ એના વિચારો અનાયાસે જ ભવિષ્ય ભાખી લેતા હોય છે ...
જે ઘટના બની નથી હોતી તેનું વર્ણન એ લોકો સહજ કરે છે ...
અને પછી થી કોઈ સમયે એ ઘટના આકાર લેતી હોય છે ....
આવા હ્રદયસ્થ કલાકારો, સાહિત્ય કારો લોકોને,
સાચી દિશા બતાવવાનું કાર્ય કરતાં હોય છે.
બાકી વિચારોના છીચોરા સાહિત્યકારો માત્ર,
પોતા પોતાનો સ્વાર્થ સાધવા ખોટી દિશા બતાવતા રહે છે ..!
જેનું પરિણામ આવ્યું /આવી રહ્યું છે/ એનાથી પણ અધિક ભયંકર આવી શકે છે .....
"અપવાદ બાદ કરતાં "
જેમ ઘણા પુરુષ હલકા વિચાર ધરાવતા હોય છે તેમ,
ઘણી સ્ત્રી ઑ પણ વિકૃત વૃતિ ધરાવતી હોય છે....
એક સ્ત્રી મજબૂરીથી વેશ્યા વૃતિ/વ્યવસાય અપનાવે છે તો,
બીજી મોજ શોખ ખાતર શરીરના સોદા કરે છે..
તો કોઈ કોઈ સ્ત્રી વળી નિશ્વાર્થ ભાવે , છતાં સ્વાર્થ એજ પરમાર્થ કાજે ..
લોક કલ્યાણ ના કાર્યો કરતાં કરતાં આયખું પૂર્ણ કરે છે.
આવી બધી વાતો અનંત બૌ કરતો ...

ખૈર....
મૂળ વાત પર આવું તો અનંતે આ રચના....
લખતા તો લખી નાખી , અને રચના માત્ર આટલીજ નથી
એથી આગળ પણ એણે એને ખૂબ ઊંડાણ પૂર્વક
સ્ત્રીઓની બદલાતી પ્રકૃતિ અને એમાથી ઉદભવતી વિકૃતિ....
ને પછી સમાજ દ્વારા મને ક મને થતી સ્વીકૃતિ નું વર્ણન કરેલું છે.!
આ રચના લખ્યા પછી અનંતને થયું આવું કેમનું લખાય,
આ તો બૌ ખરાબ કહેવાય...
કોઈ સારા ઉમદા સાહિત્ય કારની સલાહ લઉં,
એને જઈને આ રચના બતાવું વંચાવું ને પૂછું કે,
શું આ મારાથી જે લખાયું છે તે ઠીક છે ...!
આમ વિચારી તે મોરબીના મેઘાણી ગણાતા,
ઉચ્ચ સાહિત્ય કાર તેમજ મોરબી નાટ્ય તખ્તાના પડછંદ અવાજ ના માલિક,
સ્વર્ગસ્થ શ્રી. રમેશ ભાઈ દફતરીને મળ્યો ....
શ્રી રમેશ ભાઈ દફતરી અન્ય સાહિત્યકારની માફક,
ઊગતા કલાકારોને ઉતારી પાડનારોમાં ના હતા.
બલ્કે ઊગતા કલાકારોને યોગ્ય માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરે એમાના હતા.
અનંત અવાર નવાર સાહેબને,
મોરબી ગ્રીન ચોકમાં આવેલી ગ્રીન હોટલમાં મળતો.
પ્રથમ તો સાહેબ ચાય મંગવતા અને પછી,
અનંત પોતાની રચના સાહેબને બતાવતો.
અનંતની રચનાઓ દફતરી સાહેબને ખૂબ ગમતી.
અને જ્યારે તે કોઈ રચના એને બતાવે /વંચાવે ત્યારે,
દફતરી સાહેબ તે ધ્યાન પૂર્વક વાંચતાં,
વાંચીને પછી પોતાની અંગત ડાયરીમાં પણ સ્થાન આપતા...
તે દિવસે પણ અનંત પોતાની આ રચના... >>>>
ઓઢણાં જશે ઊડી ને ઘાઘરા થશે કટ..(સ્કર્ટ)
"અનંત" ઘૂંઘટા ભેળી લાજ જશે નારી થશે નફ્ફટ....
ઓઢણાં ગયા ઊડી ને ઘાઘરા થયા કટ..(સ્કર્ટ)
"અનંત" ઘૂંઘટા ભેળી લાજ ગઈ નારી થઈ નફ્ફટ....
લઈને સાહેબ પાસે ગયો સાહેબે ચાય મંગાવી,
ચાયનો ઓર્ડર હમેશા તેઓ આપતા ચાહે કોઈ પણ હોય ...
તે ક્યારેય કોઈને ચાઈના પૈસા ખર્ચવા ના દેતા ...
આ એમની લાગણી અને દિલેરી હતી.
ચાય પીધા બાદ સાહબે જ અનંત ને પૂછ્યું બોલ શું નવું લખી આવ્યો છે.
અનંતે આ રચના....
ઓઢણાં જશે ઊડી ને ઘાઘરા થશે કટ..(સ્કર્ટ)
"અનંત" ઘૂંઘટા ભેળી લાજ જશે નારી થશે નફ્ફટ....
ઓઢણાં ગયા ઊડી ને ઘાઘરા થયા કટ..(સ્કર્ટ)
"અનંત" ઘૂંઘટા ભેળી લાજ ગઈ નારી થઈ નફ્ફટ....
લખેલ કાગળ આપ્યો સાહેબે આખે આખી રચના ધ્યાન પૂર્વક વાંચી,
અને અનંત નો વાંસો થપથપાવતા બોલ્યા એક દમ કડવું છે પણ ,
અનંત તે સચોટ સત્ય લખ્યું છે અનંત એક દમ ચોટદાર...
અનંત કહે સાહેબ તમને કોઈ શબ્દ અજુગતો ના લાગ્યો...?
સાહેબ:- નારે કઈ કોઈ શબ્દ ખોટો નથી લખ્યો કેમ.!?
તને ક્યો શબ્દ અજુગતો લાગ્યો...?
અનંત:- સાહેબ આ લખતા તો લખાય ગયું પણ,
સ્ત્રી માટે આ નફ્ફટ શબ્દ લખતા લખાઈ ગયો પણ મને જરા સારું નથી લાગતું ...
સાહેબ :- અરે ગાંડા તે સત્ય લખ્યું છે , અને,
સત્ય કહેવા માટે બિલકુલ બંધ બેસતો શબ્દ જ તે પ્રયોજ્યો છે,
અસસલ લોક બોલીમાં બોલાતો શબ્દ લખી તે વાત ને જીવંત બનાવી છે ...
તો પણ અનંત ને મનમાં ઊંડે ઊંડે ખટકો હતો.
તેથી તેને કહ્યું સાહેબ આ "નફ્ફટ" શબ્દની બદલે "નિર્લજ્જ"
લખ્યો હોય તો...
સાહેબે કહ્યું,
નિર્લજ્જ શબ્દ પણ પ્રયોજી શકાય પણ પેલો હટાવ્યા વિના...
અને પછી અનંતે "નફ્ફટ" ની જગ્યા એ "નિર્લજ્જ" શબ્દ લખી ફરી વંચાવ્યું ...
ઓઢણાં જશે ઊડી ને ઘાઘરા થશે કટ..(સ્કર્ટ)
"અનંત" ઘૂંઘટા ભેળી લાજ જશે નારી થશે નિર્લજ્જ.. .
ઓઢણાં ગયા ઊડી ને ઘાઘરા થયા કટ..(સ્કર્ટ)
"અનંત" ઘૂંઘટા ભેળી લાજ ગઈ નારી થઈ નિર્લજ્જ ....
"અનંત"
સાહેબે અનંત ને શાબાશી આપતા કહ્યું કે ,
અનંત એક લેખકે સત્ય કહેતા કદી ડરવું ના જોઇયે ...
બ્લાસ્ટ :_
જે સમયે જે સ્થ્તિતી તે સમયે તેવા શબ્દો અનાયાસે પ્રગટ થઈ જતાં હોય છે ...
અને ત્યારેજ શબ્દો જીવંત થઈ બોલતા હોય છે !
'અજ્ઞાની'
માટે તું આગળ બન્ને શબ્દનો પ્રયોગ કરજે.
(ક્રમશ) આગળનું નું કાય નક્કી નૈ આગળ તો આગળનો કાગળ મળે તો વધે.
આગળ વધે તો વધે નૈ તો આને પૂર્ણ સમજવું... 
બ્લાસ્ટ:-
"અજ્ઞાની"
"અજ્ઞાની" આપણે માત્ર ને માત્ર..!
સાચી દિશા બતાવવાનો પ્રયાસ કરી શકીએ મગર...
પરાણે કોઈને ચિંધ્યા રસ્તે ચાલવા મજબૂર ના કરી શકીએ...
આખરે તો હિસાબ મુજબજ સૌ પોત પોતાના રસ્તો જાતે પસંદ કરે છે...
"અજ્ઞાની "
"અજ્ઞાની" લોકો વાતના ઊંડાણમાં ઉતાર્યા વગર સમજ્યા વિચાર્યા વગર ...
માત્ર ને માત્ર સવાલો ઊભા કરે છે , જવાબ હોય જ છે પણ કોઈ સાંભળે તો ..!
"અજ્ઞાની"
LikeShow more reactions
Comment
14 Comments
Comments
Pravin Miyaatra વાહ ભૈલા
અનંતે બહુ સારા શબ્દો થી નારી ની ઘજ્જીયા ઉડાવી....પણ મને લાગે છે એ એટલા માટે કે એ પુરુષ છે..જો એ છોકરી હોત તો આ પ઼કાર ના વસ્ત્રો ના પરી વર્તન ને નફ્ફટ કહેત?
મને લાગે છે ન કહેત...
જો અનંત છોકરી હોત અને સદિઓ પુરાણા ઓઢણા ને ફગાવ્યા પછી કહેત કે મને આઝાદી મળી...
વસ્ત્રો અને લાજ ને લાગે વળગે એવુ મને ઓછુ લાગે છે....
માફ કરજે હો ને ...
હુ સામેની પાર્ટી ની વકીલાત કરવા મંડ્યો...પણ એ મારી પત્ની...દિકરી..બહેન કે મા હોઇ શકે!!!
બુરખાઓમાં ઢબુરી ને વર્ષોથી એનુ શોષણ કરતા આવ્યા ને એ જ શોષણ લાજ.સંસ્કૃતી..સંસ્કારના નામે ચલાવ્યા રાખવુ એ ઠીક નથી લાગતુ..
અને લાગૈ કે ન લાગે આવનારો સમય એ સાબીત કરી બતાવશે કે સ્કર્ટ પહેરનારી દિકરાની વહુ સસરા ને લઇ દવાખાને પહોંચાડશે..એને મોર્નીગ વોક કરાવશે...એ જ કુળ ની લાજ ને સાચવી ને...
Katira Paresh Pravin Miyaatra

તું સામેની પાર્ટી ની વકીલાત કરવા મંડ્યો...

હોય...

પુરુષ એવું જ કરે...

પુરુષ હોવાનો પુરાવો તો આપવો જ પડે...

આપ્યો બરાબર છે બરાબર છે બિલકુલ ખોટું નથી ...

"અને હાં મારી આસપાસ પણ સ્ત્રી દેહે માં, બહેન, પત્ની, પ્રેયસી......

અને દિકરી છે જ..!

અનંત ની વાત વહેતી મૂક્યા પહેલા એ સૌ પણ મારી સામે હતા જ ...!

અનંત એ તો એક પુરુષ હતો, તેમ છતાં...

એણે પુરુષ વિષે પણ આટલું જ કડવું સત્ય કહ્યું છે અને સ્વીકાર્યું પણ છે...

( હું પણ સ્વીકારું છું... )

અને હાં એક નેક સ્ત્રી પણ બીજી અનેક સ્ત્રી વિષે સ્ત્રીની નબળી કે નફ્ફટ બાજુ

રજૂ કરવામાં, અને એવિ હલકાઇ થકી તૂટતાં પરિવાર વિષે લખતા સંકોચ

નથી કરતી.. તો અનંત તો.........

પ્રવીણ ઇતિહાસ ગવાહ છે...

ઘૂંઘટામાં રહેલી સ્ત્રીઓએ પણ પિતા, પુત્ર , સસરા ઉપરાંત દેશ ની પણ સેવા કરી છે ....

ઉદાહરણ તરીકે ઝાંસીની રાણી કાફી છે કે બીજા આપું...?
Katira Paresh
Write a reply...
Punit Ruparel aela parriya jaju mane lakhta nathi aavadtu pan aetlu kaish k aapana vichar ane aapani najar kevi che ae aadhar rakhe che je pagathiya upar jay che tej pagathiya niche panaave che
Punit Ruparel aela parriya jaju mane lakhta nathi aavadtu pan aetlu kaish k aapana vichar ane aapani najar kevi che ae aadhar rakhe che je pagathiya upar jay che tej pagathiya niche panaave che bush najar ne vivhar badalshe to bhavishy badalshe
Katira Paresh Pravin Miyaatra લાગે છે પવલા તારી નજર માત્ર સોસરવા ઉતરતા શબ્દો પર પડી છે .....

આ વાત કદાચ તારા ધ્યાન બહાર ગઈ ફરી વાર વાંચ ભઇલા ...

ખૈર મૂળ વાત પર આવું તો આ રચના લખતા તો લખી નાખી અને રચના માત્ર

આટલીજ નથી

એથી આગળ એને ખૂબ ઊંડાણ પૂર્વક સ્ત્રીઓની બદલાતી પ્રકૃતિ અને એમાથી

ઉદભવતી વિકૃતિ ને પછી સમાજ દ્વારા મને ક મને થતી સ્વીકૃતિ નું વર્ણન કરેલું છે.....

આટલું વાંચી લે પછી આગળ ચાલશે ...

માફી માંગવાને કોઈ કારણ નથી....

કેમકે અનંતે જે બાજુ જોઈ છે એ બાજુ તે નથી જોઈ

એટલે એમાં તારો કઈ વાંક નથી....

અને હાં... એને પુરુષોની હલકાઇ/નફટાઈ વિષે પણ લખ્યું છે....
Katira Paresh Punit Ruparel ભાઈ પુનિયા તારી અંગ્રેજી સમજવા મારે દુભાષિયો રાખવો પડશે....
Punit Ruparel ae taro problem che dear
Katira Paresh Punit Ruparel હાસ્તો ... ભઈ મે ક્યાં કહ્યું કે એ તારો પ્રોબ્લેમ છે .....
Prerana Shah સ્ત્રી એટલે શું ફક્ત કપડા જ ?
પુરુષ કપડા વિના ફરે તો પણ વાંધો નહિ અને સ્ત્રી એ થોડુક પરિવર્તન કર્યું તો નફફટ ?
Prerana Shah લાજ સાચવવાની જવાબદારી ફક્ત સ્ત્રીની નથી
પુરુષ સાચો મર્દ હોય તો નગ્ન સ્ત્રી માં પણ ઇન્સાન જુવે
Prerana Shah When girls wear mini-skirts, you go and beat them up because it is against Indian culture..... When girls and guys party together, you go and beat them up because it is against Indian culture..... When lovers celebrate Valentine's day, you go and beat them up because it is against Indian culture.... But when a Rape happens, where do you hide, the so-called "Moral Police," and happily let the law take its own course?
Katira Paresh બસ એક અહી વાંધો પડશે ....

મારે અંગ્રેજીના બૌ વાંધા છે....

અને મને વારે વારે ગૂગલ ભાઈ ટ્રાન્સલેટ વાળા ની મદદ લેતા શરમ

પણ આવે છે....

પાછું ક્યારેક ક્યારેક ઇ પોતે પણ મારી માફક અભણ વેળા કરે છે...

પૂછી કઈ ને જવાબ કઈ ગરબડિયો આલે .. એમ થોડું ચાલે..! 

માટે આનું પ્યોર ગુજરાતીમાં ભાષાંતર તો તમારેજ કરી આલવું

પડશે .... 
Prerana Shah mara cell e mari sathe bgavat kri che...gujarati type krvani na pade che.See Translation
Katira Paresh તો પછી ઠપકારો અંગ્રેજીમાં પણ ...

પ્યોર ગુજરાતી હોં કે...

અને એ પણ થોડું થોડું . નૈ તો પછી....
>
>
>
>
>
>
>
>
>
>
>
>
હું વાંચીશ નહીં કૈ દૌ છું...! 
Prerana Shah dahi sasre na jay ane gandi ne salah aape....evu kaik lagi rhyu che...khud ...
Katira Paresh એટલે હું ગાંડી એમ ....!

અને તમે હજુ સાસરે નથી ગયા.. કેમ...?

લાગે બાગે લોહીની ધાર મારા ઉપર વાંક નૈ કૈ દઉં છું ...!

મે જીભળી કાઢી....... અને પછી....... 
Prerana Shah na tme dahi....lambi lambi post kro....ane hu gandi lambi post ma cmnt pan lambi kru....me nake aangli gashi ne HUH kryu
Katira Paresh તો પણ થાક ના લાગ્યો ને...!

બૌ જૂની એક ઘટના યાદ આઈ ગઈ...

ભાઈબંધે કહેલી વાત ફરી યાદ આજ આઈ ગઈ...

પણ એ અહી. અત્યારે નૈ કૌ .... 

હવે માથું ખંજવાળો.........Prerana Shah 
Prerana Shah na khesho....tmara pet ma dukhse...tau..tau...tau...
Katira Paresh નૈ ય જ કૌ ભલે પેટ દુખે પણ અહી તો નહીં જ કૌ ...

હાં ચોક્કસ ગેરંટી કે પછી તમે દોડશો તો પણ હાંફસો નૈ. .. 
Prerana Shah nhi dodu...dance krish
Katira Paresh ડાન્સ નૈ કરી શકો એની પણ ગેરંટી ........ કેમકે ઢાળ જ એવો હશે કે....

કદમ ના તો સ્થિર રહી શકશે ,ના થીરકી શકશે ...! 

"હા મન ચોક્કસ મોર બની થનગાટ કરશે...!... 
Prerana Shah mamu..ahi aavo ne..aa tmara mitr badhu adhuru adhuru lakhe..pachi mane na smjay kai  Pravin Miyaatra
Katira Paresh Prerana Shah मामु..मामु... क्या करते हो..!
वो अभी तक नै आया ... मतबल... मामु आपको मामु बना गया ....

और आप..!!! 
Prerana Shah koi bat nhi...mere mamu muje mamu bana skte hai
Katira Paresh मतबल तुम्हे ख़ुशी ख्सुशी मामू के हाथ मामू बनने शौख है... फिर बनो ..!

मेरा क्या जाता है... 

लेकिन Pravin Miyaatra आपका मामु बाद में पहेले मेरा दोस्त है...

और मै भली भाति जानता हु के आपके मामू भी कहा आना जाना चाहिए ये खूब वो खूद जानता है.....

वो भला आदमी वही करेगा जिसमे मेरी भलाई हो.... 
Katira Paresh
Write a reply...
Katira Paresh તમે પ્રવીણ ના સવાલનો મે જે જવાબ આપ્યો છે કદાચ એ વાંચ્યો નથી ....

વાંચી લેશો તો થોડો ઉકળાટ શમી જશે...........

સ્સાલું લખનાર મરી ગ્યો લખીને.
‘ને હું , હલવઇ ગ્યો અહી મૂકીને...

એવું જો આપ સમજશો તો તમારી ભીતર ઉકળી ઉકળીને સપાટી પર આવેલા
સવાલોનું સમાધાન નૈ થાય....

માટે એના સત્સંગના સથવારે જે હું સમજ્યો છું તેના આધારે જવાબ

આપીશ...

જોકે આપ ખુદ જરા ખુદમાં જ ઊંડા ઉતાર્યા હોત..અથવા તો.......

મારા ઘરમાં યાની વોલ પર ઊંડા ઉતાર્યા હોત . તો...

જવાબ તમને મારે ના આપવો પડતે , બલ્કે .........

યા તો આપની ભીતરથી યા મારી વોલના કોઈ ખૂણે ખાંચરેથી યા ઊંડે ઊંડેથી જ મારા આત્મ સખાઓ દ્વારજ તમને તમારા સવાલોનો જાવાબ મળી જતે...

ખૈર....

હવે મારે જાવાબ આલવો જ રહ્યો...

નૈ તો ત્રીજા વિશ્વની નાદાન / હોશિયાર....

વસ્તી એમ સમજી બેસસે કતિરા ની બોલતી બંધ થઈ ગઈ.....

પણ એવું સમાજનાર.............. 

જવાબ આપ્યા પહેલા થોડા ભાઈબંધ ના બનાવેલા શબ્દ બોમ્બ ના બ્લાસ્ટ...

“અજ્ઞાની” સ્ત્રી બધી જ સારી જ હોય એવું નથી હોતું....
અને પુરુષ બધાજ ખરાબ હોય એવું પન નથી જ હોતું...!”

““અનંત” હર એક સવાલ જવાબ સાથે જ જન્મ લેતા હોય છે.... ! “

"અજ્ઞાની"જો બોલે સો જાલિમ ....
ઔર જો ચૂપ હુવા વો આલીમ....
"અજ્ઞાની"

માટે જવાબ જરૂર મળશે પણ....

જ્યારે આપ રૂબરૂ હશો ત્યારે .........

Prerana Shah.... 
Prerana Shah tmari sari post ne vakhani che to na gmti pist ne vkhodvano haq kharo?
Katira Paresh Prerana Shah.......

હાં, હાં બિલકુલ ...!

વખાણો વખોડો જો જી મે આયે કરો.... !

પણ.,,, >
>
>
>
>
>
>
>
>
>
>
>
>
>
>
યાદ રહે.. વખાણેલી કે વખોડેલી પોસ્ટ માત્ર હું મૂકું છું !

અને જ્યારે જે વાતને વખોડી કે વખાણી હોય...

તેમાં રહી રહી ને પણ , જ્યારે ખૂબ ઊંડાણ પૂર્વક ખુદની ભીતર ઊંડા ઊંડા ઉતારી ને વિચાર્યા પછી ...

જ્યારે તમારો આત્મા જવાબ આપે કે...

વખાણ્યું એ ઠીક નહોતું યાની વખાણવા લાયક નહોતું અને....

જે વખોડયું એ ફેર વિચારણા કર્યા પછી સમજાય છે કે તે એક કડવું સત્ય હતું , જે વખોડ્યું. ...

તો ....

કોઈ બંધન કે જુદાઇ ની પરવા કર્યા વિના સ્વીકારી લેવું ... !

Katira Paresh
Write a reply...
Ketaki Jani Have Naari a su pahervu ane su na pahervu te pan Sahitya kaaro nakki karse???
Vaareghadiye streeona dress upar j vaat kem jaay che???
purush su pahere to naffat k nirlajj Thai jaay ??? Avo koi vichar kari sakay???
Katira Paresh  Ke,taki Jan...

થોડી મજાક .થોડી મસ્તી... 

હાસ્તો વાર્તામાં તો એજ નક્કી કરે ને...!

અને ફિલ્મોમાં ડાયરેક્ટર... 

મજાક મસ્તી પૂરી ... 
Katira Paresh હવે ટૂંકા જવાબ....

હાં ,હાં વિચાર કેમ ના કરી શકાય બિલકુલ વિચાર કરી જ શકાય ..!

વિચારવાની શરૂઆત આપ જ કરો .... ! 
Katira Paresh ફરી ટૂંકો જવાબ ...

"અપવાદ બાદ કરતાં" પુરુષો પહેરેલે કપડે પણ ,નાગા

નીચ, નફ્ફટ,નિર્લજ,નાલાયક, હોય શકે છે... ! 
Katira Paresh ઉપરના સંવાદો પણ આજના નથી... Ke, taki જી ...!

એ સંવાદો આ કડવી, વાસ્તવિક , કોઈને ચાખવી પણ ના ગમે , અને ભૂલથી ચાખી જાય તો કોઈ પચાવી ના શકે, એવિ રચના લખતા પહેલા અને પછી .. બૌ બધી રાતો અમે ત્રણેય ભાઈબાધો જાગતા એ દરમિયાન આવા સંવાદો થયેલા ...

તમારા જેવાજ સવાલો મને પણ મનમાં ઉઠેલા ત્યારે મારા હર એક સવાલનોના એણે મને સચોટ જવાબ આપેલા

જે હજુ આજે પણ ! મારા મન , 'ને હ્રદયમાં ગુંજે છે.... !

બસ થોડો સમય રાહ જુવો એ બધા સંવાદો હવે ફરી સામે આવશે...
Katira Paresh સ્ત્રી ઑ પુરુષ કરતાં હર એક બાબતે હોશિયાર અને મહાન છે...! માટે જ ખરાબ કે સારી બાબતમાં સૌ પ્રથમ યા વારેઘડીએ લોકો સ્ત્રીઓને યાદ કરતાં હોય છે ... 
Ketaki Jani Mai aakhi post no sabdesabd vanchi ne j comment lakhi che.
Khair, Aapni kalam ane aapnu Bhaav vishv che. Aap j nakki karso su lakhvu???
Aap ne gamyu te kharu.
Katira Paresh *************

લ્યો હૌ ..!

તમે પણ...,,!

ખૈર ........ 

Ke, taki જી.!   
Katira Paresh
Write a reply...
Katira Paresh Ke, taki જી i એક વાત કૌ તમે માત્ર પ્રથમ બે લાઇન માત્ર વાંચી છે !

આપ ઊંડાણમાં ઉતર્યા હોત, તો તમારા સવાલોનો જવાબ ભીતર જ છુપાયેલો હતો મળી જાતે...

અગર પૂરે પૂરું વાંચ્યું હોત તો કદાચ ટૂંકા જવાબ માટે મારે જહેમત ઉઠાવવી

ના પડતે ...

ખૈર ...

બિલકુલ ગુસ્સાના ભાવ વિના પ્રેમ અને લાગણી પૂર્વક એક વધુ સ્પષ્ટતા :-

હું ભાઈબંધો લિખિત રચના ઘટના વિષે ની મારી પોસ્ટ કોઈ વાંચે એવો

દુરાગ્રહ ક્યારેય રાખતો નથી...

મારી પોસ્ટ મારો આનંદ મારી મસ્તી ....

કોઈ વાંચે ત્યારે કબૂલ ચોક્કસ આનંદ પ્રાપ્ત થાય છે ... 

પણ અહી તમને વાંચવા માટે એટલા માટે કહું છું કે માત્ર પોસ્ટ નહીં પણ

તમારી માફક અન્ય દોસ્તને લાગેલા આંચકા અને ઉઠેલા સવાલના જવાબોમા

કદાચ તમને પણ જવાબ મળી જાય....

તો , નાહક મારે ભાઈબંધોનો ભૂતકાળ ના ઉખેડવો પડે ...

બસ એજ આળસ એજ આસાય...  

Ketaki Jani ...
Katira Paresh
Write a comment...

No comments:

Post a Comment