નિજમાં મસ્ત ...
નિજમાં વ્યસ્ત ...
નિજાનંદી ઘોઘો થોડી વેદના, થોડી પીડા , થોડા આંસુ પીઇ 'પચાવીને ...
ફરી હતો એવોને એવો અક્કલ મઠો થઈ ગ્યો .
સમયની એરણ પર ટિપાઈ ટિપાઈને દૂ:ખ ને સુખમાં ,
આસું ને હાસ્યમાં અને પીડાને આનંદમાં પલટાવતા ઘોઘાને ફાવી ગયું હતું..
ઘોઘાની પરિસ્થિતી પલટવાની કળામાં ઘોઘીનો હાથ સાથ પણ ઓછો ન હતો જોકે !
સંબંધને કોઈ પણ જાતનું નામ આપ્યા વગર ઘોઘાની ખોલીની બાજુમાં રહેતી ઘોઘી ...
અક્કલના ઓછા ઘોઘાને બરાબર નિભાવી રહી હતી...
સામે પક્ષે ઘોઘો સાવ બે દરકાર , બે શરમ , બે ફિકર હતો ...
સવાર સવારમાં....
ઘોઘી ને એક ક્ષણ એના વિના ચાલતું નથી ...
આતે કેવો સંબંધ !?
ઘોઘી ઘોઘા સાથે લડે ઝગડે , તો કદી અક્કલના ઓછા ઘોઘાને હક્કથી વઢે !
તો ક્યારેક ઘોઘો પણ ઘોઘીને એને ખીજાઈ લે , કેટલું બધુ બને !
આ બેઉ વચ્ચે ...કોઈ સંબંધ નથી !
એમ કેમ કહી શકાય ...
પ્રેમ છે ! પ્રેમ નથી !
બંને માથી એકેય ને ખબર નથી...
પોતાના પ્રત્યે બેદરકાર હોવા છતાં ....
બેફિકર ઘોઘો ઘોઘીને મળે નહીં તો ઘોઘી મુંજય જાય છે અકળાય જાય છે !
પોતાના પ્રત્યે બેદરકાર હોવા છતાં ....
બેફિકર ઘોઘો ઘોઘીને મળે નહીં તો ઘોઘી મુંજય જાય છે અકળાય જાય છે !
ઘોઘા વિષે કઈ કેટલુય વિચારતી ઘોઘી ....
ક્યારેક ઘોઘાના વિચારમાં દૂર સુધી ખોવાઈ જાય છે ...
ક્યારેક ઘોઘાના વિચારમાં દૂર સુધી ખોવાઈ જાય છે ...
ત્યારે ગાય છે !
આ ગીત !
जब लब सिल जाते है ..
हम कुछ बोल नहीं पाते है..
तब "अनंत" गीत सुनते है ...
ओ - मन ही मन गुनगुनाते है ...
"अनंत"
हम कुछ बोल नहीं पाते है..
तब "अनंत" गीत सुनते है ...
ओ - मन ही मन गुनगुनाते है ...
"अनंत"
No comments:
Post a Comment