Tuesday, 22 March 2016

અનંતના ઝર્ઝરિત કાગળિયા ....

અનંતના કાગળિયા ઉકેલવા બેસું તો  ! 
હું ઊકલી જાઉં ...
પણ એના કાગળિયા ના ઊકલે ... 

સાગર ના જોઇયે હવે ઝરણું ના જોઇયે .
પ્રેમમાં ડૂબતાં ને હવે તરણું ના જોઇયે . 

સાગર ના જોઇયે હવે ઝરણું ના જોઇયે . 
પ્રેમમાંજ  ડૂબવાદે મને તરણું ના જોઇયે . 
"અનંત"
દૂ:ખ પણ જોઇયે મને ! સુખ એકલું ના જોઇયે . 


No comments:

Post a Comment