વર્ષો પહેલા જે મહેસૂશ થયું ને પછી સતત થતું જ રહ્યું ત્યારે અનંતે લખ્યું હતું કે ...
નામ ધર્યા સંબંધો ક્યારેક નામ સમેત ડૂબે છે .
સંબંધો અનામી ક્યારેક બદનામ થઈ ડૂબે છે .
મગર નામ વગરના રૂહાની પ્રેમ સંબંધો પ્રેમની -
સમેત આતમની પાંખે "અનંત"આકાશે ઊડે છે.
"અનંત"
ખૂબ હસતાં ,હસી મજાક કરતાં લોકો ના હ્રદય પાસે ક્યારેક કાન રાખીને સાંભળજો ...
નામ ધર્યા સંબંધો ક્યારેક નામ સમેત ડૂબે છે .
સંબંધો અનામી ક્યારેક બદનામ થઈ ડૂબે છે .
મગર નામ વગરના રૂહાની પ્રેમ સંબંધો પ્રેમની -
સમેત આતમની પાંખે "અનંત"આકાશે ઊડે છે.
"અનંત"
ખૂબ હસતાં ,હસી મજાક કરતાં લોકો ના હ્રદય પાસે ક્યારેક કાન રાખીને સાંભળજો ...
તમને એનું અરણ્ય રુદન સંભાળશે....
તમેય પછી ક્ષણ ભર હસવાનું ભૂલી જશો ....
આંખ તમારી પણ છલકાશે ....
"અપવાદ બાદ કરતાં "
આવા લોકો ખૂબ ઊંડા હોય છે !
અને ઉમદા પણ હોય છે !
એક વાર જો કોઈ એનામાં ઊંડું ઉતરે તો યુગો સુધી બહાર નીકળી ના શકે !
અને કદાચ પછી એના ઊંડાણમથી બહાર નીકળવાનું તમને મન પણ ના થાય ....
કેમકે એનું ઊંડાણ અલૌકિક હોય છે ..!
એના હ્રદયમાં એક પ્રેમ નગરી હોય છે !
કહો ભલા આ જગતમાં કોણ છે એવું ...
જેને પ્રેમ નગરમાં રહેવું ના ગમે ..!
પ્રેમના દરિયામાં કહો ભલા કોને ન્હાવું ના ગમે !
પ્રેમ ની તરસ સતત વધતી હોય છે ! !
ઘટતી તો માત્ર ઉમર હોય છે ..!
નૈ સમજાયું ને .!?
ખૈર ચલો હું સમજાવું ,
લોકો છો કહે ઉમર વધે છે !
પણ એ તદન ખોટું છે !
કેમકે આપણું આયુષ્ય નક્કી છે !
આપણે કેટલું જીવવાનું છે,
આપણે કેટલું જીવવાનું છે,
અને ક્યારે મરવાનું છે એ નક્કી જ છે !
હવે એ નક્કી થયેલા આપણાં વર્ષો જેટલા પણ હોય ...
પણ વર્ષે વર્ષે તો એ ઘટેજ છે ને !
હજુ પણ અગર ના સમજાયું હોય તો ,
કઈ નૈ ,વધુ સમજાવતા મને ફાવશે નૈ ..!
હાં તો,
પ્રેમ ની તરસ સતત વધતી હોય છે ! !
ઘટતી તો માત્ર ઉમર હોય છે ..!
હવે એ નક્કી થયેલા આપણાં વર્ષો જેટલા પણ હોય ...
પણ વર્ષે વર્ષે તો એ ઘટેજ છે ને !
હજુ પણ અગર ના સમજાયું હોય તો ,
કઈ નૈ ,વધુ સમજાવતા મને ફાવશે નૈ ..!
હાં તો,
પ્રેમ ની તરસ સતત વધતી હોય છે ! !
ઘટતી તો માત્ર ઉમર હોય છે ..!
તરસ સતત વધે બસ વધ્યાજ કરે ....
જો કોઈને ભાગ્યથી પ્રેમનો દરિયો મળી જાય ...
જો કોઈને ભાગ્યથી પ્રેમનો દરિયો મળી જાય ...
આમ તો દેખાવે દરિયો પ્યારો પ્યારો હોય છે ...!
પણ પ્યાસ કેમે કરી ના બુજાય ....
કેમકે દરિયો તો દરિયો એતો ખારો ખારો હોય છે !
તમે એવા લોકોને
બિલકુલ દરિયા સાથે સરખાવી શકો...
જેની ભીતર પ્રેમના મોજા સતત ઊછળતા હોય ,
જેની ભીતર પ્રેમના મોજા સતત ઊછળતા હોય ,
કેમકે એનામાં પણ સતત
ભરતી ને ઓટ આવ્યા કરતી હોય છે ...
ક્યારેક એ દરિયાના મોજાની માફક નિજની મૌજ માં ઉછાળતા હોય છે ,
તો ક્યારેક એકાંતે રડતાં હોય છે.....
દરિયા શું અમસ્તાજ ખારાસ પકડતા હોય છે ...?
આમ ઘોઘી પણ ઘોઘામાં છેક ઊંડે ઊતરી ગયેલી .
ઘોઘી ઘોઘાની પાસે હોય કે દૂર એ ઘોઘા ના હ્રદયમાં ઊઠતા સુખના કે દૂ:ખનાં -
જીણામાં જીણા સ્પંદનનને જીલી શકે !
પાસ ના હોય તો પણ ઘોઘી ઘોઘને થતો હર એક અહેસાસ અનુભવી શકે છે !
પાસ ના હોય તો પણ ઘોઘી ઘોઘને થતો હર એક અહેસાસ અનુભવી શકે છે !
ધોધો પણ જાણતો જ હોય કે
ઘોઘી તેના ભીતરની એકો એક પીડાથી વાકેફ છે !
ભલે ને એ કશું બોલે નૈ !
ઘોઘો ઘોઘીને પીડા ના થાય માટે પોતાની કઈક કેટલીય પીડા છૂપાવવાનો પ્રયાસ કરે ...
પણ ઘોઘી ! એ તો ઘોઘા સાથે વાત કરે ત્યારે તરતજ ધોધાના સ્વર પરથી સમજી જાય કે,
આજે ઘોઘો ખુશ છે કે પછી દૂ:ખી ...
ઘોઘી સાથે હસી મજાક કરતો ઘોઘો ...
ઘોઘી પોતાની બાજુમાં બેસે તો પણ ,
ઘોઘીના વ્હાલપ ભર્યા પ્યારા ચીટીયાથી ડરતો ઘોઘો...
ક્યારેક અચાનક જ ઉદાસ ઉદાસ થઈ જાય છે !
આજે પણ બસ એવુજ થયું ...
ગઈ કાલે મજાક મસ્તી કરતી ઘોઘી ઘોઘાની ,
ઘોઘા જેવી હરકતોથી ચિડાઈને -
હુહ ! અક્કલ વગરનો તેમાં !
કોઈ વાતમાં સમજતો નથી લે પણ !
એમ બબડતી પગ પછાડતી પોતાના ઘેર ચાલી ગઈ...
પણ જતાં જતાં ગુસ્સાની મારી ઘોઘી પોતાની ઓઢણી લેતા ભૂલી ગઈ ...
જતાં પહેલા ઘોઘી સોફા પર
ઘોઘાની બાજુમાં બેઠી હતી ...
ત્યારે સરકીને ઓઢણીનો એક છેડો
સોફા પર લહેરાયો ...
અને ખેચાં તાણીમાં
ઘોઘો એના પર બેસી ગયો હતો.
ઘોઘી થી દૂર ભાગવા જતાં ,
જ્યારે ઘોઘીએ હાથ ખેંચીને ...
ઘોઘાને સોફા પર બેસાડયો હતો ત્યારે ...
ઘોઘો ધબ્બ દઈને સોફા પર
ઢળેલી ઘોઘીની ઓઢણી પર બેસી ગયેલો ...
ઘોઘીની ઓઢણીનો પાલવ
ઘોઘા નીચે દબાઈ ગયો હતો .
અને પછી ઘોઘાની હરકતોથી ગુસ્સાયેલી ઘોઘી ,
જ્યારે ઊભી થઈ ચાલવા લાગી ત્યારે
તેના ખભા પરથી સરકીને ...
ઓઢણી ત્યાને ત્યાં સોફા પર રહી ગઈ અને ,
ઘોઘી પગ પછાડતી વઈ ગઈ ....
ઘોઘીના ગયા પછી ઘોઘો ,ઘોઘીની ઓઢણીને હાથમાં લઈ, વહાલથી ગાળામાં વિટાળી ,
ઓઢણીના છેડાને પ્યારથી પંપાળવા લાગ્યો ...
ઘડીક એક હાથમાં તો ઘડીક બીજા હાથમાં લઈ ઘોઘીની ઓઢણીને રમાડતો ઘોઘો ...
વિચારમાં ને વિચારમાં ઘોઘીની ઓઢણીને વહાલ કરે છે ...
અને ઘોઘો ઊંડા વિચારમાં ગરક થઈ જાય છે ...
ઘોઘો વિચારે છે કે,,
વિચારમાં ને વિચારમાં ઘોઘીની ઓઢણીને વહાલ કરે છે ...
અને ઘોઘો ઊંડા વિચારમાં ગરક થઈ જાય છે ...
ઘોઘો વિચારે છે કે,,
ઘોઘી પોતાના જેવા ફાલતુ અને સાવ કરતાં સાવ હંબગ ,
અને નક્કામાં માણસનું કેટલું ધ્યાન રાખે છે !
અને પોતે એના માટે કશુજ નથી કરી શકતો ...
ઘોઘો આજે મનોમન ખૂબ મુંજાય છે !
ઘોઘાને કઈ સમજાતું નથી પોતે ક્યાં જૂના હિસાબે ઘોઘી સાથે બંધાયો છે !
ઘોઘાને પોતાને જાણે એવું લાગે છે કે
તે ઘોઘીને ન્યાય નથી આપી શકતો ..!
ભૂતકાળની કઈ કેટલીય પીડા દાયક
ઘટના ઘોઘાની આંખ સામે તરવરે છે !
વિચારોમાં ને વિચારો માં ઘોઘો ભૂતકાળમાં એટલો પાછળ ચાલ્યો જાય છે કે ,
ભીતર દબાઈ, ધરબાઈ ચૂકેલી અનેક વેદના ભરી ઘટનાઓ .....
ઘોઘાની આંખ સામે ઉપસી આવે છે ..!
વિચારોમાં ને વિચારો માં ઘોઘો ભૂતકાળમાં એટલો પાછળ ચાલ્યો જાય છે કે ,
ભીતર દબાઈ, ધરબાઈ ચૂકેલી અનેક વેદના ભરી ઘટનાઓ .....
ઘોઘાની આંખ સામે ઉપસી આવે છે ..!
અને ઘોઘો રડી પડે છે...!
ઘોઘો ભીતર ભીતર ખૂબ મુંજાય છે ...
ઘોઘાની આંખો ચોધાર છલકાય છે ...!
અને ઘોઘો પોતાનો ચહેરો અને ભીંજાતી આંખો ઘોઘીની ઓઢણીમાં છુપાવે છે !
ઘોઘીની ઓઢણી ઘોઘાને જાણે
ઘોઘીના ખભા જેવી હુફ આપે છે.
જાણે ઘોઘીનો ખભો પાસેજ હોય ,એવો અહેસાસ ઘોઘાને ઘોઘીની ઓઢણી કરાવે છે ..!
ઘોઘીની ઓઢણી ઘોઘાને વધુ ને વધુ રડાવે છે !
કારણ ,એક થી વધુ ઓઢણી સાથેનો
ઘોઘીની ઓઢણી ઘોઘાને વધુ ને વધુ રડાવે છે !
કારણ ,એક થી વધુ ઓઢણી સાથેનો
ઘોઘાનો પુરાનો નાતો .....
આજે વર્ષો બાદ પણ ઓઢણી નો એ સંગ
આજે વર્ષો બાદ પણ ઓઢણી નો એ સંગ
ઘોઘાથી નથી વીસરાતો ...
આંસુ લૂછવા કદાચ પહેલી વાર
આંસુ લૂછવા કદાચ પહેલી વાર
ઘોઘીની ઓઢણી ની મદદ મળી રહી છે !
પહેલી વાર કોઈ ઓઢણી આંખના આસું લૂછી રહી છે !
વર્ના ..
વર્ષો પહેલા ઓઢાણીઓએજ
પહેલી વાર કોઈ ઓઢણી આંખના આસું લૂછી રહી છે !
વર્ના ..
વર્ષો પહેલા ઓઢાણીઓએજ
ઘોઘાને ખૂબ રડાવ્યો છે !
કદાચ એટલેજ આજે ,
કદાચ એટલેજ આજે ,
ઘોઘી ની ઓઢણી મુઠ્ઠીમાં દબાવી ઘોઘો ખૂબ રૂવે છે ....
ઘોઘાને ખબર નથી કે,
અધખુલા દરવાજે ઊભી ઘોઘી
ઘોઘાને રડતો જુવે છે ...
ઘોઘી ક્યારેય ઓઢણી ઓઢયા વગર
ઘરની બહાર નથી નીકળતી ..
ઘોઘી ઘરમાં આવી પોતાની ઓઢણીને
ઘોઘી ઘરમાં આવી પોતાની ઓઢણીને
દરવાજા પાછળની ખીંટી પર ટાંગી નાખે ...
ઘોઘીને કશે બહાર જવાનું હોય,
ઘોઘી દરવાજા પાછળ ની ખીંટીમાં
ઓઢણી લેવા જાય છે ...
પણ ત્યાં ઓઢણી દેખાતી નથી ...
ઘોઘી પોતાની ઓઢણીને આમ તેમ શોધે છે
પણ ત્યાં ઓઢણી દેખાતી નથી ...
ઘોઘી પોતાની ઓઢણીને આમ તેમ શોધે છે
પણ મળતી નથી .
પછી અચાનક યાદ આવે છે .
અરે , હાં, યાદ આવ્યું , ઓઢણી તો ઘોઘાના ઘેર જ સોફા પર જ રહી ગઈ ,
ઓઢણી ઘોઘા પાસે રહી ગઈ છે એ યાદ આવતા ઝડપ ભેર ઘોઘી ઘોઘાના ઘેર જાય છે !
ઘોઘાના દરવાજે પહોંચતાજ
ઘોઘાના દરવાજે પહોંચતાજ
ઘોઘીના પગ થંભી જાય છે !
દરવાજા પાસે જ ઊભીને
ઘોઘી અંદરનું હ્રદયમાં કંપારી છૂટે એવું દ્રશ્ય જુવે છે.
ઘોઘી જુવે છે કે પોતાની ઓઢણીને મુઠ્ઠીમાં દબાવી આંખે લગાવી ઘોઘો રૂવે છે.
દરવાજે ઊભેલી ઘોઘીના હોઠ કપકપાવા લાગે છે
ઘોઘીની આંખો પણ આંસુથી તગતગવા લાગે છે
ઘોઘાની દશા જોઈ
ઘોઘીની આંખો પણ આંસુથી તગતગવા લાગે છે
ઘોઘાની દશા જોઈ
આંખો ઘોઘીની પણ નીતરવા લાગે છે !
ઘડી ભર તો ઘોઘીને એમ થાય છે કે
ઘોઘાને જઈને ગલે લગાવું ...
ઘોઘાની પીડામાં ભાગ પડાવું .. !
પણ, મને ક મને ઘોઘી એ વિચારને મનમાજ દબાવી રાખે છે !
દરવાજે ઊભી ઘોઘાને રડતો જોતી ઘોઘી ત્યા,જ ઊભી ઊભી રડતાં રડતાં વિચારે છે !
શું થયું હશે ઘોઘાને ! હમણાં થોડી વાર પહેલા જ તો મારી સાથે મસ્તી કરતો હતો ,હસતો હતો,
ને આમ એકાએક એને શું થયું હશે ..?
ઘોઘીનું મન રીતસરનું ઘોઘાને ગલે લગાવી -
એના આસું લૂછવા તરફડિયાં મારવા લાગે છે !
બૌ મુસીબતે તે પોતાના
શું થયું હશે ઘોઘાને ! હમણાં થોડી વાર પહેલા જ તો મારી સાથે મસ્તી કરતો હતો ,હસતો હતો,
ને આમ એકાએક એને શું થયું હશે ..?
ઘોઘીનું મન રીતસરનું ઘોઘાને ગલે લગાવી -
એના આસું લૂછવા તરફડિયાં મારવા લાગે છે !
બૌ મુસીબતે તે પોતાના
આવેગને એમ વિચારી રોકે છે કે,,
કાયમ હસતાં ઘોઘાનું હ્રદય ખૂબ ભારી છે !
ભલે આજે મન ભરી ઘોઘો આંખો નિતારી લે !
હ્રદય નો ભાર હળવો થઈ જવાદે
અગર જો હું જઈશ તો અક્કલ વગરનો ....
આંખમાં કચરો પડ્યો છે એવું બહાનું કરી ,
યાતો મરી ઓઢણીમાં શેડો લૂછી
યાતો મરી ઓઢણીમાં શેડો લૂછી
મને ચીડવી ,ખીજવીને -
ગુસ્સે કરશે અને પછી
ગુસ્સે કરશે અને પછી
મને હસાવવાનો ને ખુદ હસવાનો
ખોટો પ્રયાસ કરશે ..
અને હ્રદયમાં પોતાની વ્યથા પાછી ધરબી દેશે ...
મને હસાવી દેશે પણ ,
પોતાનું દૂ:ખ દબાવી દેશે .
અને જો એમ થશે તો ,,,
અને હ્રદયમાં પોતાની વ્યથા પાછી ધરબી દેશે ...
મને હસાવી દેશે પણ ,
પોતાનું દૂ:ખ દબાવી દેશે .
અને જો એમ થશે તો ,,,
ઘોઘાના હ્રદય નો ભાર ભીતર જ દબાઈ જશે તો !
આગળ જતાં એની હાલત વધુ ગંભીર થશે ...
એના કરતાં છો ,રડી લેતો ,
આગળ જતાં એની હાલત વધુ ગંભીર થશે ...
એના કરતાં છો ,રડી લેતો ,
હું પછીથી તેને સભાળી લઇશ...
ઘોઘી એ આવું બધુ વિચારી
ઘોઘી એ આવું બધુ વિચારી
પોતાની જાતને રડતાં ઘોઘા પાસે જતાં રોકી ....
પણ ઘોઘાને પોતાની ઓઢણીમાં
પણ ઘોઘાને પોતાની ઓઢણીમાં
મો છુપાવી રડતો જોઈને
ઘોઘીના ગળે પણ ડૂમો બાજે છે !
આખરે નાજુક હ્રદયની ઘોઘીથી
ઘોઘીના ગળે પણ ડૂમો બાજે છે !
આખરે નાજુક હ્રદયની ઘોઘીથી
ઘોઘાનું રડવું જોઈ ના શકાયું ...
અને એના ગળામથી ડૂસકું છૂટું પડ્યું ...
એ દોડી ને ઘોઘા પાસે ગઈ ,
ઘોઘાના હાથમાંથી ઓઢણી ખેંચી લઈ ...
ઘોઘાને છાતી સરસો ચાંપીને રડતાં રડતાં ઘોઘી ...
ઘોઘાનો ચહેરો ઊંચો કરી તેની
ઘોઘાનો ચહેરો ઊંચો કરી તેની
આંખોમાં આંખો પરોવી ઘોઘાને ચૂપ થવા કહે છે
ક્ષણિક ઘોઘી સામે જોઈ
ઘોઘો ફરી નીચું જોઈ રડે છે ...
ચૂપ ,ચૂપ ...
ઘોઘા એ ઘોઘા આમ મારી સામું જોતો ,
પોતાની નાજુક આંગળી વડે ઘોઘી
પોતાની નાજુક આંગળી વડે ઘોઘી
ઘોઘાની આંખના આસું લૂછવા લાગે છે !
ઘોઘી જેમ આસું લૂછે તેમ આંખો વધુ છલકે છે ..!
રડતાં રડતાં ઘોઘી....
ઘોઘી જેમ આસું લૂછે તેમ આંખો વધુ છલકે છે ..!
રડતાં રડતાં ઘોઘી....
ઘોઘા...ઘોઘા,,, એય ઘોઘા ! શું થયું છે તને ! કેમ તું આટલું રડે છે !
ઘોઘો કશુજ બોલ્યા વિના ઘોઘીને બાજી પડે છે !
ઘોઘીના ખભે ઘોઘો માથું ઢાળી દ્યે છે !
ગલે લાગેલા ઘોઘાને દૂર કર્યા વિનાજ રડતાં રડતાં ઘોઘી ઘોઘાને ફરી પૂછે છે ..
એય ઘોઘા ... કઈક તો બોલ આખરે તને થયું છે શું !
શું મારાથી કોઈ ભૂલ થઈ છે ,,?
ઘોઘો કશુજ બોલતો નથી પણ ઘોઘીના ખભે ઢાળેલું માથું ધૂણાવી ના પાડે છે !
જાણે કહી રહ્યો હોય ના ઘોઘી ના તારાથી કશીજ ભૂલ નથી થઈ ઘોઘી વાંક મારો જ છે !
ઘોઘી પણ ઘોઘાના ખભે માથું ઢાળેલું એમજ રાખી છે કહે છે ,
તું જાણે છે ને ઘોઘા કે હું તને હસતો જોઈને જીવું છું ...
તું આમ રડશે તું હું કેમ જીવીશ ઘોઘા ...
કઈક તો બોલ ! ઘોઘા....
ઘોઘી ઘોઘાને ભીંસી ને બાથમાં લઈલે છે ..!
બેઉ એક બીજાના ખભે માથું ઢાળી ખૂબ રડે છે !
ઘોઘીનો ખભો ઘોઘાના આંસુથી અને
ઘોઘીનો ખભો ઘોઘાના આંસુથી અને
બ્લાસ્ટ :- અનંત
નામ ધર્યા સંબંધો ક્યારેક નામ લઈને ડૂબે છે ..!
સબંધો નામ વગરના "અનંત"આકાશમાં ઊડે છે !
"અનંત
ऐ मेरे दिल-ए-नादां, तू गम से ना घबरानाएक दिन तो समझ लेगी दुनिया तेरा अफ़सानाअरमान भरे दिल में, ज़ख़्मों को जगह दे देभड़के हुए शोलों को कुछ और हवा दे देफरियाद से क्या हासिल, रोने से नतीजा क्याबनती है तो बन जाये ये जिंदगी अफ़सानाअपना भी घड़ी भर में बन जाता है बेगानाबेकार हैं ये बातें, इन बातों से होगा क्या
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
आजा पिया तोहे प्यार दूँ, गोरी बैयाँ तोपे वार दूँ
किसलिए तू इतना उदास, सुखें सुखें होंठ, अँखियों में प्यास
किसलिए, किसलिए ?
जल चूके हैं बदन कई, पिया इसी रात में
सुख मेरा ले ले, मैं दुःख तेरे ले लूँ
थके हुए इन हाथों को दे दे मेरे हाथ में
मैं भी जिऊँ, तू भी जिए
लट बिखराए, चुनरिया बिछाए
होने दे रे जो ये जुल्मी हैं पथ तेरे गाँव के
पलकों से चुन डालूंगी मैं, काँटे तेरे पाँव के
मैं जो नहीं हारी, सजन ज़रा सोचो
बैठी हूँ मैं तेरे लिए
अपनी तो जब अँखियों से बह चली धार सी
खिल पड़ी वही एक हँसी, पिया तेरे प्यार की
किसलिए, किसलिए ?
&&&&&&&&&&&&&&&&&&&&&&
तुम अपना रंज-ओ-ग़म, अपनी परेशानी मुझे दे दोतुम्हे ग़म की कसम इस दिल की वीरानी मुझे दे दोये माना मैं किसी काबिल नहीं हूँ इन निगाहों मेंबुरा क्या है अगर ये दुःख ये हैरानी मुझे दे दोमैं देखूँ तो सही दुनिया तुम्हे कैसे सताती है वो दिल जो मैंने माँगा था मगर गैरों ने पाया थाकोई दिन के लिये अपनी निगेंबानी मुझे दे दोबड़ी शय है अगर उसकी पशेमानी मुझे दे दो&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&दिल-ए-नादाँ तुझे हुआ क्या है आख़िर इस दर्द की दवा क्या है?हमको उनसे वफ़ा की है उम्मीद जो नहीं जानते वफ़ा क्या है।हम हैं मुश्ताक़ और वो बेज़ार या इलाही ये माजरा क्या है।जब कि तुझ बिन नहीं कोई मौजूद फिर ये हंगामा ऐ ख़ुदा क्या है।जान तुम पर निसार करता हूँमैंने नहीं जानता दुआ क्या है।—







No comments:
Post a Comment