Monday, 28 March 2016

આ લાશ હજી જીવે છે..

આ લાશ હજી જીવે છે..

એક પત્ર કોઈ ને લખેલો..કોઈએ લખેલો



Darshna Suraj .. ક્ષમા કરજો તમારી રજા વગર તમારી ક્રુતિ ને હું અહી લાવ્યો છું ,

અને આ ખંડર માં હ્રદય પૂર્વક સ્થાન આપું છું ... 

જો કે મને યાદ છે કે,

એક દિવસ તમે અહી આવવા માટે ખૂબ તડપતા હતા.

અને મને પણ અહી તમારી સાથે આવવા કહ્યું હતું.  

પણ ,ખબર નૈ કેમ !

એ સમયે મને મારા સિવાય કોઈ પણ અહી આવે એ પસંદ નહોતું ....

પણ મારા ભાઈબંધ "અનંત" અને "અજ્ઞાની"ના

 ખાસ ખાસ ચાહકોને અહી આવતા હું રોકી ના શકું ! 

અને તમે અનંત ના ખાસ ચાહકોમાના એક છો ! 

તેમ છતાં તે દિવસે હું તમારી વાત ના માન્યો,

 એ વાત આજે મને ખૂબ ખિન્ન કરે છે ! 

ખૈર તમારી ક્રુતિ ને અહી ખંડેરમાં ખાસ સ્થાન આપીને,

 હું મારી ભૂલ સુધારી લેવાનો પ્રયાસ કરું છું !  

પ્રિયે

વિષય : આ લાશ હજી જીવે છે..

તને ભુલવા બીજે મન પરોવુ છું,

તો બધા માં તુ જ સામે આવે છે..શું હુઁ પાગલ છું??

હુઁ જીવન મરણ,સત્ય અસત્ય, શાશ્વત નશ્વર....

બધું જાણુ છું...

પણ કેમ અટ્કુ છું?? કેમ ભટ્કું છું?? 

કેમ કોઈ ની સલાહ ની અસર નથી થતી?? 

કેમ મારી સમજ્ણ જેના થી સૌ તરે છે,એ મને ડુબાડે છે??

 પ્રેમ માં માગણી ના હોય,સમજુ છું...

તો કેમ તારો પ્રેમ ચાહું છું??

ક્યારેક...નહી નહી...ઘણી વાર હુઁ ખુદ ને ધિક્કારુ છું...

હુઁ તને પ્રેમ કરુ છું તો કેમચાહું છું??

 આ લાશ હજી જીવે છે..જીંદા લાશ...

હજી પૂરી મરી નથી..

બધુજ છે ને કશુંજ નથી..

બધા જોડે હસે છે,ખાય છે, પિવે છે,બોલે છે..

આ જીવવુ છે??

તો હુઁ હજી જીવુ છું..

પળ પળ કોઈની યાદ માં મરુ છુ...

પાગલ ની જેમ રાહ જોવુ છું...

નહિ આવે ખબર છે..

પણ રાહ જોવુ છું..

એ ક્યારેય નહિ આવે,પણ યાદ બધુંજ આવે છે..

યાદ કરીને સ્મિત પણ આવે છે,ને આંસુ પણ

જીવંત કે મૃત??


તન થી જીવંત, મન થી મૃત !

ખબર નહિ ક્યાં જઈને અટક્શે બધુ..

કાં સુધરી જઈશ,કાં પત્થર થઈ જઈશ

કાં મરી જઈશ\તારા વગર રહી લઈશ..

પણ એક પળ માં સો વાર યાદ આવે છે.

ભરપુર કોશિશ કરુ છુ તારા વગર ખુશ રેહવામાં...

અને ખુશ થાઉ...

ત્યાં તરત તું યાદ આવે છે..

પછી ખુબ ઊદાસ થાઉ છુ, કેમ તુ યાદ આવે છે??

આ જીવવુ છે??તો હુઁ હજી જીવુ છું..

 લિ..આપણે માં થી 'તુ' બાદ થતા વધી પડેલ 'હું'

@@@@@

આ લાશ હજી જીવે છે..

એક પત્ર કોઈ ને લખેલો..કોઈએ લખેલો



 પ્રિયે



વિષય : આ લાશ હજી જીવે છે..



તને ભુલવા બીજે મન પરોવુ છું,તો બધા માં તુ જ સામે આવે છે..શું હુઁ પાગલ છું??

હુઁ જીવન મરણ,સત્ય અસત્ય, શાશ્વત નશ્વર....બધું જાણુ છું...પણ કેમ અટ્કુ છું?? કેમ ભટ્કું છું?? કેમ કોઈ ની સલાહ ની અસર નથી થતી?? કેમ મારી સમજ્ણ જેના થી સૌ તરે છે,એ મને ડુબાડે છે??



પ્રેમ માં માગણી ના હોય,સમજુ છું...તો કેમ તારો પ્રેમ ચાહું છું??

ક્યારેક...નહી નહી...ઘણી વાર હુઁ ખુદ ને ધિક્કારુ છું...હુઁ તને પ્રેમ કરુ છું તો કેમ ચાહું છું??



આ લાશ હજી જીવે છે..જીંદા લાશ...હજી પૂરી મરી નથી..

બધુજ છે ને કશુંજ નથી..બધા જોડે હસે છે,ખાય છે, પિવે છે,બોલે છે..

આ જીવવુ છે??તો હુઁ હજી જીવુ છું..



પળ પળ કોઈની યાદ માં મરુ છુ...પાગલ ની જેમ રાહ જોવુ છું...નહિ આવે ખબર છે..પણ રાહ જોવુ છું..એ ક્યારેય નહિ આવે,પણ યાદ બધુંજ આવે છે..

યાદ કરીને સ્મિત પણ આવે છે,ને આંસુ પણ

જીવંત કે મૃત??

તન થી જીવંત, મન થી મૃત !

ખબર નહિ ક્યાં જઈને અટક્શે બધુ..કાં સુધરી જઈશ,કાં પત્થર થઈ જઈશ,કાં મરી જઈશ\તારા વગર રહી લઈશ..પણ એક પળ માં સો વાર યાદ આવે છે.

ભરપુર કોશિશ કરુ છુ તારા વગર ખુશ રેહવામાં...અને ખુશ થાઉ...ત્યાં તરત તું યાદ આવે છે..પછી ખુબ ઊદાસ થાઉ છુ, કેમ તુ યાદ આવે છે??



આ જીવવુ છે??તો હુઁ હજી જીવુ છું..



લિ..આપણે માં થી 'તુ' બાદ થતા વધી પડેલ 'હું'






LikeShow more reactions
Comment
Comments
Falguni Dhanwani EXCELLANT ....SARAS...VADHI PADELO 'HU'...
Remove
Jahnvi Antani hmmmmmm hu mathi jyare tu bad thay tyare... avu ...bantu hoy che.......pan ene lambu na chalavavu joie.. kaik creative bani jay to fari jivavanu gamva lage..... me ajej gunavant shah na ek pustak ma vanchyu..k "jindgi e manvani chiz che janvani chiz che..... pan ghani vakhat evu bane che k j jane che te manta nathi ane mane che te janta nathi... " ...........See Translation
March 28, 2014 at 2:46pm
LikeShow more reactions
2
Remove
Darshna Suraj Kunjal Pradip Chhaya mane pan evuj laage che...pan jeaa mansthiti ma hoy ene koi kashu samjavi na shakaay ne...chakravyuh ni bahar rahi ne j ene bhedi shakaay!! aa paristhiti thi pasar thaya pachhi j kadach lakhnaar ne samaj aavshe !!baki aankhe aandhla paata hoy to aapde shu kari shakiye?See Translation
March 28, 2014 at 2:47pm
LikeShow more reactions
1
Remove
Darshna Suraj saachhi vaat jahnvi ben....daahpan samaysar aave to jivtar sudhare...baaki to aa sthiti ma hoyie tyare bahar aavana rasta pan dhundhala dekhaay ..nai?See Translation
March 28, 2014 at 2:51pm
LikeShow more reactions
1
Remove
Katira Paresh Darshna Suraj જી..... 

જીવે એને લાશ ના કહેવાય .... 


ને મરેલા ને જીવતા ના સમજાય ...
April 13, 2014 at 3:09pm
LikeShow more reactions
Manage
Darshna Suraj Katira Paresh shwash chale ene jivta kehvaay .. Ke vishwas chale ene jivta kehvaay ??See Translation
April 14, 2014 at 6:06pm
LikeShow more reactions
1
Remove
Katira Paresh Darshna Suraj જી....! મને લાગે છે , તમે મારો કહેવાનો મતલબ બરાબર સમજ્યા નથી. .... વિશ્વાસ વિષે પૂછશો તો ગૂંચવાઇ જશો ... બોલો કહું ? હજુ વધુ ગૂંચવણ માં પડવું છે કે ... ?? 
April 15, 2014 at 9:40pm
LikeShow more reactions
Manage
April 15, 2014 at 10:02pm
LikeShow more reactions
Remove
Katira Paresh नै कौ मने कैज खबर नथी Darshna Suraj...
March 28, 2016 at 6:11pm
LikeShow more reactions



No comments:

Post a Comment