Tuesday, 12 April 2016

લોકો ને કોણ સમજાવે ...


Write a comment...
Katira Paresh updated his profile picture.
April 12
ખબર નૈ ... ~
બસ આજ સાચું છે....
કાલનો આટલું કહેવા કૂચે મરતો હતો ....
ખબર નૈ એટલુ કેવામાં પણ મારે કેટલું મથવું પડે છે... !
ઇ તો જે પાસે હોય એ જાણે...
દૂર વાળા તો એમજ સમજે ભાઈ બૌ જાણકાર છે... !
જે ખરેખર છે નહીં ...
કાલની સ્થિતિ ......
કાલે કેવો કેવો હલવાણો તો તને શું ખબર, પવલા...
માર્ક ફેરફાર કેરે ને મરો મારા જેવાનો થાય ...
હું હલવાઇ જાઉં ને લોકોને અટક ચાળા લાગે...
"આ ગયા હૈ ફેસબુક મે,
કલ કઈ લૉગ એસા બોલે હોંગે મનમે .... 
એક ફોટુ બદલના તો નૈ ઢંગસે આતા નહીં"
તઇન તઇન ટ્રાય પછી પણ જે જોઈતું હોય એ ના મળે ...
ના જોઈતું વારે વારે આપી ચડે તો ,
પછી હૌ કોઈ બોલે એમાં શું ...!
નો આવડે તો હું શું કરું, લે , પણ... 
લોકોને કોણ સમજાવે ... 
જેને જે સમજવું હોય એ સમજે ... 
જેને જે સમજવું હોય છે એજ સમજે છે .... 
જેને સમજવું હોય એજ સમજે છે .... 
ચતુર કરો ના બૌ ચતુરાઇ ... 
તમને પણ કૈ  નૈ સમજાઈ .... 
મનેય નથી સમજાયું ભાઈ ...
Like
Comment
Comments
San Patel aa su mand babla mathi babu banya ta fari babalo
San Patel su vat chhe ahi to baby pan chhe
San Patel amneto PARLE -G walo lageSee Translation
Katira Paresh kunjal ...જી કાય નૈ એટલે બોલ તો ઠીક છે નો બોલ તો કાય નૈ.... smile emoticon
Katira Paresh shan જો જો kunjal જી કેટલું સરસ બોલ્યા અરસ પરસ બોલ્યા... smile emoticon
Katira Paresh એમજ હોવું જોઇયે kunjal જી એમજ...! હું હસ્યો... smile emoticon
Pravin Miyaatra બાબલો મોટો તો થયો...નખરાય વધ્યા!!!
Katira Paresh ઇ તો છેજ ...smile emoticon

પવલા.... ફરીથી જોઈલે ....

આદત મુજબ એડિટ કર્યું છે ... એમાં નકરું સત્ય કહ્યું છે... !:)

No comments:

Post a Comment