અને ત્યારે એકાંતે એકલા એકલા મને ખૂબ રડવું આવે છે !
જ્યારે કોઈ એ ગીત કે ગઝલ મારા કાન સાથે કે પછી આંખ સામે અથડાય છે !
જે વર્ષો પહેલા અનંત સાંભળતો અને ગાતો ...
આજે આ ગીત મારી આંખે અથડાઇ ગયું કે પછી મે જાતે અથડાવ્યૂ મને ખબર નથી !
પણ આ ગીત સાંભળતા જ મારી છલકાતી આંખો સામે ....
વર્ષો પહેલા છલકાતી અનંતની તગતગતી આખો તરવારવા લાગી..!
વર્ષો પહેલા અનંત આ ગીત ગાતો સાંભળતો અને સંભળાવતો એની કોઈ ચાહીતીને...
એ સમયે જોકે એ ખૂબ આનંદમાં રહેતો જ્યારે એના પીડામય જીવનમાં -
કોઈ એને ચાહનાર પ્રેમ કરનાર મળી જતું...
અનંત જે મહોલ્લામાં રહેતો તેજ મહોલ્લામાં ઉપરના મજલે એક પરિવાર રહેતો .
એ પરિવારમાં ત્રણ છોકરીઓ હતી ...
વારા ફરતી ત્રણેય છોકરીઓ અનંતના પ્રેમમાં પડી ...
અને પછી એક પછી એક અનંત ને છોડીને જતી રહી...
જોકે આજુ બાજુમાં બીજા પરિવારો પણ રહેતા અને એ પરિવારમાં પણ
છોકરી રહેતી જ અને એ છોકરીઓની સાથે ભણતી એની બહેનપણીઓની -
આવન જાવન પણ મહોલ્લામાં રહેતી .
એની સાથે પણ ઘણી ઘટનાઓ વણાયેલી છે પણ એ ઘટના ફરી ક્યારેક કહીશ .
અત્યારે મને
કિસી રાહ પર કિસી મોડ પર
કહી ચલ ના દેના તું છોડ કર..
મેરે હમ સફર મેરે હમ સફર
આ ગીત સાથે યાદ આવે છે એ દિવસો ...
બડી મુશ્કિલ થી અનંત ને એક ટેપ રેકોર્ડર હાસિલ થયેલું એ પણ સર્તો ને આધીન ...
અને કેસેટો ક્યારેક ક્યારેક દોસ્તારો પાસેથી મળી રહેતી તો ક્યારેક ...
રેડિયો પર આવતા ગીત અનંત જૂની કેસેટોમાં રેકોર્ડ કરી લેતો...
અને મને આજ સુધી એ નથી સમજાતું કે આખો દિવસ મજૂરી કરતાં
આગ ઓકતી ભઠ્ઠી પાસે રાખ ફાકતા સાવ પાગલ અને લઘરા માફક જીવતા -
અનંત ને છોકરીઓ કેમ ચાહતી ...?
ખૈર એ એનું ભાગ્ય હશે ...
અને આ મારુ ભાગ્ય કે હું એની યાદમાં રૉયા કરું છું !
જ્યારે જ્યારે મારા કાને કે મારી આંખે એ ગીતો અથડાય છે !
ખૈર ...
હાં તો, અનંત ખુદ મસ્તીમાં ખૂબ ગાતો અને -
પોતાની ચહીતીને કઈ આ રીતે ગીત સંભળાવતો ..
પેલી ના ઘરમાં પણ ટેપ રેકોર્ડર હતું ...
પેલી ઉપપરના મજલે રહે અનંત નીચે આવેલા ઘરમાં પોતાનું કામ કરે ...
એ જે ગીતો ગાતો વડાડતો અને એની ચહિતીને સંભળાવતો એમાનું એક આ ગીત પણ હતું .
કિસી રાહમે કિસી મોડ પર
કહી ચલ ના દેના તું છોડ કર
મેરે હમ સફર મેરે હમ સફર ...
મેરે હમ સફર મેરે હમ સફર ...
એક કડી અનંતની ચહિતી વગાડે પછી એ ટેપ ધીમું કરી નાખે ,
એટલે બીજી કડી અનંત વગાડે
કિસી હાલમે કિસી બાત પર
કહી ચલ ના દેના તું છોડ કર
મેરે હમ સફર મેરે હમ સફર ...
મેરે હમ સફર મેરે હમ સફર ...
ફરી બીજી કડી અનંતની ચહિતી વગાડે ..
મેરા દિલ કહે કહી યે ના હો
મેરા દિલ કહે કહી યે ના હો
નહીં યે ના હો નહીં યે ના હો
કિસી રોજ તુજસે બિછડકે મે
તુજે ઢૂંઢતી ફિરું દર બદર ...
મેરે હમ સફર મેરે હમ સફર ...
મેરે હમ સફર મેરે હમ સફર ...
ફરી એનું ટેપ ધીમું થાય અને અનંત ગાય ..
તેરા રંગ સાય બહારકા
તેરા રૂપ આઈના પ્યારકા
તુજે આ નજરમે છુપાલુ મે
તુજે લગ ના જાયે કહી નજર
મેરે હમ સફર મેરે હમ સફર ...
મેરે હમ સફર મેરે હમ સફર ...
ફરી ચહિતી વગાડે
તેરા સાથ હે તો હે જિંદગી
તેરા સાથ હે તો હે જિંદગી
અનંત
તેરા પ્યાર હે તો હે રોશની
તેરા પ્યાર હે તો હે રોશની
ચહિતી
કહા દિન યે ઢલ જાયે ક્યાં પાતા
અનંત
કહા રાત હો જાયે ક્યા ખબર
બંને
મેરે હમ સફર મેરે હમ સફર ...
મેરે હમ સફર મેરે હમ સફર ...
ચહિતી
કિસી રાહ મે
અનંત
કિસી મોડ પર
ચહિતી
કહી ચલ ના દેના તું છોડ કર
અને પછી બંને
મેરે હમ સફર મેરે હમ સફર ...
મેરે હમ સફર મેરે હમ સફર ...
આમ અનંત આગ વચ્ચે પણ આનંદથી જીવતો ...
આમ એક પછી એક અનંત ને છોડતી ગઈ ..

ત્યારે ..
આવાજ કઈ કેટલાય સવાલો ત્યારે અનંત કરતો ....
જ્યારે જીવનમાં આવી આવી ને કોઈ ચાલ્યું જતું .
ત્યારે અનંત આવી ગઝલો સાંભળતો અને ગાતો મે જોયો છે !
कोइ ये कैसे बताये के वो तनहा क्यो है
वो जो अपना था, वही और किसी का क्यो है
यही दुनिया है तो फिर, एसी ये दुनिया क्यो है
यही होता है तो, आखिर यही होता क्यो है?
इक ज़रा हाथ बढ़ा दे तो, पकड़ ले दामन
उस के सीने मे समा जाए, हमारी धड़कन
इतनी कुर्बत है तो फिर फासला इतना क्यो है?
इतनी कुर्बत है तो फिर फासला इतना क्यो है?
दिला-ये-बरबाद से निकला नही अबतक कोइ
इक लुटे घर पे दिया करता है दस्तक कोइ
इक लुटे घर पे दिया करता है दस्तक कोइ
आस जो टूट गयी है फिर से बंधता क्यो है?
तुम मसर्रत का कहो या इसे गम का रिश्ता
कहते है प्यार का रिश्ता है जनम का रिश्ता
है जनम का जो ये रिश्ता तो बदलता क्यो है?
મને યાદ છે એ દિવસોમાં બહારથી અખંડ દેખાતો અનંત -
ભીતરથી સાવ તૂટી ગયેલો ...
ચહેરા પર નીતરતા ખારા ખારા પરસેવા સાથે એની આંખોમાથી નિરંતર વહેતા ...
ખારા ખરા આંસુ ગોરા ગોરા ગાલ પરથી રેલાતા પરસેવા સાથેજ વહી જતાં ...
મે જોયા છે !
વારંવાર તૂટ્યા પછી પણ એ જીવતો રહ્યો ....
પણ બહારથી આખો દેખાતો અનંત અંત સુધી અધૂરોજ રહ્યો...
અને કદાચ એટલેજ આ દુનિયાથી દૂર થઈ ગયો...
આવી અનંત પીડા ને આધીન થઈ એક દિવસ અનંત ....
એક સૂમસામ બગીચામાં જઈને ઘેઘૂર વડલા નીચે રહેલા
એક બાંકડે જઈ બેસી ગયો ....
આસું નીતરતી આંખો બંધ કરી દીધી ...
આંખોમાથી આસું નિચોવાઈ ગયા પછી....
અનંતે આખો ખોલી અનંત આકાશ તરફ એક નજર કરી ફરી એણે આંખો બંધ કરી ...
અનંતે આખો ખોલી અનંત આકાશ તરફ એક નજર કરી ફરી એણે આંખો બંધ કરી ...
અને પછી એણે લખ્યું હતું ...
આંખ બંધ કરતાં અંધારું થયું .
અજવાળા કરતાં ખૂબ સારું થયું.
આંખ ખોલવાથી ફાયદો શો "અનંત"
જ્યાં જગત આખું નઠારું થયું.
"અનંત"
આવા તો કઈ કેટલાય ગીતો કઈ કેટલીય ગઝલો સાથે -
અનંતના જીવનના કઈ કેટલાય દર્દનાક ,ખતરનાક પીડા દાયક સ્મરણો....
આજેય મારા દિલો દિમાગમાં અંકાયેલા છે !
જ્યારે જ્યારે મારા કાને એ ગીતો કે ગઝલો અથડાય છે !
ત્યારે હ્રદયમાં ઊંડે ઊંડે એક ટીસ ફૂટે છે .
અને ,
મારી આંખોમાથી આંસુનો દરિયો ઉમટે છે !
ત્યારે અનંતનીજ રચના મને દિલાસો આપે છે ..!
જે ખુદ દિલાસા વિના એક પ્યાસા જેવુ છતાં ચોમાસા જેવુ જીવન જીવી ગયો....
"અનંત" કેટ કેટલું લખી ગયો ...
હવે આ અનંત નું લખ્યું લખેલું મને પણ લખાવે છે !
જ્યારે હું અનંત ની વાતો લખું મારી આંખે આંસુ આવે છે !
અનંત લખતો ત્યારે દુનિયાથી પર થઈ જતો ...
કદાચ , હું નથી થઈ શકતો ...
બસ હવે હું કઈ વધુ નથી કહી શકતો ...
કેમકે હ્રદયમાં કંપારી છૂટે છે !
લખું છું તો હાથમાં ધ્રુજારી છૂટે છે !
આમ તો જીવન છે મારુ એક પ્યાસા જેવુ.
તું આપ નહીં મને હવે છેક દિલસા જેવુ ...
મારી આંખેથી વહે "અનંત"ચોમાસા જેવુ ...
તો પણ મારુ જીવન છે એક પ્યાસા જેવુ ...
"અનંત"
બ્લાસ્ટ :-
"अनंत" कोई दर्द अपना गीतों में गा रहा ..
लोग बजा बजा के तालिया कर रहे हे वाह वाह ...
"अनंत"
जब चोट लगी तो इतनी कही ...
अब और कहानी फिर कभी ..
No comments:
Post a Comment