અને પછી તો ઘોઘાએ ગાવાનું જ સાવ બંધ કરી દીધું ...
શું કરે પૂરું ગાતા આવડે નૈ તો ....
રોજ ઊઠીને ઘોઘી વઢે અને વઢીને કહે કે ના આવડે તો ના ગવાય ....
એના કરતાં ...
પણ ગાયા વગર ઘોઘાને ચાલે નૈ....
ઍટલે પછી શું છે કે ....
નવો રસ્તો શોધ્યો ....
કાનમાં ભૂંગરા ભરાવીને સાંભળવાનો ....
અને સાંભળતા સાંભળતા ગાવાનું ઍટલે ભૂલ જ ના પડે.
હવે એ સાંભળે છે ... અને ગાય છે ..!
બોલતો નથી ....
અને ઘોઘી આવે છે ..!
શું વાત છે ઘોઘા આજે ચૂપ ચાપ ગાય છે !
એ કેવી રીતે બને ગાય અને ચૂપ ચાપ પણ રહે ....
બૌ મગજ ના કસવું નૈ તો ઘસાઈ જશે ..!
આદમી મુસાફિર હે આતા હે જાતા હે ....
આતે જાતે રસ્તે મે યાદે છોડ જાતા હે ....
આતે જાતે રસ્તે મે યાદે છોડ જાતા હે ....
અને આગળ આખુય ગીત હવે પૂરું કોણ કરે ....
ખબર નૈ .......
કેમ ગાતા ગાતા ઘોઘો ચૂપ થઈ ગયો ....
કોઈ વચ્ચે નૈ બોલે એવું ફરમાન છૂટે તો શું કરવું ....
સહન કરવા સિવાય છૂટકો નૈ ....
હું કોઈને કાય કહેતો નથી ...
મને વાંધા પડે છે ....
આવું કહી ઘોઘો .......
ઘોઘી ને કાય કહેતો જ નથી ...!


No comments:
Post a Comment