Sunday, 29 May 2016

ये भी एक तरीका है...


Katira Paresh shared his photo.
"અનંત" ના જૂના ઝર્ઝરિત પીળા પડી ગયેલા કાગળિયા માંથી....
સમય સમય પર સમય મુજબની મન સ્થિતી સમજીને ફૂલોની માફક
છેક તળીએ બેસી ગયેલી કોઈ જૂની યાદ સપાટી ઉપર આવે ,
બસ એજ રીતે આ પોસ્ટ ઉપર આવી ગઈ તો,
એમાં મારો શું વાંક !
Katira Paresh
May 2, 2015
(4)
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
સ્વચ્છ , શાંત , નિર્મળ જળ પર...
પછી ભરોશો કર.
પ્રથમ, કેટલું સ્વચ્છ છે, ખરેખર
એ જાણવા....
આ રીતે જરા ખાત્રી કર...
જળ ભરેલા પાત્ર ને,
જરા ડહોળી જો .
"અનંત" પછી જો..!
કચરો આવે છે કે નહીં સપાટી પર...
"માણસ નામે જળ ભરેલું પાત્ર..."
"અનંત"
કઈ કેટલાય ફૂલ વસ્યા હતા મારા મહી. ,
વૃક્ષ પરથી ખરતા, ખરી ને તરતા હતા મારા થકી ...
'ને પછી, મારામાં તરબતર થઈ જતાં ફૂલ.
મને પણ સુવાસિત કરી...
ક્રમશ એ બધા કરમાઈ કરમાઈ ને છેક તળિયે બેસી ગયા....
"અનંત" એ પહેલા, અને, એ પછી પણ, હું એકદમ શાંત હતો.
સ્વચ્છ હતો....
જાણે નિર્મળ જળ...
પણ ,
ફરી આ કોણ આવી ડહોળી ગયું મને,
કે એ મુરજાયેલા ફૂલો બધા ...
ફરી આવી ગયા સ્મૃતિની જળ સપાટી પર..
"અનંત"
"અનંત" ના જૂના ઝર્ઝરિત પીળા પડી ગયેલા કાગળિયા માંથી....
Like
Comment

No comments:

Post a Comment