Sunday, 29 May 2016

ये भी एक तरीका है ...


શ્બ્દથી પ્રેમાળ સ્પર્શ ...
શબ્દથી પ્રેમની અભિવ્યક્તી ,
શબ્દથી પ્રેમની અલૌકિક અનુભૂતિ....
શબ્દોથી પ્રેમનો અલૌકિક અહેસાસ....
થઈ શકે છે ...!
કેમકે શબ્દને પણ શૂક્ષ્મ દેહ હોય છે...!
"અનંત"
LikeShow more reactions
Comment
Comments
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
ye acha hai kuch
LikeReply1May 28 at 6:00pm
Katira Paresh और बाकी सब बेकार....
है ना...
बहोत अच्छा हो, या थोडा कुछ...
या की उनके जैसा बेकार...
मने की फर्क नै पे़दा...
LikeReply1May 28 at 7:08pm



Katira Paresh shared his photo.
चार साल पहेले का सीक्रेट और...
वही पुरानी बे मतलब की बाते...
Katira Paresh with Punit Ruparel and 4 others.
May 28, 2012
ભા...ગ {9}
ઘોઘી : એ... ગુડ નાઈટ ઘોઘા ગુડ નાઈટ .......
ઘોઘો : સૂ પ્રભાત સૂ પ્રભાત પધારો...પધારો....
ઘોઘી : અલ્યા ઠેકાણે તો છે ને ?
ઘોઘી : રાત છે રાત..........
ઘોઘો : ખોટી વાત....
રાત તારે માટે, મારી તો સવાર પડી છે.
પણ તે કઈક લોચો માર્યો ...
ઘોઘી તું ગુડનાઇટ સવારના સૂરમાં બોલી.
ઘોઘી : એમાં વળી લોચો શું ?
સવારે મળીએ તો ગુડ મોર્નિંગ બોલાય.
બપોરે મળીએ તો ગુડ આફ્ટર નુન બોલાય.
સાંજે મળીએ તો ગુડ ઈવનિંગ બોલાય હે ને ?
તો રાત્રે મળીએ ત્યારે ગુડ નાઈટ ના બોલાય ?
ઘોઘો :પણ એ તો છૂટા પડીએ ત્યારે જ મે લોકોને બોલતા સાંભળ્યા છે.
ઘોઘી : તો છૂટા પડવા સમયે સમય મુજબગુડ મોર્નિંગ , ગુડ આફ્ટર નુન ,
ગુડ ઈવનિંગ એવું બધુ બોલવાની મે ક્યાં કોઈને ના પડી છે. ?
ઘોઘો :બોલાય બોલાય હોં જે બોલવું હોય તે બોલાય.
પણ અત્યારે અડધી રાતે મળવા આવવાનું કારણ ?
ઘોઘી : કેમ ભૂલી ગયો ? મારે તને એક પ્રશ્ન પૂછવાનો હતો ..!
ઘોઘો : લે એવો તે કેવો પ્રશ્ન છે કે અડધી રાતે પૂછવા આવવું પડે.
ઘોઘી : મને મહાન થવાની ઝંખના જાગી છે .
ઘોઘો : તો એ તો તારો પ્રશ્ન છે .
ઘોઘી : મે ક્યાં ના પાડી પ્રશ્ન તો મારો જ છે.
એટલે તો તને પૂછવા આવી છું. પણ એનો જવાબ કદાચ તારી પાસે છે.
ઘોઘો : કદાચ .....! પૂછ.
ઘોઘી : ઘોઘા પ્રશ્ન એ જ છે કે મારે મહાન થવું હોય તો શું કરવું જોઇયે ?
ઘોઘો : લે એમાં વળી કરવાનું શું હોય .
"સામા વાળાને મહાન કરી દેવાનો".
ઘોઘી ઊછળી પડી ઓહ ઘોઘા આટલું સરળ.....!
તું સી ગ્રેટ ઘોઘા તું સી ગ્રેટ.
ઘોઘો :.શું કહ્યું ? હું સિગરેટ...!!
શું બોલે છે તું ઘોઘી તને કઈ ભાન છે ?
કઈ બાજુથી હું તને સિગારેટ જેવો લાગ્યો હે ?
ઘોઘી : અરે ઘોઘા સાવ ઘોઘો જ છે હોં તું.
શું તને ક્યારેય અંગ્રેજી નહીં આવડે ?
અરે હું એમ કહું છું કે ...
તારા વિચારો કેટલા ઊંચા છે . તું ખરે ખર મહાન છે હોં ...!
ઘોઘો : બસ મારાથી જ શરૂવાત કરી....!
હોય એને ના કહેવાનું હોય ઘોઘી.....!
ઘોઘી : અચ્છા પણ ખરેખર ઘોઘા મે તો તને તું સી ગ્રેટ કીધું તું
પણ કદાચ સિગારેટ કીધું હોત તો પણ એમાં કશું ખોટું ના હોત....
ઘોઘો : કેમ .... ???
ઘોઘી : કેમકે તું પણ ધીમું બળે છે ને વધુ લિજ્જત આપે છે.
મને એમ થાય છે તને સિગરેટની જેમ બે હોઠ વચ્ચે દબાવી ને,
એક જોરદાર કસ ખેંચી લઉં.
ઘોઘો : એમ એટલે તું ઇજ્જત લે .
સોરી લિજ્જત લે, અને હું ફાસ બળું મારે તો બળવાનું જ ને ?
"બંધ આંખે સપના ના જો ઘોઘી ખુલ્લી આંખે સાકાર કર."
(ક્રમશ 
LikeShow more reactions
Comment
Comments
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
kai khaber na padi
UnlikeReply1May 28 at 7:52am
Katira Paresh खबर तो मनेय क्या पड़े छे कै.... smile emoticon

May 28, 2012.....

यार...

ऐ तुज विचार...

बीती हुई ये घटना....

और कुछ सत्य के करीब करीब की

कल्पना को हुवे साल पुरे चार...

कुछ अजीब घटना घट रही है ...

आज भी... वैसी ही... ऐसी ही...

कहा था ना मैने...

मेने कहा था ना... ?

No comments:

Post a Comment