Sunday, 29 May 2016

ये भी एक तरीका है ...


ના પાડુ તો પણ એ અંગ્રેજી મા લખે છે...
મને સમજાતુ નથી એ શુ કહે છે, શુ પૂછે છે...
પછી હુ  🔙 આમ મો ચડાવુ તો પુછે છે એ
વાયડી,... y sad....?
હુ શુ કામ જવાબ આપુ....!
એક હુર જોજન દુર...
પણ આ દુનિયા.....
લાંબા રસ્તા સાવ ટુંકા કરી નાખે ક્ષણમાં...
સેંકડો માઈલ દુરનુ અંતર...
સેકંડના સાતમા ભાગમા કાપી નાખે....
જોકે સેકંડના સતરમા ભાગમા પણ.....
એના સુધી આ સંદેશ હુ પહોંચાડી શકુ...
અગર જો હુ ચાહુ તો..
પણ ના.,! હુ એવુ નૈ કરુ...
કેમકે...
હવે, મને, એ,
ખુણામાં, જતા, બૌ, બીક , લાગે છે...! 😇
Like
Comment
Comments
Himatbhai Mehta you are great man and have good knowledge
UnlikeReply1May 24 at 5:58pm
मंजरी महाजन बीकन!😏😙
UnlikeReply2May 24 at 6:06pm
Katira Paresh બસ દાદા મારા દુખ નુ આજ કારણ....
તમેય પરી"ક્ષા લીધી....
અને લ્યો હુ નાપાસ....
કરો લાલ લીટો....
અકલે હુ વાળી દૌ મારો વીટો... 😇
LikeReply2May 24 at 6:06pm
Katira Paresh हां तो बीक तो लागे ज ने ले पण... 😇
LikeReply2May 24 at 6:07pm
Katira Paresh हुय काय ना सुजे त्यारे.....
smile emoticon 🔙आमज smile emoticon
LikeReply1May 24 at 6:09pm
Nidhi Rana comments aghreee pde.... ahi to
UnlikeReply1May 24 at 6:15pm
Katira Paresh કેટલુ સરળતાથી કૈ દીધુ...

તોય..!!! 😇
LikeReply1May 24 at 6:35pm
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
tongue emoticon hur 😋
Katira Paresh हां
Katira Paresh
Write a reply...
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
hoor nu nam na lakhiu kai vaydi english lakhi pareshan ksre che plzz explain in brif tongue emoticon
Katira Paresh ना..! नाम नै कौ

जीभडा शु काढे छे एमा

तु पण एवु ज करे छे.!

जो.!

ते पण अंते परी,क्षा लीधी ने..!
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
hehehe hur nu nam bolwama aatli taklif kem
Katira Paresh पहेला ते छेल्ले अंग्रेजीमा शु कह्यु ए के पछी कौ...
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
kai nahi tamari e vaydi ne jani pucho
Katira Paresh ना ! नै पुछु..!

पहेला तू के अत्यारे ने अत्यारे....
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
e lakhiu che tuk ma samjawo
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
tc
Katira Paresh એમ નૈ હવે પહેલા " ટૂંકમાં સમજાવો "એનું અંગ્રેજી કર....

કોને ખબર તું વાયડાય નૈ કરતી હોય ...
Katira Paresh Pari ....

No comments:

Post a Comment