નિર્દોષ ગુનેહગાર
પૂછ્યા વિના કોઈની બઠ્ઠાવેલી યા કોઈની ઉઠાવેલી વસ્તુને ચોરી જ કહેવાય એ હું ભલીભાતી જાણું છું છતાં પણ મે આજે ચોરી કરી છે.!
આજ સુધી જો કે હું સુંદર ચિત્રોનીજ ચોરી કરતો, મગર આજે શબ્દોની ચોરી કરી છે.!
જો કે લેભાગુઓની માફક મે કોઈના પણ શબ્દોમાં મારુ નામ નથી લગાડ્યું ...
જેના શબ્દો મને સ્પર્શી ગયા એને પણ !
એના શબ્દો સમેત ચોરીને મે અહીં મારા ખૂણામાં આવેલા ખંડેરમાં કેદ કરી લીધા છે.
મને એના શ્બ્દોએ મજબૂર કર્યો તો , એમાં હું શું કરું...
અહીથી મે ચોરી કરી છે ...
https://www.facebook.com/chetna.ornawala
જો કે મારી તો એમને પૂછીને જ એમની ક્રુતિ અહી મૂકવાની ઈચ્છા હતી ...
બસ જરાસી દેર હો ગઈ જેસે કહેર હો ગઈ ....

કહેવા પુછવાનો મોકોજ ન આપ્યો...
સાયદ, સાયદ વો લૉગ જો બ્લોક બ્લોક કી બાતે કરતે રહેતે હે, આજ સાયદ એવું જ કશુક મારી સાથે થયું..!
મને જો કે ખબર નથી કે આવુ કેમ થયું..!?
એમણે આવું કેમ કર્યું..? મને ખબર નથી..!
વર્ના આટલું ખુલં ખુલ્લા લખનાર એ પણ એક સ્ત્રી...

કૈ કારણ જણાવ્યા વગર આવુ કરે ખરી...
ખરેખરી હોં બાકી,
મારો કહેવાનો ગુઢાર્થ ન સમજાયો હોય તો પુછવુ જોઈએ ને લખાણ મુજબ એકદમ ખુલીને.?
ખૈર સબકી અપની સૌચ અપની મરજી હોતી હે.!
ઉનકી યે મરજી હોગી ....
ઓર મેરી યે....
અબ આને વાલે વક્ત અગર ઇસ ગુનાહ કી કોઈ સજા મુજે મિલે, કોઈ ભી ! તો મુજે મંજૂર હોગી ..
ખૈર..
સમય,ગતિ સંજોગ કે જોગની શરમ વિના....
પણ સાવ નિર્દોષ રીતે...
જેવી છે,જેવી હોય,તેવી રીતે...
મારા જેવી સ્ત્રીને જીવનમાં ત્રણ પુરુષો હોવા જોઈએ...(વ્યક્તિગત)
પણ અફસોસ કે નથી....
એક સાવ નિર્મળ નીર જેવો,બીજો જંગલી અણધડ હિંસક,ત્રીજો બાળક જેવો નિખાલસ નિર્દોષ....
માનવ શરીર ની રાસાયણિકતાના આધારભૂત નમૂનારૂપે તેની સતત થતી વધઘટની વિધિને પ્રથમ અગ્રતાક્રમે ગણીએ તો તેનાથી હ્રદયના ભાવ બદલાય સતત...
ભાવથી મન બદલાય...
અને મનથી મંન્છા....
ત્યારે મારા માટે તે માનવું યથાયોગ્ય રહેશે કે....
હું વિજ્ઞાનથી છું કે વિજ્ઞાન મારાથી...???
કેમિકલ લોચા વાળા મનની તો જન્મજાત પ્રકૃતિ જ હોય લોચા વાળતું રહેવું....
પરંતુ....
સાવ વિચિત્ર હોય છે "સ્ત્રી" સ્ત્રી મન...
ધગધગતા અંગાર જેવું દઝાડતું....
જીવસૃષ્ટિમાં ઊત્પતિની ચરમસીમાએ છેલ્લી ક્ષણે પ્રચંડ જ્વાળાને પડકારતી આગથી જરાય હિણ નહિં....
જો "સ્રી" નામની વાસ્તવિક મૌલિકતા પર અસ્તિત્વ તેનું આધારિતિ હોય તો....
ત્રણેય તખ્તા અતિ મહત્વના....
પ્રથમ સોમ્યતાનો....
બીજો ભોળી નિર્દોષતાનો...
અને ત્રજો સાવ અણધડ,જંગલી,હિંસક...
જેનો સમન્વય__
એક સ્થાને...
એક માધ્યમે....
એક સંજોગોએ હોવું સંભવ નથી....
સૌમ્યતા અને હિંસકતાને ન્હાવા નિચોવાનો સંબંધ નથી...
ને ભોળાપણાને જંગલીયત સાથે કોઈ નિસ્બત નહિં....
તો......!!!!!(?)
વિકલ્પ ના માધ્યમે ક્ષણ દોષિત...???
સમય દોષિત...???
કે ગતિ...???
હું ઓળખીશ આ "સ્ત્રી"ને
"FIRE WOMEN"....
આગ ઓકતી અલ્લડ,અણધડ જ્વાળા....
જો પવનના જોરદાર ઝાટકે દૂષિત શોષણના વાઘા ઊડે તો.....
કેમ કે ક્ષણ સાવ નિર્વસ્ત્ર હોય છે લજ્જાહિન બેશરમ...
છતાં દંભરહિત....
___ચેતના.
(સૌમ્ય,પ્રેમાળ દેખાતી સ્ત્રી ગહનતાના ગર્ભમાં અગનજ્વાળાનું બીજું ધગધગતું રૂપ સિવાય કશું નથી હોતી)
પેનની સ્યાહીને મર્યાદાની વાઘા બાંધે છે
માટે ગૂઢાર્થ અર્થ થોડો અઘરો લાગશે....

No comments:
Post a Comment