Sunday, 19 June 2016

પડઘો ...


..... અને, હુ બેભાન થઈ ગયો...
हा, बे,,, भान... 😇
હું નો'તો કે'તો પડઘો ગમે ત્યારે પડી શકે છે ...
લે પણ, મને શુ ખબર કે, સાચેજ આવુ થશે...
મે તો ખાલી મજાક કરેલી....
પણ, આ,જો ! પડઘો પડ્યો....
આ દુનિયા અને દિવાલ પણ કમ્માલ છે...
આ દુનીયા જાણે ઘનઘોર જંગલ 'ને,,,
દિવાલ અકલે જાણે ચારેકોર પહાડ...
કદિ, પહાડે ટકરાઈને આવી શકે છે પાછી,
પડઘાતી પડઘાતી આપણેજ પાડેલી રાડ...
મને ખબર નૈ કે આવુ સાચે થૈ શકે છે...
જો કે ભાઈબંધ તો પહેલેથીજ કહેતો કે,,...
આવે છે એ આવતુ,
'ને જે જાય છે તે,
માત્ર ને માત્ર જતુ દેખાય છે...
"અજ્ઞાની " આ જગતના લોકો સત્ય અને,
ભ્રમ વચ્ચે સતત જોલા ખાય છે. અનંત યુગોથી...
પ્રાણી માત્રના પાત્ર અને રુપ રંગ બદલાય છે...!
હીશાબ મુજબ બાકી બધુ એનુ એજ હોય છે..!
અસલમા કશુજ આવતુ કે જતુ નથી...
"અજ્ઞાની" આવુ કહેતો...
અને અનંત...!!! કેવુ કહેતો..?
એ વળી કૈક આવુ કહેતો....
"અનંત" સત્ય અસત્ય ના પડઘા સતત....
અનંત... યુગો સુધી પડઘાયા કરે છે.....
ક્યારેક આગળ ક્યારેક પાછળ. છળ....
આપણી સાથે, આપણાજ પડછાયા કરે છે....
"અનંત"....
और मै,,,! मै तो प्रेक्षक हु....
मै देखता हु, सुनता हु फीर,,!!!
स.अ..अ.. ब.... कु.. उ... उ... छ...!
भुल जाता हु....I

Katira Paresh
पडघो ....
@@@@@@@@@@
शु तमने पडघो संभळायो ?
अगर हां , तो एक काम पत्यु !
अगर ना . तो . समजी लेजो !
तमे जे कई पण लखो.बोलो !
तेनो पडघो...
गमे त्यारे संभळाई शके छे !
अगर लखवा,बोलवा समये...
जो.! भान नही राखो, तो ...
ज्यारे तमने तमारोज पडघो....
संभळाशे त्यारे.....
तमे बे भान थई जशो ...
तभी तो ...
दास पुरुशोतमू कहे गये हे...!
कुछ भी लीखने,बोलने से पहेले....
सो बार सोच लीया करो ... 
बोलो पुरुषोतमू दास की ....
LikeShow more reactions
Comment
22 comments
Comments
Darshna Suraj Vaat to saachi che Bhai pan aa vaat na padgha nu shu??See Translation
Darshna Suraj Sidhi sadu copy paste karvama ae aada awala awajo aava laage che!See Translation
Pravin Miyaatra BHAI LOGO SE PANGA LENE KA NAI...VO JO BOLTA HAI VO SACH HI CH BOLTA (REF:Vaat to saachi che Bhai)See Translation
Darshna Suraj Yes Bhai log!!
Pravin Miyaatra पुरुषोतमू दास की .....
Kaushik Savariya na bolvu e pan ghanu bolya barabar nathi?................
Katira Paresh Kaushik Savariya...ભાઈ ભારે કરી....એટલે જ હું જાજુ નથી બોલતો... 

તમારી વાત આંખ માથે બોલો પછી.... 
Katira Paresh Pravin Miyatra...

ऐ....ऐ...ऐ..प्रवीण कायको डरा रहा है .. !

ईहा तूने कमाल किया > SACH HI CH BOLTA <>(REF:Vaat to saachi che Bhai)

तू सच बोलता है तभी तो तेरी बाता में कोई सीधा सुर पुरावे है .... 

और हम बोले तो पंगा.... 
Katira Paresh Darshna Suraj Sidhi sadu copy paste karvama ae aada awala awajo aava laage che!.... 

ऐ...ऐ.. क्या बात है बाप ! तूने एक साथ अनेक तीर मारे रे ....

कितने घायल हुवे , कितने जानसे तूने मारे.. 

ईहा अखा वर्ल्ड मा तेरी आवाज गूंजेगी अब... 
Katira Paresh Kunjal Pradip Chhaya ... अबे ओये kunjal उनसे ज्यादा तो आप डर गई...

अरे बोलो भई कुछ तो बोलो..... ज्यादा सौचो मत... क्योकी ...

"सोच अगर गहेरी हो जायेगी तो फैसले कमजोर पड जायेगे."...

बहोत लपड चपड करती है ये कुड़ी kunjal जी... 
Katira Paresh Darshna Suraj Vaat to saachi che Bhai pan aa vaat na padgha nu shu??

ई पडघा अब जहेंन में गूंजेगा .... ...See More
Katira Paresh Pravin Miyatra पुरुषोतमू दास की ....

अच्छा हुवा kunjal जी नहीं बोले , तू भी नहीं बोला .. चल में भी नहीं बोलता ....

पुरुशोतामू दास की....

क्योकि ...

जय खाना खाके , लेसन करके सो गया ... 

जोरसे अगर हम सब मिलके "जय"..... बोलेगे तो फिर जय जाग जाएगा .... 
Pravin Miyaatra sub ke so jane ke bad to "JAY" jay kar karna thik hai....See Translation
Pravin Miyaatra ...aa tari kavita chhe paresh?
Katira Paresh શું યાર pravin તું પણ કમ્માલ છે ..ક્યારેક મંજુલા તો ક્યારેક કવિતાની તસવીર

બતાવીને જુદું જુદું પૂછે છે.! ઘડીક પૂછે છે તે મંજુલા ને જોઈ છે . તો ઘડીકમાં પૂછે છે આ કવિતા તારી છે.... ?

નારે યાર મારી કોઈ કવિતા કે સવિતા નથી ... !

એક વાત કૌ પ્રવીણ ? કોઈને કહેતો નૈ ! સાચું કૌ મારી છે તો નૈજ , પણ એવું થાય જરૂર કે મારી હોત તો...  કેવી મજ્જા પડી જાત....  કેટલી સુંદર છે નૈ... 
Katira Paresh Pravin Miyatra.... भई कायको सोये हुवे को जगाना ..... 
Pravin Miyaatra hu barabar e j samajyo chhuSee Translation
Katira Paresh મરેલા ને મરવી નાખીશ ક્યારેક pravin.... 
Katira Paresh Pravin Miyaatra...

एला... पवला....
ते दि ते कह्यु हतु कोने..?
भाग भाग एवु...?
मने...!, के....
आ तो अकले पुछ्यु के...
ए गै ते गै...
नक्की समज फेर थै...
के नै...!? 😇
4 hrsEditedLike

No comments:

Post a Comment