Sunday, 19 June 2016

ને પંખી ઊડી ગયા ...

https://m.facebook.com/story.php?story_fbid=pfbid08fKRbH7RvnTHPaX3Lyg3CAkLUX3qtEbgzJWDCranVunQzewWjP5iNg2J1vZcb95tl&id=100002991311961&mibextid=UyTHkb

Katira Paresh shared a memory.
21 hrs
बस पछी ए पंछीने पांखो आवी गै....
'ने ए उडी गया....
ईवडा ई पंखी पण झाड अने पींजराने भुली ग्या..
अकले पछी मने अनंतनु पींजरु याद आयु...
पछी ए झाडनु, ए पींजरानु शु..?
सुनु... सुनु.. सुनु....
सुनमुन थई झाड ने पीजरु रुवे छानु छानु...
खबर तो हतीज छे अंते आज थवानु...
तो पण......



Katira Paresh added 18 new photos.
પ્રકૃતિ ની લીલા અજબ છે પવલા ...
એ બધાને બધુ શીખવીને જ મોકલે છે,
યા તો સમય સમય પર બધુ શીખવી દે છે...
માનવ શીખે નાનકડી કીડી થી લઈને મસ મોટા હાથી ને.....
બચ્ચા કેમ પેદા કરવા ...
અને કેમ ઉછેરવા એ સિવાય બધુ બધુ ને બધુ જ !
જે જે , જેની જેવી જરૂરિયાત એ મુજબ -
બધુ જ જ્ઞાન ,પ્રકૃતિ જીવ માત્રને આપે જ છે ....
તેમ છતાં નાદાન લોકો ખુદ ઈશ્વરથી યે મહાન છે...
અને સૌથી હોશિયાર , બુધ્ધિમાન છે એવું સાબિત કરવા ...
ધમપછાડા કર્યા કરે છે ...
પ્રેમને ભૂલીને "સેક્સ" ને ચર્ચાનો વિષય બનાવી કોને શું કરવું શું ના કરવું ...
એવું એવું બધુ શિખવ્યા કરે છે.... ( એ બહાને સૌ પોતપોતાની વિકૃતિ સંતોષે છે )
પ્રકૃતિએ ક્ષણે ક્ષણનું અદભૂત જ્ઞાન પ્રાણી માત્રને આપ્યું છે..
કોઈ અચાનક કાંકરી ફેંકે 'ને અચાનકજ જેમ-
પલક આપોઆપ બંધ થઈ જાય બસ એમજ !
શું આ બાબતે ક્યારેય કોઈ માં એ પોતાની દીકરીને,
કે બાપે પોતાના દીકરાને કહ્યું, શીખવ્યું હોય છે, આ જ્ઞાન આપ્યું હોય છે ??
કે જો દીકરા/દીકરી કોઈ કાંકરી ફેંકે તો આંખ તુરંત બંધ કરી દેવી .. ?
બસ તો પછી...!
આટલું જ સત્ય છે....
બાકી બધુ સડેલી બુધ્ધિનું કે હલકી વૃતિનું પ્રદર્શન ....
ખેર એ સૌ લોકો પોત પોતાની બુધ્ધિ નું પ્રમાણ આપે છે....
'ને , મારે ને બુધ્ધિને તો બાર ગાઉં નું છેટું ... 
બાકી તું સમજદાર છે પવલા... થોડામાં ઘણું સમજી જજે/ જશે .... 
આ જો મારા ઘરના આંગણે ઉગેલા નાનકડા વૃક્ષમાં-
નાનકડી માદા પંખીએ પ્રસૂતિ પહેલા કરેલી તૈયારી ....
અને પછી ક્રમશ પ્રકૃતિગત ઉછરતા બચ્ચા....
કહો, કોણ એને શીખવવા ગયું હતું આ બધુ .... ?
LikeShow more reactions
Comment
5 comments
Comments
Pravin Miyaatra વાહ દોસ્ત
શબ્દો ની કંઇ જરુર જ ન પડૈ પ઼કૃતી ને સમજવામા...પણ તે છોગામા શબ્દો ટાંક્યા!! આ ફોટાઓ સમયાંતરે લીધેલા છે ને એ ઘિરજનૂ કામ છે..તારી ઘીરજ ને દાદ આપૂ છૂ..સુપ઼ભાત
Katira Paresh હાં હવે , એ તો ક્યારેક ક્યારેક ધીરજ મારામાં પ્રવેશ કરી જાય છે બાકી તો....

ખૈર જ્યાં સુધી કે આ બચ્ચાઓ ઊડી ના જાય પ્રકૃતિની લીલાને હું કચકડે કંડારતો રહીશ....  .
હાં હવે , એ તો ક્યારેક ક્યારેક ધીરજ મારામાં પ્રવેશ કરી જાય છે બાકી તો.... :) 
ખૈર જ્યાં સુધી કે  આ બચ્ચાઓ ઊડી ના જાય પ્રકૃતિની લીલાને હું કચકડે કંડારતો રહીશ....  :) 
અને હાં તે  કહ્યું એ બિલકુલ ખરું છે કે, શબ્દોની જરૂર જ ના પડે .... 
'ને હું હજુ બોલું છું... 
ભાઈબંધ "અજ્ઞાની" એ વર્ષો પહેલા લખ્યું/કહ્યું હતું કે..... 
હમ બોલતે ક્યો હે જબ કી.... 
ઉસને કહા થા.... 
"અજ્ઞાની" જો બોલે સો જાલિમ ... 
ઔર  હુવા જો ચૂપ વો આલીમ....
"અજ્ઞાની"

Parimal Chaudhari Stay Raw સાદો નિયમ સરળ રજૂઆત...
👌👌👌👌👌
Katira Paresh
Write a reply...
Kusum Makwana Adbhut....no words to explain... Aap ni photography ne salam...m. Impress...send ur pix in related photography competition..n amazing post...thanks for sharing.
Katira Paresh ધન્યવાદ ....Kusum Makwana

આપ મને જાણ કરશો તો ચોક્કસ મોકલાવીશ ....

અથવા આપ પણ મોકલી શકો છો ...

મને માત્ર જાણ કરજો હોં કે ... 
Katira Paresh
Write a reply...
Punit Ruparel aela to pan kevay che k mnsh shikhi ne nathi aavto
Katira Paresh એ તો કહ્યા કરે માણસ છે. .... 
Punit Ruparel E vat tari baddhi hachi pan......
Katira Paresh પણ બણ કઈ નૈ પુનિયા માણસ છે અટલે મન ફાવે એમ બોલે છે...
Punit Ruparel Aela pariya tari vat ma to she . dhor to game aem chrrya rakhe mansh gamem boliyarakhe shmant to che ho marbapla man to em ke aapna ane dhor vache shu shmanta?
Katira Paresh બસ પુનિયા એજ/ આજ તફાવત.... 

આંખ બંધ કરીને વિચાર... આંખ ખુલશે એટલે બધુ સમજાઈ જશે ...

ધાર્યા કરતાં વધુ સમજાઈ જશે પુનિયા.... 
Punit Ruparel le aa aakh band kari ....aehave udho aaje yog divsche yoga karva java nu che me maru baik lain nikdiyo aek bhi mane shikl mdiya me tene kaiyu aaje yoga day che tame jav mare kame javnu che pan aaje to ravi var che shu ravi var shu shom var amarr...See More
Katira Paresh લ્યાં પુનિયા કા'ક હમજાય એવું લખ ભઇલા !

તારું અંગ્રેજી વાંચી ને ક્યાક હું ગુજરાતીય ઠામૂકું ભૂલી જઈશ ....

Punit Rupare... 

No comments:

Post a Comment