Friday, 17 June 2016

કોઈ કોઈ કાંચીડો પણ કહે છે ...


    બે, મતલબકી વાત ...

    "ઠગ, ભગતની 'ઝાંખી' ..."

    ના,

    કોઈને ક્યારેય સ્પષ્ટ દર્શન નૈ થાય....
    તે, નાજ થાય ને ....
    તસવીર 'ઝાંખી' નથી ...
    ભૈ આંખો ચેક કરાવો ....
    તમાર નંબર વધી ગયા હશે ...
    નૈ તો ગમે એકલુ ઝાંકી ઝાંકી ને જોશો....
    તોય ઝાંખુ જ દેખાશે....
    ઘાટું કાય નૈ દેખાય ... 
    તાજેતરની ઝાંખી પાંખી...

    બૌ જો,જો, ના કરવું ...
    પછી બધે, બધાજ ! ચહેરામાં હુજ હું, દેખાઉ તો મારો વાંક નૈ... 
    Like
    Comment
    Comments
    Jayendra Ashara ......
    આંખોમાં તમને સંત થયા જોઇને આવેલી નમી છે ??
    કે ફોટોગ્રાફરના આંખોના નંબરે ઝાંખા ફોકસની ઝાંખી છે???

    Katira Paresh બે મતબલ કી બાત કરણે સમજણે મે માહિર હે આપ ભી ..!

    જય ભૈ કાય ખબર નૈ પડતી મન તો કે આખરે કોનો વાંક છે ...

    ફોટો ગ્રાફર જય કતિરા નો કે પછી મારોજ ....

    કદાચ હું અસ્થિર થયો હોઈશ ... અર્થાત ... "હું ડગી ગયો.." 

    LikeReply1June 10 at 11:47pmEdited
    Katira Paresh
    Write a reply...
    Mahesh Jobanputra Akhand mojjjj lage che sant shree paresh bapu
    Katira Paresh હાં મૌજ અખંડ છે ... ભાંજે ...Mahesh Jobanputra....

    પણ તોય આપણામાં સંતપણા જેવુ જર્રાય નૈ... 

    LikeReply2June 11 at 12:04amEdited
    Jayshree Tilala Camera bagdi gyo chhe naito old pic mathi copy kari lage
    Katira Paresh જો .! કૌ છું કે,,,

    ભૈ આંખો ચેક કરાવો ....
    તમાર નંબર વધી ગયા હશે ...

    તોય કોય માનતું નથ લે પણ ...

    નૈ તો ઝાંકી ઝાંકી ને જોશો તોય સાચું કાય નૈ દેખાય ... 

    હું ખોટું નથી કે'તો કાય ...

    Jayshree Tilala 😎😎😎😎
    Katira Paresh એમાં આવા બધા 😎😎😎😎ચોખંડા ચોખંડા શું કરો છો .... 
    Jayshree Tilala ચોખંડા એટલે ??
    Katira Paresh તમે વઢ્યા હે, વઢ્યા કે..
    વઢીને પુછશો તો નૈ કૌ... 😇

    Katira Paresh

    Write a reply...
    Kunjal Pradip Chhaya મને એકવાર એમ કહ્યું હતું કે મારો ફોટો ઝાંખો છે. ચશ્માના નંબર બદલો 
    Katira Paresh હાં તો હવે તમે બદલી નાખો ચશ્મા અકલે હિસાબ સરભર થૈ જાય ....

    તમને આકલું બધુ હજુ યાદ છે ... !!! બૌ કેયાય ...

    LikeReply1June 11 at 12:58am
    Kunjal Pradip Chhaya એ વખતે મારાં ચશ્માં બદલવાની સલાહ આપી હતી તમે. એટલે આ વખતે તમારે બદલવાનો વારો છે! હું ૨૦૧૨ જાન્યુઆરી ૧૪, ની સાંજે પહેલીવાર થયેલી વાતની વાત કરું છું. 
    Katira Paresh અને પછી અચાનકજ તમે બધુજ ભૂલી ગ્યાં નૈ ....

    નૈ તો હું તો પહેલે થી નક્ટો હતો અને આજેય છું ...

    બાકી, મને તો બંધ આંખે બ્રહ્માણ્ડ દેખાય છે ... !

    ચશ્મા નૈ બદલું ... 

    LikeReply1June 11 at 1:07am
    Katira Paresh મને આવા વિચિતર ચીતરની ભાષા બૌ સમજાતી નથી ....

    અકલે પછી હું લખીને જીભડા કાઢું છું ....

    મે જીભડી કાઢી ઐ.... 

    Kunjal Pradip Chhaya Haha mey ankho kadhi ne chamkavi
    Katira Paresh અર્થાત તમારી આંખોમાં ચમક આવી ... 

    મને આંખો કાઢીને બીવાડાવવો નૈ કૈ દૌ છું .....

    નૈ તો હું બીય જઈશ ...

    LikeReply1June 11 at 1:12am
    Kunjal Pradip Chhaya ના બીતા નૈ.. ઝગારા મારે મારી આઁખો અડધી રાતે
    Katira Paresh તોય હું અંજાઈશ નૈ જલ્સા કરો ... 
    LikeReply1June 11 at 1:15am
    Katira Paresh

    Write a reply...
    Arun Shah સાધુબાવો થઇ ગયો પરિયા ? clean shaved કરીને ?
    Katira Paresh अह, Arun Shah,
    हतोज "बावो" पहेलेथी...
    वो कहेते है ना की साधु तो चलता भला "...
    सो चला गया.....
    मै तो प्योर संसारी हु बावा....
    मै कीथे जावां... 😇

    Arun Shah सही कहा
    Katira Paresh Arun Shah.. एक अरसे के बाद तेरा आना बहोत ही अच्छा लगा बेनुर पे जैसे रोनक.. 😇



No comments:

Post a Comment