ખબર નથ પડતી મને.! તમને નૈ.! એજ ખબર નથ પડતી કે તમે કોણ છો.? હું વર્ષો પહેલાં અહીં આવતો. આજે ફરી વર્ષો પછી ભૂલ ભૂલમાં ભૂલથી આવી ગ્યો પણ મે પહેલા ક્યારેય તમને જોયા નથી આજે પણ સ્થીતી એજ છે એમનેમ હેમખેમ... અર્થાત્ આજે પણ હું તમને જોઈ જાણી નથી શકતો. છેક ખુણે આવેલા ખંડેરમા આમ તો કોઈ આવતુ જતુ નથી. અને એજ કારણે આ ખુણો મે પસંદ કર્યો છે. પણ તો તમે કેમ.? હું એમ પુછુ છુ કે તમે શા માટે એ સીવાય કૈ જોતા નથી. ચહેરા સીવાય કૈ ભલીવાર નથી. ચહેરા મા પણ આમ તો જો કે
This comment has been removed by a blog administrator.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteખબર નથ પડતી
ReplyDeleteમને.!
તમને નૈ.!
એજ ખબર નથ પડતી કે તમે કોણ છો.?
હું વર્ષો પહેલાં અહીં આવતો.
આજે ફરી વર્ષો પછી
ભૂલ ભૂલમાં ભૂલથી આવી ગ્યો
પણ મે પહેલા ક્યારેય તમને જોયા નથી
આજે પણ સ્થીતી એજ છે
એમનેમ હેમખેમ...
અર્થાત્
આજે પણ હું તમને જોઈ જાણી નથી શકતો.
છેક ખુણે આવેલા ખંડેરમા
આમ તો કોઈ આવતુ જતુ નથી.
અને એજ કારણે આ ખુણો મે પસંદ કર્યો છે.
પણ તો તમે કેમ.?
હું એમ પુછુ છુ કે તમે શા માટે એ સીવાય કૈ જોતા નથી.
ચહેરા સીવાય કૈ ભલીવાર નથી.
ચહેરા મા પણ આમ તો જો કે