જ્યારે કોઈ મારુ નવુ મીત્ર બને છે ત્યારે....
ભાઈબંધના આદેશને અવગણીને...
હું અળવીતરાઈ કરી બેસું છું ...
નૈ તો એણે પહેલુ કદમ,
પહેલા ઉઠાવવાની, ચોખ્ખી મનાઇ ફરમાવેલ છે...!
તેમ છતાં..!
એના આદેશને અવગણીને...
હું કોઈ પણ સ્ત્રી મિત્રને મારી, મિત્રતા,
સ્વીકારે, અકલે, ફક્ત, એકજ, મેસેજ, કરુ, છુ..!
અને, લખુ, છુ..! કે,,,
માત્ર સ્ત્રી મિત્રનેજ હોં ..!...
(હુ સાવ સાચુ બોલ્યો.) ... 
દોસ્તીનો હાથ પણ સ્ત્રી સામેજ,
હુ, સામેથી, લંબાવુ, છુ...!
( બીજીવારય હુ સાવ કરતા સાવ સાચુ બોલ્યો , બોલો...! ) 
પછી એ હાથ પકડે તો ભલે, ના પકડે તો કાય નૈ...
જોકે પછી તો હુય ભુલી જાવ છુ કે,
મે ક્યારે કોની સામે હાથ લંબાવ્યો 'તો ..!
હાં તો, હુ કોઈ પણ નવા સ્ત્રી મિત્રને મેસેજમા ખાલી એકલુજ.!,
લખુ કે...
तीसरे वीश्व के ईस छोटे से घरमे आपका स्वागत है.. 
વાત પુરી.
બસ, પછી એ જુવે ના જુવે,
વાંચે કે ના વાંચે મારે કાય નૈ...!
એમ તો ક્યારેક કોઈ સામે અંગ્રેજીમા આભાર માને,
( અંગ્રેજ સ્ત્રીઓ પણ..! )
"બસ આકલુ સીધું સાદું સરળ અંગ્રેજી મને આવડે.. "
એ પછી પણ હુ સામે માત્ર મને આવડતુ એક માત્ર ..!
પેલુ પીળા કલરનું મંદમંદ હસતુ મો કરીને નીકળી જાઉં....
એ હસતુ મો આમ તો ગુલાબી હોવુ જોઈએ કે નૈ..?
ખૈર... એ તો માર્કે વીચારવુ જોઇએ ને ... !
અને પછી, એકદિ', લૌચા થયા....
મને : ) <<< આકલુજ ફાવે છે પણ,
તેદિ' કઈક જુદુજ પ્રેસ થઈ ગયું ભૂલમાં ...
અને પછી એક દિવસ.....
એક નવા સ્ત્રી મિત્રનુ, મે સૌનુ કરુ છુ , એ રીતેજ ટુંકમા સ્વાગત કર્યુ...
तीसरे वीश्व के ईस छोटे से घरमे आपका स्वागत है.. 
તો એણે સામે જે ગુલાબી હોવુ જોઈએ, પણ નથી .!
એવા એક સામટા બે પીળા હાસ્ય વેરતા ડાગલા મૂક્યા....
મે પણ ફરી એજ એક પુનરાવર્તન કરવા ધાર્યું અને કર્યુ...
પણ આ શુ...!!!
હુ તો ચોંકી ગ્યો, ડરી પણ ગ્યો....
એક લખલખુ પગથી માથા સુધી પ્રસરી ગયુ...
હુ રીતસરનો ધ્રુજી ગયો....
તુરંત મે ક્ષમા માંગી..!
મે લખ્યુ ક્ષમા કરશો...
એકલુ લખી આગળ કારણ લખવા જતો હતો ત્યા,
બીજો લૌચો થયો...
"ક્ષમા કરશો... "
એકલુ લખ્યુ ને એ એંટર થૈ ગ્યુ...
તોય સામે એણે પુછ્યુ ...
sena mate?
હુ મુંજાઇ ગયો...
જોકે હાશકારો પણ અનુભવ્યો કેમકે...
એ મને વઢ્યા નૈ...
અકલેજ જોકે હુ વધારે મુંજાયો કે,
જે ના થવું જોઇયે એ થયું છતાં કેમ એણે કાય ના કહ્યું ... !!!
મે કહ્યું ..
वीश्वास राखजो हु जुठु नथी बोलतो
स्माईल नी वदले जे थयु एना माटे...
स्माईल नी वदले जे थयु एना माटे...
પછી એણે કશુજ પૂછ્યું નૈ અને મે પણ કશુજ કહ્યું નૈ ...
બસ ત્યાર પછી તો મે સ્વાગત કરવાનુંજ બંધ કરી દીધું ...
અકલે એ પછી જેકલી નવી સ્ત્રી મિત્ર બની ...
એ બધી મારા સ્વાગતથી વંચિત રહી ગઈ ... 
એ પછી જે મારા નવા તાજામાજા સ્ત્રી મિત્ર બન્યા હોય,
અને જે , સ્વાગતથી વંચિત રહી ગ્યા હોય,
એનું હું આજે અત્યારેને અત્યારેજ !
જાહેરમાજ સ્વાગત કઈ લઉં છું..!
અકલે કાય વાંધો જ ના આવે..!
" तीसरे विश्व के इस छोटे से घरमें आपका स्वागत है...
"
હાં પણ, જૂઠું બોલીને જાગવું ,
એના કરતાં તો,
સાચું બોલીને સૂઈ જવું શું ખોટું હે..! 
બ્લાસ્ટ :- તેદિ' મારાથી ભૂલમાં આંખ મરાઈ ગઈ હતી ...


No comments:
Post a Comment