Friday, 17 June 2016

ઘણું બધુ છે , ક્યાં છે મને ખબર નથી ....


·
એક વાર રાતની જ્યારે મહેફિલ જામેલી ત્યારે ...
વાત વાતમાં અજ્ઞાનીએ કહ્યું હતું કે,
માપે એ પામે નહીં ..
પામે જે માપે નહીં ..
"અજ્ઞાની" એજ કહે .
માંગે એ આપે નહીં.
આપે એ માંગે નહીં .
"અજ્ઞાની"
LikeShow more reactions
Comment
9 Comments
Comments
Katira Paresh Himatbhai Mehta દાદુ 
Himatbhai Mehta ભટકવાનું છોડી ને અંદર ઉતરતા જો આવડી જાય તો જ્ઞાન તો અંદર જ પડેલું છે દુર નથીSee Translation
Katira Paresh Himatbhai Mehta "દાદા " તમે બીજા વ્યક્તિ છો ... જે ભાઈબંધના કહેવાનો મર્મ સમજી શક્યા છો...

તમારા પહેલા કોઈ ગાયત્રી દેવી હતા જે મર્મ સમજ્યા હતા...


હું મારા તેમજ મારા ભાઈબંધો વતી ખૂબ ખુશ થયો.... 
Himatbhai Mehta હું મર્મ સમજી શક્યો પણ ભરમ ભાંગતો નથી
Himatbhai Mehta :=

અખિલ બ્રહ્માંડ ના નાથ ધરણી ધરા 

અખિલ બ્રહ્માંડ છે માત્ર રોંમ જેહનું 
મર્મ જાણ્યા વગર ભરમ ભાંગે નહિ 
સગુણ સ્વરૂપ નિર્ગુણ તણું !!!
Katira Paresh  "દાદા" એના માટે તમારે જરા વધુ ઊંડે જવું પડશે.... 

અર્થાત :- બે અર્થમાં .... 


અહી ક્યહી, અહી તહી મારા ભાઈબંધો ના શબ્દો ભ્રમણ કરે છે, જેમાં "ભ્રમ વિષે ની સત્ય ઘટના પણ ક્યાક ને ક્યાક છુપાયેલી હશે જ આપ અગર ઊંડે ઊંડે જશો તો અવશ્ય પ્રાપ્ત થશે એ બધુ જવાબ સમેત.... 

No comments:

Post a Comment