Monday, 27 June 2016

ભૂલથી, ભુલ ભૂલમાં ભુલ થૈ ગૈ...

Katira Paresh shared a memory — with Sneha Jani and 9 others.
4 hrs
આમ તો જોકે, વરસાદમા ન્હાવા જેવુ...
શબ્દોમા, પણ, હોય છે, ભીંજાવા જેવુ...
તો, એમા હુ શુ કરુ..! લે પણ, જો, આ,
વર્ષો જુનુ છતાં..! લાગે તને નવા જેવુ....
ભૂલથી, ભુલ ભૂલમાં ભુલ થૈ ગૈ... 
4 Years Ago
See Your Memories
વર્ષો પહેલા....
અનંતે કોને એની કૈ ખબર નૈ,
પણ એકલી ખબર છે કે,
આ વાત અનંતે એની કોઇ,
ચહીતી ને કહી'તી 
આ એજ વાત છે....
લે આ જો ....
અંગારાને સુરજ દઝાડે.
'ને બરફ ઠંડીમાં ઠૂંઠવાય છે.
પાણીથી ભરેલા.....!
"અનંત" આ ઝરણા ,નદી,તળાવ, તો જો..!
એ પણ વરસતા વરસાદમાં ભીંજાય છે...!
"અનંત"
LikeShow more reactions
Comment
Comments
UnlikeReply12 hrs
Katira Paresh હાં ભલે ...
LikeReply52 mins

No comments:

Post a Comment