વર્ષો પહેલા ભાઈબંધ અજ્ઞાની એ આ હકીકત
અનંત ..ઊંડાણેથી ઉલેચીને કહી હતી ...
જે મે જૂના ઝર્ઝર્રિત કાળગળિયામાથી
ગઈ કાલે રાત્રે ઉકેલી હતી...
બ્લાસ્ટ:-
ખુલ્લી આંખે કલ્પના જેવુ .
બંધ આંખે સપના જેવુ .
"અજ્ઞાની" આ આવવું જે જવું,
એ તો માત્ર ઘટના જેવુ .
"અજ્ઞાની"
No comments:
Post a Comment