Friday, 17 June 2016

જ્યારે કતિરા બોલે છે ..!


રાજકીય પરિવારના કોઈ સભ્ય,
યાતો રાજનીતીમાં સક્રિય કોઈ નેતા...
અગર જો ખરેખર અકસ્માતમાં મૃત્યુ પામે છે,
તો, પણ રા જાકીય રંગ આપી પોતાના ફાયદા યાતો અન્યના ગેરફાયદા માટે....
એ નેતાના મૃત્યુને. હત્યામાં ખપાવવાનો પ્રયાસ થાય છે.....
(“ જોકે રાજકીય વ્યક્તિનું અકસ્માતમાં મૃત્યુ એક જાતનું એંકાઉન્ટર જ હોય છે.”)
જ્યારે સામાન્ય પ્રજાના પરિવારમાં,
દહેજ , કૌટુંબિક કંકાશ, જમીન જાયદાદ, કે આડા સંબંધ,....
જેવા અનેક કારણો સર જ્યારે ખરેખર હત્યા થાય છે,
ત્યારે એ હત્યાને અકસ્માતમાં ખપાવવાનો ભરપૂર પ્રયાસ થતો હોય છે.....
આમ બન્ને ઘટનામાં સાચું કારણ હમેશા દટાઈ , દબાઈ જતું હોય છે...
બોલો... પુરુષોતમૂ દાસ કી.......... 
ઔર અસત્યમેવ .....
બ્લાસ્ટ:-
"અજ્ઞાની"
સત્ય હમેશાં એકલું હોય છે. જૂઠ ના ટોળે ટોળાં...
સત્યના રસ્તે કાયમ , જૂઠાઓ નાખે છે રોળા....
આ દુનિયા ચાલક ચાલ બાજોની છે. જા ! ચાલ્યો જા..!
તું દૂ.. ઉ ઉ ઉ ર... દૂર અહીથી.. ઓ "અજ્ઞાની" ભોળા .....
"અજ્ઞાની"
LikeShow more reactions
Comment
12 comments
Comments
Pravin Miyaatra PANI NA DHADAKA MA NIRDOSH MACHHCHHLA O MARI JATA HOY CHHE....JADI CHAMDI NA MAGARMACHHCHH UNDA PANI MA MAHALTA HOY CHHE....બોલો... પુરુષોતમૂ દાસ કી...See Translation
Katira Paresh Pravin Miyatra......જાડી ચામડી , ધોતયુ બંડી ....  તો બોલો.... 
Katira Paresh Kunjal Pradip Chhaya .....

કહો આ ઘટના પ્રથમ વાર બની છે.... ? ...See More
Katira Paresh Pravin Miyaatra... ખરેખર તુ કહે છે, અને હવે જે તુ કરે છે, એ, બરોબર છે..!
Katira Paresh પવલા અમુક ચીતરના ચરીતર અર્થાત્...
ભાવ અકલે કિંમત નહી ભૈ...
બલ્કે હાવભાવ મને હમજાતા નથી એક એ પણ તકલીફ ખરી અંગ્રેજી જેવીજ... 😇
Pravin Miyaatra સમજ સમજ કે જો સમજે
ઉસમે બડી સમજ હૈ...
સમછ સમજ કે ના સમજે
વો બડે ના સમજ હૈ...😂😂😂😂
Katira Paresh હાસ્તો...
તે એ સાચુ જ છે...
હુ બીજી લાઈનમાં જ ઊભો છુ...
ને પહેલી લાઇનમાં તુ... 😇
Pravin Miyaatra ધક્કો કોણૈ માર્યો??
Katira Paresh બસ હવે, બૌ થયુ, પવલા...
ચાલ સીમીત જગ્યામા...
મારુ નામ 'નીમીત 'રાખી દે.. 😇

No comments:

Post a Comment