Monday, 4 July 2016

अजीब दासता है ये , कहा शुरू कहा ख़तम ....

Kunjal Pradip Chhaya added a new photo to Katira Paresh's timeline — thinking about old memories with Pravin Miyaatraand 2 others.
July 2, 2015
એકવાર ઘોઘો-ઘોઘી વચ્ચે અકારણ અબોલા જેવી પરિસ્થિતિ સર્જાણી. કારણ કઇં ખાસ હોય તો યાદ રહે, યાદ નહોતું જેથી કહી શકાય કે ખાસ નહીં હોય.
વખત એની ગતિએ ચાલે, જીંદગી થોડી રોકાય? એ તો અનંત કાળથી અવિરત છે.
તો પછી થયું એવું કે બેમાંથી કોઇ ટશનું મશ ન થાય. કોણ પહેલાં મચક આપે? જોકે ક્યારે છેલ્લે બોલવાનું થયું, કોણે વાત કરી કે ક્યાંથી અટકી હોય એ પણ ક્યાં યાદ હતું?!
હા, યાદ સૌ આપે. ઘોઘાનો ભાઇ, ભાઇબંધ કે બહેનપણી જે કોઇ મળી જાય, એની પાસેથી ખબરઅંતર પૂછે ઘોઘી. સામેથી ય એવુંજ. વાવડ મળે. વાત ન થાય. આમ કેમ હશે? શું ફરી એ અનંત, અવિરત વાતો દોર બંધાશે?
બની શકે કોઇ કારણ ન હોય ન બોલવામાં. સમય, સંજોગો જીવનની યાત્રાને ક્યાં સ્થગિત થવા દે છે? કોઇ બીજા ગામનાં પાદરે; કોઇ નવી જ અજાણી નદીનાં ઓવારે, નવા મિત્રોનાં સથવારે અચાનક મળી જવાશે. જાણે ક્યારેય વિખૂટા પડ્યા જ હોય એમ, અનંત જીવનની રાહના કોઇ અજ્ઞાની ભેરુંઓની માફક સ્તો ! હેં ને?
‪#‎કુંજકલરવ‬
LikeShow more reactions
Comment
10 Comments
Comments
Pravin Miyaatra " જે દેખાતુ હોય એ સત્ય જ હોય એવૂ નથી હોતુ"
ઘોઘાએ એજ ચિર પુરાણી ફિલોસોફર ની અદા મા ડાયલોગ માર્યો!!
"એટલે તારી આ રુક્ષતા જે ઉડી ને આંખે વળગે છે..એ રુક્ષતા નથી એમ?" ઘોઘી ના સીધા સવાલ થી ઘોઘો જરા પણ વિચલીત થયા વિના તેની સામે તાકી રહ્યો....એકટક....

" કેમ આંખો ફાડી ને ભુત ની જેમ જોયા કરે છે? ખાઇ જઇશ કે શુ મને?" ઘોઘી એ નેણ નચાવતા બીજો પ઼શ્ન ચલાવ્યો....
" તારા બધા જ પ઼શ્નો ના જવાબ મારી આ પરસેવે ગંધાતી ગંજીમાં છે" ધોધાએ મેલી ગંજી બતાવતા ઉતર વાળ્યો..
" બહાના બધા પાસે હોય!!! અમારા કપાળેથીય પરસેવાના રેલા ઉતરતા હોય છે...અમે ગંધાતો પાલવ રેલાવ્યો" ઘોઘી લડી લેવાના મુડમા હતી....
" જો ઘોઘી....મને ગુસ્સો આવે ત્યારે સામેના માણસ ને ઢીબી નાખવાનુ મન થતૂ હોય છે! પણ સામેનૂ માણસ હુ જ હોઉ તો? માર મને જ પડે? હુ એટલે તુ....તુ એટલે હુ....પણ જવા દે..સમય આવ્યે સમજ પડશે"
(હરી અનંત....હરી કથા અનંતા!!!)
Paresh Katira ઘોઘાના કોપી રાઇટ ચોરી થયા ભાઇ...!!
Katira Paresh પવલા યાર.... અસલ ને આંટી દે એવિ નકલને સો સો સલામ.... 

તારી કલમ શબ્દો નહીં જીવંત સુગંધ વછૂટે છે... 


તારી શરૂવાત જેટલી ચોટદાર એટલો જ અંત વિસ્ફોટક ..! હમેશા હોય છે .... 

જરા સંભલ કે યાર....
Katira Paresh
Write a reply...
Darshna Suraj Kem kayam ghoghi ne j sambhare handhuye? Kem ghogho parseva ma laagnio sukve? Ha malsu fari nava bheru sangathe pan na ghogho badlashe na ghoghi... Pravin bhai haache ghogha ghoghi ni katha ... Ae aapda bhaibandh agyani ne nai ham jaay!!
Katira Paresh ગેંગ... ગેંગ.... ગેંગ ..... 

હું જાણું છું તમે બધા સંપી ગયા છો.... 


હું એકલો જાગું છું 'ને તમે જંપી ગયા છો.... 

મને બધુજ સમજાય છે.... 

જો મને બધુ જ સમજાતું હોય તો .... 

એનો મતલબ એજ કે હું "અજ્ઞાની" નથી.... Darshna Suraj ..!!!
Katira Paresh
Write a reply...
Darshna Suraj Ghoghi ne swaash leta shikhvi ghogho hawa olvi gayo..ghoghi haav j ghoghi kaai hamjati nathi ..
Ye daur hai berukhi ka
Aur aalame bewafai

Is daur main dil lagana
Hadd ae bewakufi
Katira Paresh લો વળી તમે નવું લાયા.... 

ઘોઘામાં તે વળી કેદી અક્કલ હતી હે..! 


અને ઘોઘી..! 

એ જે સમજતી નથી.... 
એજ સમજે છે અતી.... 

અને છેલ્લે કહેલી પંકતી ... 

પેલું ગીત છે ને.. 

વફા જિનસે કી... 

હાં.....ઇ.... યાદ આવ્યું....? 

તો, માંડો ગાવા... 

હું તો ઇ ગીત ગઈ ગઈ ને થાક્યો.... 
Katira Paresh
Write a reply...
Katira Paresh હું રાત્રે મળું હો .... 

હંધાય ને .... 


પછી જોઈ લઇશ....  

હું પોસ્ટ કમેંટ ની વાત કરું છું....    

ના, અત્યારે કાય નૈ...!
Katira Paresh ટૂંકી વાર્તાના મહારથી ... પ્રણામ.... 

એક વાર ઘોઘો ને ઘોઘી વાત વાતમાં ઝગડી પડ્યા.... 


ઘોઘામાં જાણે અચાનક હોશિયારી ફૂટી/ફાટી નીકળી.... 

નૈ તો ઘોઘી ખાલી એટલુજ બોલી હતી.... 

હે મારા પ્યારા ઘોઘા તારામાં અક્કલ કે'દિ આવશે .... 

કે'દિ' તને મારા અંતરની વાતો સમજાશે.... 

અને ઘોઘો ચિલ્લાયો ..... 

ખબર દાર.... મને ઘોઘો સમજ્યો છે તો .... 

હું ઘોઘો નથી.... 

અને તું...! 

તું પણ હોશિયાર છે અતિ, સમજી .... ! 

ખબરદાર જો આજ પછી.... 

પછી શું થયું મને ખબર નથી... 

ટૂંકી વાર્તા પતી.... 

અને હવે બ્લાસ્ટ ફોર "અનંત" 

બ્લાસ્ટ:- 

વર્ષો પહેલાની વાત છે..... 

હું અનંત અને અજ્ઞાની નિત્ય ક્રમ મુજબ ખંડેરમાં મળ્યા .... 

હું રોજ રાત્રે ચાય લઈ ખંડેર પર જતો. 

ટીપોય પર ઊંધી પડેલી ત્રણ પિયાલી સીધી કરી મે તેમાં ચાય ભરી .... 

સૌએ પોતપોતાની પિયાલી ઉઠાવી ચૂસકી ભરી .... 

અને મે અનંત ને પૂછ્યું લ્યા વાસ્તવિક્તા ભલી કે ભરમ... 

એણે સુરુરુરુર..... કરતાં ચાયની જોરદાર ચૂસકી ભરી એક ચૂસકીમાં 

પિયાલી ખાલી કરી ગયો ખાલી પિયાલી ટીપોય પર મૂકીને બોલ્યો....

જીવતા જો આવડે ને પરિયા.. તો બન્ને માં ભરપૂર આનંદ છે મજા છે ...! 

નહિ તો.... 

"વાસ્તવિકતા ભયાનક લાગે અને ભરમમાં ભૂતાવળ ભાસે.."
"અનંત" હોય છે સત્ય અને ભરમ એક બીજાની સાવ પાસે પાસે."

ચૂપ ચાપ ચાય પીતો "અજ્ઞાની" આ સાંભળી મૌનમાં મર્માળું હસ્યો હોઠે મલક્યો ... 

મે કહ્યું કેમ અજ્ઞાની તે ભેદી હાસ્ય રેલાવ્યું ... 

એ ધીમેકથી ચાયની ચૂસકી ભરી કહે જવાદે પરિયા કઈ નહીં... 

અચ્છા... 

મે અનંત ને કહ્યું તું તારી વાત આગળ ચલાવ .... 

અનંતે આગળ ચલાવ્યું અને કહ્યું... 

જો પરિયા હું જે કહું તે બરાબર ખોપડીમાં ઘુસાડી લેજે ફરી વાર તું પૂછજે 

નહીં, અગર પૂછશે તો હું કહીશ નહીં .... 

મે કહ્યું ઠીક છે ચાલ મે ખોપડી ખોલી હવે તું બોલ..! 

અને "અનંત" બોલ્યો.... 

" અગર ભરમમાં જીવવામાં પરમ આનંદ આવતો હોય તો..... 

પ્રેમથી, ખુશીથી મજેથી જીવાય, 'ને જિંદગીની મજા લેવાય પણ .....

ક્યારેક જ્યારે ભરમ ભાંગે ત્યારે .... 

એ ભરમના ભૂક્કાની કરચો હ્રદયમાં ઊંડે ...ઊંડે.. સુધી ખૂંચતી હોય છે..! 

એ ચુભન સહેવાની મન અને હ્રદયમાં તાકાત હોવી જોઇયે.... 

અન્યથા ભરમમાં જીવવું ભારે પડી શકે છે.... 

આટલું બોલી એ ફરી અંતર ધ્યાન થઈ ગયો.... 

અર્થાત :- સૂઈ ગયો ....
Katira Paresh
Write a reply...
Krystyna Obrzut uwielbiam
I loveAutomatically Translated
Katira Paresh
Write a reply...
Darshna Suraj Guruji handhuye hamji gayi ghoghi thodi chu Katira Paresh ji halo badha bharam ma antardhyan thai jao!!
Katira Paresh ખોટું બોલોમાં હવે..

તમે એટલા પણ હોશિયાર નથી.... 
Katira Paresh
Write a reply...
Darshna Suraj Pravinbhai bhaibandh nu badhi vaato like va ni hoy ke u agree with him ?
Katira Paresh બીજું બધુ તો ઠીક હવે , 

પણ છેલ્લા વાક્યનું ભાષાંતર કરો... 


અગ્રેજી માં મેળ નૈ પડે કૈ દઉં છું ...!
Katira Paresh
Write a reply...
Darshna Suraj Arrrrr pariya bolo ??? Bol ne badle bolo ? Tane taav to nathi ne ??
Katira Paresh એમાં અરરરરર.... શું હે ! 

મને મરજી પડે એમ બોલું....


તારે શું....!
Katira Paresh
Write a reply...
Darshna Suraj Khud ko jab akkalmand samajne lage hum
Zamane bhar ki bewakufiyaan kar bethe 
anjaane main izhaare gunah Jo ho Gaya

Fir bewakufiyon ka hum aasara kar bethe
Katira Paresh बे वकुफ़...! समजदार होते है सबसे समजदार बे वकुफ़ होते है.. 

जो नहीं होते बेवकुफ़ वो जीना नहीं जानते. 


जानते है जो जीना वो बे वकुफ़ है जो जीना कैसे नहीं जानता... 

बे वकुफ़ होना आसान नहीं होता बनाना आसन होता है.... 

अर्थात:- अर्थ ढूंढने उम्र कट जाएगी रहेने दो अर्थ मत ढूंढो....
Katira Paresh
Write a reply...

No comments:

Post a Comment