“અનંત કાળથી ભટકતો અજ્ઞાની” ખંડેર
"અનંત" કાળથી ભટકતો "અજ્ઞાની"
Monday, 4 July 2016
Pravin Miyaatra.... એક સવાલ અને. અનેક અદભૂત જવાબ ...
Pravin Miyaatra
July 5, 2015
·
પારકાઓ માં પોતીકા પણુ કેમ ઉગી જતુ હશે?
·
Provide translation to Hindi
Like
Show more reactions
Comment
183
You, Pravin Miyaatra, Kunjal Pradip Chhaya and 180 others
Comments
ભોળો માણાહ
અત્યંત અઘરો પ્રશ્ર્ન,સુપ્રભાત
Like
·
Reply
·
3
·
July 5, 2015 at 9:49am
Remove
Pravin Miyaatra
જીવન અધરુ જ છે...પ઼શ્નો પાછળ થી ઉભા થાય છે..ભાઇ
Like
·
Reply
·
4
·
July 5, 2015 at 9:52am
Remove
ભોળો માણાહ
વાહ ,સત્ય હો પ્રવિણભાઇ
Like
·
Reply
·
2
·
July 5, 2015 at 9:53am
Remove
Write a reply...
Rashi Savani
ઈ જ નય ખબર
Like
Show more reactions
·
Reply
·
9
·
July 5, 2015 at 9:51am
Remove
Pravin Miyaatra
કાઇક મહેનત તો કરવી પડે ...ખબર પાડવા ....???
Like
·
Reply
·
6
·
July 5, 2015 at 9:53am
Remove
Rashi Savani
આપણે કા ખબર પાડવી જ છે...
Like
·
Reply
·
5
·
July 5, 2015 at 9:54am
Remove
Pravin Miyaatra
Like
·
Reply
·
5
·
July 5, 2015 at 9:54am
Remove
Write a reply...
Kashyap Joshi
જેમ પોતીકાવ માં પારકાપણું ઉગી જાયને એમ જ.
:v
(Y)
Like
Show more reactions
·
Reply
·
8
·
July 5, 2015 at 9:52am
Remove
Pravin Miyaatra
હા કશ્યપ ભાઇ..કેટલાય ની દુખતી રગો તમે દબાવી...છાતી મા ડાબી બાજુ સણકા ઉપડાવે એવો જવાબ
Like
·
Reply
·
5
·
July 5, 2015 at 9:54am
Remove
Kashyap Joshi
બધાંય ને આ વાત નો ક્યાંક ને ક્યાંક તો અનુભવ થ્યો જ હય્શે ને!?
Like
·
Reply
·
4
·
July 5, 2015 at 9:56am
Remove
Pravin Miyaatra
સંસાર છે ચાલ્યા કરે
Like
·
Reply
·
5
·
July 5, 2015 at 9:57am
Remove
Kashyap Joshi
હાં ઈ તો છે જ.
:-D
(Y)
Like
·
Reply
·
4
·
July 5, 2015 at 9:58am
Remove
Medhavi Bhatt
કશ્યપભાઇ સો ટકા સહમત બહુ અનુભવ થયો એ પોતાનાં પારકાં હોય ને પારકાં પોતાનાં હોય
Like
·
Reply
·
2
·
July 5, 2016 at 10:17am
Remove
Kashyap Joshi
Medhavi Bhatt
Ben Maney Anubhav Chhe Ane Haalmay Karu Chhu.
:P
Ena Up[ar Thi To Khabar Pade Ne K Kon Kevu Chhe!
(Y)
Like
·
Reply
·
1
·
July 5, 2016 at 10:19am
Remove
Pravin Miyaatra
યહી હૈ જિંદગી
Like
·
Reply
·
2
·
July 5, 2016 at 10:24am
Remove
Kashyap Joshi
Pravin Miyaatra
Like
·
Reply
·
2
·
July 5, 2016 at 10:27am
Remove
Medhavi Bhatt
Like
·
Reply
·
1
·
July 5, 2016 at 11:04am
Remove
Write a reply...
Kantilal Merja
આપણને એવી ખબરુ નો પડે
Like
Show more reactions
·
Reply
·
6
·
July 5, 2015 at 9:54am
Remove
Pravin Miyaatra
તમેય મારી જેવા ...કાંતીભાઇ..
😠
Like
·
Reply
·
5
·
July 5, 2015 at 9:57am
Remove
Medhavi Bhatt
બહૂ સરળતાથી છેતરપીંડી થાય એવા મારી જેવા મામુ
Like
·
Reply
·
1
·
July 5, 2016 at 10:18am
Remove
Kantilal Merja
ના
એટલુ તો આવડે છે કે કોઇ છેતરી ન જાય
...
See More
Like
·
Reply
·
2
·
July 5, 2016 at 1:02pm
Remove
Medhavi Bhatt
મને તો એ ય નથી આવડતું
Like
·
Reply
·
July 5, 2016 at 1:03pm
Remove
Write a reply...
Mahimann Dhiren
Like
Show more reactions
·
Reply
·
3
·
July 5, 2015 at 9:56am
Remove
Pravin Miyaatra
Like
·
Reply
·
4
·
July 5, 2015 at 10:02am
Remove
Write a reply...
Bachu Patel
આ બધુ સમજી ને આપડે શું કામ છે પ્રવિણ મોજ કર ને યાર
Like
Show more reactions
·
Reply
·
10
·
July 5, 2015 at 10:02am
Remove
Pravin Miyaatra
વાત સાવ સાચી બચુ ભાઇ
મુક માથાકુટ...મોજે દરીયા..
Like
·
Reply
·
5
·
July 5, 2015 at 10:03am
Remove
Bachu Patel
Tamari yatra shubh rahe
Like
·
Reply
·
3
·
July 5, 2015 at 10:06am
Remove
Pravin Miyaatra
Like
·
Reply
·
3
·
July 5, 2015 at 10:09am
Remove
Write a reply...
Joshi Babulal
સ્નેહ નિ બાકી રહિ ગયેલ ભુખ
Like
Show more reactions
·
Reply
·
3
·
July 5, 2015 at 10:06am
Remove
Pravin Miyaatra
બાબુ ભાઇ
એકદમ સચોટ તારણ
Like
·
Reply
·
4
·
July 5, 2015 at 10:15am
Remove
Pravin Miyaatra
Like
·
Reply
·
1
·
July 5 at 2:37pm
Remove
Write a reply...
Dipak B Bhatt
ક્યારેક એનાથી ઉલ્ટુ પણ થાય ને કે ............!
Like
Show more reactions
·
Reply
·
4
·
July 5, 2015 at 10:08am
Remove
Pravin Miyaatra
જોખમ તો દરેક જગ્યા એ હોય જ છે
Like
·
Reply
·
5
·
July 5, 2015 at 10:16am
Remove
Write a reply...
Veer Nitin
Miss u Bhai
😘
😘
😘
😘
😔
😔
Like
Show more reactions
·
Reply
·
5
·
July 5, 2015 at 10:41am
Remove
Pravin Miyaatra
સેમ સેમ
Like
·
Reply
·
3
·
July 5, 2015 at 2:37pm
Remove
Write a reply...
Rakesh Noghanavadar
dur thi dungar raliyamana
Like
Show more reactions
·
Reply
·
1
·
July 5, 2015 at 12:31pm
Remove
સુરજ સુરજ
આપણે સારા હૉય એટલે સારા મિત્રૉ જ મળે
નાગલા ની નાઘાયુ ના ફાયટલા પાને થી
દીકુ ની પીળી ડાયરી એથી
ભાવુકાકા ની ઉઘાડી ચૉપડી માથી
નીતીન ના સ્ટીકર માથી
ને
Yz સુરા ના સળેલ ચૉપડે થી બઠાવેલુ
Like
Show more reactions
·
Reply
·
5
·
July 5, 2015 at 12:59pm
Remove
Pravin Miyaatra
Like
·
Reply
·
1
·
July 5, 2016 at 5:05am
Remove
Write a reply...
Bharat Patel
परवीन भाइ सार पांच ओर्दर हता....हहहहह
Like
Show more reactions
·
Reply
·
3
·
July 5, 2015 at 1:07pm
Remove
Pravin Miyaatra
રહી ગયા ઓર્ડર પુરા કરવાના!
Like
·
Reply
·
3
·
July 5, 2016 at 5:05am
Remove
Write a reply...
Katira Paresh
એવું નથી હોતું પવલા ........
ખરેખર એ પારકા હોતા જ નથી ...
પણ આપણે એ આપણાં પોતાના જ હતા કે છે અને આપણે એના હતા ને છીયે આ બધુ ભૂલી ચૂક્યા હોય માટે આપણે એને "પારકા" સમજતા હોઈએ છીયે...
હવે તું જ કે પોતાના હોય એ પારકા જેવો વ્યવહાર કેમ કરે...
અને જો કોઈ પોતાનું હોવા છતાં પારકા જેવો વ્યવહાર કરે તો જરા વિચાર કર એ પોતાના કઈ રીતે હોય શકે....
કેમકે એ પોતાના જ હતા એ આપણે ભૂલી ચૂક્યા હોયયે છીયે
આ વાત પર પણ "અજ્ઞાની" એ બૌ પહેલા જ પ્રકાશ પાડેલો છે કદાચ અહિજ અહી ત્યહી ક્યાહી હજુ એ કો'ક ખૂણામાં અજવાળા પાથરી રહ્યો હશે ....
વાત બૌ લાંબી છે એટલે વાંચવામાં આળસ આવે કંટાળો પણ આવે એમાં તારો વાંક નથી પવલા મારુ પણ એવું જ છે ....
પણ મે સવારે તને જે લીક આપી હતી તેમાં જ તારા પ્રશ્નનો જવાબ છુપાયેલો હતો ...
મારા જેવીજ તારી તાસીર ને સમજી આ ટૂંકો "અંસ" એમાથીજ લીધેલો છે નીચે ફરી લિન્ક આપું છું પણ હાં નિરાંતે શાંત ચિતે વાંચજે ...
પરાણે કે ઉતાવળમાં તું વાંચે એના કરતાં....
:)
હતા બધા ઓળખતા.
છતાં નતા ઓળખતા.
ઓળખ નથી હજુ સુધી.
મને મારી તને તારી.
તને તારી મને મારી.
દિવસ ને રાતે રહે.
છતાં એ સાથે રહે.
આ બધી ઘટના વારં બને.
યાદ ના આવે તને કે મને.
આવે તો સાથે ના રહે કોઈ.
એ દુશ્મન હોય એવુંયે બને.
એ યાદ કરીને પછી ભૂલે છે.
કે પછી ભૂલીને યાદ કરે છે.
ભુલાવી ભુલાવી ભેગા કરે છે.
હિસાબ ચૂકતે જ એમાં કરે છે.
દીધું જે રીતે એ રીતે પાછું આપે છે.
લીધું જે રીતે એ રીતે પાછું માંગે છે.
દીધું તે લીધા વિના જવાય ના.
લીધું તે દીધા વિના જવાય ના.
જે કઈ અત્યારે કીધું.
સમજથી વધારે કીધું.
&&&&&&&&&&&&&
https://www.facebook.com/notes/katira-paresh/%E0%AA%85%E0%AA%A8%E0%AA%82%E0%AA%A4-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%85%E0%AA%9C%E0%AB%8D%E0%AA%9E%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%97%E0%AA%B2%E0%AA%A8%E0%AB%80-%E0%AA%85%E0%AA%9F%E0%AA%AA%E0%AA%9F%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8B-/296123557164019
Katira Paresh
November 22, 2012
·
"અનંત" અને "અજ્ઞાની" બે પાગલની અટપટી વાતો ...
એક દિવસ
“
અનંત
”
અને
“
અજ્ઞાની
”
મધરાતે બન્ને ભેગા થઈ ગયા...
ને એમની વચ્ચે વાતો ચાલી..ને બસ મે એમના સંવાદો નોંધી લીધા...
બન્ને પોત પોતાની મસ્તીમાં વાતો કરતાં જાય હું નોંધતો જાઉં ...
બસ હું લખતો ગયો લખતો ગયો...
...
Continue Reading
Like
Show more reactions
·
Reply
·
Remove Preview
·
5
·
July 5, 2015 at 2:52pm
Manage
સુરજ સુરજ
અદ્દભુત લખાણ
Like
Show more reactions
·
Reply
·
2
·
July 5, 2015 at 3:24pm
Remove
Pravin Miyaatra
ખરેખર અદભુત
Like
Show more reactions
·
Reply
·
2
·
July 5, 2016 at 5:06am
Remove
Katira Paresh
અદભૂત ...!!!
!
!
!
!
!
!
!
ભૂતમાં ભૂતે લખેલું ,,, ભૂતમાં , અર્થાત :- ભૂતકાળમાં ..
અકલે, કે,,,
:)
સુરજ સુરજ
Pravin Miyaatra....
વર્ષો પહેલા......
Like
Show more reactions
·
Reply
·
1
·
July 5, 2016 at 10:27am
·
Edited
Manage
Katira Paresh
Pravin Miyaatra.... તારી આ પોસ્ટ માં સૌએ અદભૂત જવાબ આપેલા છે , અકલે ,,,
તારી આ આખે આખી પોસ્ટ મિત્રો સમેત મારા ખૂણામાં આવેલા ખંડેરમાં લઈ જવાની ઈચ્છા છે જો તારી રાજા હોય તો....
Like
Show more reactions
·
Reply
·
July 5, 2016 at 10:11am
·
Edited
Manage
Write a reply...
Harsh Patel
😍
😍
😍
Like
Show more reactions
·
Reply
·
1
·
July 5, 2015 at 5:54pm
Remove
Pravin Miyaatra
Like
Show more reactions
·
Reply
·
2
·
July 5, 2015 at 5:59pm
Remove
Write a reply...
रमण सोलंकी 'विषाद'
આપણી અંદર સુષુપ્ત અવસ્થામાં રહેલી સ્નેહની લાગણીઓને કોઈ નું ભાવ જળ અમી છાંટણા કરી જતુ હશે તેથી પરિણામ સ્વરૂપ આપણને પારકામાં પણ પોતીકાપણું લાગતુ હશે...
Like
Show more reactions
·
Reply
·
6
·
July 5, 2015 at 6:16pm
Remove
Pravin Miyaatra
હા રમણ ભાઇ
તમારી ધારણા સાવ સાચી છે
Like
·
Reply
·
4
·
July 5, 2015 at 6:38pm
Remove
Prerana Shah
agree
Like
·
Reply
·
1
·
July 6, 2015 at 7:03am
Remove
Medhavi Bhatt
સહમત
Like
·
Reply
·
July 5, 2016 at 10:25am
Remove
Write a reply...
અમદાવાદી સટોડીયો
જે સગાં હોય તે વાહલા હોય કે ન હોય પણ જે વાહલા હોય તે જરુર સગાં હોય
Like
Show more reactions
·
Reply
·
8
·
July 5, 2015 at 10:19pm
Remove
Pravin Miyaatra
વાહ સસલા ભાઇ
તો એ રીતે તમે વહાલા છો...
Like
·
Reply
·
2
·
July 6, 2015 at 5:37am
Remove
Write a reply...
Manisha Arvind Darji
સારી લાગણી કામ કરી જતી હશે..
Like
Show more reactions
·
Reply
·
6
·
July 5, 2015 at 10:28pm
Remove
Pravin Miyaatra
હા એ જરૂરી છે...
સારી લાગણી સ્વત ઉત્પન્ન થતી હોય છે અને એ સકારાત્મક પ઼તિભાવો ને આભારી હોય છે મનીષા જી..
Like
·
Reply
·
3
·
July 6, 2015 at 5:39am
Remove
Write a reply...
Prerana Shah
jevi najar ane aatma rakhiye teva badha dekhay...ane tme parka ne potana banavo cho mate tme insaan cho
♥
♥
♥
Like
Show more reactions
·
Reply
·
4
·
July 6, 2015 at 7:05am
Remove
Pravin Miyaatra
Like
·
Reply
·
2
·
July 6, 2015 at 7:11am
Remove
Pravin Miyaatra
Like
·
Reply
·
3
·
July 6, 2015 at 8:05am
Remove
Write a reply...
Jagdishbhai Ahir
સ્નેહામૃતથી સંબંધો પોષાય ત્યારે. ..
🌱
🌱
🌱
🌳
🌺
Like
Show more reactions
·
Reply
·
3
·
July 6, 2015 at 7:40am
Remove
Jagdishbhai Ahir replied
·
4 Replies
Ravi Patel
Juna bhav no hisab kitab baaki hase
Like
Show more reactions
·
Reply
·
2
·
July 7, 2015 at 9:30am
Remove
Ravi Patel replied
·
4 Replies
Jayesh Bhatt
જવા ધ્યો બહુ સમજવાનું પ્રયાસ ને કરો આ લાઇનમાં આવુંજ રહેવાનું.
👍
👍
👍
👍
Like
Show more reactions
·
Reply
·
1
·
July 5, 2016 at 7:37am
Remove
Jayesh Bhatt replied
·
2 Replies
Jaydev Moliya
આ સવાલ નો જવાબ નથી
Like
Show more reactions
·
Reply
·
2
·
July 5, 2016 at 9:21am
Remove
Pravin Miyaatra
કદાચ આપણે શોધવાનો પ઼યત્ન ન કર્યો હોય? અથવા અધુરો પ઼યત્ન કર્યો હોય
Like
Show more reactions
·
Reply
·
2
·
July 5, 2016 at 9:33am
Remove
Jaydev Moliya
બની શકે એવુ
Like
Show more reactions
·
Reply
·
2
·
July 5, 2016 at 9:35am
Remove
Write a reply...
Natvarlal Panchal
Vijatay Akrshan
Like
Show more reactions
·
Reply
·
2
·
July 5, 2016 at 9:42am
Remove
Pravin Miyaatra
નટવર ભાઇ
હુ સ્ત્રીપુરૂષ ની વાત નથી કરતો
માણસ માણસ વચ્ચે ની વાત કરૂ છૂ
Like
·
Reply
·
1
·
July 5, 2016 at 11:03am
Remove
Write a reply...
Medhavi Bhatt
મામુ આ બાબતે આપણે વધુ લાગણી વાળા હોવાથી સામે ના નો જૂઠો દેખાવ ખબર ન પડ એટલે વધુ તકલીફ પડે
Like
Show more reactions
·
Reply
·
1
·
July 5, 2016 at 10:50am
Remove
Pravin Miyaatra
પણ જ્યારે જુઠા પણાની ખબર પડે ત્યારે ...વધુ તકલીફ આપણ ને જ થાય છે.
Like
·
Reply
·
1
·
July 5, 2016 at 11:21am
Remove
Medhavi Bhatt
એ જ ને મામુ
Like
·
Reply
·
1
·
July 5, 2016 at 11:29am
Remove
Write a reply...
Pradip Nagadia
શ્રી
Gaurang Amin
તમારા આ સવાલ પર આવુ કૈંક કહે છે,
Pravin
ભાઈ...
ખોટા ભરોસાનું ખરું વળતર હશે
વાંધો નહીં જો છળ હવે નવતર હશે
જો ફક્ત તારી જીદ પૂરી થાય તો
હુંકાર મારો સો ટકા પડતર હશે
આકાશથી પાતાળ હું ખૂંદી વળ્યો
આ વિશ્વ કોઈ કાવ્યનું કળતર હશે
રાજા સિવાય મને બધું દેખાય છે
કેવું ગજબ આ સ્વપ્નનું ચણતર હશે
દીવાલ કોચો એ પછી કોને ખબર
જોવું યા દેખાવું, કયું નડતર હશે
તારી લડાઈ ઈશ્વરાઈની જ છે
આ માણસાઈ ધર્મનું બખતર હશે
સર્વસ્વ લાગે એક એવું હોય શું
શાસ્ત્રો ભરેલું વત્સનું દફતર હશે
Like
Show more reactions
·
Reply
·
3
·
July 5, 2016 at 11:03am
Remove
Jayesh Bhatt replied
·
3 Replies
Nidhi Rana
Huh... block .. kri nakhwanu
Like
Show more reactions
·
Reply
·
1
·
July 5, 2016 at 11:26am
Remove
Nidhi Rana replied
·
9 Replies
Vijay Chaudhari
Vahem che tamaro
See Translation
Like
Show more reactions
·
Reply
·
July 5, 2016 at 12:29pm
Remove
Pravin Miyaatra
ક્યારેક જુઠા વહેમ મા જીવવુ પણ સારુ લાગે !!
Like
·
Reply
·
1
·
July 5, 2016 at 12:48pm
Remove
Write a reply...
Kamlesh Laxmanbhai Dhameliya
પોતીકા પણુ ઊગ્યા પછી એ પારકા રહેતા નથી....
☺
😊
Like
Show more reactions
·
Reply
·
2
·
July 5, 2016 at 12:52pm
Remove
Pravin Miyaatra
આફ઼ીન
ધમાલ ધમાલ
🙌
🙌
🙌
Like
·
Reply
·
2
·
July 5, 2016 at 12:57pm
Remove
Kamlesh Laxmanbhai Dhameliya
Like
·
Reply
·
2
·
July 5, 2016 at 12:57pm
Remove
Kamlesh Laxmanbhai Dhameliya
Like
·
Reply
·
2
·
July 5, 2016 at 12:57pm
Remove
Medhavi Bhatt
Like
·
Reply
·
1
·
July 5, 2016 at 1:02pm
Remove
Write a reply...
Iqbal Vora
પારકાઓ માં પોતીકા પણુ કેમ ઉગી જતુ હશે કેમ આમ અચાનક જ ? પોતાનાઓ ને તમે કેમ ઓળખતા જ નથી ?
Like
Show more reactions
·
Reply
·
2
·
July 5, 2016 at 4:35pm
Remove
Pravin Miyaatra
પોતાનાઓ મા અંગત સ્વાર્થ,આમાન્યા વગરે નડતર રૂપ હોય ઘણી વાર
Like
·
Reply
·
1
·
July 6, 2016 at 6:15am
Remove
Write a reply...
K.S. Bheda
Dil ni vishalta .
Like
Show more reactions
·
Reply
·
1
·
July 5, 2016 at 4:55pm
Remove
Pravin Miyaatra replied
·
1 Reply
दाजी चौहाण
સ્વાર્થ ની ખારાશ પોતીકાપણા ને મુરઝાવી નાખે
Like
Show more reactions
·
Reply
·
1
·
July 6, 2016 at 6:09am
Remove
Pravin Miyaatra
બસ
એજ
ભૌતીકતા ,લાગણીશીલતા પર હાવી થૈ જતી હોય છે
Like
·
Reply
·
July 6, 2016 at 6:17am
Remove
Write a reply...
Shree Chawda
varsad To dharti par pade pn ema bij pn ugi nikdE em....
Like
Show more reactions
·
Reply
·
1
·
July 5 at 2:39pm
Remove
Pravin Miyaatra
બધા બીજ ફળદાયી નથી હોતા
Like
·
Reply
·
July 5 at 3:36pm
Remove
Shree Chawda
pn e chaYadar pn hoi ske jO e dada na aapi skta hoy to
Like
·
Reply
·
1
·
July 5 at 3:48pm
Remove
Write a reply...
San Patel
only for fb HEARE baki seri badali nakhe ho
Like
Show more reactions
·
Reply
·
1
·
July 5 at 6:10pm
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment