Saturday, 9 July 2016

અનંત ની અધૂરી રચના ....




હું તો તારા શબ્દે શબ્દે ઝણ ઝણું છું .! બોલ ! તારે કેમનું છે ..?
હું તો તારી એક ઝલક માટે ટલવળું છું..! બોલ ! તારે કેમનું છે ..? 

તારા પગલાની આહટ સુણી ,મારુ રોમ રોમ રોમાંચિત થઈ ઊઠે છે !
ટેરવાં સમેત હું તારા ગાલને સ્પર્શવા ઝંખું છું ! બોલ ! તારે કેમનું છે ..? 

"અનંત"

બૌ મહેનત પછી  આ અધૂરી રચના હાથ લાગી... 

અનંત નું બધુ એવું જ હતું અડધું પડધું આધુ અધુરું ... 


પણ કાગળના થપ્પા નીચે ક્યાક પૂર્ણ રચના છુપાયેલી હોય એવું બને ..! 


    



No comments:

Post a Comment