Friday, 8 July 2016

જ્યારે મારી કલમ ચાલતી ત્યારે ....

https://www.facebook.com/onthisday/?source=notification&ref=notif&notif_t=onthisday&notif_id=1467694979223548

Katira Paresh shared his photo.
Nivarozin Rajkumar ખરેખર ગજબ થઈ ગ્યો હો બાકી....
આ ફેસબુકે છેક મને આજે જણાવ્યુ કે હવે તમે...
ખૈર કઈક તો કારણ હશે જ ! ...
પણ એવું તે શું... ?

Katira Paresh with Amit Jumabhai Ladka and 4 others.
July 8, 2012
એક ગુજેશ એવા. એલા

એ...... ખૂબ ભક્તિ ઘેલા.

જે સવારે ઊઠે વેલા..... (વહેલા)

એ પણ પત્ની પેલા.......(પહેલા)

ને પછી જ્યાં સુધી વાગે ના આઠ.

ઘર મંદિરમાં કરતાં રહે પુજા પાઠ.

એને લાગે પુજા થકી જ છે બધો ઠાઠ.

તોય શરૂ શરૂમાં થોડા સમય થોડી રાત ...
ભગતે પરાણે પરાણે આપ્યો પત્નીને સાથ ...

પરાણે પરાણે આપ્યો હોવા છતાં ...

સમય જતાં...

પારણું બંધાયું બોલો !

'ને આયો એક બાબો....!!!??? :)

પૂજા પાઠ .. પુજા પાઠ... પૂજા પાઠ....

આ તો રોજીંદી દિન ચર્યા.

કરું થોડી શરૂવાતની ચર્ચા.

બાકી બધુ નાનું બસ એક મોટી ફાંદ.

પરથમ રાતેય પુજા કરી ને પછી માંડ માંડ.

શરમાતા શરમાતા ઘૂંઘટ ઉઘાડી જોયો ચાંદ.

વિચારો પેલીનું શું થતું હશે "આમાં" એનો શું વાંક. ("આમાં" 2 અર્થમાં )

એકવાર ભગતને ઈશ્વર પ્રસન થયા....

પતિની પત્ની ભક્તિ કરતાં ઈશ્વર ભક્તિ વધુ હતી.

"આ કારણે આમતો પત્ની પ્રસન ના રહે."

પણ બિચારી પોતાનું દુખ કહે તો કોને કહે ..?

કિન્તુ હમણાં હમણાં તોય એ પ્રસન રહેતી ...!!!????

પેલાને ભગતની ખૂબ ભક્તિ થકી એક દિ ઈશ્વર પ્રશન્ન થયા ...

અને, ઈશ્વરે વરદાન આપ્યું ...

જા બચ્ચા તારું હવે પછીનું સંતાન જે બોલશે તેજ થશે... :)))

પત્ની ખુશ ! ગુજેશ... ખુશ ખુશ.

ભક્ત ખરોને તે ભક્તિના નિયમ સઘળા પાળે.

કિન્તુ અમુક સમયે અમુક નિયમ આડે આવે....

તેથી પત્ની ને પ્રેમ કરે પણ...!

બિતા બિતા પરાણે પરાણે....

ક્યાક ચૂક થઈ જશે તો...??? જાણે અજાણે

આખરે સ્ત્રીની પણ સ્ત્રી સહજ કઈ ઈચ્છા હોય કે નૈ.... ?

આમ આવું બધુ પત્નીને ક્યાસુધી ચાલે ?

પુરુષ હોવા છતાં આ પીડા !

આવું અતડું અતડું જીવન રોજ તે થોડું આવું પાલવે..... ?

બૌ ઓછા ઓછા મળ્યા છતાં ...

સમય જતાં ....

પત્નીને સારા દિ ગયા/ રહ્યા અર્થાત ગર્ભ રહે ત્યારે જે કહેવાય તે ,

અને પછી એ સારા દિવસોના અંતે એક બેબી બેન આયા.

સમય સરકતો જાય છે.
હજુયે પુજા પાઠ થાય છે.

ગુજેશ બુઢા થાય છે.
'ને બાળકો મોટા થાય છે.

હવે તો ઘરમાં ને બહાર....સમજાય તો...!

ના સમજાય તો..! પુજા પુજામાય ફેર ભાઈ.
થાય જો પ્રેમથી પ્રેમ એ પણ પુજા કહેવાય.

બાળકો હસતાં રમતા થયા મોટા.

તૂટક તૂટક બોલતા થયા .
બેબી બેન મો ખોલતા થયા.

હવે .......... ???

રમત રમતમાં એક દી બન્ને ભાઈ બેન બાખડ્યા.

વચન સિધ્ધ બેબી ગુસ્સામાં ભાઈને બોલ્યા....

તાલો બાપ મલે ..."મરે"

આ વાતની ઘરમાં ખબર પડી.
બન્નેના મનમાં થઈ ધમાંચકડી.

ભારે કરી ....બેબી બોલી છે.

ઈશ્વરનું વરદાન છે. જે બોલે તે થાય.

ભગત મનમાં કહે માર્યા હવે...

ભગત પણ ડરે ને તેની પત્ની પણ.

જુદા જુદા બન્નેના ડરવાના કારણ....

ને અચાનક બાજુવાળા ઘેરથી નનામી નીકળી......

બાજુવાળા બેન વિધવા થઈ ગયા .....

ના સમજાય તો ભજન કરો....

મંજીરાં વગાડો

એક સત્ય.... કહું ?

આ જૂની જોક છે નવા સ્વરૂપે ... :)


નીચે મુકેલ તસવીરના ટોળાઓમાં પણ એ ક્યાક હોય શકે.. :)

Katira Paresh

Like
Comment

LikeShow more reactions
Comment
7 Comments
Comments
Katira Paresh જી'' k.p. g 'ને મે કીધું ....
Jyoti Shailesh Dudhwala ગજબ થઇ ગ્યો!!!!!!!!!!!!!!See Translation
Katira Paresh જી'' Jyoti Shailesh Dudhwala એ પછી તો વધુ ગજબ થઈ ગયો. ખબર છે ?
Katira Paresh Nivarozin Rajkumar ખરેખર ગજબ થઈ ગ્યો હો બાકી.... 

આ ફેસબુકે છેક મને આજે જણાવ્યુ કે હવે તમે... 


ખૈર કઈક તો કારણ હશે જ ! ... 

પણ એવું તે શું... ? 
 

Katira Paresh કાય નય હવે એમાં તમારો કાય વાંક નથી મને બૌ બધી ખબર નથી પડતી ને એટલે એ મારો જ વાંક કેવાય... કે મને છેક આજે ખબર પડી કે.............. 

તેદિ' હું સાવ નવો નવો ને તમે બૌ જૂના ને જાણીતા અને આજે હું જૂનો થયો, તો, જાણ્યું કે તમે અજાણ્યા થઈ ચૂક્યા છો ..... 


લે વળી પાછા મને પ્રશ્નાર્થ (? ) કરીને ચીડવો છો ... 

હું કાય નૈ કૌ કારણ કે તમે અને તમારો આત્મા બધુ જ જાણે છે ... 

Nivarozin Rajkumar.. હું રીતસરનો રિસાઈ ગ્યો છું...! 

( રિસાયેલ ચહેરો )




કાયમ હું ભાઈબંધ ના વર્ષો જૂના સાહિત્યને અહી પીરસતો રહું છું સાવ મફતમાં....

છતાં મને કઈક મળતું જ હોય છે ...!

સાવ મફતમાં આપ્યા પછી પણ એવું તે શું મળતું હોય છે મને ?

એ હું કોઈને નૈ કૌ ક્યારેય....

પણ પછી ક્યારેક મનેય કાંક લખવાનું મન થાય....

અકલે પછી હુય જેવુ આવડે એવું ઠબકારું...

કાયમ પારકા શબ્દે ઉજાણી કરનાર ...

paresh katiraa નું કે એના શબ્દોનું આ નવું રૂપ જોઈ કોઈ ચોંકશો નહીં ....!

કેમકે હું પૂર્ણ પણે પ્રકૃતિ સાથે જોડાયેલો છું ...

અકલે હવે હું જે કહીશ ,કે કૌ છું એ પ્રકૃતિ સાથે જોડાયેલું જ હશે /અને છે..!

માટે ચોંકવાને કોઈ કારણ નથી ...!

પ્રાણી માત્ર પ્રકૃતિને આધીન હોય છે.

નોંધ :- કોઈ પ્રકૃતિ નામ ધારી નારીએ માથે ઓઢી ના લેવું...

જોકે ઓઢે તોય મને વાંધો નથી,

અગર ઓઢશે તોય મને ગમશે , કેમકે....

સ્ત્રીનું માથે ઓઢણી ઓઢેલું સ્વરૂપ જોવું મને ખૂબ ગમે છે.

મને પ્રકૃતિગત પ્રકૃતિ સાથે કદિ વાંધો પડ્યો નથી ! ...:)

આજે ગુજેશ ગુજેશ જય વસાવડા ભાઈ તો હળી કરીને હાલ્યાં ગયા...

આપણે બધાયે એમની ગુજેસ વાળી પોસ્ટ પર ....

ભાઈયુંએ અને “બાઈયુંએ “પણ”

ભેગા મળીને ગુજેશ કુમારોનો વારો કાઢી નાખ્યો....

અકલે અહી અકાળે સ્ત્રી શક્તિ જાગૃત થઈ હોય એવું લાગ્યું.

કિન્તુ બધા પુરુષો કઈ ગુજેશ ગુણ ધરાવતા ના હોય.

ઘણી સ્ત્રીઓ પણ ગુજલીશ હોય શકે છે..!

હોય જ છે...!

હું વાત બાયું ની હોય કે ભાયુની ન્યાયમાં માનું છું.

જ્યારે વાત નિકળીજ છે તો “ગુજેશથી” મતલબ પુરૂષથી શરૂ થયેલી વાત,

“ગુજલિશ” મતલબ “મણિબેન” મતલબ સ્ત્રીઓ સુધી પણ જવી જોઇયે.....

અગર વર્ણન મુજબ અમુક પ્રકારના પુરૂષોને "ગુજેશ" કહીને નવાજવામાં આવે તો,,,

અમુક પ્રકારની સ્ત્રીને "મણિબેન" ના નામે નવાજવામાં કોઈ સંકોચ ના થવો જોઇયે ...

અને મણિબેનોએ ચૂપચાપ કોઈ પણ જાતની દલીલ કે ફિલોસોફી કર્યા વગર ...

પોતે મણિબેનમાં આવતા હોય તો સ્વીકારી લેવું ....

અગર જો કોઈ સ્ત્રી પણ એ કક્ષામાં આવતી હોય યાની ...

"ગુજલિશની" યાની "મણિબેન" કક્ષામાં યાર હવે તો સમજો ....

તો, તેને આપણે મણિબેન તરીકે ઓળખવતા શરમાવું ના જોઇયે....

કેમકે જો ગુજેશો વેપારમાં આગળ હોય પ્રેમમાં પાછળ હોય ,

અને ખાઈ ખાઈને ફાંદ વધારી હોય એ વાત સત્ય હોય , જોકે છેજ તો સ્વીકાર ...

અને તો, પછી, મારે ન્યાય કરવો જ પડે કે ગુજલિશ મણિબાઓ પણ એજ કરે છે...!

એય આખો દિવસ ખાખા કરી ચારેકોરથી ફુલાઈને ફરે છે.

પુરૂષોને કેવો ફિગર ગમે એનો એ પણ કદિ ક્યાં વિચાર કરે છે. ?

આમ જુવો તો સ્ત્રી પૂરે પૂરી

આમ જુવો તો સાવ અધૂરી

શરૂવાતે શુરી.

બધી વાતે પૂરી.

પણ બે બાળકો જ્યાં જણે,

ત્યાતો "મણિ" બા બની જાય છે.....

અને પછી ...!!!!

બહાર બની ઠનીને નીકળતી આવી મણિબાઓ તો ક્યારેક,

કામવાળી બાઈને પણ સારી કહેવડાવે એ રીતે ઘરમાં રહેતી હોય છે....

એનો પણ કાંક ઈલાજ કરવો ખપે કે નહીં ???

પણ આ બધું કોઈના કહેવાથી સમજાવથી ના સમજાય.

એતો ખુદને ભીતર સદા બહાર રહેવાનો ઉમંગ હોય તો કાંક થાય ...

એક્જ ઘરેડમાં જીવવું આખરે કોઈને નથીજ ગમતું ....

જેમ એકધારું ભોજન અરુચિ પેદા કરે છે , બસ અસસ્લ એવુજ ...

લગ્ન પછીના જીવનનું હોય છે ...!

તો શું કરવું ..?

આવો સવાલ જો મનમાં થાય તો ...

પુરુષે સમજવાનું કે તે ગુજેશ નથી ..!

અને સ્ત્રીઓએ સમજવાનું કે તે મણિબેન તો નથીજ !

તોજ સવાલ થાય ....

બાકી ગુજેશો અને મણિબેનો જેમ ચાલે છે એમ ચલાવી લેવામાં માને છે ..!

અકલે એવાઓને/એવિઓને સવાલો થાયજ નહીં ..!

બાકી તો બેઉ તરફથી રોજ નવીનતા પેદા કરવાની ઈચ્છા....

અને આંતરીક ઝંખના હોય , તો, અશક્ય કશુજ નથી....

નૈ તો પછી નવું નવું રાંધ'નાર'ને રાંધતા કે ખાનાર ને ખાતા ના આવડે તો,,,

એકનું એક ભોજનથી રાંધી રાંધનાર અને ખાઈ ખાનાર ઉબકી જાય....

તો પછી ....

બહારનો ચટાકેદાર નાસ્તો શોધવાનો બેઉને અબાધિત અધિકાર છે ...!

અને ઘણા / ઘણી એ અધિકાર ભોગવેજ છે ..!

એક બીજાની જાણ બહાર ....

અગર જો અરસ પરસ એક બીજાને પૂછી લેવામાં આવે તો કદાચ ....

જોઈતો સ્વાદ ઘરમાજ મળી જાય ....

પણ એના માટે નિત નવી સવાર....

નિત નવા વિચાર બન્ને પક્ષે હોવા જોઇયે ....

નિત નવી સવાર નિત નવી રાત જીવાવાની નિતનવી ઝંખના બંનેમાં હોવી જોઇયે.....

કે ખોટી વાત છે મારી ???

અલ્યા સાવ એવુયે ના હોય.....

બની શકે અપવાદ રૂપ કોઈ ‘મણિબેન’ નામ ધારી એકદમ બોલ્ડ નીકળે....!

ઘણી વાર આવી ગુજલિશ મણિબેનોના કારણે પણ...!

પુરુષ મને કમને ફાંફે ચડી જતો હોય છે..!

"અને આ વાત જ્યાં ત્યાં ફાંફાં મારવાની નથી.

ઘરમાં જ ઘરવારી સાથે જલ્સા કરવાની છે.”

કિન્તુ ઘણી નહીં પણ મોટા ભાગની ગુજલિશ મણિબેનો.

ફાટ ફાટ થતી ભર જુવાનીમાં બાબાઓના, સત્સંગોના રવાડે ચડી જાય છે.

કારણ ???

બે હોય શકે.

“યાતો પતિ ગુજેશ હોય.”

યા એ સ્ત્રી પોતે જ ખરા અર્થમાં. “ગુજલિશ” કે “મણિબેન” હોય.

વર્ના ઈશ્વરે સમગ્ર માનવ જાતને જીવનમાં.....

ખુશ રહેવાની ,સુખી રહેવાની આનંદથી જીવવાની ....

સૌથી ઉતમમા ઉતમ સગવડતા આપી છે.

સ્ત્રી અને પુરુષની બંનેની અલગ અલગ જવાબદારી હોય છે.

અને દિવસ દરમ્યાન, એ જવાબદારી પૂરી થયા પછી....

રાત્રે બંનેની જવાબદારી એકજ હોય છે.

કઈ... ???

કેમ કોઈ જવાબ નથી આલતી..???

એજ કે આખો દિવસ જવાબદારી પૂરી કરવામાં થાકેલા શરીરનો,

પ્રેમથી અને હુંફથી થાક ઉતરવો. "અરસ પરસ"

પણ જો સામે પક્ષે મણિબેન હોય તો.....???

ટીવી કે પિક્ચરમા બોલ્ડ સીન જોવામાં થાક ના લાગે.

કે નાતો એને જરીએ કંટાળો આવે પણ,

બેડરૂમમાં એજ સીન વાસ્તવમાં ભજવવામાં.

એને થાકેય લાગે ને કંટાળોએ આવે કેમ ???

(આટલું લખાણ ફક્ત વિવાહિતો જ વાંચે.એ હાલ પૂરતું એમના હિતમાં છે.) :)

લે, પણ, તોય વાંચ્યે જાય છે ! :)

ખૈર ભલે વાંચે , આજનું જ્ઞાન આગળ જતાં "કામ" આવશેજ ..!

જોકે હવે તો વિજ્ઞાન પણ શ્વિકારે છે કે.....

દિવસ ભરનો થાક ઉતારવા “સેક્સ” જેવુ શક્ષ્મ સાધન,

કે, ટોનિક બીજું એકેય નથી.

વાત કેવળ થાક ઉતારવા પૂરતી જ સીમિત નથી.

કિન્તુ દિવસભર પોતપોતાની ફરજ બજાવતા એક બીજાથી દૂર રહેતા-

સ્ત્રી પુરુષ, યાની પતિ પત્ની ....

એ બહાને રાત્રે સાવ એક બીજાની નજીક આવી શકે છે.

એકજ બંધ બેડરૂમમાં એકમેકનો પ્રેમ અને હુંફ પામી શકે છે ...

સાલું આ અંગ્રેજીમાં "બેડરૂમ" બોલવું મને જરાય ગમતું નથી.....

અને જામતુંય નથી કેમકે,

બેડનો ગુજરાતી અર્થ ખરાબ એવો પણ થાય છે શું ક્યો છો ?

જ્યાં રોજ રાત્રે સ્વર્ગ ઉતરતું હોય " ઉતરતા આવડે તો" ,

નહીં તો નર્ક તૈયારજ હોય છે...

જ્યાં સ્ત્રી પુરુષના મિલન થકી સ્વર્ગ ઉતરતું હોય

ભલા એને બેડ રૂમ કઈ રીતે કહી શકાય ..?

હું એ એકાંત જગ્યાને શયન કક્ષ કહેવું વધુ પસંદ કરું છું ...

જ્યાં સાથે શયન થાય યાને સહ શયન તેને ખરા અર્થમાં શયન કક્ષજ કહેવાય ....

હાં તો,

દિવસભર પોત પોતાની ફરજ બજાવતા...

એક બીજાથી દૂર રહેતા સ્ત્રી પુરુષ, યાની પતિ પત્ની ....

જ્યાં એકાંત મળતું હોય ત્યાં, યાને શયન કક્ષમાં છેક રાત્રે મળે છે .

અને એ બહાને રાત્રે સાવ એક બીજાની નજીક આવી શકે છે.

એકજ કમરામાં એકજ પથારી પર...

એકમેકનો પ્રેમ અને હુંફ પામી શકે છે ...

એક બીજાના ગમા અણગમા અને બીજા વિચારો જાણી શકે છે ...

પણ જો બે માથી કોઈ એક આ બાબતે નીરસ યાની ગુજેશ કે મણિબેન હોય તો ...

પથારીની તો પથ્થારી ફરી જાય દિલો દિમાગ સમેત ....

હાં તો, શયન કક્ષમાં ...

મન મૂકી એક બીજાને વધુ જાણી માણી શકાય છે. હા કે ના ?

પણ જો સ્ત્રી મણિ બેન હોય તો ???

તો પુરુષ પણ ગુજેશ હોવાના.....

જ્યારે આપણે પ્રકૃતિને સમજી નથી શકતા.

અને જો સમજાય તો કે સ્વીકારી નથી શકતા.

ત્યારે આવા બધા લોચા ઊભા થાય છે.....

કાયમ અરસ પરસ રહેતી આ સમસ્યા સાથે મળી ઉકેલી શકાય.!

જેને જેની સાથે ફાવે.એની સાથે જો રહી શકાય....

આમાં મને ના સમજાયું તમને ???


Paresh Katira

LikeShow more reactions
Comment

તે દિ 'યે મારો કાય વાંક નો'તો આજેય હું બે', ગુનાહ છું.....!
ભઇ, આ ફેસબુક જૂના ઉખેડીયા કાઢે તો હું શું કરી ! લે પણ....< <<( આટલું નવું )
>>>> બાકી બધુ જૂનું.ન, જૂનું સ ભઇ .....   
અહી ગુમાવવા જેવુ કશું છે જ નહીં ...!
માત્રને માત્ર મેળવવાનું છે...!
જેમ કે. સલાહ , સૂચન , મસ્તી , આનંદ , જ્ઞાન , ગમ્મત, મફત મનોરંજન...
જો કે સાવ મફત તો ના કહેવાય, પણ દર સાવ નજીવો છે.
માત્ર 127 રૂપિયામાં એક મહિનો..2g હો કે....! 3g મને ના પોસાય... smile emoticon
આ ભાવમાં આટલું મનોરંજન ખોટું તો નાજ કહેવાય ને ... ! smile emoticon
બ્લાસ્ટ :- આ માત્ર આજનું સત્ય છે...! કાલે કદાચ બદલાઈ પણ જાય ...!
"अज्ञानी" जूठ अटल अचल है...
और सच, पल पल बदलता है...
"अज्ञानी"
ભાઈ બરફ સાથે રાખવો, શક્ય હોય તો માથે રાખવો... 
આ મસ્ત ગુજરાતી ગીત કેવુ ...?
આવો તોય સારું ના આવો તોય સારું ....
તમારું સ્મરણ છે તમારાથી પ્યારું...
પણ અહી જરા જુદું... !
આપો તોયે વાંધો. ના આપો તોયે વાંધો...હવે કરવું શું...?
પહેલાના જમાનામાં બાવાઓ જ્યારે ભીખ માંગવા નીકળતા ત્યારે ભીખ આપો કે ના આપો આવતા જતાં આમ બોલતા ...
"દે ઉસકા ભી ભલા , ના દે ઉસકા ભી..! ભલા..."
અને હવેતો બાવાઓને ભીખ ! આપો તો આશીર્વાદ, ના આપો તો શ્રાપ ..!
ભીખ ના આપો તો જતાં જતાં આમ બોલે ...
" તેરા ધંધા મંદા હો જાય ... મુવે તેરા નખ્ખોદ જાય..."
ઉપરની વાત બિલકુલ સત્ય ઘટના છે ..!
સાલું બૌ પરીવર્તન આઈ ગયું છે ભિખારીઓ માં પણ લે... !
આવું જ કઈક અનોખુ મે અહી પણ જોયું બોલો...)
Like & comment આ બન્ને અંગ્રેજી શબ્દોથી કોણ જાણે કેમ મને ચીડ અને સૂગ ચડે છે..!
હવે ખાટી દ્રાક્ષ વાળી વાત ના કરશો ...!
કેમકે
"માંગેલા કે ઠેકડા મારી મારીને તોડેલા ઝૂમખા કરતાં માગ્યા વગર બેઠે બિઠાએ
જે બેચાર દ્રાક્ષ મળે એ મીઠી મધુર જ હોય છે...!"
તમારે જોઈએ ભીખેલા હજાર જણા ....
મારે પ્રેમથી આવેલા બે ચાર ઘણા ...
કોઈ ગમાડે તે જરૂર ગમે જ પણ પ્રેમથી..!
પરાણે હરગિઝ નહીં જ નહીં....!
જ્યારે કોઈ સામે ચાલી ને માંગે ત્યારે જાણે એ ભીખ માંગતા હોય એવું લાગે ...!
આ શબ્દો ના ગમવા છતાં બોલવા પડ્યા એ બદલ હુ બૌ શરમ અનુભવું છું ...
પણ કહેવા માટે બોલવું તો પડે જ ને ....
તો મારા તરફથી આ શબ્દને આજે અત્યારે જ હું નવું સૂત્ર આપું છું ....!
( લાઈક કે કમેંટ માગીને મળે તો ભીખ,ને વગર માંગયે મળે તો દાન સમજવું ... )
મને તો આવા પરાણે થતાં વાઘ્રી વહેવાર બિલકુલ જ પસંદ નથી... !
મારૂ તો ભઈ એવું છે ....!
ગમે તો ગાંગલી ઘાંચણમાં પણ ગમાડી આવું ને કઈક બોલી પણ આવું....!
ના ગમે તો ગમે તેવો ચમરબંધી હોય કાઇજ ના કરું ના ગમાડું ના બોલું ...!
માત્ર વાંચીને મનોમન મનોરંજન કરું ને મોજથી જીવું ... દે દે..દે..દે... દે તાલી ...
અહી ગુમાવવા જેવુ કશું છે જ નહીં ...!
માત્રને માત્ર મેળવવાનું છે...!
જેમ કે. સલાહ , સૂચન , મસ્તી , આનંદ , જ્ઞાન , ગમ્મત, મફત મનોરંજન...
જો કે સાવ મફત તો ના કહેવાય, પણ દર સાવ નજીવો છે.
માત્ર 127 રૂપિયામાં એક મહિનો..2g હો કે....! 3g મને ના પોસાય... 
આ ભાવમાં આટલું મનોરંજન ખોટું તો નાજ કહેવાય ને ... ! 
બ્લાસ્ટ :- આ માત્ર આજનું સત્ય છે...! કાલે કદાચ બદલાઈ પણ જાય ...!
"अज्ञानी" जूठ अटल अचल है...
और सच, पल पल बदलता है...
"અજ્ઞાની":- સમજના અંતમાં એટલું સમજાયુ કે, કશુજ સમજવાનું ન હતું...!
ચાલો હવે માણો પ્રેમશંકર ભટ્ટ.જી ની મૂલ્યવાન રચના મફતમાં ...
તું નાનો, હું મોટો - એવો ખ્યાલ જગતનો ખોટો ;
આ નાનો, આ મોટો - એવો મૂરખ કરતા ગોટો.
ખારા જળનો દરિયો ભરિયો, મીઠા જળનો લોટો ;
તરસ્યાને તો દરિયાથીયે લોટો લાગે મોટો.
નાના છોડે મહેકી ઊઠે કેવો ગુલાબગોટો !
ઊંચા ઊંચા ઝાડે તમને જડશે એનો જોટો ?
તું નાનો, હું મોટો -એવો ખ્યાલ જગતનો ખોટો ;
મન નાનું તે નાનો,જેનું મન મોટું તે મોટો....
પ્રેમશંકર ભટ્ટ.

LikeShow more reactions
Comment
18 Comments
Comments
Arvind Panchal Good morning...
Pravin Miyaatra મન નાનું તે નાનો,જેનું મન મોટું તે મોટો...... દે દે..દે..દે... દે તાલી ...MARI COMENT NE BHIKH KE DAN SAMJAVA NI KOSHISH KARI CHHE TO KHABARDAR!!!!!!
Rafik Kazi Bhai bhai... 

Yaad muki javano aaj ek rasto che
...See More

Katira Paresh Pravin Miyatra નૈ કૌ બસ...ભીખ પણ નૈ કૌ ને દાન પણ નૈ કૌ ખાલી ભીખુદાન કહીશ.....  ઠીક છે ને... ? 

નૈ ... 
...See More

Pravin Miyaatra મીઠી દ્રાક્ષ વવેરાણી NE HARE BEHI NE KHADHI.....
Katira Paresh Rafik Kazi અરે યાર મીઠી દ્રાક્ષ.... તે વાત તો જબર દસ્ત લખી છે 

પણ .... 


પણ મારે જ લેખક નૈ થાવું એનું શું ...! )

Pravin Miyaatra "SONIYA GANDHI NE PM NAHOTU BANVU TO ENE MANMOHAN JI NE PM BANAVI DIDHA..AAP NE 'Y :ANANT" CHHE J NE?
Katira Paresh Pravin Miyatra.. બસ તો પછી ખાધી ને..! મીઠી લાગી ને...! 

પત્યુ... મારે બીજું જોઇયે શું.... 


ભાઈ બંધ કહેતો કે.... 

મીઠાશ આપો તો મીઠાશ મળે.... 
કડવાશ આપો તો કડવાશ મળે... 

બોલો ગમે ! તે સારું યા ખરાબ ... 
"અનંત" એક દિ એનો પડઘો પડે.... 

Katira Paresh Pravin Miyatra હાસ્તો એતો છે જ ને એક નહીં બબ્બે "અનંત" અને "અજ્ઞાની" પણ હારા બેઉ મરિ ગ્યાં .. 

ને લટકતો ભટકતો રે ગ્યો હું ..શું કહું....

Rafik Kazi Paresh Katira jee ena matw option number 2 choss karvo... avu jivo ke loko lkhta rahi jaye.... See Translation
Katira Paresh Rafik Kaz પ્યારે.... કદાચ એ શક્ય છે હો....  

ચાલ 2 નંબર 1 પર ગોઠવી દે....

Rafik Kazi Paresh Katira jee ... lo tare leta jao....

Tujko dekha to phir usko na dekha...!!!


Chaand kehta raha mein chaand mein chaand...!!!

Katira Paresh rafik प्यारे वहोत खूब तेरे जझबात .!
मेरी भीठी द्राक्ष ... 

Rafik Kazi Madh mithi draksh
Katira Paresh Rafik Kazi.... बहोत ही मीठी प्यारे.... 

तूने बर्षो पहेले चखी थी आज मुझे यादा आया .... 


तो फिर बड़ा मीठा स्वाद आया... 

Katira Paresh पवला तू महेरबानी करीने मने वढतो नै... 

नवरा बेठा कैक नवु करवु हतु पण जुनू सामे आई ग्यु तो एमा मारो शु वांक.... 


हवे एम ना कहेतो के नजर अंदाज पण थै शके.... 

हुय जाणु छु , एवुय करू ज छु, पण आजे मने आवु मन थयु...

दे...दे...दे...दे.... दे ताली.... 

Pravin Miyaatra મન થાય એ કરવૂ જ જોઈયે
પરેશ શુ પ઼રભાત

Katira Paresh हां तो बरोबर.... पवला... 
चाल हवे तु सौनी 
सवार... संवार... 😇

Just nowEditedLike1

Katira Paresh લે ! દાંત શું કાઢો છો એમાં ! હું કાય ખોટું નથી બોલતો લે વળી... 
LikeReplyJuly 8, 2015 at 2:12pm


&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&



Katira Paresh with Rafik Kazi and 9 others.
July 8, 2012

વર્ષો પહેલા ....

રાત્રિ મહેફિલ દરમ્યાન થયેલી વાતો , સવાલો,જવાબોને અંતે ...

ભાઈબંધ અજ્ઞાની એ તારવેલું તારણ , કારણ સમેત ....

ચાલો આ સત્ય સ્વીકારીએ...

સવારે ખિલતા ફૂલને ખીલીને મસ્ત-
ખુશ્બુ આપીસાંજે ખરી જવાનું હોય છે.

નિસદિન ઊગતા સૂર્યને પણ જોને !
શાંજ પડ્યે આથમી જવાનું હોય છે.

કોઈ ના સમજ પ્રેમ કે ઈર્ષાથી ભીતરને -
ભીતર ઉકાળતો રહે એ વાત નોખી છે.

એ સમજીને ઠરે તો ઠીક છે, બાકી હર એક-
ઉભરાને અંતે તો શમી જવાનું હોય છે.

આપણે સૌ અહી આવ્યા છીયે જવા માટેજ !
બસ એકા’દ કામ એવું કરી જવાનું કે,

જીવન ભર સૌને યાદ રહે. અહી ક્ષણભર-
કોઈને ગમાડી 'ને ગમી જવાનું હોય છે.

ઈરાદા પૂર્વક આપણે ખુદ કોઈને ના નડીએ.
છતાં લાગે અગર જો કોઈને નડતર જેવુ.

ત્યારે હસતાં હસતાં પ્રેમથી ચૂપ ચાપ ત્યાથી,
સન્માન સહિત હસીને ખસી જવાનું હોય છે.

અગર જો કોઈની સારી વાત હ્રદય પર અસર-
કરે, તો , બે હાથ એને જોડી જુકવું જરૂરી છે..!

એવું હું નથી માનતો.બસ પ્રેમાળ હ્રદયથી -
એવા હ્રદય કને મનોમન જુકી જવાનું હોય છે.

ફૂલને જેમ સુવાસ આપી મુરજાય જવાનું
સૂરજને જેમ ઉગીને આથમી જવાનું હોય છે

એજ રીતે અવનિ પર જન્મ લેતી હર એક -
વ્યક્તિને એક દિવસ ચાલી જવાનું હોય છે.

"અજ્ઞાની" આ બ્રહ્માંડની અટપટી લીલા
સમજવા જેવી છે ! પણ, સમજાવવી,

એટલી સહેલી તો નથીજ...!

ક્યારેક જીવન ભર કશું જ જાણી નથી શકાતું .

તો, ક્યારેક એક

ક્ષણ માત્રમાં ઘણું બધુ પામી જવાતું હોય છે.

"અજ્ઞાની"

*બ્લાસ્ટ*

અગર જો પ્રકૃતિમાં સતત બદલાવ આવ્યા કરતો હોય,

તો, આપણામાં પણ આવેજ !

અને એ બદલાવને , હું ,તે , તમે , આપણે સૌ ,

છૂટથી યા, ના છૂટકે એ સ્વીકારીજ લઈએ છીયે ને.... ?

તો પછી પ્રકૃતિનો અંસ એવો હું "અજ્ઞાની" સદાય તારી મરજી મુજબનો જ રહું..!

હું કદિ પણ, જરી પણ ના બદલાવ તું એવી અપેક્ષા શા માટે રાખે છે ?

"અજ્ઞાની" તે દિવસે આકલું , આવું બધુ કહીને ઊંઘી ગયેલો....

LikeShow more reactions
Comment
Comments
Shailesh Chaudhary ભાઇ ભાઇ ! મૌજ કરાવી દીધી ! એક એક શેર ગમ્યો !!

કોને પસંદ ને કોને નાપસંદ કરું "અગમ"?,

અજ્ઞાનીનો એક-એક શેર અહીં જ્ઞાની લાગે છે !

શૈલેશ "અગમ"
See Translation

Katira Paresh જી'' Shailesh Chaudhary એનું તો બસ એવું છે .
Katira Paresh જી'' k.p.g એ તો એવું છે ને કે ક્યારેક એવું બન્યું હોય એના જૂના પુરાણા કાગળિયા હું મઠારતો હોવ ને તમારો ફોન આવે ને મારાથી ભૂલ ભૂલમાં વંચાય ગયું હોય . કદાચ મને કશું યાદ ના હોય .. આ તો આપ કહો છો તો કદાચ એવું હોય . તો આપને એવું લાગે.. હે ને ? હોય હવે એવું તો ચાલ્યા કરે બહુ વિચારવાનું નહીં ..
Shailesh Chaudhary ઇ ગુરુદેવો ! આ ગઝલના કર્તા અજ્ઞાનીજીને આજે અહીં ગઝલથી માણ્યા ! બાકી ઓળખતો નથી ! ઓળખાણ કરાવી દ્યો !See Translation
Katira Paresh જી'' ચૌધરી સાહેબ એ અઘરું છે . હુએ ધૂણી ધખાવી બેઠો છું એના નામની .....
Rafik Kazi વાહ ઉસ્તાદ વાહ Paresh Katira જી અતિ સુંદર હ્રદય ને ભાવી ગઈ હોં ઉસ્તાદ ..... 
કોઈ ભીતર સતત ઊકળતું હોય એ વાત નોખી છે. 
બાકી હર એક ઉભરાને અંતે તો શમી જવાનું હોય છે. વાહ

Vikesh Katharani Mane kai khabar nathi padti ok
Katira Paresh Shailesh Chaudhary બૌ મોડો પડ્યો ભઇલા.... 
Katira Paresh Rafik Kazi હાસ્તો એવુજ હોય છે ને ...! 


Write a comment...

No comments:

Post a Comment