“અનંત કાળથી ભટકતો અજ્ઞાની” ખંડેર
"અનંત" કાળથી ભટકતો "અજ્ઞાની"
Saturday, 2 July 2016
બહાર મર્યાદા છે માપ છે.!
Katira Paresh
July 3, 2014 at 12:39am
·
એક દિવસ જ્યારે રાતની મહેફિલ જામેલી ત્યારે ...
વાત વાતમાં અજ્ઞાનીએ કહ્યું હતું કે,
માપે એ પામે નહીં.
પામે જે માપે નહીં.
કહે "અજ્ઞાની" એજ
માંગે એ આપે નહીં.
આપે એ માંગે નહીં.
"અજ્ઞાની"
ત્યાર બાદ અનંતે કહ્યું કે,
* બ્લાસ્ટ*
બહાર
મર્યાદા છે માપ છે.!
ભીતર "અનંત" અમાપ છે.!
"અનંત"
9 Comments
1 Share
7
Ajay Mahendra and 6 others
Comments
Himatbhai Mehta
વાહ
July 3, 2014 at 12:41am
·
Unlike
·
1
Katira Paresh
Himatbhai Mehta દાદુ
:)
July 3, 2014 at 12:42am
·
Like
·
1
Himatbhai Mehta
ભટકવાનું છોડી ને અંદર ઉતરતા જો આવડી જાય તો જ્ઞાન તો અંદર જ પડેલું છે દુર નથી
See Translation
July 3, 2014 at 12:44am
·
Unlike
·
1
Katira Paresh
Himatbhai Mehta "દાદા " તમે બીજા વ્યક્તિ છો ... જે ભાઈબંધના કહેવાનો મર્મ સમજી શક્યા છો...
તમારા પહેલા કોઈ ગાયત્રી દેવી હતા જે મર્મ સમજ્યા હતા...
:)
હું મારા તેમજ મારા ભાઈબંધો વતી ખૂબ ખુશ થયો....
:)
July 3, 2015 at 2:54pm
·
Like
·
1
Himatbhai Mehta
હું મર્મ સમજી શક્યો પણ ભરમ ભાંગતો નથી
July 3, 2015 at 2:57pm
·
Like
Himatbhai Mehta
:=
અખિલ બ્રહ્માંડ ના નાથ ધરણી ધરા
અખિલ બ્રહ્માંડ છે માત્ર રોંમ જેહનું
મર્મ જાણ્યા વગર ભરમ ભાંગે નહિ
સગુણ સ્વરૂપ નિર્ગુણ તણું !!!
July 3, 2015 at 2:58pm
·
Unlike
·
1
Katira Paresh
:)
"દાદા" એના માટે તમારે જરા વધુ ઊંડે જવું પડશે....
અર્થાત :- બે અર્થમાં ....
:)
અહી ક્યહી, અહી તહી મારા ભાઈબંધો ના શબ્દો ભ્રમણ કરે છે, જેમાં "ભ્રમ વિષે ની સત્ય ઘટના પણ ક્યાક ને ક્યાક છુપાયેલી હશે જ આપ અગર ઊંડે ઊંડે જશો તો અવશ્ય પ્રાપ્ત થશે એ બધુ જવાબ સમેત....
:)
July 3, 2015 at 3:00pm
·
Like
·
1
Kunjal Pradip Chhaya
:O
July 3, 2015 at 4:32pm
·
Unlike
·
1
Katira Paresh
:)
4 mins
·
Like
Write a comment...
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment