Saturday, 2 July 2016

આ બધી એ પીડા છે જે અનંતે જીરવી છે ..!

Katira Paresh with Rafik Kazi and 6 others.
July 3, 2012
Comments
Shailesh Chaudhary બાપ્પો મારો ! ખરા ગુરુ ! શું કહીં દીધી....

ઝખમ દેનાર જ ઝખમ વિશે પૂછે છે!


વંદન છે બાપુ તમને ! મોજ કરાવી દીધી!હ્યદય નિચોવી કરેલું નિરુપણ !
See Translation
Katira Paresh જી'' Shailesh Chaudhary..... અરે વ્હાલા આ મોજ તો એણે વર્ષો પહેલા કરેલી .... હુતો એનો સેવક. કહો કે ચેલો બસ એજ હું. એના નામે ચરી ખાઉ છું . બાકી કશું જ નહીં
Katira Paresh જી'' Kunjal Pradip Chhaya ગુરુ....... ?
Shailesh Chaudhary ઊછેર્યો'તો બાગ એની કાજ જતન કરી,
શમણુ બનીને એ ફૂલ ત્યાં હજી ઝૂલે છે!


અગમ
See Translation
Katira Paresh જી'' Shailesh Chaudhary મસ્ત મસ્ત મસ્ત......... અગમ
Rafik Kazi જી વ્હાલા મિત્ર Paresh Katira ઉત્તમ-અતિ-ઉત્તમ હ્રદય નો દર્દ અહીં છલકાતો દેખાય આવ્યો.....ફોટો અને કવિતા એક-બીજા મા બઉ સારી રીતે એક રંગ થાય છે.... दुन्या में कितना गम हे मेरा गम कितना कम हे......यहाँ आप का गम देखा तो में अपना गम भूल गया ........આપ ની વિચાર શક્તિ અને કલમ ને બે હાથ જોડી ને નમન કરું છુ......
Rafik Kazi જી વ્હાલા મિત્ર Paresh Katira ઇસ કદર ડુબોયા ઉન્હોને હમે ઇશ્ક-એ-ઉલફતમે,

કિ ઉન્કે નફરત કા અન્દાઝ્ભી હમે કાબીલ-એ-તારીફ લગતા હૈ....
Rafik Kazi હશે અંગાર જેવી ચીજ આ જગમાં કઈ બીજી ?
મને જો એ "રફીક " કોઈ પૂછે તો કહી નાખું કે ઉલ્ફત છે .
See Translation
Katira Paresh જી'' અલ્યા રફીક શું વાત છે યાર ... 

તું તો છુપો રૂસ્તમ નીકળ્યો ... 
...See More
Maitray Antani · Friends with Dwikie Leaks and 1 other
not..
Katira Paresh :)જી. 

Maitray Antani .. not ? vot ?
Kaushik Savariya speechless ..............
Katira Paresh શું કહ્યું kaushik ભાઈ તમે...? 

યાર ગુજરાતી હોત તો.. ના પૂછતે પણ................ 
Kaushik Savariya sabdrahit................
Kaushik Savariya hahahaha pan aa sabdrahit sabd pan nathi samjato mane etle english ma lakhyu .....................gujarati bhasa bav samruddh 6 ...etle samanya sabdo pan samajva ma taklif pade 6 .jara tame samjavo ne ..............
Katira Paresh હાં પણ હવે મને લાગે છે કે હું ગુજરાતી પણ ભૂલી જઈશ ... 

No comments:

Post a Comment