“અનંત કાળથી ભટકતો અજ્ઞાની” ખંડેર
"અનંત" કાળથી ભટકતો "અજ્ઞાની"
Monday, 22 August 2016
મને એમ કે હું દુનિયાને સુધારી શકીશ
Katira Paresh
added
2 new photos
— with
Pravin Miyaatra
and
2 others
.
August 22, 2014 at 3:28pm
·
મને એમ કે હું દુનિયાને સુધારી શકીશ ...
એટલે વર્ષો પહેલા મે આવા બધા પ્રયાસ કરેલા ...
પણ હોય જેના વિચાર મરેલા એ સુધરે ખરા ..?
ના સુધરે ...
પછી હુજ સુધરી ગયો બોલો..!
વર્ષો પહેલા કરેલા પ્રયાસો ....
બોલતી તસવીર સાથે....
અહી ફરિયાદ પેટી જોઈ ખૂબ આનંદ થયો જાહેરમાં રાખેલી આ ફરિયાદ પેટી આપની ઈમાનદારીથી કામ કરવાની ધગસનું પ્રતિક છે ઈમાનદારીની નિશાની છે ....
અહી ફરિયાદ પેટી જોઈ હું ખૂબ આનંદિત થયો ,,,,
મને થયું ચાલો બહુ ધક્કા ખાધા આજે તો ધક્કો અને બચ્યો , ને હવે કાયમ નિરાંત ....
આ સુવિધા બદલ ખૂબ ખૂબ અભિનદન અને ધન્યવાદ...
નમસ્કાર....
મોરબી નાગર પાલિકા ચીફ ઓફિસર શ્રી ...
જાહેર જાહેર હિતની અરજી ...
તારીખ :- 22/8/2014 ...
વિષય :- ગંદકી...
તો સાહેબ શ્રી ...
નમ્ર વિનંતી ...
સાહેબ હું જાણું છું કે આપ કઈ ઓફિસમાં સાવ નવરા નથી બેસતા. કે આપ ગલી ગલી ચક્કર મારો જે જાતે જઈને સ્થિતિ તપાસો ! હું જાણું છું આપને ઘણા બધા કામો હોય ..
એટલે જ મને થયું કે ભાઈ મારી પણ એક નાગરિક તરીકે કઈક ફરજ હોય છે... !
તો મારે પણ મારી ફરજ અદા કરવી જોઇયે કે નૈ...!
બસ મે માત્ર મારી નાગરિક તરીકેની ફરજ અદા કરી છે ...
આશા રાખું છું કહીકત જાણ્યા બાદ આપ આપની ફરજ અદા કરશો જ...!
તો ....
જુવો આ ગલી ગલીમાં ગંદકી ...
ને સાવ ગંદુ થઈ રહેલું મોરબી...
કાન કરશો ના આંખ આડા ...
રસ્તા વચ્ચે છે મોટા મોટા ખાડા....
આ તસવીર છે બિલકુલ તાજા... !
પણ આ સ્થિતિ બિલકુલ તાજા નથી....!
આ તસવીર લોહાણા પરા 1 શાક માર્કેટ પાસેની છે,
બહુ સમયથી હું આ રસ્તેથી અવર જવર કરું છું .
મારી જેમજ આ રસ્તેથી હજારો લોકો આવે જાય છે...
બધા ગંદકીમાં ઠેબા ખાય છે ....
પણ કોઈ બોલતું નથી...
આજે મે થોડા ઘણા લોકોને પૂછ્યું કેમ ભાઈ ..
તમને આ સ્થ્તિમાં રહેવાની મજા આવે છે ... ?
કેમ કોઈ કશું બોલતું નથી... ?
લોકો એ કહ્યું કેટલી વાર જવું જ્યારે ત્યાં કોઈ સાંભળતું જ નથી...
એ લોકોની વાત બિલકુલ સાચી છે...
જેના કાન માત્ર ચશ્માંની દાંડી ટેકવવા પૂરતા જ હોય ત્યાં જઈને શું બોલવું ... ?
કેમકે એ સાંભળતા તો છે નહીં ...
બીજું લોકો તરફથી એવું પણ જાણવા મળ્યું કે ..
ભાઈ બધા ભ્રસ્ટ છે. આ બધો જ પૈસા નો ખેલ છે ...
ચારેકોર ગંદકી છે અધિકારીઓનાં મનમાં મેલ છે ....
અને મોદી સાહેબ મોટી મોટી કરે છે ...
હજુ સુધી તે ચૂંટણીની અસરમાથી બહાર નથી આવ્યા એવું લાગે છે...
બાકી શરૂવાત તો નાના નાના ગામથી ને નાના નાના કામથી પણ થઈ શકે જ...!
જો કરવું હોય તો બાકી વાતો કર્યે ગંદકી કે ગંદો ભ્રસ્ટાચાર દૂર ના થાય ....
નક્કર કાર્યવાહી કરવી પડે.... !
વધુમાં એવું પણ જાણવા મળ્યું કે એકલાને કોઈ દાદ ના આપે અને ટોળે વળે તોય માત્ર તમાસો ...
લોકો બે ટંકનું કમાવા જાય કે નગરપાલિકે ધક્કા ખાય... ?
વાત તો એમનીએ સાચી છે હો ભાય ...
એ જો ફરિયાદ કરવામાં સમય બગાડે તો કોણ કમાય... ?
ઘેર ભૂખ્યા છોકરા શું હવા ને બગાસ જ ખાય... ??
બગાસે બગાસે પેટ થોડું ભરાય.... ?
સમજો સાહેબ સમજો હવે તો સમજો...
બહુ ખતરનાક હોય છે ગરીબોની હાય....
વધુ હું નહીં બોલું તાજા તસવીર બોલશે ....
નમસ્કાર....
ક્ષમા કરશો બહુ ટ્રાય કરી પણ નેટ ધીમું હોય બોલતી તસવીર અપલોડ ના થઈ ખૈર નેટ ફાસ્ટ થતાં તુરંત જ અપલોડ કરીશ ....
1
Kaushik Savariya
Share
Pravin Miyaatra
મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે.
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે.
કામધેનુને જડે ના એક સૂકું તણખલું
ને લીલાંછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે.
August 22, 2014 at 3:48pm
·
Unlike
·
1
Katira Paresh
અલ્યા પવલા અહિયાં તો ગાય પ્લાસ્ટિક ખાય છે...
બે પગાળા આખલાના વાંકે ...
...
See More
August 23, 2014 at 1:17am
·
Like
·
1
Pravin Miyaatra
બે પગાળા આખલા?
August 23, 2014 at 3:04pm
·
Unlike
·
2
Katira Paresh
હાસ્તો...
:)
August 24, 2014 at 8:43pm
·
Like
·
1
Kaushik Savariya
ana mate ek mast sabd suje 6 ................"haraya dhor"......................
:)
See Translation
August 25, 2014 at 12:05pm
·
Unlike
·
2
Katira Paresh
Kaushik Savariya...
:)
યાર કૌશિક ભાઈ તમે તો ઢોરની આબરૂ લીધી...
:)
પ્રવીણ ના કહેવા મુજબ ....
:)
August 25, 2014 at 2:57pm
·
Edited
·
Like
·
1
Kaushik Savariya
dhor ni ke manas ni????...............
:P
August 25, 2014 at 3:11pm
·
Unlike
·
1
Katira Paresh
હે..! ઇ તો પવલાને પૂછવું પડે....
:)
મારે પૂંછડું શોધવું પડે....
:D
August 25, 2014 at 3:16pm
·
Edited
·
Like
·
1
Kaushik Savariya
:P
August 25, 2014 at 4:10pm
·
Unlike
·
1
Katira Paresh
bolo Kushik bhai toy aankh ada kaan karya haju badhu jemanu tem ...
:)
September 1, 2014 at 10:48pm
·
Like
Kaushik Savariya
kyarek kai bolva nu na suje e pan vadhu bolya barabar hoi 6 ne......
See Translation
September 2, 2014 at 11:31am
·
Like
Katira Paresh
·
Katira Paresh
with
Pravin Miyaatra
and
7 others
.
August 22, 2013 at 12:24am
·
હમણાં થોડી વાર પહેલા મારી સામે આવી, એલચી.. હા ..! ચિત્રલેખાં વાળી ઈશિતા ની એલચી ....
અને એમાં એણે લખ્યું છે કે....
"એલચી"
પુરુષને કદાચ ના ગમે, પણ સનાતન સત્ય એ છે કે પુરુષ મુશ્કેલી કે સંકટમાં મુકાય ત્યારે એ સ્ત્રીનો સહવાસ જરૂર ઝંખે છે ...!! "ઈશિતા"
તો મને કહેવાનું મન થાય કે એવું તો સ્ત્રીઓ પણ ઝંખતી હોય છે કે નહીં ?
મુશ્કેલી કે સંકટમાં .....?
અને એમાં વળી ના શું ગમે હે ..! ? ?
જો કે મને તો ગમ્યું જ...!!
અને ના ગમે તોય શું ..! સત્ય હોય તો સ્વીકારવામાં શરમ કેવી હે... ?
ચાલો મે સ્વીકાર્યું ....
:)
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
અને હવે આ કતિરા નો "એલચો...." પણ ચાખો...
:)
"એલચો"
સ્ત્રીઓને કદાચ નહીં ! સો ટકા ગમે જ ...! આ પણ સનાતન સત્ય છે કે સ્ત્રી મુશ્કેલી કે સંકટમાં મુકાય ત્યારે એ પણ...! પુરુષનો સહવાસ જરૂર ઝંખે છે ...!!ક, તીરા....
:)
(કતિરા.)
આ સત્ય સ્વીકારવામાં સ્ત્રીઓએ પણ શરમાવું નહીં..! મારી જેમ જ ...!
:)
અરે ભઈ બધુ જ અરસ પરસ જ હોય ....
એક વધુ "એલચો ...." ચાખો....
:)
સ્ત્રી અને પુરુષ બન્ને અરસ પરસ હમેશા, કોઈ પણ સંજોગોમાં, એક બીજાનો પ્રેમાળ સહવાસ ઝંખતા જ હોય છે....!
મુશ્કેલી કે સંકટ સમયમાં આ ઝંખનામાં કદાચ નહીં..!
બલ્કે સો ટકા વધારો થતો હોય છે ..
:)
ક.અ તીરા>>
:)
"કતિરા"
5 Comments
9
Kaushik Savariya, Harshad Bhai Kanzariya and 7 others
Comments
Kavish Shah
khub sunder
August 22, 2013 at 12:31am
·
Unlike
·
1
Katira Paresh
:)
August 23, 2013 at 12:20am
·
Like
Anand Naidu
satya
August 24, 2013 at 10:40am
·
Unlike
·
1
Katira Paresh
Anand Naidu બસ એજ પરમ સત્ય ....
:)
August 24, 2013 at 2:37pm
·
Like
Katira Paresh
બોલો હવે.... ?
હવે કહેતા નહીં કે મને દેખાતું નથી , એટલે કે તમને આમ તો તમારી સાઈડ થી મારે આમજ કહેવું પડે ને kunjal જી....???
:D
November 14, 2013 at 12:48am
·
Like
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment