Wednesday, 24 August 2016

અધૂરા અનંત ની અધૂરી વાતો .....

2 YEARS AGO TODAY
Mon, Aug 25, 2014
એક દિવસ મે અનંત ને પૂછ્યું યાર મને એ કહે,
તારી પાસે શબ્દો ક્યાથી આવે છે.?
ક્યાથી તને પ્રેરણા મળે છે ?
ને ક્યારે તને, લખવાની સ્ફુર્ણા થાય છે ?
ત્યારે મર્માળું હસતાં એણે જે કહ્યું ,
એ આ રહ્યું..
શબ્દો ક્યાથી આવે છે એ મને ખબર નથી.
અને પ્રેરણાં,,,,ક્યાકથી તો આવતી જ હશે...
ને સ્ફુર્ણા ... !!!
જ્યારે જ્યારે રડવું આવે
ત્યારે મને લખવું આવે.
મારી વાત પર તને હસવું આવે.
ત્યારે પણ મને લખવું આવે.
હું કલમ ઉઠાવું હાથમાં ‘ને, તરત-
શબ્દોનું ટોળું હસતું હસતું આવે .
રોક્યું રોકાય નહીં લખવું પછી જાણે
શબ્દોનું ઘોડાપૂર ધસમસતું આવે.
કાગળમાં પછી કાતો ગઝલ આવે.
યા તો ગીત કોઈ રમતું રમતું આવે.
“અનંત” ક્યારેક સૌને ગમતું આવે.
તો ક્યારેક મનેય ના ગમતું આવે.
“અનંત”
બ્લાસ્ટ:- "અનંત"
મારી ખોજ .
તારી ખોજ.
બે દેહની મૌજ થકી ...
આ દુનિયામાં આવેલા સૌની
આખરે "અનંત"એકજ આખરી ખોજ...
એટલે કે મૌજ
રોજ રોજ બસ "અનંત" મૌજે મૌજ ...
"અનંત"
4 YEARS AGO TODAY
Sat, Aug 25, 2012

      1. Katira Paresh shared a memory.
        5 mins
        વર્ષો પહેલા અનંત કહેતો કે ,
        "અનંત" જીવન અને વાર્તામાં કૈ બૌ જાજો ફર્ક નથી હોતો ....
        અનંત યુગોથી જીવન છે ! વાર્તાનો પણ કોઈ અંત નથી હોતો ...
        રંગ બદલાય છે , રૂપ બદલાય છે ,
        આકાર બદલાય છે, વિચાર બદલાય છે !
        ગાવ શહેર કે ઘરબાર બદલાય છે ...
        પાત્રો એના એજ જાય છે આવે છે,
        આવે છે જાય છે...!
        પ્રકૃતિની સાથે સાથે માનવમાં પણ પરીવર્તન આવે છે !
        દેખીતી રીતે દેખાતો અંત ખરેખર તો શરૂવાત હોય છે ...
        જેમ જેમ વાર્તા આગળ વધે છે ત્યારે ....
        એવું લાગે છે હવે વાર્તાનો અંત નજીક છે...!
        અઘરું લાગે છે , અધૂરું અધૂરું લાગે છે .!
        હાં, અમુક વિના જીવવું અઘરું હોય છે .. !
        પણ, જીવન અઘરું નથી હોતું ...
        હાં અધૂરું જરૂર હોય છે ..!
        અને માનવ સર્જિત વાર્તા નો અંત પણ આવે છે !
        અને અધૂરપ ..! એજ તો અનંત વાર્તા લખાવે છે !
        અને બસ એ પરુ કરવાનેજ તો ,
        આ "અનંત" આવન જાવન ....
        વર્ષો પહેલા આવું બધુ અધૂરું છોડીને ,,,,
        4 Years Ago
        See Your Memories
        અધૂરા "અનંત"ની અધૂરી વાર્તા... 




      અધૂરા "અનંત"ની અધૂરી વાર્તા...
      ~~~~~~~~~~~~~~~~~~~~
      મન થાય છે.
      મન તો ખુબજ થાય છે .
      છતાએ નહીં કરું.....
      શીખવી દીધું છે મને...
      મારી પરિસ્થિતીએ...
      મન મારતા....
      અને એટલે જ કદાચ.....
      અધૂરી રહી ગઈ....
      જીવનની કઈ કેટલીયે વારતા....
      કેટલાય દિવસ સુધી એણે એક બીજા સાથે વાત ના કરી...
      હાં બધાની સામે વાત કરે પણ એકાંતે ના મળે ...
      કેમકે તારે નથી કરવી.
      તો મારે નથી કરવી.
      જીદ બન્નેની એક જ સરખી...
      ને પછી એને લખ્યું છે.
      "અને હું પુરુષ છું."
      "હું કાઇ સ્ત્રી થોડી છું"..!
      "તે હું પહેલ કરું.."
      "અને તુએ પુરુષ વેડા છોડ.."
      "આખરે જે હોય એ રહેવાનો પણ અદભૂત આનંદ હોય છે."
      ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
      "અનંત"
      આમ ઉલ્ટી વિચાર ધારા ધરાવતો અને કદાચ એટલે જ અધૂરો ...
      એ કઈ કેટલીયે અધૂરી વાર્તાના પોટલાં બાંધી ચાલ્યો ગયો....
      અગડમ બગડમ અટપટા ક્યારેક ચટપટા...
      જટ દઈ ઉકલે પણ નહીં એવા એના જૂના જરી ચુકેલા કાગળો...
      મારા એકલાથી તો ક્યારેય નહીં ઊકલે,, હું તો થાક્યો હવે ???
      જી’’ Kunjal Pradip Chhaya આપ ઉકેલી શકશો ???
      તો લઈ જાવ એના કાગળિયા ને ઉકેલો પડ્યા પડ્યા.
      મને પણ આવા જીવનના અટપટા કોયડા ઉયકેલવાનો શોખ ખરો પણ સમય ઓછો.
      તો............ ????
      Comments
      Pravin Miyaatra ''ANANAT'' I KNOW....YOU DONT KNOW ENGLISH....PAN JEM TARI MAJBOORI CHHE VARTA NE ADHURI CHHODVA NI...EM BIJA LOKO NE PAN MAJBOORI HOY...ANE E KHULLA MANE SWEEKARVI J PADSE...AMARE GUJARATI FONT PROBLEM CHHE..ETLE CHALAV VU PADSE....HA TO ANANT NI ADHURI VARTA..ANEK LOKO NE PET MA DUKHAVO UBHO KARI SAKE...ETLE KOI KOI ADHURI VARTA CHALE....PAN BADHI J VARTA ADHURI NA CHALE....KETAN MAHETA NAM NA FILM PRODUCER EM NI ANEK FILMO MA BE BE END RAKHTA....AME EK END NI AASHA TO RAKHIYE NE.....ANE BHAI VARTA UGAD TO ANE PANI PAVA NU KAM "KUNJAL JI" UPAR NAKH E KETLU VYAJBI? ANE PACHHI UCHHRELI VARTA KONI? SAWALO TO ANEK UPASTHIT THAY...PAN SAWALO NA GHERA MATHI NIKALI JAVABO NI JALEBI BANTIYE TO?
      Katira Paresh જી''' મિયાત્રા બહુ મોટા પાયે અંગ્રેજીમાં ગુજરાતી લખ્યું છે ... મારે ગુગલભાઈ ભાષા પરીવર્તન વાળા પાસે જવું પડશે હમણાં જઈ આવું હો . કદાચ એ મને સમજાવી શકે જોઇયે શું થાય છે જતો આવું હો ...
      Katira Paresh હું ANANAT .... તમે અંગ્રેજીથી ખબર dont ખબર .... પાન જેમ જોખમ MAJBOORI KUCHHE VARTA નેશનલ ઈન્શ્યોરન્સ NE અધુરી ... CHHODVA ઈએમ બીજમંત્ર લોકો ને પણ MAJBOORI ઇ હોય ... આઠ આઠ KHULLA SWEEKARVI જોહાન DSE ફૉન્ટ ... પ્રોબ્લેમ AMARE GUJARATI .. KUCHHE એટલે CHALAV DSE .... એચએ VU અનંત અધુરી VARTA છે .. Anek લોકો NE પીઈટી MA DUKHAVO ... Bho એટલે કારી સેક કોઈ કોઈ અધુરી VARTA તે .... PAN કેટલાક તે સાથે જે VARTA અધુરી .... કેતન MAHETA NAM અને ફિલ્મ નિર્માતા Anek FILMO ઈએમ MA RAKHTA BE BE .... અમે EK END અંત આશા ..... NE આઠ ભાઈ રઝળવું VARTA EIGHT પાની પાવા હવે RAKHIYE છે કામ "જી મંજલ" પાર AKH ઇ KETLU VYAJBI? VARTA UCHHRELI આઠ PACHHI રસોડું? SAWALO Anek UPASTHIT થાય ... PAN SAWALO અને સંદેહ થી નીકળી જલેબી BANTIYE JAVABO છે?
      New! Click the words above to edit and view alternate translations. Dismiss
      ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
      અલ્યા પ્રવીણ હવે તું જ કહે આમાં મારે શું સમજવું ...? હવે જો આ ગૂગલ ભાઈએ જે જે ગુજરાતી કર્યું એ હું અહી લખું પછી મને કહે જે કે વાત ક્યાય બંધ બેસે છે ... જો 
      ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

      હું તમે અંગ્રેજીથી ખબર ખબર .... પાન જેમ જોખમ નેશનલ ઈન્શ્યોરન્સ

      અધુરી ઈએમ બીજમંત્ર લોકો ને પણ ઇ હોય ... આઠ આઠ એટલે .. એચએ 

      અનંત અધુરી છે .. લોકો પીઈટી એટલે કારી સેક કોઈ કોઈ અધુરી તે .... 

      કેટલાક તે સાથે જે અધુરી .... કેતન અને ફિલ્મ નિર્માતા ઈએમ .... અમે 

      અંત આશા ..... આઠ ભાઈ રઝળવું પાની પાવા હવે છે કામ "જી મંજલ" 

      પાર ઇ રસોડું? થાય ... અને સંદેહ થી નીકળી જલેબી છે? હા... હા.. હા.... 

      હવે તું જ કહે બેસે છે ક્યાય બંધ,. આને કહેવાય ગોટાળિયું ગૂગલ.. માટે જ હું કહું છું કે તું જ પ્યોર ગુજરાતીમાં લખ.... ભલે થોડી વાર લાગે પણ સમજી તો શકાય ........
      Katira Paresh યારPravin Miyaatra પવલા... હવે તો ભાષાંતર કર.....

      હજુય નથ હમજાણું મને....
      Pravin Miyaatra અનંત, મને ખબર છે તને અંગ઼જી નથી આવડતુ!! તારી મજબુરી છે વાર્તા ને અધુરી છોડવી, પણ તારી માફક જ લોકો ને પોતાની મજબુરીઓ હોય અને એ ખુલ્લા મને સ્વીકારવી જ પડશે.મારે ફોન મા ગુજરાતી ફોન્ટ નો પ઼ોબ્લેમ છે..એટલે તારે ચલાવવુ જ પડશે.હા..તો અનંતની અધુરી વાર્તા અનેક લોકો ને પેટમા દુખાવો ઉભો કરી શકે!!એટલે કોઈ કોઈ વારતા અધુરી ચાલે પણ બધી જ વાર્તા અધુરી હોય એ ના ચાલે!કેતન મહેતા નામના ફિલ્મકાર એમની દરેક ફિલ્મમા બે પ઼કારના અંત રાખતા! અમે તારી પાસે એક અંત ની તો આશા રાખી જ શકીયૈ ને
      Katira Paresh "બે અર્થમાં " લ્યા તારો અનંત પ્રેમ એટલે કહેવું પડે.... 
      આજે પણ જાણે એ તારી સામે હોય એમ તું વાત કરે છે... 
      નૈ તો ખરેખર ! 
      એને ગુજર્યે વર્ષોના વહાણા વીતી ચૂક્યા છે પવલા ...
      પણ તોય તારો ,
      પ્રેમ અનંત ... 
      અનંત <પ્રેમ> અનંત તને એ સત્ય સ્વીકારવા નથી દેતો .... 
      જોકે આ વાત હું માત્ર તને કહું છું બીજા કોઈને નથી કહેતો.... 

      ખૈર આખરે ભાઈબંધ કહેતો એ આજે પણ એટલુજ સાચું લાગે છે .! 

      "અનંત" કહેતો કે,

      "અનંત" ક્ષણમાં જે મજા હોય છે સતતમાં નથી હોતી ..!
      અને કલ્પનામાં જે મજા હોય છે એ હકીકતમાં નથી હોતી ...! 

      તું પણ એક ઉતમ કલાકાર છે એકલે તનેય કલ્પનામાં જીવવું બૌ ગમે 
      એ હું સમજી શકું છું પવલા..! એ, હું સમજી શકું છું..!   
      Katira Paresh
      Write a comment...

      No comments:

      Post a Comment