Monday, 29 August 2016

જ્યારે હું અહી નવો નિશાળિયો શિખાઉ હતો...


આ એ પોસ્ટ જે મે બપોરે એક ગ્રૂપમાં મૂકેલી ....
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ऐ... भा.आ... आ... आ...ई...... हमको मोबईलमें फेस बुक वापरना नहीं आवडता..
एक बे वार अखतारा करेला बट कड़वा निकलेला ....
आज फिर ट्राय मारता हु देखे क्या होता हें.
इश्वर सघलेची रखवाली करे......(~!)
આવું આજે મે વાયા મોબાઈલ લખેલું અહી આવી જોયું તો કાઇ જ નહીં....!!!!?
અને પછી મને લાગી બીક તેથી મે લખ્યું ....
अखतरा तो किया जाने अब का हो .... कही खतरा ना हो जाए.....
भागो .....
અને પછી અઠે ગઠે એક ફોટો ડાઉન લોડ કર્યો ...
તો એમાએ વિધ્યા આડી આવી .... 
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
હવે વિગતવાર વાત કરું તો ...
મે બપોરે વાયા મોબાઈલ કરેલો પ્રયાસ નિષ્ફળ ગયેલો .. અને ત્યાર બાદ મે એક ફોટો અપલોડ કર્યો જે મને મારી આવડતના અભાવે ખબર ના રહી કે હું કોઈ ગ્રૂપમાં આ ફોટો અપલોડ કરી રહ્યો છું ...
ઉપર જે કઈ લખ્યું એ વાયા મોબાઈલ પણ મને આવડતું ના હોય એ પોસ્ટ ના થયું માત્ર ફોટો અપલોડ થઈ ગયો (જે મે અહી ફરી વાર મારી દીવાલે મૂક્યો છે.) તો ઉપર મુજબની પોસ્ટ મે ફરી મૂકી .
અને એમાં લખ્યું પણ ખરું કે ભાઈ મોબાઇલમાં કરેલો અખતરો ખતરો થઈ ગયો આજથી મોબાઇલમા અખતરા બંધ .....
અને એ બાબતે મને કમેંટમાં કોઈ મિત્રએ આવીને કશુક અંગ્રેજીમાં કહ્યું ....
અને મે રાબેતા મુજબ એમને ગુજરાતીમાં લખવા જણાવ્યુ ...
ત્યારે એ મિત્રયે મને સવાલ કર્યો અને પછી જે સવાલ જવાબ થયા તે આ મુજબ હતા. હું એ મિત્રનું નામ નહીં લખું ...
સવાલી :- આવા ફોટા અહી મૂકવાનો મતલબ શું ?
જવાબ :_ અરે બાઈ મતલબ બતલબ જેવુ કશું જ નથી આજે હું મોબાઈલમાં
ફેસબુક શીખવા પ્રયાસ કરતો હતો ને લોચો મરાયો ....
સવાલી :- તમે ઇન્ટરનેટમાં આવું જુવો છો ?
જવાબ >જી'' કેમ ગંદો લાગ્યો ???
ઇન્ટર નેટ તો બીજું ઘણું જોવા માટે કદાચ હશે ... પણ હું નથી જોતો .....
મને ઇન્ટરનેટ હજુ સરખું વાપરતા આવડતુએ નથી અને, એટલેજ આ લોચો મરાયો છે ...
અને મે આવતા વેંત કહ્યું તો ખરું તમે હજુ ના વાંચ્યું ????
શું ? એ હું વારે વારે નહી કહું ....!
કેમકે એ હું જાહેરમાં કહી ચૂક્યો છું....
આખિર વોહી હુવા જિસકા મુજે ડરથા ... ખતરા..... 
અને ત્યાર બાદ કોઈ અન્ય વ્યક્તિએ લખ્યું ..
એમાં શું ઉડાળી નાખો.....
હવે હું એમને જવાબ આપું આપું ત્યાં તો એ ફોટો અને પોસ્ટ બધુ ડિલીટ ....
તો મને એ ના સમજાયું કે મારી એ પોસ્ટમાં કશું નોનવેજ તો હતું નહીં તો પછી..!
આવું કેમ ???
અને એમાં બિચારી વિદ્યાનો શું વાંક હે ??? 
એ પણ સંપૂર્ણ વસ્ત્રમાં સજ્જ હતી ..
જોકે મે જે ફોટો મૂક્યો એમાં તો એના ગળાથી વિશેષ કોઈ કશું જોવા ઈચ્છે તો પણ !
ના દેખાય .. 
કેમકે મે વિધ્યાનો ફોટો જ એવો મૂક્યો હતો કે એને કોઈ ગંદી નજરે ના જુવે ...
તો એ ભાઈ ચંદુને એમાં એવું તે શું ગંદુ દેખાયું કે ...
બિચારી વિધ્યાને પણ મારી નાખી ! અર્થાત :- ડિલીટ કરી નાખી . 
એ વિધ્યાના ફોટામાં Ashoksinh Vala સાહેબે કમેંટ કરી કહેલું ..
પરેશ ભાઈ ફોટો સીધો કરો .....
ત્યારે જવાબમાં મે કહેલું ....
વ્હાલા હું ,મોબાઇલમા ફેસબુક શિખતો હતો એમાયે વિધ્યા આડી આવી ..! 
મને હજુ એ ના સમજાયું કે હું આડો આવ્યો કે પછી .. વિધ્યા આડી આવી ...!?
અરે ભાઈ અશોક ભાઈ ! માફક કહ્યું હોત તો વિધ્યાને સીધી દૌર કરી નાખી હોત મે ...
પણ સાવ આવું ???
હવે કોઈ ન્યાય તો કરો કે આ આખીય ઘટનામાં મારો કઈ વાંક ગુનો છે ?
તો હું જાહેરમાં ક્ષમા માંગી લઉં ?
આ અઘટિત ઘટનામાથી લેવા જેવો સાર:-
કાં પૂર્ણ જ્ઞાની પાળવો યાતો મિત્ર તરીકે સાવ અજ્ઞાની રાખવો .... પણ !
જીવનમાં ક્યારેય અર્ધ જ્ઞાનીને મિત્ર ના બનાવવો ....
નહીં તો આવા લોચા ઊભા થશે થશે ને થશે જ ! ....    હં.... ....
બોલ ફેસબુક માત કી........
LikeShow more reactions
Comment
Comments
Ashoksinh Vala પરેશભાઇ એ ફોટો મે જોયેલો એમાં કશુ પણ વલ્ગર નો'તુ... ભૂલથી ફોટો ગૃપમાં અપલોડ થયો તો પણ ફોટો તો સારો જ હતો એમાં માફી શા માટે ?, હા તમે ગૃપના એડમીન પાસે જવાબ માંગી શકો... અને ભાઇ हमकु तो मोबाइल मे ज वधारे फावता है
Pravin Miyaatra ચાલ પર્વત પર ચઢી ને ખૂબ ચીસો પાડીએ,
જો આ સન્નાટો ના તૂટે તો તિરાડો પાડીએ.


એક ચાંદો આભ માં બીજો અગાશી માં ઉગ્યો,
બેઉં માં થી કોને સાચો, કોને ખોટો પાડીએ.
See Translation
Sandip Patel · Friends with Joshi JayShree and 58 others
ok paresh, ચાલો વાદ વિવાદ ભુલી રાબેતા મૂજબ ચાલીએ . હૂ ગૃપ નો એક એડમીન છુ . ફરી તમે પણ ધ્યાન રાખજો . એડમીન પણ રાખે છે અને રાખતા રહેશે .
Ashoksinh Vala આ સંદિપ્યો ખોટો છે એ એડમીન નહીં બેડમેન છે હહાહાહાહા
Katira Paresh >જી'' Sandip Patel તો સૌથી પહેલા હું હવે પેલું ગીત ગાઈશ .... 

ભૂલ ગયા સબ કુછ યાદ નહીં અબ કુછ હો....હો.... 


હવે જો આગળ ગાઈશ તો જુલિ દોડી આવશે. :}}} 

એટલે આગળ હું નહીં ગાઉં .... 

પણ એના બદલે એની એજ કડી ફરી વાર ગાઈશ ... 
હો...હો... ભૂલ ગયા સબ કુછ યાદ નહીં અબ કુછ ..
Katira Paresh >जी'' Ashoksinh Vala तमको तो मोबईल्मे ही फावता हें .. बट हम तो पी. सी में भी लौचा मारता हें . हां...हा...हां...
Katira Paresh >જી'' Pravin Miyatra .. ખુબજ મસ્ત રચના,,, 

ચાલ પર્વત પર ચઢી ને ખૂબ ચીસો પાડીએ,

જો આ સન્નાટો ના તૂટે તો તિરાડો પાડીએ.

પણ પ્રવીણ અહી તો એવું છે .. કે ખૂણામાં બેસીને ધીમેકથી બોલીએ ને પડઘા દૂર દૂર સંભળાય ..હા..હા...હા...
Katira Paresh
Write a comment...

No comments:

Post a Comment