“અનંત કાળથી ભટકતો અજ્ઞાની” ખંડેર
"અનંત" કાળથી ભટકતો "અજ્ઞાની"
Thursday, 8 September 2016
હોય નૈ , છેજ નૈ એવિ અક્કલનું પ્રદર્શન ...
Katira Paresh
shared
Nilam
's
post
.
6 mins
·
To be, or not to be.
:-o
...
અર્થાત ...? હું કોને જઇ પૂછું ? આવો પ્રશ્ન હું હવે કોને કરું ..!?
:(
દયા જનક સ્થિતિ ..
:(
:(
:(
જ્યારે કે મારી કઈ કેટલીય પ્રિય ટીચર ગુમ થઈ ગઈ હોય,
જે શોધી પણ ના જડતી હોય...
અને અમુક અમુક સાગમટે રિસામણે....
ખૈર.... અકલે પછી આ >To be, or not to be. અકલે શું ..?
આવો પ્રશ્ન કોઈને પણ કર્યા વગર ...( જવાબ આપે એવું કોય હોય તો કરું ને...!)
હું સીધોજ ગુગલભાઈ ટ્રાન્સલેટ વાળા પાસે દોડી ગ્યો ...
હાં એ મારો ભાઈબંધ છે , જો,કે મારા જેવોજ છે.. લૌચા મારુ ..
:)
હાં ,હાં, ભાઈબંધજ ! કેમકે,
કોઈને પણ ગુરુ બનાવવાની ભાઈબંધે ચોખ્ખી મના ફરમાવી છે !
અગર ગુરુ બનાવ તો માત્ર ને માત્ર ઠોકરને જ બનાવજે...!
એવું એણે અનંત....અકલેકે અઢળક અનુભવ પછી કહ્યું છે ..!
જ્યારે હું પૂછતો કે લ્યા આવું કેમ ?
ત્યારે ઈવડા ઈએ કહ્યું કે ,
કેમકે, પલીયા ... ઠોકર, તને ઠોકરે ઠોકરે જ્ઞાન આપશે....
અને બદલામાં "અંગુઠો " અર્થાત દ્રોણ દક્ષિણા પણ નૈ માંગે...
જો,કે પહેલા તો આ To be, or not to be. નો મતબલ સમજવા મે ,
ના હોવા છતાં ખૂબ મગજ દોડાવ્યું ખુબજ કસ્યું ત્યારે છેક ...
નથી એવિ બુધ્ધિ અને સમજે મને સમજાવ્યું, અકલે ..
હું મારી એવિ અકલેકે જેવીતેવી સમજ મુજબ એવું સમજ્યો કે,
આવડી આ છોડી એમ કહેવા ચાહે છે કે ,
તું, બી , યા નો બી, ( હું તો બીવાડવીશ ... ) ...
:)
જા બે જા .! બિયે એ બીજા ..!
:D
અર્થાત... આવડી આ ડરવા ડરાવવાની ધમકી ! યા તો સલાહ આપેછ !
જોકે હું બીવા બીવાડાવવામાં જર્રાય માનતો નથ !
પણ પછે મને મારી "અ,વ,ની..! " અર્થાત....
"અક્કલ વગરની" બુધ્ધિ અને સમજ પર શંકા ગઈ... નૈ ને લૌચા મારશે તો ..!?
અકલે પછે હું ગયો સિધ્ધો ..
હાં એજ ગૂગલ ભાઈ ટ્રાન્સલેટ વાળા કને અને,
ત્યાં કણે જઈને પેલા બોક્ષમાં આ મૂક્યું To be, or not to be. ને પૂછ્યું તો ,,,,,
કદાચ પહેલીવાર ગૂગલ ભાઈબંધે સાચો અને સરળ 'ને સીધો જવાબ આલ્યો ...
એણે આના > To be, or not to be. જવાબમાં કહ્યું કે,
"છે કા તો નથી."
હું સમજ્યો એ મુજબ આ > ( છે કા તો નથી. ) નો અર્ક અર્થાત અર્થ...
કઈક આવો થાય છે !
" છે કા તો નથી.... "
અને પેલ્લીજ વાર. હાં પે'લામાં પેલ્લીજ વાર ....
મારે સમજ ઊગી અર્થાત... મારામાં અ, અર્થાત અક્કલના અંકુર ફૂટ્યા ....
અને મે મારી જેવી છે તેવી એમાં તારે/તમારે શું .!?
હા, તો એ બુધ્ધિ મુજબ ગૂગલ બાદ મે ખુદ.... !
આ To be, or not to be.નું અર્થ ઘટન " છે કા તો નથી." નું ,
સાવ સાચું અર્થ ઘટન કર્યું...
1 (છેકા તો નથી .. અર્થાત.. છેકા તો છે ! પણ દેખાતો નથી અકલે કે દેખાડતો નથી !)
છેકા અકલે કે ચીરા ,કાપા ઊંડા ઊંડા ઘાવ ...
અકલે માલીપા ખાલીપામાં કેકલાય ચીરા,કાપા ,છેકા ઊંડા ઊંડા ઘાવ ..!
છુપાયેલા પડ્યા હોય છતાં દેખાડે નહીં એવો
માણસ કે પછી "માણસી..."
જોકે એ વાતજ નોખી છે કે,
આકલું અમથું અર્થઘટન કર્યા બાદ મનેય એવું લાગ્યું કે,
ભૂલ ભૂલમાં ગૂગલ કરતાં વધુ "સચોટ" અર્થ ઘટન મારાથી થઈ ગયું છે ,
મનેય એવું લાગે છે ! તો તમને લાગે એમાં વળી શી નવાઈ ...!
જો કે આમ તો મને આવો ભ્રમ માત્ર થયો છે ..!:)
( વચ્ચે મન હળવું કરવા કાજ આજ અકલે કે આઇજે ભાઈબંધનું "અનંત"એક ક્વોટ
( "અનંત" ખાલીપો ક્યારેય ખાલી હોતો નથી" )
ખૈર...અટક્યું ત્યાથી આગળ ...
અકલે માલીપા ખાલીપામાં કેકલાય ચીરા,કાપા ,છેકા ઊંડા ઊંડા ઘાવ ..!
છુપાયેલા પડ્યા હોય છતાં દેખાડે નહીં એવો
માણસ કે પછી "માણસી..."
માણસી ..!! ટકો ના ખંજવાળો ! આકલુય નો હમજાય કે !
પુરુષ ને માણસ કહેવાતો હોય તો સ્ત્રીને માણસીજ કહેવાયને....
બાકી અકલિ તો મનેય ખબર પડે છે હોં ! કે ,
જે જાનવર ના હોય એ બધાને ચાહે પુરુષ હોય કે સ્ત્રી ...
માણસજ કહેવાય.... પછી એ હોય નૈ એ વાત નોખી છે !
:)
જો,કે , હોય છતાં ના હોય ,અગર એવું હોય ,
તો પછી જાનવરની આબરૂ લીધાનો ઇલ્જામ લાગે...
2 ( છેકા તો નથી. અર્થાત છેકાતો નથી ! અકલે કે, એ, જે હ્રદયમાં છપાઈ ગઈ/કે ગયો છે
એ, હવે ગમે એકલું ઘસો તોય છેંકાતી/તો નથી. અર્થાત ભૂંસાતી કે ભૂંસાતો નથી ...
અકલે કદાચ એ જે દિમાગમાં દિમકની માફક ઘૂસી ગઈ કે ગયો છે ..! એ જાતો નથી ...
"ભાઈબંધ ગાંડો નો'તો..! એ કહેતોજ કે એક શબ્દ ના અઢળક અર્થ નીકળે ...
સૌ પોત પોતાના સારા કે સડેલા દિમાગ મુજબ ,વિચાર મુજબ અર્થ ઘટન કરે ...
પણ પલીયા ... આપણે એ તરફ બૌ ધ્યાન નૈ આપવાનું.
આપણે જે ઈછ્યો પ્રયોજ્યો એ આપણને ગમતો અર્થ તારવીને
જાળવીને પકડી રાખવાનો ...
કોઇની વાહે વાહે જૂના ચિલે બૌ ના ચાલવું...
નૈ તો લાંબા ગાળે ન્યાં કણે ખાડો પડી જાય ને આપણે ન્યાં ને ન્યાં ..
દબાય જાય ...
અલગ કરતાં આગળ ના જવાય તો કાય નૈ ખાડા તો નાજ થાય....
અકલે પછી રફતા રફતા રફતાર જારી રહે ...
ઓલી કહેવત છે ને ...
કે વહેલા ઊઠે શરીર તો વધે બળ બુધ્ધિને વીર ...
આવું કાં’ક જોકે મને બૌ યાદ નાજ રહે ....
પણ હા ભાઈબંધ કહેતો કે ...
“અજ્ઞાની” ઉઠી વહેલા, નીકળી પડે સૌ..
પછી કોઈ બને ભિખારી કોઈ બને ફકીર...
“અજ્ઞાની”
મે કાલેજ કહ્યું હતું ને કે ,
અગર ઊઠીસ તો, જાગીશ ...
મગર જાગીશ તો, ઊઠીશ...
"ટૂંકમાં" મારે આકલુજ કહેવાનું હતું...
કે, બૌ લાંબુ ખેંચવું નૈ ....
જે કઈ પણ કહેવું હોય....
એ, મારી માફક સાવ કરતાં સાવ ટૂંકમાં કૈ ને સૂઈ જવું ...
:)
:)
:)
હોય નૈ ...
છેજ નૈ !
એવી અક્કલ્નુ પ્રદર્શન ...
અકલે કે અર્થ ઘટન ....
:)
Nilam
feeling like Hamlet.
Yesterday at 8:01am
·
To be, or not to be.
:-o
Like
Show more reactions
Comment
Share
ઊંઘતો ઝડપાઈ ગ્યો....
Katira Paresh
with
Pravin Miyaatra
and
2 others
.
November 27, 2012
·
·
આજેય અસસ્લ આવીજ મસ્ત મજ્જાની જોરદારની મધ મીઠી ઊંઘ આવે છ.!
!
!
!
!
!
!
બસ સૂઈજ ગ્યો સમજો ...
અગર ઊઠીસ તો, જાગીશ ...
મગર જાગીશ તો, ઊઠીશ...
:)
Like
Show more reactions
Comment
Share
16
Ravi Luhar, Pravin Mayatra and 14 others
33 Comments
1 share
Comments
Shivani Raval
to sleep is also one type of meditation ...
November 28, 2012 at 10:16am
·
Unlike
·
4
Katira Paresh
જી'
Shivani Raval હવે આનું ગુજરાતી કોણ કરશે ..... ?
તમે કરો છો....? કે હું ગૂગલ ભાઈ ભાષા પરીવર્તન વાળા પાસે જાઊ.... ?
November 28, 2012 at 10:49pm
·
Like
·
2
Arun Shah
નીંદર લેવું એ પણ ધ્યાન છે
November 29, 2012 at 12:54am
·
Unlike
·
1
Pravin Miyaatra
.....SOU NA ....NASIB MA MITHI UNGH NATHI HOTI ..PARES.....TARI TO UNGH PAN KAVITA JEVI LAGE CHHE!!!
December 1, 2012 at 4:18pm
·
Unlike
·
3
Kaushik Savariya
by the way aa unghta jadpi le evi mahan vyakti akhre 6 kon.............hahahahahaha
December 2, 2012 at 10:51am
·
Unlike
·
2
Deepak Kumar
sound sleep
December 2, 2012 at 12:00pm
·
Unlike
·
2
Katira Paresh
ઓહ..! પ્રવીણ....
:)
December 5, 2012 at 12:27am
·
Like
·
1
Katira Paresh
:)
જી'' કૌશિક ભાઈ મહાન...!!!
:)
December 5, 2012 at 12:28am
·
Like
·
2
Katira Paresh
અલ્યા અરુણ્યા મારુ માનવું છે નીંદર એટલે....
બે ધ્યાન હોવું.. "બે અર્થમાં" "અંદર અને બહાર" ..
:)
ના સમજાય તો ઉકેલવા માટે જાગવું નહીં...
નહીં તો પછી તારી નીંદર બગડશે .. કે બગડે તો પછી મારો વાંક નૈ .....
:)
December 5, 2012 at 12:33am
·
Like
·
1
Katira Paresh
:)જી . Shivani Raval લાગે છે તમે અભણ છો. તમને ગુજરાતી નથી આવડતું હે ને ?
તો... બીજું શું કહું આવડતું હોય તો કર્યું ના હોય..
કેટલા દિવસ થયા ...?
એક કામ કરો મારુ ટ્યુસન રાખવો ...!
:)
December 5, 2012 at 12:35am
·
Like
·
1
Kaushik Savariya
મહાન અને કૌશિકભાઈ હહાહાહાહા મસ્ત જોક છે હો ..................
:D
December 5, 2012 at 11:20am
·
Unlike
·
2
Katira Paresh
:)
ના વ્હાલા આ કોઈ જોક નથી ... નિર્વીવાદ સત્ય છે... ! એને હસી ના કાઢો.
December 5, 2012 at 2:36pm
·
Like
·
2
Kaushik Savariya
હસું જ ને પરેશભાઈ તમે આવી અફવા ફેલાવો તો ..................
See Translation
December 5, 2012 at 2:56pm
·
Unlike
·
1
Katira Paresh
Kaushik Savariya... કૌશિક ભાઈ હું ઈચ્છું છું કે હવા જોરદાર આવે ને આ અફવા ફેલાઈ જાય....
:)
December 25, 2013 at 12:38am
·
Like
·
2
Kaushik Savariya
:)
December 25, 2013 at 12:17pm
·
Unlike
·
1
Katira Paresh
બોલો kaushik ભાઈ આ હજુ સૂતો છે...
:)
November 17, 2014 at 9:56pm
·
Like
·
2
San Patel
PHOTE padava suta ke suta mate phote padyo ........pahelu sukh te jate suta
See Translation
November 17, 2014 at 10:06pm
·
Unlike
·
2
Pravin Miyaatra
વાદા કીયા થા ઉસ ને સપને મે મીલેંગે.......કે વાદા કીયા થા ઉસને સપને મે મીલેંગે......વાહ વાહ....
ઉઠી ને આપણે કામે'ય શુ હતુ?
😴
😴
😴
November 17, 2014 at 10:41pm
·
Unlike
·
3
Katira Paresh
Pravin Miyatra કેવી વાત કરે છે ગાંડા..!
સૂતા વિના તે કોઈ દિ' 'કામ' થાય... ?
...
See More
July 2, 2015 at 11:57pm
·
Edited
·
Like
·
1
Pravin Miyaatra
સમજ સમજ કે જો સમજે ઉસમે બડી સમજ હૈ......સમજ સમજ કે ના સમજે વો બડે ના સમજ હૈ....હમજાણુ?
November 18, 2014 at 2:51pm
·
Unlike
·
2
Katira Paresh
San Patel એલા શાન ભૈ તમે કો છો એવું કઈ નથી....
આ તો તે દિ હું ઓચિંતો બપોરે મરી ગ્યો તો..
...
See More
November 18, 2014 at 2:55pm
·
Edited
·
Like
·
2
Katira Paresh
પ્રવીણ... હરામ બરાબર જો કાય હમજાણુ હોય તો .. કાય કરતાં કાય નો હમજાયું ...
એતલી બુધ્ધિ હોત તો અહિયાં હોત જ નૈ ને...
:)
November 18, 2014 at 2:55pm
·
Like
·
1
Katira Paresh
kunjal જી એમ કો છેક હવે તમારી આંખો નવરી થઈ....
:)
November 18, 2014 at 2:57pm
·
Like
·
1
Katira Paresh
kunjal જી...
એમ હે... ઇ તમારી shivani ક્યે તોજ અમને ખબર પડે હે...
નૈતર નો પડે હે.... હુઈ જાવને હવે બેય જણિયું .....
:)
November 18, 2014 at 2:59pm
·
Like
·
1
Pravin Miyaatra
Maney nathi samjanu
November 18, 2014 at 3:01pm
·
Unlike
·
2
Katira Paresh
હા...હા... જાવ અને હુઈ જાવ ઓનેય તમારી ઓલિનેય ભેગા લેતા જાવ,,,જાવ,,:)
November 18, 2014 at 3:02pm
·
Like
·
1
Katira Paresh
લ્યો બોલો...! એલા પવલા તનેય ના હમજાયું મનેય ના હમજાયું ..
તો હાલ આપણે બેઉ ભેગા ભાઈબંધની વાત ગણ ગણીએ ....
:)
એ પવલા તને એક ખાસ અંગત વાત કૌ...
kunjal જીને કદાચ હમજાયું હશે.. કદાચ હો... પાકું નથી કેતો....
:)
"કાચું પાકું "
:)
November 18, 2014 at 3:06pm
·
Edited
·
Like
Pravin Miyaatra
ખાયા પીયા કુછ નહી....ગ્લાસ તોડા બારા ના...
November 18, 2014 at 3:25pm
·
Unlike
·
1
Katira Paresh
યાર ખાય પી ને પણ ગલાસ તોડી જ શકાય છે ને...
:)
તું ભારે ઉતાવડો હો પવલા....
:)
ચલ અબ મુજે જાના હોગા....
:)
November 18, 2014 at 3:57pm
·
Like
‹
›
Home
View web version