Thursday, 8 September 2016

ઊંઘતો ઝડપાઈ ગ્યો....



આજેય અસસ્લ આવીજ મસ્ત મજ્જાની જોરદારની મધ મીઠી ઊંઘ આવે છ.!
!
!
!
!
!
!
બસ સૂઈજ ગ્યો સમજો ...
અગર ઊઠીસ તો, જાગીશ ...
મગર જાગીશ તો, ઊઠીશ...
:)








LikeShow more reactions
Comment
33 Comments
Comments
Shivani Raval to sleep is also one type of meditation ...
Katira Paresh જી' 
Shivani Raval હવે આનું ગુજરાતી કોણ કરશે ..... ? 


તમે કરો છો....? કે હું ગૂગલ ભાઈ ભાષા પરીવર્તન વાળા પાસે જાઊ.... ?
Arun Shah નીંદર લેવું એ પણ ધ્યાન છે
Pravin Miyaatra .....SOU NA ....NASIB MA MITHI UNGH NATHI HOTI ..PARES.....TARI TO UNGH PAN KAVITA JEVI LAGE CHHE!!!
Kaushik Savariya by the way aa unghta jadpi le evi mahan vyakti akhre 6 kon.............hahahahahaha
Katira Paresh ઓહ..! પ્રવીણ....
Katira Paresh  જી'' કૌશિક ભાઈ મહાન...!!! 
Katira Paresh અલ્યા અરુણ્યા મારુ માનવું છે નીંદર એટલે.... 
બે ધ્યાન હોવું.. "બે અર્થમાં" "અંદર અને બહાર" .. 


ના સમજાય તો ઉકેલવા માટે જાગવું નહીં... 
નહીં તો પછી તારી નીંદર બગડશે .. કે બગડે તો પછી મારો વાંક નૈ ..... 
Katira Paresh :)જી . Shivani Raval લાગે છે તમે અભણ છો. તમને ગુજરાતી નથી આવડતું હે ને ? 

તો... બીજું શું કહું આવડતું હોય તો કર્યું ના હોય.. 


કેટલા દિવસ થયા ...?

એક કામ કરો મારુ ટ્યુસન રાખવો ...! 
Kaushik Savariya મહાન અને કૌશિકભાઈ હહાહાહાહા મસ્ત જોક છે હો .................. 
Katira Paresh  ના વ્હાલા આ કોઈ જોક નથી ... નિર્વીવાદ સત્ય છે... ! એને હસી ના કાઢો.
Kaushik Savariya હસું જ ને પરેશભાઈ તમે આવી અફવા ફેલાવો તો ..................See Translation
Katira Paresh Kaushik Savariya... કૌશિક ભાઈ હું ઈચ્છું છું કે હવા જોરદાર આવે ને આ અફવા ફેલાઈ જાય.... 
Katira Paresh બોલો kaushik ભાઈ આ હજુ સૂતો છે... 
San Patel PHOTE padava suta ke suta mate phote padyo ........pahelu sukh te jate sutaSee Translation
Pravin Miyaatra વાદા કીયા થા ઉસ ને સપને મે મીલેંગે.......કે વાદા કીયા થા ઉસને સપને મે મીલેંગે......વાહ વાહ....

ઉઠી ને આપણે કામે'ય શુ હતુ?😴😴😴
Katira Paresh Pravin Miyatra કેવી વાત કરે છે ગાંડા..! 

સૂતા વિના તે કોઈ દિ' 'કામ' થાય... ? 
...See More
Pravin Miyaatra સમજ સમજ કે જો સમજે ઉસમે બડી સમજ હૈ......સમજ સમજ કે ના સમજે વો બડે ના સમજ હૈ....હમજાણુ?
Katira Paresh San Patel એલા શાન ભૈ તમે કો છો એવું કઈ નથી.... 

આ તો તે દિ હું ઓચિંતો બપોરે મરી ગ્યો તો.. 
...See More
Katira Paresh પ્રવીણ... હરામ બરાબર જો કાય હમજાણુ હોય તો .. કાય કરતાં કાય નો હમજાયું ... 

એતલી બુધ્ધિ હોત તો અહિયાં હોત જ નૈ ને... 
Katira Paresh kunjal જી એમ કો છેક હવે તમારી આંખો નવરી થઈ.... 
Katira Paresh kunjal જી... 

એમ હે... ઇ તમારી shivani ક્યે તોજ અમને ખબર પડે હે... 


નૈતર નો પડે હે.... હુઈ જાવને હવે બેય જણિયું ..... 
Pravin Miyaatra Maney nathi samjanu
Katira Paresh હા...હા... જાવ અને હુઈ જાવ ઓનેય તમારી ઓલિનેય ભેગા લેતા જાવ,,,જાવ,,:)
Katira Paresh લ્યો બોલો...! એલા પવલા તનેય ના હમજાયું મનેય ના હમજાયું .. 

તો હાલ આપણે બેઉ ભેગા ભાઈબંધની વાત ગણ ગણીએ ....  


એ પવલા તને એક ખાસ અંગત વાત કૌ... 

kunjal જીને કદાચ હમજાયું હશે.. કદાચ હો... પાકું નથી કેતો....  "કાચું પાકું " 

Pravin Miyaatra ખાયા પીયા કુછ નહી....ગ્લાસ તોડા બારા ના...
Katira Paresh યાર ખાય પી ને પણ ગલાસ તોડી જ શકાય છે ને...  

તું ભારે ઉતાવડો હો પવલા....  


ચલ અબ મુજે જાના હોગા.... 

No comments:

Post a Comment