“અનંત કાળથી ભટકતો અજ્ઞાની” ખંડેર
"અનંત" કાળથી ભટકતો "અજ્ઞાની"
Thursday, 8 September 2016
હોય નૈ , છેજ નૈ એવિ અક્કલનું પ્રદર્શન ...
Katira Paresh
shared
Nilam
's
post
.
6 mins
·
To be, or not to be.
:-o
...
અર્થાત ...? હું કોને જઇ પૂછું ? આવો પ્રશ્ન હું હવે કોને કરું ..!?
:(
દયા જનક સ્થિતિ ..
:(
:(
:(
જ્યારે કે મારી કઈ કેટલીય પ્રિય ટીચર ગુમ થઈ ગઈ હોય,
જે શોધી પણ ના જડતી હોય...
અને અમુક અમુક સાગમટે રિસામણે....
ખૈર.... અકલે પછી આ >To be, or not to be. અકલે શું ..?
આવો પ્રશ્ન કોઈને પણ કર્યા વગર ...( જવાબ આપે એવું કોય હોય તો કરું ને...!)
હું સીધોજ ગુગલભાઈ ટ્રાન્સલેટ વાળા પાસે દોડી ગ્યો ...
હાં એ મારો ભાઈબંધ છે , જો,કે મારા જેવોજ છે.. લૌચા મારુ ..
:)
હાં ,હાં, ભાઈબંધજ ! કેમકે,
કોઈને પણ ગુરુ બનાવવાની ભાઈબંધે ચોખ્ખી મના ફરમાવી છે !
અગર ગુરુ બનાવ તો માત્ર ને માત્ર ઠોકરને જ બનાવજે...!
એવું એણે અનંત....અકલેકે અઢળક અનુભવ પછી કહ્યું છે ..!
જ્યારે હું પૂછતો કે લ્યા આવું કેમ ?
ત્યારે ઈવડા ઈએ કહ્યું કે ,
કેમકે, પલીયા ... ઠોકર, તને ઠોકરે ઠોકરે જ્ઞાન આપશે....
અને બદલામાં "અંગુઠો " અર્થાત દ્રોણ દક્ષિણા પણ નૈ માંગે...
જો,કે પહેલા તો આ To be, or not to be. નો મતબલ સમજવા મે ,
ના હોવા છતાં ખૂબ મગજ દોડાવ્યું ખુબજ કસ્યું ત્યારે છેક ...
નથી એવિ બુધ્ધિ અને સમજે મને સમજાવ્યું, અકલે ..
હું મારી એવિ અકલેકે જેવીતેવી સમજ મુજબ એવું સમજ્યો કે,
આવડી આ છોડી એમ કહેવા ચાહે છે કે ,
તું, બી , યા નો બી, ( હું તો બીવાડવીશ ... ) ...
:)
જા બે જા .! બિયે એ બીજા ..!
:D
અર્થાત... આવડી આ ડરવા ડરાવવાની ધમકી ! યા તો સલાહ આપેછ !
જોકે હું બીવા બીવાડાવવામાં જર્રાય માનતો નથ !
પણ પછે મને મારી "અ,વ,ની..! " અર્થાત....
"અક્કલ વગરની" બુધ્ધિ અને સમજ પર શંકા ગઈ... નૈ ને લૌચા મારશે તો ..!?
અકલે પછે હું ગયો સિધ્ધો ..
હાં એજ ગૂગલ ભાઈ ટ્રાન્સલેટ વાળા કને અને,
ત્યાં કણે જઈને પેલા બોક્ષમાં આ મૂક્યું To be, or not to be. ને પૂછ્યું તો ,,,,,
કદાચ પહેલીવાર ગૂગલ ભાઈબંધે સાચો અને સરળ 'ને સીધો જવાબ આલ્યો ...
એણે આના > To be, or not to be. જવાબમાં કહ્યું કે,
"છે કા તો નથી."
હું સમજ્યો એ મુજબ આ > ( છે કા તો નથી. ) નો અર્ક અર્થાત અર્થ...
કઈક આવો થાય છે !
" છે કા તો નથી.... "
અને પેલ્લીજ વાર. હાં પે'લામાં પેલ્લીજ વાર ....
મારે સમજ ઊગી અર્થાત... મારામાં અ, અર્થાત અક્કલના અંકુર ફૂટ્યા ....
અને મે મારી જેવી છે તેવી એમાં તારે/તમારે શું .!?
હા, તો એ બુધ્ધિ મુજબ ગૂગલ બાદ મે ખુદ.... !
આ To be, or not to be.નું અર્થ ઘટન " છે કા તો નથી." નું ,
સાવ સાચું અર્થ ઘટન કર્યું...
1 (છેકા તો નથી .. અર્થાત.. છેકા તો છે ! પણ દેખાતો નથી અકલે કે દેખાડતો નથી !)
છેકા અકલે કે ચીરા ,કાપા ઊંડા ઊંડા ઘાવ ...
અકલે માલીપા ખાલીપામાં કેકલાય ચીરા,કાપા ,છેકા ઊંડા ઊંડા ઘાવ ..!
છુપાયેલા પડ્યા હોય છતાં દેખાડે નહીં એવો
માણસ કે પછી "માણસી..."
જોકે એ વાતજ નોખી છે કે,
આકલું અમથું અર્થઘટન કર્યા બાદ મનેય એવું લાગ્યું કે,
ભૂલ ભૂલમાં ગૂગલ કરતાં વધુ "સચોટ" અર્થ ઘટન મારાથી થઈ ગયું છે ,
મનેય એવું લાગે છે ! તો તમને લાગે એમાં વળી શી નવાઈ ...!
જો કે આમ તો મને આવો ભ્રમ માત્ર થયો છે ..!:)
( વચ્ચે મન હળવું કરવા કાજ આજ અકલે કે આઇજે ભાઈબંધનું "અનંત"એક ક્વોટ
( "અનંત" ખાલીપો ક્યારેય ખાલી હોતો નથી" )
ખૈર...અટક્યું ત્યાથી આગળ ...
અકલે માલીપા ખાલીપામાં કેકલાય ચીરા,કાપા ,છેકા ઊંડા ઊંડા ઘાવ ..!
છુપાયેલા પડ્યા હોય છતાં દેખાડે નહીં એવો
માણસ કે પછી "માણસી..."
માણસી ..!! ટકો ના ખંજવાળો ! આકલુય નો હમજાય કે !
પુરુષ ને માણસ કહેવાતો હોય તો સ્ત્રીને માણસીજ કહેવાયને....
બાકી અકલિ તો મનેય ખબર પડે છે હોં ! કે ,
જે જાનવર ના હોય એ બધાને ચાહે પુરુષ હોય કે સ્ત્રી ...
માણસજ કહેવાય.... પછી એ હોય નૈ એ વાત નોખી છે !
:)
જો,કે , હોય છતાં ના હોય ,અગર એવું હોય ,
તો પછી જાનવરની આબરૂ લીધાનો ઇલ્જામ લાગે...
2 ( છેકા તો નથી. અર્થાત છેકાતો નથી ! અકલે કે, એ, જે હ્રદયમાં છપાઈ ગઈ/કે ગયો છે
એ, હવે ગમે એકલું ઘસો તોય છેંકાતી/તો નથી. અર્થાત ભૂંસાતી કે ભૂંસાતો નથી ...
અકલે કદાચ એ જે દિમાગમાં દિમકની માફક ઘૂસી ગઈ કે ગયો છે ..! એ જાતો નથી ...
"ભાઈબંધ ગાંડો નો'તો..! એ કહેતોજ કે એક શબ્દ ના અઢળક અર્થ નીકળે ...
સૌ પોત પોતાના સારા કે સડેલા દિમાગ મુજબ ,વિચાર મુજબ અર્થ ઘટન કરે ...
પણ પલીયા ... આપણે એ તરફ બૌ ધ્યાન નૈ આપવાનું.
આપણે જે ઈછ્યો પ્રયોજ્યો એ આપણને ગમતો અર્થ તારવીને
જાળવીને પકડી રાખવાનો ...
કોઇની વાહે વાહે જૂના ચિલે બૌ ના ચાલવું...
નૈ તો લાંબા ગાળે ન્યાં કણે ખાડો પડી જાય ને આપણે ન્યાં ને ન્યાં ..
દબાય જાય ...
અલગ કરતાં આગળ ના જવાય તો કાય નૈ ખાડા તો નાજ થાય....
અકલે પછી રફતા રફતા રફતાર જારી રહે ...
ઓલી કહેવત છે ને ...
કે વહેલા ઊઠે શરીર તો વધે બળ બુધ્ધિને વીર ...
આવું કાં’ક જોકે મને બૌ યાદ નાજ રહે ....
પણ હા ભાઈબંધ કહેતો કે ...
“અજ્ઞાની” ઉઠી વહેલા, નીકળી પડે સૌ..
પછી કોઈ બને ભિખારી કોઈ બને ફકીર...
“અજ્ઞાની”
મે કાલેજ કહ્યું હતું ને કે ,
અગર ઊઠીસ તો, જાગીશ ...
મગર જાગીશ તો, ઊઠીશ...
"ટૂંકમાં" મારે આકલુજ કહેવાનું હતું...
કે, બૌ લાંબુ ખેંચવું નૈ ....
જે કઈ પણ કહેવું હોય....
એ, મારી માફક સાવ કરતાં સાવ ટૂંકમાં કૈ ને સૂઈ જવું ...
:)
:)
:)
હોય નૈ ...
છેજ નૈ !
એવી અક્કલ્નુ પ્રદર્શન ...
અકલે કે અર્થ ઘટન ....
:)
Nilam
feeling like Hamlet.
Yesterday at 8:01am
·
To be, or not to be.
:-o
Like
Show more reactions
Comment
Share
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment