Ashoksinh Vala... બૌ વરહ પછી આ પણ ! ફેસબુકે સામે રાખ્યું છે ભાઈબંધ ...
આપ કહો છો કે "યાર પરેશભાઇ આપનાં શબ્દો શાંત ખળખળ વહેતાં જરણાં માફક હોય છે... બસ માણતાં જ રહીએ.."
તો ચોઇખવટ કરી દૌ ભાઈબંધ કે આ શાંત ખળખળ વહેતાં જરણાં માફક વહેતા શબ્દો "ભાઈ બધ "અનંતના છે... જે આપ સૌ બસ માણતાં જ રહો છો .."...
એ જાણીને મને બૌ મજા આવે છે ....
બાકી મારા શબ્દો ભાઈબંધના શબ્દો માફક ખળખળ વહેતા ઝરણા જેવા નથી હોતા ....
બલ્કે કોઈના દિલો દિમાગમાં ખળભળાટ કરે એવા ચોક્કસ હોય છે .....
અને કદાચ એટલે જ......, . .:D :D :D .......... :) ..........
બ્લાસ્ટ:-
આ પોસ્ટમાથી ફેસબુકની ફેમસ અને ખાસ વ્યક્તિ ની ગેરહાજરી................
મારી નજર સમક્ષ છેક આજે આવી છે...
હવે તમે જ કહો હું આ બાબતે યાને કોણ આવ્યું કોણ ગયું એ બાબતે કેટલો બેદરકાર બે ફિકર છું ..!
શું થાય જેને મજા આવે , આવે ના મજા આવે સીધાવે ...... :)
આખિર "કૌન કિસિકો બાંધ શકા હે ... જો મૈ............ :) :) :)
ખૈર માયા નગરીમાં આવું બધુ તો ચાલ્યા કરે ભા..આ.આ.આ.આ.આ....ઈ ઇ ઇ ઇ ઇ ઇ......:)
ચાલ્યા કરે..... :)
4 Years Ago
See Your Memories
"અનંત" અગર જો તને મારુ સામે આવવું ના પસંદ હોય.
તો તું તારી આંખો બંધ કરીદે..! હું....! અલોપ થઈ જઈશ.
******************************************************
"અનંત"
તો તું તારી આંખો બંધ કરીદે..! હું....! અલોપ થઈ જઈશ.
******************************************************
"અનંત"
એણે પછી પેલીને ખીજાઈને કહેલું કે,
વઢે છે શું જ્યારે ને ત્યારે તું મને ... !
અગર મારી સામે જોવું પસંદ ના હોય તને ...!
તો તુજ તારી આંખો બંધ કર ને ..!
"અનંત" આપોઆપ અલોપ થઈ જશે ..!
"અનંત"
જો કે પછી તો એ સાચેજ ! સાચો સાચ અલોપ થઈ ગયો ...
જો કે પછી તો એ સાચેજ ! સાચો સાચ અલોપ થઈ ગયો ...
અને પેલીનુય કાય સરનામું નથી...
"અનંત"ના કાગળના.
અસ્થિ પિંજર અસ્ત વ્યસ્ત છે.
મળશે તો આગળ વધશે નહીં તો........?



No comments:
Post a Comment