Tuesday, 6 September 2016

પછી મારે પણ ખુલાસો આપવો પડ્યો

4 YEARS AGO TODAY
Thu, Sep 6, 2012
*ખૂલાસો* ~~~
****************************
અંદરથી જુદો જ સાવ જુદો બહારથી લાગુ .
સારો કે ખરાબ સૌને, સૌના વિચારથી લાગુ
અલગ અલગ છોને સૌ વિચારે મારા વિષે.
બુરો હું ઈર્ષાથી. 'ને ભલો હું પ્યારથી લાગુ .
મારા કહેવાનો ગૂઢાર્થ જો સમજો અર્જુનો..!
બની શકે.....! હું પણ આપને સારથી લાગુ .
સૌની ઈચ્છા મુજબ ક્યારેક હું ના પણ વર્તી
શકું .બની શકે ! ત્યારે કદાચ હું સ્વાર્થી લાગુ .
મને કબુલ મંજુર છે.અભિપ્રાય આપ સૌના,
"અનંત"કોને ખબર કોને કેવો ક્યારથી લાગુ.
*******************************
"અનંત"
Comments
Katira Paresh જી'' Kunjal Pradip Chhaya જવાબ (1) 

નવ ફોટામાં આપને નવ રંગ ના દેખાયા ??? 


છેલ્લી છબી જ ખોટી હતી..... કેમકે મારી ..... !???
Katira Paresh જી'' Kunjal Pradip Chhaya જવાબ (2)

સરખું બાફો છો હો ... ! 

સૌની સમજ જુદી સૌના વિચાર જુદા ...!
મારુ આમાં કાઇ જ નહીં ... 
મેરી તો બસ ચૂપ હી ભલી...! 
ઔર મે ચૂપ.........
Chandresh Rathod are yaro hindi me likho to pata chale
Katira Paresh जी'' मुन्ना यहाँ गुजरातीका भी वांधा हें ....एनु शु ? हिन्दी केसे लखू ? :}}}
Katira Paresh Kunjal Pradip Chhaya...જી....! 

ફરી વાર આવી ભૂલ ના કરશો... 

બહુ લાગણીમાં ના આવો.... 

શું તમે રચના ની ભીતર અને છેલ્લે ક્યાય પણ.! 

અસસ્લ સર્જકનું નામ નથી વંચાતું .... ? 

નંબર વધી ગયા હોય તો તુરંત કઢાવો વ્હાલા ... 

આ તો સારું થયું કે એક વર્ષ અને તઇન મહિના પછી અચાનક મારુ ધ્યાન ગયું .... 

અમથે અમથા મરાવશો મને.... 

હજુ ના સમજાયું ... ? 

જુવો સરખું જુવો અને ભૂલ સુધારો..... 

તમે જે ભૂલ કરી છે તે જ અહહી પેસ્ટ કોપી કરી મૂકું, 

જેથી તમને સરળતાથી સમજાય નહીં તો પાછા મુંજાઈ જશો.... 

Kunjal Pradip Chhaya જી, કતિરાજી.. એક તો બહુ દિ'એ ગઈ કાલે દર્શન દિધા વા'લા.. અને દિધા તો સિધા કરી દિધા સૌને એવા દર્શન દિધારે.. !
..
(((> બાકી સચોટ લખ્યું તમે.< )))અહીં ફેસબુકિયા વિશ્વમાં કોણ કેવા ચહેરા-મહોંરા સાથે ફરે છે.. કેમ ખબર પડે.. મેં સવારે કિધું એમ્ .. બધા કતિરા નથી હોતા.. હેં ને ?
September 6, 2012 at 6:44pm · Unlike · 2

બધુ સાચું બધુ ગમ્યું બસ આ ના ગમ્યું

(((> બાકી સચોટ લખ્યું તમે.< ))) જ્યારેકે મે લખ્યું જ નથી ....

અને રચનાકાર નું નામ તમે વાંચ્યું જ નથી ... 

ખૈર હવે રડો નહીં મારે જે સત્ય હોય તે કહેવું પડે ...  

સૂઈ જાવ હવે .. શુભ રાત્રિ... ૐ ....
Just nowEditedLike
Katira Paresh
Write a comment...

No comments:

Post a Comment