નૈ તો બોલવાના ક્યાં પૈસા છે..!?
ક, તિરા...
જોકે, બોલતા નથ આવડતુ એ પણ હકીકત છે..!
વર્ષો પહેલા ભાઈબંધે એકવાર અટપટી વાત કહેલી કે,
અનંત આનંદ આવશે...
"અનંત "જ્યારે બધા બોલતા હોય ત્યારે ચૂપ રહેવુ.
ને અવાજ સૌનો શમી જાય પછી પડઘા સાંભળવા.
તારી સકળ ખામોશી....
તારૂ અકળ અનંત....
મૌન......
લોક હ્રદયમા ગુંજશે યા, કો'ક હ્રદયમા ખૂંચશે...
એક નહી.! અનંત... અઢળક... સવાલ ઊઠશે...
સવાલમા જ જવાબ હોવા છતા, સવાલ પૂછશે...
"અનંત"
અકલે...
પછી જોકે એ હંમેશા પોતાની મર્જી મુજબજ વર્તતો....
અને એની મરજી તો ભૈ મૌસમ જેવી હતી.
અને, એ મૌસમી મિજાજ
લોક હ્રદયમા ગુંજશે યા, કો'ક હ્રદયમા ખૂંચશે...
એક નહી.! અનંત... અઢળક... સવાલ ઊઠશે...
સવાલમા જ જવાબ હોવા છતા, સવાલ પૂછશે...
"અનંત"
અકલે...
પછી જોકે એ હંમેશા પોતાની મર્જી મુજબજ વર્તતો....
અને એની મરજી તો ભૈ મૌસમ જેવી હતી.
અને, એ મૌસમી મિજાજ
બે મૌસમી મિજાજ
ક્યાં કદિ ધાર્યા મુજબ વર્તે છે....!?
મૌસમનો ભરોસો ક્યારેય ન કરાય...!
પછી એ કહેતો કે,
એ ક્યારે ઠારે, ક્યારે દજાડે કૈ કેવાય નૈ...
એ ક્યારે તારે ક્યારે ડુબાડે કૈ કેવાય નૈ...
"અનંત" મૌસમ તો મૌસમજ હોય છે..!
હાં, એ ક્યારે કોને કેમ રંજાડે કૈ કેવાય નૈ...
"અનંત"
જાતે બનાવેલ સૂરસૂરીયાનો બ્લાસ્ટ....
સાથે રૈ તો વાન આવે શાન તો નાજ આવે...!
ક્યાં કદિ ધાર્યા મુજબ વર્તે છે....!?
મૌસમનો ભરોસો ક્યારેય ન કરાય...!
પછી એ કહેતો કે,
એ ક્યારે ઠારે, ક્યારે દજાડે કૈ કેવાય નૈ...
એ ક્યારે તારે ક્યારે ડુબાડે કૈ કેવાય નૈ...
"અનંત" મૌસમ તો મૌસમજ હોય છે..!
હાં, એ ક્યારે કોને કેમ રંજાડે કૈ કેવાય નૈ...
"અનંત"
જાતે બનાવેલ સૂરસૂરીયાનો બ્લાસ્ટ....
સાથે રૈ તો વાન આવે શાન તો નાજ આવે...!
https://www.facebook.com/share/p/18RRHdN9yc/
No comments:
Post a Comment