Saturday, 4 February 2017

અનંત યાદ સાથે એક આ ગીત પણ જોડાયેલું છે.


સંઘર્ષ સાથે જજુમતા અનંતના જીવન સાથે અનંતની અનંત યાદો  સાથે આ ગીત પણ વણાયેલુ છે .

વર્ષો પહેલા જ્યારે ભાઈબંધ અનંતને દિવસે પણ
હયાત આંખે ચારો ઔર અંધકાર મહેસુસ થતો , ત્યારે . .

તે એકાંતે સતત આ ગીત સાંભળતો અને ભીની આંખે,
ગાતો પણ ખરો ત્યારે એના આંસુ અને પરસેવાનુ ગાઢ ,
મીલન થતુ .

આજે જ્યારે ઘણા વર્ષો બાદ આ ગીત રેડીયો પર વાગ્યું,
ત્યારે . . .

મારી આંખ સામે એનો પરસેવા સાથે આંસુ નીતારતો ચહેરો ,
તરવરવા લાગ્યો અને કદાચ મારી જાણ બહાર મારી આંખો

અને હુ

રડવા લાગ્યો . . .

મારી જાણ બહાર . . .

No comments:

Post a Comment