સંઘર્ષ સાથે જજુમતા અનંતના જીવન સાથે અનંતની અનંત યાદો સાથે આ ગીત પણ વણાયેલુ છે .
વર્ષો પહેલા જ્યારે ભાઈબંધ અનંતને દિવસે પણ
હયાત આંખે ચારો ઔર અંધકાર મહેસુસ થતો , ત્યારે . .
તે એકાંતે સતત આ ગીત સાંભળતો અને ભીની આંખે,
ગાતો પણ ખરો ત્યારે એના આંસુ અને પરસેવાનુ ગાઢ ,
મીલન થતુ .
આજે જ્યારે ઘણા વર્ષો બાદ આ ગીત રેડીયો પર વાગ્યું,
ત્યારે . . .
મારી આંખ સામે એનો પરસેવા સાથે આંસુ નીતારતો ચહેરો ,
તરવરવા લાગ્યો અને કદાચ મારી જાણ બહાર મારી આંખો
અને હુ
રડવા લાગ્યો . . .
મારી જાણ બહાર . . .
No comments:
Post a Comment