Sunday, 12 February 2017

ઘોઘાના મુડમાં આજે અચાનક પરીવર્તન આવ્યુ છે, એવુ નથી..

तुम मुझसे दूर चले जाना ना 
मे तुमसे दूर (चली) चला जाउगा .. 
तुम मुझसे दूर चले जाना ना 
मे तुमसे दूर  चला जाउगा .. 
तुम मुझसे दूर चले जाना ना 
मे तुमसे दूर  चला जाउगा.. 
तुम मुझसे दूर चले जाना ना 
मे तुमसे दूर  चला जाउगा .. 
मे तुमसे दूर  चला जाउगा .. 
मे तुमसे दूर  चला जाउगा .. 
હાં એ ખરૂ કે ઘોઘો કાયમ કોઈ પણ ગીતની એકાદ કડી પર અટકેલો રહેતો. 
શુ કરે આખુ ગીત ના આવડે તો 
પણ આ ગીત  तुम मुझसे दूर चले जाना ना 
मे तुमसे दूर  चला जाएगा.. 
એને આખે આખુ આવડતુ હતુ.. 
છતા આગળ ગાતો નહોતો અને જોણી જોઈને
એક ના એક કડી ગાઈ રહ્યો હતો.. 
કારણ કે 
કારણ છે 
કારણ બે  છે..! 
એક તો એ કે ગીતમાં દર્દ છે.. 
અને બીજુ એ કે એ મર્દ છે.. 
અને આ ગીત એક ઓરત ગાય છે... 
અકલે... 
પણ દર્દ તો દર્દ જ હોય છે ને.. 
ઔરત કે મર્દ નુ દર્દ કૈ અલગ અલગ નથી હોતુ. 
અકલે જ ઘોઘો એક કડી પર અટકે છે કારણ કે... 
આગળ જતા અકલે કે ગીતની આગળ ની કડીમા નકરા દર્દ છે.! 
અગર આખુ ગીત ગાય અને રખે ને, 
આંખ ભીંજાય તો.! અકલે ઘોઘો એકજ કડી ગાયા કરે છે સોફા પર સનાતન સૂતો, સૂતો... 
આંગણે આવેલી ઘોઘી, 
આંગણામાં બારણા પાછળ સંતાય ને આંસુ સારે છે.! 
એ તો અકલે કે ઘોઘી તો સિધ્ધી..! 
અંદર આવવા માટે જ આવી હતી પણ, 
ઘોઘા ને કોઈદિ'નૈ ને આજે આ દર્દીલુ ગીત 
तुम मुझसे दूर चले जाना ना 
मे तुमसे दूर  चला जाउगा .. 
ગાતા સાંભળી ને દરવાજેજ ઉભી રૈ ગૈ... 
પછી હળવેકથી દરવાજા પાછળ છુપાઈ ગૈ... 
ઘોઘાના મુખે દર્દીલુ ગીત સાંભળી 
ઘોઘી મુંજાય ગૈ અને ઘોઘીની આંખ પણ ભીંજાય ગૈ.. 
દરવાજા પાછળ ઊભી ઊભી ઘોઘી રડે છે... 
અને કદાચ ભીની આંખે, 
ઘોઘો એક ના એક કળી ગણ ગણે છે...
तुम मुझसे दूर चले जाना ना

चले जाना ना
चले जाना ना
चले जाना ना
मे तुमसे दूर  चला जाउगा ..
मे तुमसे दूर  चला जाउगा ..
मे तुमसे दूर  चला जाउगा ..

સોફાના ટેકા તરફ મો ફેરવીને સૂતા સૂતા.... 

No comments:

Post a Comment