Thursday, 31 August 2017

અનંતની આત્મ કથા માથી ...

વર્ષો પહેલા જ્યારે મે અનંત ને પૂછ્યું કે, લ્યા તું આટલું બધુ કેવી રીતે લખી શકે છે . મને તો બે લાઇન લખતા પણ માથું અને આંગળા  દુખી જાય છે . 

ત્યારે ભાઈબંધ અનંતે મને કહ્યું કે, યાર્ર હુ લખતો નથી..! 
મે પુછ્યું તો...? 
તો અનંતે ગુસ્સે થૈ  કહ્યું. 
તો શું.! લખાય જાય છે. 

હાં બાકી એવા લોકો જરૂર લખે છે, લખી શકે છે.! 
જે  પ્રેમ છલકતો ,લાગણી ભીનો માણસ હોય એ  લખી શકે છે અનહદ અનંત અઢળક.... 

અને ક્યારેક ક્યારેક...

બ્લાસ્ટ :- એક શબ્દ , એક નાનખડું વાક્ય કે પછી એકાદ નાની અમથી ઘટના પણ ક્યારેક કોઈ ,રચના, કવિતા ,કથા , વાર્તા કે નવલ કથા લખવા મજબૂર કરી શકે છે એ લોકોને  જે પ્રેમ અને,
 લાગણીની ભાષા સમજે છે 

"અનંત"


Katira Paresh shared a memory — with Pravin Miyaatra and 7 others.

ઝણણણ ઝણણણ ઝણઝણઝણ ઝણઝણઝણ...
ઝણણણ ઝણણણ ઝણઝણઝણ ઝણઝણઝણ...
ઝણણણ ઝણણણ ઝણઝણઝણ ઝણઝણઝણ...
ઝણણણ ઝણણણ ઝણઝણઝણ ઝણઝણઝણ...
અકલે કે ઝણઝણવુ જરૂર
પણ.!
જોઈ જાણીને ઝણઝણવુ.!
એવુ ભાઈબંધનુ કેવુ થતુ હતુ વર્ષો પહેલાં...

Katira Paresh is with Pravin Miyaatra and 7 others.
વર્ષો પહેલા ભાઈબંધ અનંતે.....

આવુ કાંક એની કો'ક ચહીતીને કહેલુ.

જો કે પુછેલુ કે કહેલુ મન કાય ખબર નથ...!

બાકી તમે જાણો તમારૂ કામ જાણે મ્માર્રે શ્શું...!!!

પહેલા પ્રેમ જેવુ જ થયુ.!

પછી "અનંત" એવું તે શું થયુ..?

એ જે હતુ પહેલા પ્રેમ જેવુ

કહે તો ખરી હવે એ ક્યાં ગયુ..?

@@@@@@@@@@@@@@@@@@@@
પહેલા તો ટેરવાના સ્પર્શ માત્રથી ઝણઝણી ઊઠતું આખુય શરીર.
ને હવે ! આલિંગનમાં આખુય શરીર તોયે ઝણઝણે ના ટેરવું લગીર.!?

જુદા હોય તો એક થવું, અને એક થયા પછી એકમેકમાં ઓગળી જવું.
એવો આપણે સાથે મળીને એક બીજામાં ભળીને કર્યો હતો નિર્ધાર.

તો પછી કેમ પ્રેમ તારો બાષ્પી ભવન થયો? ને મારો થીજી ગયો?
ચાલ પાસે બેસીને સમજીયે આ વાતને, સાથે મળીને કરીયે વિચાર.

ચાલ આજ ફરી ઝણઝણવાને યાદ કરીયે, એ પ્રેમના પ્રસંગ બે ચાર.
ત્યારે શરીરના સ્પર્શ વિના પણ કેવા ! આપણે ઝણઝણતા લગાતાર.

પથ્થર વિટાળી સાવ ડૂચો વાળી હું દૂરથી ફેંકતો તારી તરફ ચિઠ્ઠી,
મારી ચીમળાયેલ ચિઠ્ઠીને ઉકેલતી, તું શોધતી એમાંય મારો પ્યાર.

એક બીજાના શરીરની માદક સુગંધને સ્પર્શવા બેઉ મથતા કેવા.!!
એક મેકને લખેલ કાગળના ટુકડાનેય આપણે સૂંઘતા 'તા વારંવાર.

તારી તૂટેલી બંગડીના ટુકડાનેય હું નિરખતો ને ચૂમતો ‘તો સમજીને તારો હાથ.
યાદ કર તારા હાથે બનાવેલા તકીયાનેય હું, તુંજ છે એમ ધારીને ભરતો બાથ.

અને તું પણ કેવી મને જરાક અમથું સ્પર્શવાને જોતી આખો દિવસ મારી વાટ.
ટેરવાનાયે સ્પર્શની એ ઝણઝણાટીને માણતી વાગોળતી તુ જાગતી આખી રાત.

કેવા એ દિવસો હતા કે ટેરવાના સ્પર્શ માત્રથી ઝણઝણી ઊઠતું આખુય શરીર.
ને હવે તો .! આ આખુય શરીર આલિંગનમાં તોયે ઝણઝણે ના ટેરવું લગીર..?

“અનંત” ચાલ ફરી થઈ જઇયે બેઉ પાછા પ્રેમી, અને ટેરવા કે પછી આલિંગનના
સ્પર્શ થકી, હવે શરીરની નહીં પણ સાથે સાથે ભીતરથીય ઝણઝણે આપણું ઝમીર,

"અનંત"
બ્લાસ્ટ :-"અજ્ઞાની"
શરીર વગર પ્રેમ, કે, એ સિવાય કોઈ પણ અનુભૂતિ કરવી શક્ય નથી.
“અજ્ઞાની” શૂક્ષ્મની અનુભૂતિ માટે પણ આ સ્થૂળ દેહની જરૂર પડે જ છે...!
"અજ્ઞાની"
11 Comments
Comments

Manish Soni चलो एक बार फिरसे अजनबी बन जाये हम दोनो...
August 28, 2013 at 2:59am
LikeShow more reactions
1
Manage
Katira Paresh Manish Soni... अरे यार अभी अभी तो हम मिले हें ऐसे कैसे अजनबी बन जाए ? 
August 28, 2013 at 3:20am
LikeShow more reactions
Manage
Findi Singh · Friends with Zarna Shah
Ham aap ke sath hey yar
August 28, 2013 at 3:44am
LikeShow more reactions
1
Manage
Katira Paresh Findi Singh जी अच्छा लगता हें जब कोई ये कहेता हें की हम आपके साथ हें ... 
August 28, 2013 at 3:46am
LikeShow more reactions
1
Manage
Kaushik Savariya Ahi to vichar matra thi sarir janjani uthe 6 Pareshbhai
August 28, 2013 at 6:49pm
LikeShow more reactions
1
Manage
Katira Paresh Kaushik Savariya ભા..આ...આ...આ...ઇ...ઇ...ઇ....  

વિચાર .... બસ એજ તો .... 


યાર ઝણ ઝણાટી વિના બધુ બધુ ને બધુ જ નાક્કામુ ....   કે નૈ.. ?
August 28, 2013 at 6:52pm
LikeShow more reactions
1
Manage
August 28, 2013 at 7:10pm
LikeShow more reactions
1
Manage
Niraj Tailor ભાઈ!!! આજે કેમ આવા ભારે ભારે અપડેટ મુકો છો? nice line : પહેલા તો ટેરવાના સ્પર્શ માત્રથી ઝણઝણી ઊઠતું આખુય શરીર. ને હવે ! આલિંગનમાં આખુય શરીર તોયે ઝણઝણે ના ટેરવું લગીર.!?See Translation
August 28, 2013 at 7:21pm
LikeShow more reactions
1
Manage
Katira Paresh Niraj Tailor દોસ્ત મારૂ તો એવું કે મારે લખવું ના પડે નવું મારા જ દોસ્તનું જૂનું પડ્યું હોય બસ અનુકૂળતા મુજબ ઉકેલી ને અહી મૂકી દેવાનું ...

અને હાં ક્યારેક તમે કહ્યું એવું સત્ય પણ છાને ખૂણે છુપાયું હોય ... 


અને સત્ય જ હોય તો હું પ્રેમથી હળવાસથી સ્વીકારી લઉં .. 
August 29, 2013 at 12:24pm
LikeShow more reactions
Manage
Pravin Miyaatra "mil gaya vo mitti hai...kho gaya vo sona!!!"" janjanati ajanabi vijatiy ni lagani no padgho hoy chhe..ane e kyare'y bandh ke juno nathi thato....dhodeswar jay tya sudhi!!!
August 29, 2013 at 12:34pm
LikeShow more reactions
1
Manage
Katira Paresh Pravin Miyatra ધોળેસ્વર થી ઘેર આવ્યા પછી....???

આખી રાત ઝાઝણવાનું ને જાગવાનુ.....એલા તે તો ધ્રુજાવી નાખ્યો મને.... 
August 29, 2013 at 12:59pmEdited
LikeShow more reactions
1

No comments:

Post a Comment