Sunday, 27 August 2017

ચુંબન પહેલી વાર મારાથી ભૂલ ભૂલમાં ભૂલથી લખાઈ ગયું ચુંબન....


" ચુંબન "

આમ તો જો કે હું આયા કણે અકલે કે આ ત્રીજા વિશ્વમાં . 
અકલે કે ફેબુક માં આવ્યો ત્યારથી ... 

મારા આત્મસખા ભાઈબંધો "અનંત"અને અજ્ઞાની" ની વર્ષો પહેલા લખેલી વાતો ,
લખી છાપીને ને અહીની દીવાલો ચિતરતો હૌ છું.  હંમેશા ... 

દરિયો મળી ગયો.... 

 મને મારા ભાઈબંધોના વર્ષો પહેલા ગરબડીયા અક્ષરે લખેલા
 શબ્દ સાહિત્યને  સુંદર અક્ષરે લખી ને અહી સાચવવાનો ,

ઝરીયો મળી ગયો .. .. 

પણ તે દિ ' ખબર નૈ કે મારાથી ભૂલ ભૂલમાં ભૂલથી  "ચુંબન "લખાઈ ગયું ...

એ ચુંબન મને બૌ ગમ્યું અકલે શરૂથી અંત સમેત... 

અકલે કે પુરાવા સમેત મારુ એ ચુંબન 

મને અહી મારા ખંડેરના ખૂણામાં સાવ  ખુલ્લામાં પૂરી દેવાનું મન થયું... 

અને મે બસ એજ કર્યું એમજ કર્યું ... 

,તિરા...   

પૂછો નહીં મૌસમ કેવું જામ્યું હતું . 
તે દાડે મૌસમ એવું જામ્યું હતું .

તે દિ' મને વાસંતી મૌસમ જેવુ લાગ્યું હતું . 
ખરેખર મહેફિલ જેવુ જામ્યું હતું ...
અને
"ચુંબન" પહેલી વાર મારાથી ભૂલ ભૂલમાં ભૂલથી લખાઈ ગયું ચુંબન....  

પણ ચુંબન પ્રીય ભાઈબંધે અનંતતે તો વર્ષો લખ્યું હતું કે ... 

લે તું પણ લઈલે અનંતનું ચુંબન ... 

અર્થાત હું એમ કૌ છું કે 

લે ..! તું પણ જોઇ  લે, મારા ભાઈબંધ અનંતનું "ચુંબન ... "

રાતભર જગાડે છે અનંત... 
પ્રેમમાં પહેલી વારનું ચુંબન ... 

અને યુગો સુધી ભૂલાતું નથી ...
પહેલું પહેલું પેલી ધારનું ચુંબન ...  

અંગે અંગમાં છવાઈ જાય છે અનંત...
હોઠોની લાલીની એ માદક સુગંધ ... 

બડી મીઠી ઔર મજેદાર હોય છે .. 
પહેલા પહેલા ચુંબનની મીઠીસી ચુભન... 


"અનંત" 

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@


Kunjal Pradip Chhaya shared Smile Vs Pain's post — feeling loved with Pravin Miyaatra and 10 others.
waahh aagaz  bahut khub..!!

Smile Vs Pain
હોંઠો ની રતાશનું પૂછો જો કારણ ,
તો,
ફુલોના ઢગલા જેવો જ મળે જવાબ,
કે..
આખી રાત ખર્યા છે ચુંબનોના પારિજાત..
- aagaz..

LikeShow more reactions
Comment
Comments
સુરજ સુરજ અતિ સુંદર
Manage
Pravin Miyaatra शब्द का सुंदर इस्तेमाल ।
Manage
લખન ગઢવી બહોત ખુબ.
Manage
Pari Shah ચુંબનૉ ના પારિજાત હૉય કે પછી આલિંગનો ના ગુલાબ...
રતાશ હૉય અધરો ની કે પછી ઉજાગરા આંજેલી આંખો... પ્રણય ના સ વાલો ના આવાજ હૉય છે જવાબ...
Manage
Kunjal Pradip Chhaya પ્રેમની વાત આવે ત્યાં આ બંન્ને પરી હોય જ  લિટલ ન મોટી પરી..
Manage
Pari Shah Suljhane se pehle he sulajh jaati hai gutthiyan..
Kuch aankhen itni hazir jawab hoti hain..
Manage
Rushikesh Trivedi Smile ભાઈ.. કલમ પર લગામ રાખો.. અહીં બધા સંસ્કારી માણસો છે..!! 
Manage
Kunjal Pradip Chhaya Gujju સાહેબ આ સાત દિવસોમાં બધુ માફ હો.. મસ્ત લખ્યું છે,, મારા આગાઝ એ.. 
Manage
Smile Vs Pain Gujju dada.. kunjale kahyu etle maaf bhi kari do.. 
Manage
Pari Shah Yar aama velger jewu su hatu ke asnskari thai jaway See Translation
Manage
Smile Vs Pain pari.. gujjubhai halava mood ma mazak kare chhe serious nathi.. 
Manage
Nikhil Shukl "ચંદા તેરી ચાંદની કો કરલે થોડા કમ..કબ તક છત પે પ્યાર કરેંગે છુપછુપ કે અબ હમ.." __?! ... આના જેવી જ મઝા આવી !!  
Manage
Katira Paresh .................

ચુંબન .... ચુંબન .... ચુંબન ...


મને ચુંબનનો ઢગલો આપ..... 

બે શરમ બની મે સીધુજ ચુંબન માંગ્યું ,

કારણ કે.... 

તે દિવસે મે ફૂલ માંગ્યું હતું... 

‘ને એણે મને આપ્યું 'તું ચસ ચસતું ચુંબન. 

અને પછી તો ... ?
?
?
?
?
?
?
?
?

મેય શરમ મૂકી દીધી.... 

તો એણે ફૂલોની પાંદડી પાથરી દીધી... 
Manage
Katira Paresh Smile Vs Pain .... ભય સાબ ક્યારેક ભૂલ થઈ જાય એ તો... 
Manage
Smile Vs Pain pareshbhai.. aa j sachchai chhe jene tame lakhi chhe.. yugo yugo anaadikaal thi chhe.. 
Manage
Katira Paresh હા પણ..., 
Manage
Pari Shah આપણો પ્રેમ એટલે !
બે અસામાન ધ્રુવો વચ્ચે પાંગરેલ અદભૂત આકર્ષણ !
Manage
Katira Paresh એ....એ..એ...એ. માર્યા ઠાર.... 
Manage
Smile Vs Pain PaN bharat jetlo kyay nathi ho .. 
Manage
Pari Shah ઢગલે ઢગલા ફુલ...ઢગલે ઢગલા ફુલ.. એક બીજા માં
પરોવવા માં
મશગુલ..
Manage
Smile Vs Pain aaha.. nikhil ek nazar idhar bhi..
Manage
Katira Paresh હું બૌ મુંજાય જાવ ... જ્યારે કોઈ બે કે ત્રણ વાર હા, હા, હા, કહે .... 

અહી બે વાર... હા, હા, ને પછી ફૂલોના ઢગલા ... 


કોઈ ઉગારો...
Manage
Pari Shah ચાલ બહેકી જઈએ
આ લહેરાતા
સમીર ની લહેરો પર ,

વિહાર કરી આવી એ
વિશાળ ગગન ની પેલે પાર
જયાં કોઈ ન રોકે કે ન કોઈ ટોકે ,
ઉમંગો ની સીમા ઓળંગી
પ્રેમ ના આલિંગને
જકડાઈ જઈએ . . .
Manage
Pari Shah Haingg ashe to badhaj shayr che mara shiway 
February 13, 2015 at 10:15pm
LikeShow more reactions

1
Manage
Katira Paresh Smile Vs Pain પાછું છુપાયને નૈ... જોકે એના જેવી મજા નૈ... 
February 13, 2015 at 10:15pmEdited
LikeShow more reactions

3
Manage
Pari Shah જુઓ કેવા મળી ગયા છે
આતમ થી આતમ ના સૂર....
હું બદનામ ઇષ્ક માં..

તું પણ ઇષ્ક માં મશહુર...
February 13, 2015 at 10:16pm
LikeShow more reactions

2
Manage
Pari Shah તારો પ્રેમ પ્રસ્તાવ એટલે !
પ્રેમને અભિવ્યક્ત કરતી એક અનોખી રીત !
February 13, 2015 at 10:21pm
LikeShow more reactions

2
Manage
Pravin Miyaatra પરેશ 
વસંત વેલી આવી ગૈ?
February 13, 2015 at 10:21pm
Like

2
Manage
Katira Paresh ઈશ્ક પૂછી પૂછીને નહીં છૂપી છૂપીનેજ થાય ... 

એવું મારો ભાઈબંધ કહેતો ... 


ઇ તો એમય કે'તો કે ... 

ભરી બજારે લોક વચારે થાય તો પણ કોઈને ના દેખાય .. 

અને ખૂણે છુપાઈ છુપાઈને કરીયે તોય જગ જાણી જાય એનું નામ ઈશ્ક... 
February 13, 2015 at 10:25pmEdited
LikeShow more reactions

3
Manage
Pari Shah Hahaha
February 13, 2015 at 10:22pm
LikeShow more reactions

1
Manage
Katira Paresh લ્યો... પહેલા બે વાર હવે ત્રણ ત્રણ વાર હા, હા, હા, એક વાર કો' તો ના ચાલે.. ? 

February 13, 2015 at 10:23pm
Like

1
Manage
Katira Paresh Pari Shah શીઘ્ર શાયર... 
February 13, 2015 at 10:26pm
LikeShow more reactions
Manage
Pari Shah Loloxxx
February 13, 2015 at 10:26pm
LikeShow more reactions

1
Manage
Katira Paresh હે...! ? ભાષાંતર કરોને..! આ નૈ ફાવે .. અંગ્રેજી ખરું ને , એટલે,,, 
February 13, 2015 at 10:27pm
LikeShow more reactions

1
Manage
Pari Shah શું ઇબાદત કે શું પુજા...જૉ તું ખુશ તો મજા ..બસ મજા...
February 13, 2015 at 10:36pm
LikeShow more reactions

2
Manage
Pari Shah Rewadyo na khaber pade to vadhare saru
February 13, 2015 at 10:36pm
LikeShow more reactions

2
Manage
Pari Shah અરીસો પણ એનો જ આશીક નીકળ્યો..
મને કહે કે તુ અઘુરો દેખાય છે એના વીના...
February 13, 2015 at 10:42pm
LikeShow more reactions

1
Manage
Katira Paresh અચ્છા તો એમ રાખો ... 

એમ કહેવાનું મન થાય છે પણ... 


વળી એમ પણ થાય છે કે ખરેખર જાણવાથી શું ખરાબ થવાનું છે , એ તો જાણવા મળે ...  

તો આગે તેરી " આપકી" મરજી ... 
February 13, 2015 at 10:42pm
LikeShow more reactions

1
Manage
Kunjal Pradip Chhaya વાહહ.. જમાવટટટ... મારા બધાય પ્રિય..જનો.. એક સાથે.. મૌજીલા વિષય સાથે.. યાદગાર સ્ટેટસ....          ઢગલો કરું એટલો ઓછો......
February 13, 2015 at 10:43pm
LikeShow more reactions

1
Manage
Katira Paresh હા.... લે એ તો હોય જ ને ... 

અરીસા વિના અંધારું... 
February 13, 2015 at 10:44pm
LikeShow more reactions

1
Manage
Pari Shah Yo yo kunjal 
February 13, 2015 at 10:44pm
LikeShow more reactions

2
Manage
Katira Paresh કુંજલ જી જાળવજો ... ક્યાક શ્વાસ રૂંધાય ના જાય મારો... 
February 13, 2015 at 10:45pmEdited
LikeShow more reactions

1
Manage
February 13, 2015 at 10:46pm
LikeShow more reactions

6
Manage
Pari Shah જે અંધ ગણે છે પ્રેમને તે આ વાત નહી સમજી શકે

એક અજાણી આંખથી


અથડાઈ જવામાં લિજ્જત છે.
February 13, 2015 at 10:46pm
LikeShow more reactions

4
Manage
Pari Shah ચાલ સંબંધોનું કોઈ કોણમાપક શોધીએ.......
કે, હદયને કેટલા અંશો સુધી છેદાય છે....
February 13, 2015 at 10:49pm
LikeShow more reactions

2
Manage
Katira Paresh Kunjal Pradip Chhaya કા'ક જૂનું શોધવામાં મદદ કરો.ઑ.ઑ.ઑ.ઑ.ઑ.ઑ ..
એકધારું કોઈ વરષે છે અહી ... તો વરસાદને ભીંજવવાની ફરજ છે મારી.... 
February 13, 2015 at 10:52pm
LikeShow more reactions

3
Manage
Pari Shah Ohhh kantali gayA thikche have nahi karu post now only in my grupSee Translation
February 13, 2015 at 10:53pm
LikeShow more reactions

2
Manage
Katira Paresh બસ કંટાળી ગયા... ? હજુ તો કુંજલ જી નો વારો બાકી છે ... 

અંગ્રેજી ગુજરાતીમાં આટલું જ સમજાયું એમાં મારો શું વાંક ... ! 
February 13, 2015 at 10:55pm
LikeShow more reactions

1
Manage
Kunjal Pradip Chhaya Gs live.. purshotam upadhyay sambhli ne avu
February 13, 2015 at 11:00pm
LikeShow more reactions

1
Manage
Pari Shah ચાલ ને ક્ષણ માં સદીઓ જીવી લઇએ... શ્વાસ માંશ્વાસ
પરૉવી લઇએ...
February 13, 2015 at 11:03pm
LikeShow more reactions

3
Manage
Katira Paresh Pari Shah જુવો મારી પાસે તમારા જેવુ શીઘ્ર જ્ઞાન નથી... 

અને જે છે તે મારુ નથી ... હા લાગણી થોડી ઘણી મારી પણ એવિ જ હશે તેથી કોઈ સમયે એની વાત મે અહી મૂકી હશે .... 


આજે ઘણા સમયે રંગત જામી છે .. માટે ... 

જૂનું જ છે એ ... પુરાવા શીખે લિન્ક ... 

https://www.facebook.com/katira.paresh/posts/443691779073862

Katira Paresh added 2 new photos.
સાચે, હ્રદયની ઝણ ઝણીમાં જબોળી કલમ લખું છું હું.
તેથી પ્રિયે એ વાંચતાં જ આખે આખી ઝણ ઝણે છે તું.
આલિંગનમાં આવતા તો "અનંત" કેટલુંય ઝણ ઝણશું
હાલ તો ઝણઝણાવે છે, મને માત્ર તારા ટેરવાનું સ્પર્શવુ.
"અનંત"
आजका બ્લાસ્ટ :- "अनंत" की सबसे छोटी रचना ...
जिसका जो शीर्षक है वही कविता ....
और शीर्षक के भीतर जो कविता है,
वो दुनियाकी सबसे छोटी रचना है....
जिसके आस पास बहोत पली बड़ी बनी घटना....
और लंबी लंबी कहानी ...
ये रही "अनंत" की वो दूनियाकी सबसे छोटी रचना ....
जिसका शीर्षक है ..... "स्त्री"
और कविता भी ....... "स्त्री"
ये "स्त्री" भी कवितासे कुछ कम तो नहीं होती ....
बल्कि पूरी की पूरी कविता होती है " स्त्री"
कोई शक ?
"अनंत"
February 13, 2015 at 11:39pmEdited
LikeShow more reactions

2
Remove Preview
Manage
Pravin Miyaatra જીવંત મુશાયરા ના શાયરો ને શેર લાગણ!!
February 14, 2015 at 7:02am
LikeShow more reactions

2
Manage
Rushikesh Trivedi મું Smile ભાય ની આકરા શબ્દો માં ઝાટકણી કાઢું છું..!!
February 14, 2015 at 5:14pm
LikeShow more reactions

3
Manage
Pravin Miyaatra મુ. ગુજ્જુ ભાઇ

આપે ભમરાંઓ ની ઝાટકણી કાઢવી જોઈએ. .


....ખીલતા ફુલો ની ઝાટકણી કાઢવી જોઇયે...

કોયલના ટહુકા ને તો સજ્જડ બંધ જ કરાવી દેવા જોઇયે...

મોરલા ને ઢેલની આસપાસ ઘુમીને કેકારવ કરતો રોકવો જોઇયે..

આપને પ઼ણામ!
February 14, 2015 at 5:21pm
LikeShow more reactions

4
Manage
સુરજ સુરજ પરમ ક્રૃપાણુ ગુરૂદેવ મહા મંડલેશ્વર 
પ્રવીણ મિયાત્રા પ્રણામ
February 14, 2015 at 5:25pm
LikeShow more reactions

2
Manage
Katira Paresh Gujju Bhai તમ તમારે ઝાટકો ઝોરદાર ઝાટકો મને ખબર છે કે.... 

" smail માથી ગુલમહોર ખરશે....  


પ્રવીણ મિયાત્રા.. તો પછી સ્વાસ રૂંધાશે હોં... 
February 15, 2015 at 7:50pm
LikeShow more reactions

1
Manage
Katira Paresh પ્રવીણ મિયાત્રા એટલે ...,પછી તો માણસ રૂંધાય રૂંધાય ને મરી નો જાય... 
March 16, 2015 at 11:14pm
LikeShow more reactions

1
Manage
Kunjal Pradip Chhaya પ્રેમમાં શ્વાસ રુંધાયા પછી જીવી ઉઠવાના પૂરાવાઓ પુરાતત્વીય ખાતાઓ પાસે હોવા જોઇએ !
March 17, 2015 at 9:25am
LikeShow more reactions

3
Manage
Kunjal Pradip Chhaya Katira તમે સાચું જ કહ્યું, Pari Shah શીઘ્ર શાયર... મને એનો અનુભવ !
March 17, 2015 at 9:26am
LikeShow more reactions

2
Manage
Kunjal Pradip Chhaya Gujju જી, 
જી વખોડવા વાળું કોઇ મળી જાય એટલે ભયોભયો.. આમ જ વખોડતા રે'શો જી.. 
March 17, 2015 at 9:28am
LikeShow more reactions

3
Manage
Katira Paresh आपने याद दीलाया त़ो मुजे याद आया..

के मेरे ,,,


ए सीवाय हराम बराबर जो कंई समजायु होय तो ! 

साचे ! खोटु नथी बोलतो ! 😥
February 3, 2016 at 2:30pm
LikeShow more reactions

1
Manage
Kunjal Pradip Chhaya Vandho nai.. Facebook nagari apna thi have tevay gai chhe 
February 3, 2016 at 2:42pm
LikeShow more reactions

1
Manage
Katira Paresh बौ केवाय ल्योने ! के , 
एक आदतथी मजबुर 'जोके अनेक'
हालतथी मजबुर ....

ईन्साननी पण कोईने आदत पडी जाय ! 
बौ केवाय ...!

आदत ,अर्थाथ "टेव" बेव सरखुज ! आम तो ! 😇
February 3, 2016 at 3:10pm
LikeShow more reactions
Manage
Dew Drop 💖
February 3, 2016 at 11:25pm
LikeShow more reactions

1
Manage
Poonam Ganatra Paari Jaat... 
Mari ne,
Tari Jaat.... !

maheke ne,
rache nitnavi jaat...

Smile Vs Pain Bhai...
Tanik yahu nazar dalo..
February 4, 2016 at 12:04pmEdited
LikeShow more reactions

5
Manage
Kunjal Pradip Chhaya waah ji poonam ji
February 4, 2016 at 12:01pm
LikeShow more reactions

2
Manage
Katira Paresh आ, फरी अही कोणे करी सरी ...!😍

एक 'दि एक pari ए करी 'ती हरी ..😂
छी गै ते गै हजु पाछी नथी फरी ..😝

Pravin Miyaatra वसंत केम ना आवे वेली....! 

व्रुक्ष होय त्या होय वेली ...😜
February 4, 2016 at 7:13pm
LikeShow more reactions

1
Manage
Pravin Miyaatra Katira Paresh
વસંત હવે અખબારો ના પાને
ને

ટીવીના પડદે આવે છે!
કાં પસ્તીમ્ નખાય છે અથવા તો
સ્વિચ ઓફ કરાય છે.
અફાટ એરીયા વારા કવિ ના મુખે થી રંગીન પાન ના થુંક સાથે વાસંતી કાવ્યો સુગાળવા લાગે છે.
પણ
આવને ભાઇ
આપણે અહી જ કેસુડા થી રમીયે
February 4, 2016 at 7:23pm
LikeShow more reactions

2
Manage
Katira Paresh हा , हा , पवला केम नही !
चाल आपणे अही ज वसंतोत्सव उजवीये !
हु जाणु छु ! 

वसंतनी वले भले ते कह्यु एवी थै छे ! 
पण आपणे भीतर आपणी सघळी मौसम सरजी शकीये छीए !
आम आपणे आपणी जातने गमे त्यारे गमे त्या भींजवी शकीये छीए ! 
आव प्रवीण थोडा तारा थोडा मारा थोडा भाईबंधना .
शब्दोना केसुडे जात भीजवीये !
पण यार प्लीझ हीन्दी 
February 4, 2016 at 7:44pm
LikeShow more reactions

2
Manage
Kunjal Pradip Chhaya me to sharu kari j didhu chhe.. maro profile photo jovo
February 4, 2016 at 7:46pm
LikeShow more reactions

1
Manage
Pravin Miyaatra કુંજ દિ 
જે ખરે છે એ જ ખીલે છે...🙏
February 4, 2016 at 8:15pm
LikeShow more reactions

1

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@


આ Katira Paresh ની માલિકી નો માલ છે ...!
હું ક્યાં કૌ છું કે તમે પરાણે બોલો , કમાલ છે કમાલ છે...!
જન્મ કુંડળી મુજબ, મારા દાદા એ આપેલા અસ્સલ નામ સાથે...
નામ માં શું બળ્યું છે ..!
એતો એને જઈને પૂછો તો ખબર પડે જેને નામ બોળ્યું છે... :!
કોઈ સાધુડો બાફી મારે કે પછી કોઈ ગ્રંથમાં લખી નાખે ...
એટલે એજ પકડીને ચાલવું મને નૈ ફાવે...!
"નામ છે એનો નાશ છે..! "
આ વળી જૂનું ને જાણીતું બીજું તિકડમ... 
એ સાચું હોય તોય મને ફિટ ના બેઠું...
યાર નાશ તો માત્ર શરીરનો થાય છે ...
નામ તો યુગો સુધી જીવે છે ...!
માત્ર હુજ નહીં !
ઇતિહાસ ગવાહ છે...!
શું ગાંધીજી જીવે છે ...?
ક્રુષ્ણ અને પયગંબર પણ શું હયાત છે...?
તમે ના કહેશો, તો હું હા કહીશ...!
સાવ અમસ્તું જ ફેકમ્ફેક નહીં આધાર સાથે...
ઘણા બધા ગાયકો , સંગીત કારો , ચિત્રકારો કલાકારો શું આજે જીવે છે ... ?
નહીં ને..! તો પણ એને સૌ નામથી યાદ કરીયે છીયે કે નૈ...?
શું આ ફેકમ્ફેક લાગે છે ???
તો પછી શું ભલા માણસ... ભલી સ્ત્રી.. 
આ તો માત્ર ઉદાહરણ આપ્યું આવા તો અઢળક,....
નામ જાતે યાદ કરી લેવાના .. મારી પાસે ટેમ નથી..!
પણ, ! મર્યા પછી પણ જીવવા માટે એવું કઈક કામ કરવું પડે... !
મર્યા પછી પણ દુનિયા યાદ કરે એના માટે સાર્થક પોતાનું નામ કરવું પડે..!
બાકી તો રોજ સેંકડો ગાય,ભેસ , બકરા ,કુતરા,ભૂંડળા બિચારા... ગુજરી જાય છે.. !
તમને એ કોઈના નામ યાદ છે...? હોય તો, યાદ, હોય ને! હે કે નૈ...! ?
ટોમી/રોમિ/પોમી/જીમી/ સિમી/ કાળી/ ધોળી/ ................
આવા અપવાદ નામ ધારી કુતરા કુતરી બિલ્લિને માત્ર એના માલિકો યાદ કરે છે !તમે કે હું નહીં ..!
હવે તો હૌ ક્યો ...! મફતમાં કૈ આટલું ઓછું ના કહેવાય...
જોકે મફત આપ્યું છે તો પણ મને તો ઘણું બધુ મળ્યું છે.! શું ? એ હું કોઈને નૈ કૌ..!
થોડી વાર પહેલા હાથ લાગેલો Katira Paresh ની માલિકી નો માલ ...
ભાગ્યની વાત છે .! જો કોઈને આપ્યા વિના મળી જાય એમનેમ ...
બાકી કોઈ જીવનભર આપ્યા કરે તોય મળે નહીં ચપટીક ય પ્રેમ....
પુરુષોતમૂ....
શબ્દો "અનંત"ના હોય "અજ્ઞાની"ના હોય કે મારા ... ( જોકે મારા ક્યારેક્જ હોય છે... )
કતિરા સતત એમાં કરતો રહે છે સુધારા વધારા...
ત્યાં સુધી ! કે જ્યાં સુધી શબ્દો જીવંત ના થાય....
તો, જ્યાં સુધી કે શબ્દો જીવંત ના થાય અને
રચનાને અનુરૂપ જોઈતા ભાવ ના આવે , ત્યાં સુધી મને મૌજ ના આવે...!
અને એના માટે હું ચોરેલા ચિત્રોનો પણ ઉપિયોગ કરું છું !
જ્યાં સુધી આત્માને ના થાય હાશ....
ત્યાં સુધી હું કરતો રહું છું પ્રયાસ...
કલ્પના માં જ્યાં સુધી કંપન ઉત્પન ના થાય ...
ત્યાં સુધી આ કતિરાને મજા નથી આવતી ચૈન નથી પડતું ... 
આ પ્રવૃતિ કરવામાં મને ખૂબ મજા આવે છે અલૌકિક આનંદ આવે છે ...
આ મારો પોતિકો આનંદ છે, નીંદા વગરનો નિજાનંદ છે .... એટલે કરું છું...!
કેમકે હું મને પ્રેમ કરું છું...!
તો થોડા દિવસ પહેલા રચાયેલા ચુંબનમાં મને કશુક ખૂટતું હોય એવું લાગતું હતું...
શબ્દોમાં અને ચિત્રમાં બંનેમાં મને મજા ના આવી ....
આ ત્રીજો પ્રયાસ...
હવે થઈ મને હાશ.... 
મે ફૂલ માંગ્યું તો મળ્યું ચુંબન ,'ને ચુંબન માંગ્યું તો...???
ચુંબન .... ચુંબન .... ચુંબન ...
તું મને ચુંબનનો ઢગલો આપ.....
બે શરમ બની મે સીધુજ ચુંબન માંગ્યું ,
કારણ કે....
તે દિવસે મે માંગ્યું હતું ફૂલ ... !
‘ને એણે મને આપ્યું 'તું ચસ ચસતું ચુંબન.
એટલે પછી તો ...
મેય શરમ મૂકી દીધી....
‘ને, કહ્યું મને ચુંબન આપ .!
તો, એણે ફૂલોની પાંદડી પાથરી દીધી ...
પુરુષોતમ...
*બ્લાસ્ટ* કતિરા કૃત...
ફૂલોની પાંદડી છોકરી ક્યારે પાથરે....
શું એ કહેવાની જરૂર ખરી...?
બસ તો પછી.... 
ત્રીજા વિશ્વની આ દુનિયા ....
જે નિવૃત છે , જેની પાસે સમય બચે છે, તેના ખૂબ સારું છે....
પણ જે પ્રવૃત છે જેની પાસે અન્ય કામ છે તેના માટે અતિ નઠારું છે...
આ તો મારુ માનવું છે ...!
હું તો નવ પછી નવરો છું...!
લે, તમારી મને થોડી ના ખબર હોય.. 
પુરુષોતમૂ ....
મે ફૂલ માંગ્યું તો એણે આપ્યું ચુંબન-
'ને ચુંબન માંગ્યું તો..
એણે પાથરી પાંખડીની પથારી ,
'ને કર્યું પ્રેમનું સમાપન...
( અસ્સ્લ ભૂખની માફક બીજે દિવસે પાછી લાગે... ) 
પુરુષોતમૂ ....
<

LikeShow more reactions
Comment
Comments
February 25, 2015 at 5:24pm
LikeShow more reactions

1
Manage
Katira Paresh Jogidas 

પછી ? 1 બધુ એમાં આઈ ગયું ......... 

પછી ? 2 ના થવાનું થયું ,ને થવાનું થયું ... 
પછી.? 3 પાછો પ્રે..એ.એ.એ.એ... મ.........
February 26, 2015 at 11:28pm
LikeShow more reactions
Manage
Dhiren Jogidas Paresh bhai Mara mate no jawab English wali gujarati ma apvo
Gujlish
Xperia c ma Gujarati font nathi
February 27, 2015 at 9:48am
LikeShow more reactions

1
Manage
Katira Paresh हवेथी एवु कां'क करीश इंग्लिश तो अघरू अघरु पडशे .... 

अत्यारे लख्यु एम तमारा माटे हिन्दीमा लखिश.... 


हों Dhiren Jogidas....
February 28, 2015 at 1:47am
LikeShow more reactions

1
Manage
February 28, 2015 at 8:29am
LikeShow more reactions

1
Manage
Dhiren Jogidas आभार
February 28, 2015 at 8:29am
LikeShow more reactions

1
Manage
November 12, 2016 at 11:56am
LikeShow more reactions

No comments:

Post a Comment