Wednesday, 30 August 2017

મેરા કુછ સામાન જો વહા રખા થા ...

Katira Paresh updated his cover photo.

Comments
Pravin Miyaatra ભાઇ તુ તો જુવાન થૈ ગયો
Manage
Katira Paresh તારી વાત સાચી છે પવલા... અકલે હું કોઈ કાળે તારી વાત ટાળી નૈ શકુ... 
જો કે હુ પણ એજ વીચારતો હતો કે, 
કેમ મને કે મારી સાથે કોઈકને અચાનક અચાનક ઈશક ના ઉછાળા આવે છે.! 

પણ તે કારણ સભર રહસ્ય ઊકેલ્યુ અકલે સમજાય ગ્યુ 
જો કે, એમ તો કમર પર અમર પટો પણ ખરો 
અને જોકે 
Hema Trivedi. જી પણ ખોટા નથી..! 
એ જે સમજ્યા એ બરાબરજ સમજ્યા છે.. 
પણ એક સમસ્યા છે.! 
વાત એમની પણ ધ્યાનમાં આવી ને ગૈ 
કેમ એ ખબર નૈ.. 
ભાખોડીયા ભેર ચાલતાય નથ આવડતુ અકલે 
એ કે છે એ પણ એકલુજ સાચુ માનવુ... 
ભાખોડીયા ભેર ઈશ્શક કરતુ ઈ મૌજી

Reply
1
August 23 at 2:52pmEdited
Manage
Shree Chawda Aatla mhine nindar mathi jagya...Evu lage ka to koi e parane nindar udavi che.....malkatu mand mand Emoji...
Manage
Katira Paresh હઅ..! 
!
!

!
!
!
!
!
કો'કે પરાણે જગાડયો છે..!

નૈ તો , હું તો ભર ઊંઘમાં નીરાંતે સૂતો હતો ..! 

તમને કેમ ખબર પડી ..? કે , 

આળસ મરડીને બેઠું થતું ઇ મૌજી
Manage
Shree Chawda Ene pn mne aam jgadi ti rubru ny pn fon pr eni sathe vat krvani rah jota jota hu guse ty nE suy gy ne ene fon kri ne jgadi etle me ky didhu mne nini aave che hu suv ne pachi ene Thodo tadpavyo etle mari rah jovani vedna no ene pn khyal aave.....Man ma khub khus thatu emoji
Manage
Katira Paresh तमने खुश जोईने खुश थतु,,,
Manage
Shree Chawda 

Katira Paresh એમાં બબ્બે વાર શું હસવાનું હોય ... 
હસવુજ હોય તો હસો હજાર વાર ... 
અકલે કે ,
હવે અટહાસ્ય કરો ..
વર્ષો પહેલા ભાઈબંધ અનંતે,
આ વાત,
એની કોઈ ચહીતીને કહેલી.
જ્યારે તે વર્ષો બાદ અનંતને મળી ત્યારે..,
તેણે પુછેલુ
"શુ હજુ પણ તુ મને યાદ કરે છે અનંત ..?
શુ હજુ પણ તુ મને ચાહે છે અનંત.!?"
ત્યારે ભાઈબંધે જવાબમાં કહેલુ કે,
અરે હાં ગાંડી હાં .!
તુ ભૂલે, તે ભૂલે હુ કેમ ભૂલુ ..!
અને, મને પણ આમ તો જોકે કોઈ ભૂલીજ ના શકે..!
છતાં પણ જો મને કોઈ ભૂલે તો ભલે ભૂલે..!
પણ હુ તો મારા જીવનમાં જે જે આવી,
તેને, તને તને અને તને...! ભૂલ્યો નથી...
આજે પણ..!
મારા જીવનમાં જે આવી હતી પ્રેમથી..!
મને ચાહવા.....
પ્રેમ આપવા....
અને, અનંત...
પ્રેમ પામવા....
તેને હુ એજ હદે એક હદે અનહદ ચાહુ છું...!
અનંતના મુખે આ વાત સાંભળી
પેલીની આંખો તગતગેલી...
( આવુ અનંતે મધરાત્રે બયાન કરેલુ ચાય પીતા પીતા)
અને પછી તો બંનેની તગતગેલી આંખોમાં....
રતાશ....ઊભરી આવેલી ...!
જ્યારે અનંતે પે'લ્લીને કહ્યુ કે,
ખુલ્લી આંખે નીભાવી નથી શક્યો 'મજબુરન' જે સંબંધ..!
બંધ આંખે આજે પણ એ નીભાવી રહ્યો છુ..! હું "અનંત"..!
આ સાંભળીને પેલી ખૂબ રડી પડેલી.....
અને પછી,
મેલાઘેલા વસ્રમા પુરાયેલા.....
અસ્તવ્યસ્ત અનંતનો હાથ ચૂમીને એ ચાલી ગઈ....
એ પણ ચાલી ગઈ....
એ પણ ચાલીજ ગઈ....
અનંત ચાહવુ ...
અકલે..!?
અનહદ ચાહવુ ...
ખૂબજ ચાહવુ....
એમ....!
આમ પોતાના નામનો બખૂબી ઉપયોગ એ કરતો નહી....
પણ, અનાયાસે થૈ જતો અને અંતરનો રવ ગુંજી ઊઠતો....
અને છેલ્લે અનંતે પે'લ્લીને કહેલુ....!
તુ પણ એમજ "અનંત" ચાહ મને..!
જેમ હુ ચાહું છુ તને તને અને તને....!
આકલી વાત કરી તે રાતે એ થાકેલો સૂઈ ગયો.....
'ને હુ આજે પણ રાતે મૌજથી જાગુ છુ..!
અનંતના અઢળક કાગળીયા.......
ઉકેલવા 🔛મને બૌ ગમે છે અને, મજ્જા આવે છે.....!
બ્લાસ્ટ :- આખા વાક્મા માત્ર....!
એકાદ બે શબ્દ બદલતા આખો અર્થ બદલાઈ જતો હોય છે...!
ભૂતકાળ વર્તમાનમા કે વર્તમાન ભવિષ્ય બદલાઈ શકે છે..!
ભવિષ્ય વર્તમાનમા કે વર્તમાન ભુતકાળમાં બદલાઈ શકે છે...!
માત્ર એક કે એકાદ બે શબ્દ થકી...
એ વાતનો પુરાવો પણ...!
વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે આપેલો છે..!
તુ તુ અને તુ પણ જોઈ લે....!
કદાચ., કૈક સમજાય જશે તને તને અને, તને....!
ખુલ્લી આંખે નીભાવી નથી શકતો 'મજબુરન' જે સંબંધ..!
બંધ આંખે એવા સબંધો નીભાવી રહ્યો છુ..! હું "અનંત"..!
" અનંત "
Katira Paresh updated his cover photo.
અકલે માણસનું કાય નક્કી નૈ ...
આ વાત સામેની વ્યક્તિને જેટલી લાગુ પડે,
એટલિજ પોતાને પણ લાગુ પડી શકે..!
અકલે કે, આ વાત બન્ને તરફ એક સરખીજ લાગુ પડે !
એવુંય અનંત કહેતો હતો ...
આજે તમે કોઈને નકામા લાગો છો ,
બની શકે આવતી કાલે કદાચ,,,
તમે એને કામ પણ આવો...
અને તમને ગઈ કાલે કામ લાગેલો માણસ,
અગર કોઈ સંજોગે આજે કામ ના આવે તો...
તમે જેના વખાણ કરતાં હો એનિજ બુરાઈ કરવા માંડો ...
આવું તે કઈ ના ચાલે , પણ ચાલે છે ! આવુજ ચાલે છે !
અકલે "અનંત" એજ કહેતો કે માણસ નું અસસ્લ જાનવર જેવુ..!
ઉપરના વાક્ય ના સમજાય તો ઉપરથી જવા દેવું ...
આ જ્ઞાન મારી પાસે લેવા જેવુ ખરું .. 
હું એમજ કરું છું લગભગ "'મોટા' ભાગે "...! <<બે અર્થમાં>>
નાના ઊભા રહે એ પણ જરૂરી નહીં ...
ખૈર ...
અકલે ...
ભૂલાય જાય એ પહેલા....
તૂટેલો તાર સાંધું તો વાજિંત્ર બરાબર વાગે !
તારનું સંધાણ ...
હાં,તો, આજે જે સારો લાગે એ આવતી કાલે ખરાબ પણ લાગે ,
અને ગઈ કાલે જેનું મો જોવું ના ગમતું હોય એ,
આજે ચાહવા જેવો કે જેવી લાગે એવું પણ બને....
જોકે અનંત પહેલેથી સ્પષ્ટ હતો.
અકલે એણે વર્ષો પહેલાજ લખ્યું/ કહ્યું હતું કે , ...
"અનંત" સૌની ઈચ્છા મુજબ હું ક્યારેક ના પણ !-
વર્તી શકું. બની શકે ! ત્યારે કદાચ હું સ્વાર્થી લાગુ ...
અને ,,,,
"અનંત" મને કબુલ મંજૂર છે અભિપ્રાય આપ સૌના -
જે પણ હોય. કોને ખબર કોને કેવો હું ક્યારથી લાગુ .!
"અનંત" આવું બધુ પહેલાજ બાફી નાખતો ...
પછી હું નિરાંતે બેઠા બેઠા ખાતો ....
જેમ આજે ...
*બ્લાસ્ટ*
હવે વધુ નૈ લખાય ..........
કેમકે,
ક,તિરા નું સૂરસૂરિયું ...
એક ઘૂંટ દો બુંદ કી અસર અબ ઊંગલિકો હોને લગી હૈ ....
આજ યારો કદમ કે બજાય ઊંગલી લડખડાને લગી હૈ...
અકલે કૌ છું કે,
આખે આખા બે ફટાકિયા માલિપા છુપાયા છે... 
*બ્લાસ્ટ*
અમુક લોકોને અમુક સવાલના જવાબ મળે છે ..
અમુક લોકોને અદભૂત ! સવાલના જવાબ મળે છે !
અમુક લોકોને મૂળભૂત સવાલના જવાબ મળે છે !
અમુક મારી જેમ સવાલોમાજ ગૂંચવાયા કરે છે !
અમુક લોકોને અચૂક ! સવાલના જવાબ મળે છે !
ભાઈબંધની મૂળ રચના પરથી રચના કરવાની મે ટ્રાય માયરી ...
બૌ મહેનત કયરી પણ મારા કીધે જોઇયે તેવી જામી નૈ શાયરી ...
જોડકણા જેવુ કાંક લખાઈ ગ્યું ...
ખૈર જે થયું તે થયું મારૂ શું ગ્યું ....
વર્ષો પહેલા લખેલી ભાઈબંધની મૂળ રચના નો માત્ર અંસ...
શોધે છે તેને ,અચૂક હરેક સવાલના જવાબ મળે છે ...
"અનંત" યાદ કરો તો પાઈએ પાઈનો હિશાબ મળે છે ...
"અનંત"


2 comments:

  1. ખુલ્લી આંખે નીભાવી નથી શક્યો 'મજબુરન' જે સંબંધ..!
    બંધ આંખે આજે પણ એ નીભાવી રહ્યો છુ..! હું "અનંત"..!



    ReplyDelete
  2. હાં.!
    !
    !
    !
    !
    !
    એવુ, ભાઈબંધ કહેતો હતો..!
    બાકી મને કૈજ ખબર નથી.!

    ReplyDelete