Tuesday, 12 September 2017

ઝાંજર જેવુ મન અનંતની રચનાઓમાથી

પેલી ઉપર રહેતી . 

જ્યારે એ ચડ ઉતર કરે ત્યારે એના ઝાંઝર  ઝણઝણે ... 

અકલે ભાઈબંધ પણ ઝણઝણે ... 

આવી મસ્ત ઝણઝણાટી  અનુભવતા ભાઈબંધે 

વર્ષો પહેલા પેલીને આ વાત કહેલી .

કે, 

તું ચડે ઉતરે જ્યારે પણ
 તારા ઝાંઝર ના ઝણકારે ઝણઝાણે મારુ મન 

તો હું શું કરું ..! 

ડગલે પગલે મન ઝણ ઝણ થાય , 
તારા પગલે પગલે પન,  ઝણ ઝણ થાય, 

તો હું શું કરું...! 

સાવ સાચું કહેજે ..! 

જેવુ મને થાય એવુજ  તને પણ થાય ... 

તો તું શું કરે .. !?

તું ભલે ના બોલે કશું ,

પણ નામ મારુ તો પણ તારા મનમાં ગણ ગણ થાય .. 

તો  તું શું કરે ..! ?


"અનંત"







No comments:

Post a Comment