Monday, 18 September 2017

ફૂલ ફૂલ સુગંધ સુગંધ


Katira Paresh updated his cover photo.
फिर छिड़ी रात, बात फूलों की
रात है या बारात फूलों की
फूल के हार, फूल के गजरे
शाम फूलों की, रात फूलों की
फिर छिड़ी रात...
आपका साथ, साथ फूलों का
आपकी बात, बात फूलों की
फिर छिड़ी रात...
फूल खिलते रहेंगे दुनिया में
रोज़ निकलेगी बात फूलों की
फिर छिड़ी रात...
नज़रें मिलती हैं जाम मिलते हैं
मिल रही है हयात फूलों की
फिर छिड़ी रात...
ये महकती हुई ग़ज़ल मखदूम
जैसे सहरा में रात फूलों की
फिर छिड़ी रात...
Movie/Album: बाज़ार (1982)
Music By: खैय्याम
Lyrics By: मखदूम मोहिउद्दीन
Performed By: लता मंगेशकर, तलत अज़ीज़
LikeShow more reactions
Comment
30 Comments
Comments
Sunil Thakar Man gamut full malu?.mali jay to aamnai sunghva daja ...ho...
Manage
Katira Paresh बधा फुल मने गमता छे . छे सुगंध बधानी जूदी जूदी तारी पसंद कई मने शु खबर सुनिया..... 
Manage
Pravin Miyaatra ફુલ ને શુ નવી કવિતા સંભળાવશ?
Manage
Shri Kkparmar ફુલ તુ ઓળખે છે આ કાતિરા પરેશ છે ? 
ફુલ :- ' હા ઓળખુ છુ ને !


કેવી રીતે ?

ફુલ :- એ મને બહુ પ્રેમ કરે છે ! દીવસે તો ઠિક અડધી રાતે આવીને મને ચુમીજાય છે !!
March 2, 2015 at 9:03amEdited
Love
3
Manage
Kunjal Pradip Chhaya આવી જા સ્હેજ ઓરી, ઓ નમણી ફૂલ કુંવરી.
તારી મહેક લાવણ્યને વખાણું, ઓ સુંદરી!
#કુંજકરવ Katira જી સુંદર તસવીર 
Manage
Katira Paresh પ્રવીણ મિયાત્રા .... 
ના... પવલા... હું એ નથી...! 
...See More
Manage
Katira Paresh Shri Kkparmar .... 

યાર તમે તો ત્રિકાળ જ્ઞાની નીકળ્યા... 


ખરેખર ખોટું નથી બોલતો...! 

તમે કહ્યું એ બિલકુલ સાચું છે... 

મને એ રોજની આદત છે...! 

કે રોજ રાત્રે હું ફૂલોને ચૂમું છું ...!  

એક ખાનગી વાત કૌ ..? 

તમે કોઈને ના કહો તો... !
Manage
Katira Paresh Kunjal Pradip Chhaya કોની ફૂલોની ને ...! 

લે તે એ તો હોયજ ને... 


ફૂલોની તસવીર સુંદર ના આવે તોજ નવાઈ.... 

પણ હાં એ હોવા જોઈએ મારી માફક તાજા... ! 
Manage
Kunjal Pradip Chhaya આમ તો ફૂલ તાજા હોય એમાં જ મઝા છે;
કરમાયેલ એકાદ જૂનું ફૂલ કિતાબમાંથી કોઇ તસ્વીરી ચહેરો યાદ અપાવી જાય તો.. ગમે જ!
Manage
Katira Paresh હાં એવું ચોક્કસ બને , અને એવું પણ બને કે માત્ર ફૂલ કરમાયું હોય પણ સુગંધ તરો તાજા ... 
Manage
Kunjal Pradip Chhaya એમ જ હોય. ઊંડે ઊંડે મહેક તો ધરબાયેલી હોયજ! બસ એ કરમાયેલ ફૂલને સાચવીને નાકે અડક્યા વિના જ સુંઘી લેવું. નહિતર.. જર્જરીત પાખડીઓ જરાવારમાં કચરો થઇ ખરી પડે! 
Manage
Katira Paresh હાં એ તો રોજ અગાસી પર થાય જ છે ઝર્ઝરિત પાંખડીઓનો ઢગલો ... 

એમાં મો શું બગાડવાનું હોય.. હે...!
Manage
Kunjal Pradip Chhaya હસીને વિદાય દેવાનો રિવાજ નથી પડ્યો હજુ;
જૂના કરમાયેલ ફૂલો નાહક પુસ્તકોમાં મહેકે છે?
#કુજકલરવ ૦૩.૦૩.૨૦૧૫
Manage
Katira Paresh તો તમે શરૂ કરો ને કોણ રોકે છે તમને... હે..
Manage
Kunjal Pradip Chhaya ભલે  આવજો. હું અત્રેથી વિરમું હાલમાં. શુભ રાત્રી.ॐ
Manage
Shri Kkparmar ભલે કહો …હું કોઈને નહી કહુ…
Manage
Katira Paresh shri ભાઈ, તો... હું એમ કે'તો'હતો કે...
Manage
Shri Kkparmar જોયુ ભુલી ગ્યાને …
Manage
Katira Paresh હાં, યાર ખરેખર ભૂલી ગ્યો.... હો કે....
Manage
Shri Kkparmar કોઈ વાંધો નય …ભુલેલુ જો યાદ આવી જાય ને ન્યાલગણ હું જીવતો હોય તો કહી દેજો ! નહીતર હરી…હરી…
Manage
Katira Paresh નૈ આવે યાર... હવે એ નૈ... આવે.... જે વાત ભુલાઈ ગઈ એ યાદ નૈ આવે...

અત્યારે તો હું આમ કૌ છું પણ..! 


પછી કદાચ અકસ્માતે અચકાનક યાદ આવી જાય અને હું મરી જાઉં તો.... ? 

  
Manage
Shri Kkparmar લે…તમેતો સામી ફુક મારો છો !!
Manage
Katira Paresh હાં પણ દોડવું ના હોય તો બીજું શું કરું.... 
Manage
Katira Paresh Shri Kkparmar...हु गघेडो छुं ! 😸
Manage
Katira Paresh Kunjal Pradip Chhaya.....

ते दि 'तमे बौ कवीता करता 'ता नै ...! 🙋
Manage
Kunjal Pradip Chhaya કૈંક કેટલુંય વિસરાયું છે જુઓને;
હા, અઢળક ખોટ સાલે છે જુઓને.
#કુંજકલરવ
Manage
Kunjal Pradip Chhaya જૂના ભાઈબંધની ભાઈબંધી 
Manage
Katira Paresh હોય હવે એ તો ચાલ્યા કરે ... 

જેટલું યાદ છે ! એટલું રહે ! તોય, બૌ કેવાય... 


પછી મારે ભાઈ બંધ ના શબ્દો ચોરી ને કહેવું પડે આ ભાવમાં આટલું ઓછું ના કહેવાય ...kunjal જી 
Manage
Katira Paresh Pravin Miyaatra ...છેક આજે તારી ઈચ્છા પૂરી કરી ભેરા ભેરી ઓલીનીય... 

હવે એમ ના પૂછજે કેલીની .. 

બૌ શોધી પણ ભાઈબંધની ના મળી,

અકલે કોઈ મહાન શાયરની બાઠ્ઠાવી ને ચીપકાવી દિધી ગીત સંગીત સમેત ... 

નકટું ઇ મૌજી
5 mins

No comments:

Post a Comment